Bhekh re utaro raja Bharathari...Bhiksha de ne maiya Pingala

Sdílet
Vložit
  • čas přidán 13. 11. 2010
  • Movie: Raja Bharathari
    Actors : Upebdra Trivedi & Snehlata
    Music : Avinash Vyas
  • Hudba

Komentáře • 647

  • @firozbhai3207
    @firozbhai3207 Před rokem +36

    આવા અભિનય સમ્રાટ અભિનેતા અને અભિનેત્રી ને કોટી કોટી વંદન

  • @chakrapanichaturvedi5351
    @chakrapanichaturvedi5351 Před 3 měsíci +8

    कितना अद्भुद वैराग्य का वर्णन किया गया है,,,,,,,

  • @user-nb9ew5xf1c
    @user-nb9ew5xf1c Před rokem +8

    कहेवाय छे के गोरखनाथ पिंगळा पासेथी राजा भरथरी ने संन्यास माटे छोडावी शक्या न हता,केम के पिंगळा पतिव्रता नारी हती अने पतिव्रता नारी पर भगवान नी असीम कृपा होय छे;एटले ज्यारे सती पिंगळा पोताना पतिना मृत्यु ना समाचार सांभळे छे,त्यारे तरत ज मृत्यु पामे छे।सती पिगळा नुं मृत्यु थवाथी राजा भरथरी वियोग मां डूबी जाय छे।गोरखनाथ राजा ने सांत्वना आपे छे,पण राजा पिंगळा वगर जीवन अशक्य छे तेम कहे छे अने गोरखनाथ ने पिंगळा ने जीवती करवा माटे विनंति करे छे अने गोरखनाथ पिंगळा नी आत्मा ने पकडवा नो प्रयास करे छे,पण सती पिंगळा नो आत्मा गोरखनाथ नी पकडमां नथी आवतो,एटले गोरखनाथ कोई नृत्यांगना नो के गणिका नो आत्मा पकड मां ले छे अने पिंगळा ना शरीर मां प्रवेश करावे छे अन् आगळ जतां राजा भरथरी ने वैराग्य आवी जाय छे तथा गोरखनाथ नी इच्छा भगवान पूर्ण करे छे।
    गुजराती फिल्म राजा भरथरी मां वैराग्य नुं आ गीत अति सुंदर रीते रजू करायुं छे अने शब्दरचना पण अध्यात्म ना दर्शन करावे छे।
    -जय अलख धणी,जय श्रीकृष्ण।। ऊँ।।।।

  • @pp8885
    @pp8885 Před 3 lety +30

    વાહ ઉપેન્દ્ર ત્રિવેદી સાહેબ 🙏🙏

  • @taherkhety9594
    @taherkhety9594 Před 3 měsíci +4

    Ya Allah mashallah voice and music he. Khuda Talla Sunnewala ki Harek Ummid Ne Puri Kare.

  • @nareshparekh4636
    @nareshparekh4636 Před rokem +46

    મગજ ફ્રેશ થઈ જાય . મન એકદમ હળવો ફૂલ થઈ જાય છે. વાહ . વાહ સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી વાહ

    • @labhshankerthaker7279
      @labhshankerthaker7279 Před měsícem

      ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદી જેવા કલાકારો હવે થશે પણ નહિ

  • @narbheramsaradva1812
    @narbheramsaradva1812 Před 3 lety +35

    મારી જિંદગી ની આ પહેલી ફિલ્મ મારા બનેવી રાજકોટ ની ગેસફોડ ટોકીઝ મા જોવા લૈ ગયા હતા ત્યારે ગેસફોડ ટોકીઝ નો જમાનો હતો

    • @Truthsoul2152
      @Truthsoul2152 Před 2 lety +4

      Juni filmo ane juna song writer ane gayak ,vat j na thay , ruvate ruvate shabdo pahochi Jay.

  • @chandrakantbhaiprajapati8541
    @chandrakantbhaiprajapati8541 Před 11 měsíci +22

    અંતઃકરણના નમસ્કાર આ કલાકારો ને !! જેમને રાજા ભરથરી ના જીવન ચરિત્ર ને સજીવન કર્યા.

  • @ranakaransinhganubha6639
    @ranakaransinhganubha6639 Před 3 měsíci +4

    અદભૂત અભિનય વંદન ઉપેન્દ્ભભાઈ & સનેહલતાજી ...
    અલખ નિરંજન
    જયહો નવનાથજી ....
    Rkg Toronto Canada

  • @bhurabhaibaraiya9050
    @bhurabhaibaraiya9050 Před rokem +23

    1975 નો દાયકો ખુબજ હરસ હતો.સત્ સુખ અને શાંતિ...

  • @ashokbhaisuthar8258
    @ashokbhaisuthar8258 Před rokem +5

    વાહ!શુ એ જમાનો હતો.જ્યારે ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહળતાની જોડી ગુજરાતી ફિલ્મોમાં સુપર હિટ ફિલ્મો,અને સુપર હિટ લોકપ્રિય ગીતો માટે જાણીતી હતી.અને આજે ય છે.ખૂબ ખૂબ આભાર!ધન્યવાદ!આવા લોકપ્રિય ગીતો આપવા બદલ..

  • @r.indian
    @r.indian Před rokem +59

    ઉપેન્દ્ર ત્રિવેદીમાં મને રાજા ભરથરી દેખાઈ છે...શું ફિલ્મ છે..કેવો આપણો ભવ્ય ઇતિહાસ છે..ધન્ય છે આ રાજાને .. જય ગોરખનાથ .. અલખ નિરંજન

  • @aone4041
    @aone4041 Před 5 lety +27

    Great ! Salute to all the artists (Upendra Trivedi, Snehlata, Mahendra Kapoor, Suman Kalyanpuri & Avinash Vyas ) for such a divine, emotional, sweet, eye-opening song.
    Koti Koti pranam to Bhartiya Sanskriti.

  • @mahendraprajapati6224
    @mahendraprajapati6224 Před rokem +15

    ચાર વર્ષ બાદ ફરી એકવાર જોવાનુ ને સાંભળવાનું મન થયું છે

  • @ashwinpanchal6523
    @ashwinpanchal6523 Před 4 lety +9

    અલખ નિરંજન
    જય ગુરૂ ગોરક્ષ નાથ
    જય ગુરૂદેવ
    આદેશ આદેશ આદેશ

  • @chandubhai2869
    @chandubhai2869 Před 4 lety +7

    हमारा संयम व शौर्य विश्व प्रसिद्ध है।

  • @advocatekuldeep8495
    @advocatekuldeep8495 Před 4 měsíci +4

    અભિનય તો શાનદાર છે જ પણ લોકો ગાયક મહેન્દ્ર કપૂર ને કેમ ભૂલી જાય છે❤ એના અવાજ ને લીધે જ આ ગીત આટલું ફેમસ થયું❤

  • @Truthsoul2152
    @Truthsoul2152 Před 2 lety +5

    Upendra Trivedi ane snehlata , both are superstar of gujrati movie.

    • @jayntibhaimehta3995
      @jayntibhaimehta3995 Před rokem

      મારા જીવનમાં ટોકીઝ માં જોયેલું પ્રથમ ચલચિત્ર અલંકાર ટોકીઝ-નડીઆદ

  • @nizarali3136
    @nizarali3136 Před 4 lety +46

    ગુજરાતી ચલચિત્ર અને ઉપેન્દ્ર ભાઈ ના સુવર્ણ યુગ ની હિટ ફિલ્મ .

  • @yogeshpandya6818
    @yogeshpandya6818 Před 2 lety +5

    રાજા ભરથરી પિકચર્સ ખૂબ જ ફાઇન પિક્સલ છે. 🌹🎍🌿🌲💐

  • @Ankitrao77
    @Ankitrao77 Před 2 lety +8

    પવિત્રતા ને પ્રણામ 🙏🏻

  • @gulshanvandriwala7603
    @gulshanvandriwala7603 Před rokem +14

    No words to describe the beautiful composition & the excellent singing🙏🙏🙏🙏🙏

  • @naynapatel4908
    @naynapatel4908 Před 3 lety +15

    Best Actors with Superb Acting 👏👏👏

  • @nikhilrathod573
    @nikhilrathod573 Před 5 lety +19

    Mara fevret Gujarati Hiro upendr trivedi
    Best
    Superstar
    Hve Anna jeva klakar Kay aveo

  • @pandg48
    @pandg48 Před 3 lety +43

    Upendra ત્રિવેદીનું એક ફીલમ હતી 'શેણી વિજાણંદ' અમર પ્રેમ કથા, વાહ કયા ફીલમ હતી હવે તેનો ક્યાંય પત્તો નથી પણ કોઈને ભાળ મળે તો મને જણાવશો, આ આપણા ગુજરાતીઓ નો અમર વારશો છે

    • @ileshpatel-bw2sg
      @ileshpatel-bw2sg Před 3 lety +1

      czcams.com/video/GiqHV-L-3Xo/video.html

    • @pabu.tech.electronicrayka3251
      @pabu.tech.electronicrayka3251 Před 2 lety

      શ્રેણી વિંજણદે તો નથી પણ દેવરો અને આણદે નિ વાતાંઁ પરથી બનેલ ફિલ્મ શેતલ ને કાઠે youtube પર છે

    • @pabu.tech.electronicrayka3251
      @pabu.tech.electronicrayka3251 Před 2 lety +3

      ગુજરાતી ફિલ્મ જંતરવાળો જુવાન શેણી વિજણદે નિ વાતાંઁ છે અને એમા પ્રાત્રો નામ પણ ઓરિજીનલ છે

    • @p.rpatel6694
      @p.rpatel6694 Před 2 měsíci +1

      વાહ સમ્રાટ વાહ........ૐ ગુરુ આદેશ.

  • @dolatsinhrathod6452
    @dolatsinhrathod6452 Před 4 měsíci +3

    મને ગુજરાતી ફિલ્મમા સૌથી વધુ ગમતી ફિલ્મ રાજા ભરથરી છે. આ ફિલ્મમા પુરુષ ગમે તેટલો કોઈ સ્ત્રીને પ્રેમ કરો તો પણ સ્ત્રીના જીવનમા કોઈ પરપુરુષ હોય તો તે કયારેય તેની થતી નથી.

  • @ramilapatel9160
    @ramilapatel9160 Před 5 měsíci +2

    બન્ને કલાકારોને કોટી કોટી વંદન, જય હો

  • @દેશીભજન1111

    ગુજરાતી ફિલ્મો નો સુવર્ણકાળ🙏🙏🙏

  • @atuladhiya123
    @atuladhiya123 Před 3 měsíci +2

    હજુ આ પ્રકાર ના પિક્ચર બને❤

  • @aswinbhaiguruji3373
    @aswinbhaiguruji3373 Před 4 lety +45

    વાહ ભાઈ વાહ ખુબ જ સરસ છે આવી ફિલ્મો હવે ક્યાં જોવા મળે છે એક યુગ હતો ગુજરાતી ફિલ્મ નો એ સમયની વાત જ ના થાય

  • @rathodokhaji8826
    @rathodokhaji8826 Před rokem +4

    વાહ અભિનય સમ્રાટ

  • @Buntypatolaofficial3917
    @Buntypatolaofficial3917 Před rokem +17

    Golden periods of Gujarati cinema

  • @jigneshchavda6785
    @jigneshchavda6785 Před 11 měsíci +2

    🚩અલખનિરજન🚩આદેશ ગુરૂજી🖐🤚🖐🖐🖐

  • @jaypalravat939
    @jaypalravat939 Před 8 měsíci +1

    અદભુત એક્ટિંગ કરી છે ખરેખર આપણને રૂબરૂ j Lage kharekhar અદભુત છે...

  • @nppatel66
    @nppatel66 Před 5 lety +8

    bemisal song and movie. Excellent actor - Upendra Trivedi

  • @pkjha567
    @pkjha567 Před 10 lety +186

    क्या हमें यह जानकर लज्जा और दुःख नहीं होता कि हम महान योगी राजा भर्तृहरि जैसे इन्द्रिय -सुख को तुक्ष समझे वाले महात्माओं के उत्तराधिकारी हैं ,जिन्होंने अपना राज्य और वैभव त्याग कर,अपने गुरु के कहने पर अपनी पत्नी को माता मानकर उनसे भिक्षा ग्रहण की ,और आज हमारा आचरण कैसा है ? देखिए कलियुग का काल -चक्र ,अंग्रेजों ने हमारा ही शोषण कर के, हमारे ही धन से हमको मानसिक रूप से गुलाम बना डाला और आज हम अपनी सभ्यता ,संस्कृति और गौरवमय इतिहास को तुच्छ मानकर कर उनकी प्रशंसा करते नहीं थकते और मात्र इन्द्रिय -सुख को ही जीवन का एकमात्र लक्ष्य मानते हैं । अपनी प्राचीन गौरवमयी संस्कृति को यह मधुर और अत्यंत भावपूर्ण गीत के साथ याद कीजिये। यह गीत हालांकि गुजराती में है ,परन्तु जब दिल से सुनेंगे तो भाव समझने में कोई परेशानी नहीं होगी ।

  • @ganpatprajapati3768
    @ganpatprajapati3768 Před 5 lety +2

    Alakh Niranjan
    Aavo yug .. Aavi bhakti.. Aava shresth kalakar kyarey nahi Male.. Jay Jai Garvi Gujarat.. Aalakh Nirajan.. Jai raja bharathari..

  • @r.indian
    @r.indian Před rokem +4

    આ ભજન વારંવાર સાંભળ્ છું.

  • @rajuthakorbjpdeesab.k987
    @rajuthakorbjpdeesab.k987 Před 2 lety +19

    આ કલાકારો સત્ય અને ધર્મ નો જય જય કર્યો તેમને સત સત વંદન

  • @vivekpandya6399
    @vivekpandya6399 Před 2 lety +4

    Very Nice & Atrective Bhajan.

  • @parsotampandya3862
    @parsotampandya3862 Před 2 lety +66

    ગુજરાતી ચલચિત્ર નો આ સ્વર્ણ યુગ ના અભીનય સમ્રાટ ઉપેન્દ્ર ભાઇ અને સ્નેહલતા જી ને મારા કોટી કોટી પ્રણામ

  • @titanarmy2016
    @titanarmy2016 Před 3 měsíci

    The best film of gujarati film industry.jordar abhinay voice super

  • @damjimangukiya5541
    @damjimangukiya5541 Před 6 lety +4

    Gujrati juna geet ajabi thay gaya.kup sudar,kup sara.Geet sambhalin vatan yaad avey.

  • @pravinbhaialagiya5684
    @pravinbhaialagiya5684 Před 8 lety +55

    Listened this songs after 40 years. Hats off to all artists. It was golden time of Gujarati cinemas. Moved to see Snehlata, Shrikant Soni, Rajiv, Upendra Trivedi, Sarita. Thanks to all up loaders.

  • @zalahardevsinh8393
    @zalahardevsinh8393 Před 7 měsíci +1

    વાહ અતિસુંદર સુપર ❤🙏🙏👌

  • @user-op4ip1hg7t
    @user-op4ip1hg7t Před rokem +1

    Old is gold All time Hits gujarat nu Gaurav ❤

  • @harshadbhaichauhan874
    @harshadbhaichauhan874 Před 7 lety +16

    the singers sing with open heart

  • @RamKishan-iy4li
    @RamKishan-iy4li Před 3 lety +5

    અલખ નિરંજન। 🙏

  • @amratbhaichaudhari5963

    Kiyan se aaje aawa kalakaro je aatla varsho pachhi pan aapne radavi de👌👌👌👌👌👌🌹

  • @sakriyamansukh8957
    @sakriyamansukh8957 Před rokem +7

    જેટલી વખત જોવી ને એટલે વખત મજા આવી જય 👍😍

  • @nitindhandhukia4931
    @nitindhandhukia4931 Před 10 měsíci +1

    સ્નેહલતાનો અભિનય આ મૂવીમાં અદ્ભૂત હતો. કદાચ આનાથી વધુ ઉત્તમ અભિનય એણે અન્ય ગુજરાતી ફિલ્મમાં નથી કર્યો. ક્લાઈમેક્સમાં તે ઉપેન્દ્ર ત્રિવેદી ઉપર છવાઈ જાય છે. ❤

  • @jagdishbhaidave4534
    @jagdishbhaidave4534 Před rokem +3

    લાલવાદી ફૂલવાડી.મુકોત્તો.આભાર

  • @firozbhai3207
    @firozbhai3207 Před rokem +64

    આવી ફિલ્મો અને આવો યુગ ક્યારેય નહીં આવે

  • @bharatbarot9982
    @bharatbarot9982 Před 10 měsíci +1

    અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહ લતા ના સુંદર અભિનય ગાયક કલાકારો સુંદર અવાજ ગીતને ચાર ચાંદ લગાવી દીધું. સુપર

  • @user-jd3sl2uo4i
    @user-jd3sl2uo4i Před měsícem

    Khub saras 👌

  • @jigneshmaru342
    @jigneshmaru342 Před 4 lety +8

    I love this song

  • @rajeshkotecha9837
    @rajeshkotecha9837 Před 5 lety +7

    भाई पहेला पहेला जुग मा राणी तु हती पोपटी ने अ मेरे रे ,,,,गीत ओरीजनल यु टुयुब मा आपवा विनंती

    • @rajeshkotecha9837
      @rajeshkotecha9837 Před 5 lety

      भाई उपर कोत गीत छे के नई

  • @user-wd7bm2vu6f
    @user-wd7bm2vu6f Před 3 měsíci

    🚩🚩जय हो गुरु दाता तेरी दातारी तेरी माया अलख निरंजन आपो आप समाया आदेश अमर जोगी आदेश दाता गुरु श्री नाथ जी को आदेश आदेश आदेश 🚩🕉️🚩

  • @superior_gamer8566
    @superior_gamer8566 Před rokem +1

    Very nice for.yuva.pedhi.Mata.Putra.no Prem.ane.tyag.mate.prerana.roop

  • @govindvadhiya5813
    @govindvadhiya5813 Před 5 lety +37

    લખ્યુ જે લલાટે તે મિથ્યા ન થવાનું કરનારો કિરતાર...
    રાજા ભર્થુહરી

  • @user-fh2hv1kk2d
    @user-fh2hv1kk2d Před 11 měsíci +1

    વાહ.શુએયૂગહસે.ખૂબસરસ
    વાહ.અભીનય.

  • @whizzkid010
    @whizzkid010 Před 8 lety +11

    one pingla is all it takes .... alaakh

  • @ashokdesai460
    @ashokdesai460 Před 5 lety +12

    When I listen this song,i feel very different.

  • @patelpravinbhai4808
    @patelpravinbhai4808 Před 4 lety +2

    Salam chhe aae gujarati actor ne

  • @mahendrabhaiprajapati7057
    @mahendrabhaiprajapati7057 Před 6 lety +64

    એક સફળ ફિલમ આવી ફિલમ કયારેય નહી બને

  • @praveenmonpara2270
    @praveenmonpara2270 Před 7 lety +20

    what emotional&sacrificing requests of Pinglala!!

  • @bharatvaghela5164
    @bharatvaghela5164 Před 4 lety +3

    એક દમ સરસ જુનુ તે સોનુ

  • @rabarikana8813
    @rabarikana8813 Před 3 lety +2

    Maari mummy nu favourite bhajan

  • @patanikaushikramlal5097
    @patanikaushikramlal5097 Před 6 lety +7

    Old is gold

  • @jitendrapanchal9587
    @jitendrapanchal9587 Před 6 lety +1

    ketlu sundar music and shbdo juni yaad taji thai kharkhar kyay atishokti nathi ......nice

  • @moonkant1
    @moonkant1 Před 11 lety +15

    Balpan na divso yad aavya...
    jyare ravivare DD par gujarati movie jovani rah jovati.....

  • @parmarmanhar2474
    @parmarmanhar2474 Před 4 lety +2

    Raja bhart hari jay ho tamari

  • @ashishbsoni9630
    @ashishbsoni9630 Před 9 lety +32

    ONE OF THE BEST INDIAN HERITAGE, INSPIRE TO VIEW INNERSOLE

    • @govindhari4094
      @govindhari4094 Před 2 lety

      00000000000000000000000000000000000000000000000000000000000000

  • @vivekbdavevivek316
    @vivekbdavevivek316 Před 3 lety +2

    Man ma to bhsrthari ne pan hatu pan verygy to sdguru j Aapisake.... Alkh niranjn.

  • @bharatpateliya2623
    @bharatpateliya2623 Před 10 měsíci

    વાહ સ્નેહલતાજી અને ઉપેન્દ્ર ત્રિવેદી જોરદાર

  • @sureshsheraji8570
    @sureshsheraji8570 Před 3 lety +1

    Upendra bhai ane snehlata ye patra ne amar kari didha

  • @manishbhatt7795
    @manishbhatt7795 Před 7 lety +21

    unmatched super star for ever upendrabhai

  • @dineshbhojaviya6520
    @dineshbhojaviya6520 Před 3 lety +3

    This bakti song,will ever last till the world,this seems how people became a holy saint which is the real truth

  • @maheshparmar3102
    @maheshparmar3102 Před 6 lety +2

    Prem ma koi ne aavi rete juda mat karsho parbhu ane jo juda karo to aavo prem na aapsho parbhu

  • @anilkumartrivedi5860
    @anilkumartrivedi5860 Před rokem

    Khub saras.
    Jay mata ki.

  • @mohanpujar7403
    @mohanpujar7403 Před 6 lety +19

    I have heard some of the best songs in Gujarati in the melodious voice of Suman Kalyanpur. This song also has been sung by Suman Kalyanpur with Mahendra Kapoor. Similarly, she sang extremely melodious song, "Nagar Nand Ji Na Laal........" from Kuwaribai Nu Mameru with extremely good expressions from Arvind Trivedi as bhakt Narsi Mehta, the Adi Kavi of Gujarat and the supreme devotee of Lord Krishna well-known globally!!!

  • @user-bd2mc1nr5q
    @user-bd2mc1nr5q Před rokem +3

    આવા જોગ લેવા સિદ્દગુરૂ ને શિષ્ય પણ તટષ્ઠ ને સંસ્કારી હોવા જોઈએ

  • @shambhubhaisolanki4690
    @shambhubhaisolanki4690 Před 3 lety +1

    રાજાભરથરીનુરાજહંસતમેજાજોમારાપુયુનેદરબારઆગીતમુકશો ભાઇ

  • @DipakPatel-qg5ej
    @DipakPatel-qg5ej Před 2 lety +1

    Jay Jay Garvi Gujarat. Jay shree Krishna

  • @devbharwad5262
    @devbharwad5262 Před 6 lety +4

    વાહ દોસ આવુ પાત્ર કોય નાથી ના થાય

  • @sumatchandravadia975
    @sumatchandravadia975 Před rokem

    What an acting! superb

  • @pratikvasavada6689
    @pratikvasavada6689 Před 3 lety

    Snehlataji ane upendra trivediji khubaj saras abhinay maja avi vandan apne 🙏

  • @parekhnatver2577
    @parekhnatver2577 Před 9 lety +11

    Everlasting message. Such Guj.movies are rare at present.

  • @ayazpathan3566
    @ayazpathan3566 Před 4 lety +6

    Heart Touches Miss My Father

  • @ahirgaming312
    @ahirgaming312 Před 6 lety +8

    Supr

  • @chakrapanichaturvedi5351

    क्या ऐसी कोई हिंदी फिल्म भी है? क्या इसकी कोई हिंदी डबिंग मिल जाएगी

  • @gauravdobariya1348
    @gauravdobariya1348 Před 4 lety +2

    अलख निरंजन 🙏🏻

  • @sultanalinathani2141
    @sultanalinathani2141 Před rokem +1

    Jay jay garavi gujrat

  • @pormax8016
    @pormax8016 Před 7 lety +9

    Gujarati best bajan I Bess you sir God Bess you sir! your best old time! I never forget you sir!

  • @jnthakkar3300
    @jnthakkar3300 Před 4 lety +5

    ભારતીય ઈતિહાસ ના સુવર્ણ સમય ની કહાની

  • @sandip782
    @sandip782 Před 3 lety +7

    mind blowing

  • @user-jx4sm8cy3u
    @user-jx4sm8cy3u Před měsícem +2

    આવો યુગ તથા આવી ફિલ્મો હવે કદાપી આવશે નહીં

  • @ramchandrapatni2659
    @ramchandrapatni2659 Před 2 měsíci +3

    70 80 na dayka jevi filmo matra vikram Thakor ni bane se

  • @bharatsinhgohil9242
    @bharatsinhgohil9242 Před rokem +1

    ખૂબ જ સુંદર મૂવી

  • @mumtazlakhani9041
    @mumtazlakhani9041 Před rokem

    Khoobj srs saari acting tkx