Crime: આદિવાસી યુવાઓની મ્યુઝિયમમાં હત્યા, ડબલ મર્ડર બાદ ગરમાયું રાજકારણ

Sdílet
Vložit
  • čas přidán 9. 09. 2024
  • ગુનાઓની દુનિયામાં આજે આપણે વાત કરીશું સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે બનેલા ટ્રાયબલ મ્યુઝીયમમાં થયેલા ડબલ મર્ડર વિશે... અહીં બે આદિવાસી યુવકોની સાથે મ્યુઝીયમના કોન્ટ્રાક્ટરે અમાનવીયતા દેખાડી મોતને ઘટ ઉતારી દીધા... અને તેના મામલો એટલો બીચકાયો કે રાજનેતાઓ તેમાં કૂદી પડ્યા... શું છે સમગ્ર કહાની જાણો આજની ક્રાઈમ સ્ટોરીમાં...
    #crime #crimenews #murder #doublemurder #tribal #CrimeStoryOnGujaratTak #GUT011
    --------------------------------------------------------
    તમારા ગામમાં ક્યાં કેવો વરસાદ? લાઈવ અપડેટસ જાણવા માટે ક્લિક કરો નિચે આપેલી લિંક પર.
    www.gujarattak...
    ------------------------------------------------------------------
    About the Channel:
    The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
    Follow us on:
    Website: m.gujarattak.in/
    Watsapp: Watsapp: surl.li/pkeoj
    Facebook : / gujarattakofficial
    Twitter : / gujarattak
    Instagram: www.instagram....
    LinkedIn: / gujarat-tak

Komentáře • 205

  • @RathvaBhailu
    @RathvaBhailu Před měsícem +75

    Good wark
    ચૈતર વસાવા સાહેબ ગરીબો નો મશિહા ❤❤❤❤😮😢

  • @amingamit5575
    @amingamit5575 Před měsícem +57

    એટલે જ કેવ છુ સમાજ માટે લડે છે એમને જ પોતાનો કિંમતી ( વોટ ) આપો ..

  • @manishpawar4292
    @manishpawar4292 Před měsícem +61

    મનસુખ વસાવા ખાલી ચૂંટણી માં જ દેખાય

    • @dhirensolanki9268
      @dhirensolanki9268 Před měsícem

      તમારા માટે એજ ચાલે...ચૈત્ર ને હરાવી ને શું મળ્યું.??તમારે મનસુખ બરાબર છે... એને કયો એ બધું કરે....

    • @kamleshvasava9508
      @kamleshvasava9508 Před měsícem +3

      ચૂંટણી ખતમ કામ ખતમ

  • @gohilvipul8304
    @gohilvipul8304 Před měsícem +12

    સલામ છે ચૈતરભાઈ વસાવાને.......

  • @bharattadvi8351
    @bharattadvi8351 Před měsícem +42

    Only chetar Bhai

  • @HarishKumar-fz2kn
    @HarishKumar-fz2kn Před měsícem +21

    વસાવા સાહેબ અમે તમારી સાથે છીએ હરીશ આર્મી સંતરામપુર તાલુકો 😊

  • @alpeshrathod5320
    @alpeshrathod5320 Před měsícem +28

    ટાઈગર છે ભાઈ

  • @vasavanarpat5400
    @vasavanarpat5400 Před měsícem +25

    ઓ દર્શના બહેન આ કંઈ સામાન્ય બાબત નથી ખાલી બોલવા પુરતું નથી એને ન્યાય અપાવો તો માનીએ

    • @dhirensolanki9268
      @dhirensolanki9268 Před měsícem

      એ ખુદ રડી પડ્યા હતા એ શું બોલશે...પણ તમે મનસુખ ને પકડોને...એ તમારો સાંસદ છે...

  • @jantipatel3611
    @jantipatel3611 Před měsícem +14

    ચૈતર ભાઈ ગરીબો ના મસીહા છે.

  • @ramanbhaimansukhbhainayika
    @ramanbhaimansukhbhainayika Před měsícem +109

    ગરીબ લોકો સાથે ચૈતરભાઈ જોવા મળે છે ભાઈ તો મનસુખ વસાવા જોવા કેમ નથી આવતા આમાં

  • @bilvalmanojkumar123
    @bilvalmanojkumar123 Před měsícem +12

    Sachi vat che Chaitar Vasava Sir 👍🏻✊🏻❤️❤️❤️🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️🙏🏻🙏🏻

  • @hemantvasava9910
    @hemantvasava9910 Před měsícem +15

    મનસુખ વસાવાએ રાજીનામું આપી દેવું જોઈએ

  • @HarishKumar-fz2kn
    @HarishKumar-fz2kn Před měsícem +8

    સલામ છે ચૈતરભાઈ

  • @Jhonnydepp-z4e
    @Jhonnydepp-z4e Před měsícem +11

    Jay Johar Jay adivasi 🏹 एकता रखे ये लोग ऐसे ही करेंगे

  • @mannkapadiya2065
    @mannkapadiya2065 Před měsícem +6

    આવા લોકોને ફોશી આપવામાં આવે

  • @chandrakantPatel-ow6ck
    @chandrakantPatel-ow6ck Před měsícem +32

    મનસુખ આ રાજકારણ દેખાય કે તમને

  • @bhoyachintu7607
    @bhoyachintu7607 Před měsícem +13

    આદિવાસી મનસુખલાલ કયા છે ભાઈ જરા બતાવો એ કેમ બકરી બની જાય છે

  • @shaileshgarwal3581
    @shaileshgarwal3581 Před měsícem +6

    ચૈતર વસાવા સાહેબ,,, ગુજરાત રાજ્ય

  • @akashvasava7059
    @akashvasava7059 Před měsícem +4

    गरीबों का मसीहा चैतर भाई वसावा ❤

  • @navinnayak1207
    @navinnayak1207 Před měsícem +11

    એકજ ચાલે ચૈતરભાઈ વસાવા શાબાશ બરાબર છે

  • @bollywoodhitsongs6230
    @bollywoodhitsongs6230 Před měsícem +4

    जागो आदिवासिओ देश આપણો જમીન આપણી છતાં પાછળ પણ આપણે

  • @Ak-musical445
    @Ak-musical445 Před měsícem +16

    BJP આદિવાસી ઓને કોઈ શાથ નથી આપતી વોટ કેમ આપો આપો છો

  • @bollywoodhitsongs6230
    @bollywoodhitsongs6230 Před měsícem +3

    મનસુખ વસાવા ને સમજણ પડે એવી પ્રાર્થના

  • @ChandrasingbhaiVasava-t5x
    @ChandrasingbhaiVasava-t5x Před měsícem +9

    આ રાક્ષસોને સજા આપો સજા આ જે એજન્સી છે એ જ રાક્ષસ છે

  • @munabhaiparmar5699
    @munabhaiparmar5699 Před měsícem +3

    Salute..Chaitarbhai 👍

  • @Kingdom_w
    @Kingdom_w Před měsícem +6

    Good sir

  • @vimalpatel8954
    @vimalpatel8954 Před měsícem +6

    Ava yuva sansad joye 💪💪

  • @kantibhaipatel2379
    @kantibhaipatel2379 Před měsícem +15

    આદિવાસી એકતા જરૂરી

  • @user-fn7zn7ms3y
    @user-fn7zn7ms3y Před měsícem +15

    Adivashi potana ghar aagne j સુરક્ષિત નથી તો બહાર શું આશા રાખવી

    • @dhirensolanki9268
      @dhirensolanki9268 Před měsícem +1

      એ સવાલ લોકસભાની ચૂંટણીમાં મત દેતી વખતે કેમ ના આવ્યો.???

    • @user-fn7zn7ms3y
      @user-fn7zn7ms3y Před měsícem +2

      @@dhirensolanki9268 tamne shu khabar ame Kone vot apyo?

    • @user-fn7zn7ms3y
      @user-fn7zn7ms3y Před měsícem +2

      @@dhirensolanki9268 tame jova avya ta vot apyo ae..

    • @dhirensolanki9268
      @dhirensolanki9268 Před měsícem

      @@user-fn7zn7ms3y જો તમે બધાએ વોટ આપ્યો હોત તો આજે ચૈત્ર વસાવા સાંસદ હોત..
      પણ એ હારી ગયા એનો મતલબ તમે વોટ નથી આપ્યાં..
      એની વે..જો તમે એવું માનતા હો કે એ હાર ચૈત્ર વસાવા ની છે તો એ તમારો વહેમ છે..એની હાર નથી પણ દરેક આદીવાસી ઓનાં હક અધિકાર ની હાર થય છે.. એટલે ભોગવો...

    • @dhirensolanki9268
      @dhirensolanki9268 Před měsícem

      @@user-fn7zn7ms3y જોવા આવવાની જરૂર નથી.. ચુંટણી પરીણામ જ બતાવ્યું કે તમે મત નથી આપ્યો,મતલબ ખોટા માણસને જીતાડ્યો..
      હવે તમારે જો શરમ હોય તો ચૈતર પા સે મદદ માટે ના જવાય, મનસુખ પાસે જાવ.. તકલીફ હોય, લડવા નું હોય તો ચૈતર ને આગળ કરે અને વોટ મનસુખ ને આપે.. સ્વાર્થી છો તમે... 👈

  • @bharattadvi8351
    @bharattadvi8351 Před měsícem +5

    Good ben

  • @jagdishbhaibaria5015
    @jagdishbhaibaria5015 Před měsícem +2

    Great man chetarbhai

  • @kismatrana8885
    @kismatrana8885 Před 22 dny

    જય જોહાર જય ભીલ પ્રદેશ આદિવાસીઓ માટે અવાજ નેતા ની જરૂર છે

  • @SahilKumar-wr9xg
    @SahilKumar-wr9xg Před měsícem +2

    Ok❤ Bhai

  • @KIRANVASAVA-cl8ps
    @KIRANVASAVA-cl8ps Před měsícem +3

    Tiger 🐅🐅🐅 chaitar Bhai Vasava...

  • @vijayvasava6822
    @vijayvasava6822 Před 29 dny +1

    જય આદિવાસી❤

  • @user-jr6sh2ii4r
    @user-jr6sh2ii4r Před měsícem +4

    👍

  • @VasavaPritesh-x4c
    @VasavaPritesh-x4c Před 25 dny +1

    એકજ ચાલે ચૈતર ભાઇ જ ચાલે 🦁👑

  • @darshanadesmukh258
    @darshanadesmukh258 Před měsícem +1

    Jay adivashi

  • @ghanshyamrana1984
    @ghanshyamrana1984 Před měsícem +6

    સરકારી નોકરી અપો પરિવારના લોકોને...

  • @asaikgamir_0078
    @asaikgamir_0078 Před měsícem +1

    Jay Johar Jay Aadivasi

  • @user-qf7xm8ew2y
    @user-qf7xm8ew2y Před měsícem +1

    Jay aadivasi

  • @user-fv1sw3jr6e
    @user-fv1sw3jr6e Před měsícem +1

    King of mla chaitar bhai 🔥🔥💯🙏

  • @LaxmiGoswami-vv7dn
    @LaxmiGoswami-vv7dn Před měsícem +3

    Satymev jayte bharat mata ki jay. E v m hataao desh bachao Gujarat tak news very nice news best news saachi baat chhe

  • @chandrikaninama4452
    @chandrikaninama4452 Před měsícem +4

    બંધ કરાવી દો એ મ્યુઝિયમ.
    મર્ડર મ્યુઝિયમની કોઈ જ જરૂર નથી.

  • @jitubhaikadba3301
    @jitubhaikadba3301 Před měsícem +7

    Kaydo Aane Vyavstha Hatha Ma Levani Gov.Chhut Aapishake Jo Chori Ni Sanka Hoi To Police Nu Kam Shu 6e?Aa Rite Maradar Kare??!!S I T Banavo?

  • @KamlaGamit-nc9sz
    @KamlaGamit-nc9sz Před 29 dny

    Jay adivasi

  • @RameshCharpota-ts6zd
    @RameshCharpota-ts6zd Před měsícem

    मोत के बदले मोत जोहार

  • @RakeshMohniya-uo1mp
    @RakeshMohniya-uo1mp Před 25 dny +1

    સલામ ભાઈ વસાવા

  • @user-bd1vs2vo2f
    @user-bd1vs2vo2f Před 27 dny

    Chetar bhai ❤❤

  • @VikasVasava-qy9fw
    @VikasVasava-qy9fw Před 29 dny

    Nice work chaitarbhai aml sir and gujrat ne Medea ne je sachi vaat batave she

  • @Jayeshtadvi113
    @Jayeshtadvi113 Před měsícem +3

    ગરીબ નો હાવજ કેવાઇ

  • @Jigneshvasava-z3m
    @Jigneshvasava-z3m Před 26 dny

    Jay aadi vasi

  • @vasava5871
    @vasava5871 Před měsícem +5

    Cd vasava babbar sher che?

  • @tadviankitstadvi1561
    @tadviankitstadvi1561 Před měsícem +2

    આતો બહુજ ખોટું થયું છે મા બાપ એ દિકરા ગુમાવ્યા જીન્દગી બહુજ કિંમતી છે આદિવાસી ની જીન્દગી બહુજ કિંમતી છે બધં કરી દો બહારનાં લોકો ને બધં કરો આદિવાસી એક્તા જીન્દગી બહુજ કિંમતી છે સત્ય જાણો રાષ્ટ્પતિ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીએમ ભુપેન્દ્ર પટેલ સાંસદ ધારાસભ્યો અને સભ્યો જનતા મત આપે છે જનતા ખુરશી પર બેસાડ્યા છે જરાં વિચારો પોતાની સાથે આવું થાય તો તમે શું કરો જવાબ જરૂર આપશો તડવી શાંતિલાલ રણછોડભાઈ મુ વાવડી તા રાજપીપલા જિ નર્મદા ગુજરાત ભારત એશિયા ધરતી લોક નિયમો પ્રમાણે જીવન જીવો, ઈમાનદાર આદીવાસી મહેનત કરી જીન્દગી જીવે મોદીજી મારાં ઘરે આવજો સત્ય અને અહિંસા ના મારગે ચાલો વિશ્વ શાંતિ તડવી શાંતિલાલ રણછોડભાઈ ભારત સરકાર ધ્યાન આપે છે બહારનાં લોકો નો હિસાબ રાખો,મારી રહ્યા છે બહારનાં લોકો નો હિસાબ માંગો, જમીન જળ જંગલ આદિવાસી છે ભારત સરકાર ધ્યાન રાખો તડવી શાંતિલાલ રણછોડભાઈ

  • @nileshrathwa8790
    @nileshrathwa8790 Před měsícem

    Lage raho mere bhai

  • @ankitrtwofficel4259
    @ankitrtwofficel4259 Před měsícem +3

    કાળિયો દેખાતો ની લા

  • @dalsingbhaikochara3426
    @dalsingbhaikochara3426 Před měsícem +1

    ન્યાય પુરો મળવો જોઈએ

  • @user-vv9mu2bk1z
    @user-vv9mu2bk1z Před 25 dny

    Oke.bde.bhai.tum.aage.bdo.brabr.se

  • @RakeshMohniya-uo1mp
    @RakeshMohniya-uo1mp Před 25 dny +1

    મનસુખ વસાવા ક્યાં ખોવાઈ ગયા

  • @masungswami292
    @masungswami292 Před měsícem +2

    આ અંગે પૂરી તપાસ થવી જોઈએ

  • @user-rl3dj5tb5r
    @user-rl3dj5tb5r Před měsícem +3

    ગૂને ગાર ને સજા આપો

  • @Kingdom_w
    @Kingdom_w Před měsícem +4

    મનસુખ ભાઈ કયા છે?

  • @rkvasava2192
    @rkvasava2192 Před 29 dny +1

    વસાવા મનસુખ કાકા ઊંઘી ગયા છે હવે

  • @Ritik2020.
    @Ritik2020. Před měsícem +2

    આના વિષે મનસુખ વસાવા શું કહેશે.

  • @Khajoorbhaifans
    @Khajoorbhaifans Před měsícem

    Jay johar

  • @RakeshMohniya-uo1mp
    @RakeshMohniya-uo1mp Před 25 dny

    બીજેપી વોટ કેમ આપો છો ભાઈ આપણને સાથ નથી આપતી બીજેપી આદિવાસી ને🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @vasava5871
    @vasava5871 Před měsícem +3

    CD vasava Adivasi mate babbar sher che? Samaj mate ladnar ej sacho Adivasi kevay

  • @kantibhaipatel2379
    @kantibhaipatel2379 Před měsícem +2

    ગરીબ માટે આવુ

  • @chaturjithakor5836
    @chaturjithakor5836 Před měsícem +2

    ચેતર વસાવા તમે આગળ બઢો

  • @bollywoodhitsongs6230
    @bollywoodhitsongs6230 Před měsícem

    મનસુખ વસાવાને લાવવાનો નાતીજો

  • @rozyshaikh786
    @rozyshaikh786 Před 28 dny

    😢😢😢😢. bhot dukh ki bat hi gareeb par atyachar ho raha hi adiwasi milkar doshi ko saja do 😢😢😢

  • @RahulBariya-p5z
    @RahulBariya-p5z Před měsícem +1

    Chaitar vasava Riyal hiro

  • @bipingamitvlog1051
    @bipingamitvlog1051 Před měsícem +1

    Mansukh ne vote aapvu nakamu 6

  • @marajmoahanbhai2774
    @marajmoahanbhai2774 Před měsícem +3

    ભાજપનીસરકારછે. કયાસુધીઆવુચાલસે

    • @dhirensolanki9268
      @dhirensolanki9268 Před měsícem

      આ વિચાર મત આપતી વખતે કેમ ના આવ્યો.???ચૈત્ર વસાવા ને મત આપવામાં શું વાંધો હતો.??? હવે જાવ મનસુખ પાસે...

  • @PushpaVasava-ir3eo
    @PushpaVasava-ir3eo Před 20 dny +1

    Manu kaka no pan hath hoy atle nhi dekhaya kaka

  • @Jayeshtadvi113
    @Jayeshtadvi113 Před měsícem +1

    હવાજ કેવાઈ ભાઈ

  • @RamanLamba-s5y
    @RamanLamba-s5y Před měsícem

    Only cethar Bhai

  • @sarmyatjunakalibel7720
    @sarmyatjunakalibel7720 Před měsícem +1

    Fhoshi ni saja thavi joie ae
    Jay hind jay jahor

  • @d.jlaxmiofficial5059
    @d.jlaxmiofficial5059 Před měsícem

    જય જોહર 🏹

  • @jitendramahida305
    @jitendramahida305 Před měsícem

    Bhai amne apdej patavi deva joeye
    Party nathi shamaj no sapot chhr

  • @JagdishbhaiBariya-tv9bv
    @JagdishbhaiBariya-tv9bv Před měsícem

    Abhinad. Sir

  • @jayvasava9350
    @jayvasava9350 Před měsícem +1

    Manshukh lukha ne kev aagar aave

  • @rajubhairathva4929
    @rajubhairathva4929 Před měsícem

    હત્યારા ઓં ને ફાંસી ની સજા થવી જોઈએ

  • @vsvaru7270
    @vsvaru7270 Před 25 dny

    Chaiter bhai chale Biju koi aaprane jova pan nayavtu amnu kaam pati gayu have dekhata pan nathi

  • @anilkumarvasava1655
    @anilkumarvasava1655 Před měsícem +2

    Kaliyo to vagr kamnu bole che

  • @kaushalpatel-qt7yl
    @kaushalpatel-qt7yl Před měsícem +1

    mansukh kya mari gyo

  • @mr_creator_1154
    @mr_creator_1154 Před měsícem

    Fasi ni saja thavi j joiye ny to amne apido j sja krvi3a karisu

  • @arvindvadhu9452
    @arvindvadhu9452 Před 29 dny

    CBI ne cash apo

  • @user-jj5bn2hu3h
    @user-jj5bn2hu3h Před 26 dny

    Chaitar Vasava ne lavo

  • @user-bx4kq6wb4s
    @user-bx4kq6wb4s Před měsícem

    Nich ni pedash hase Hatiyara

  • @AVNINAYKA
    @AVNINAYKA Před 27 dny

    ફાંસી ની સજા આપી દો

  • @user-fv1sw3jr6e
    @user-fv1sw3jr6e Před měsícem

    Chor to police j che mla sir. paysa khay lidha hase

  • @RohitKumar-yr1yg
    @RohitKumar-yr1yg Před 23 dny

    Kai fhasi na thai kem ke adivasi ni hatya se kanun to amiro na hath ma se aemana koi ni hatya thai to aag lage

  • @sagarchaudhari2907
    @sagarchaudhari2907 Před měsícem

    Sp pass khav 6e surat pan pass na kad kari aava 6e

  • @user-hk5dj1xk6g
    @user-hk5dj1xk6g Před měsícem

    Gunegar ne badhine vijcrnt aapo

  • @patelbharatbhai1190
    @patelbharatbhai1190 Před měsícem

    Same vali palti ne bhee mari j nakho police Kay ni kari sake aaje 2 marya se to kal uthi ne bija 3 ne marse

  • @user-jj5bn2hu3h
    @user-jj5bn2hu3h Před 26 dny

    Mansukh ne haravo

  • @jitendramahida305
    @jitendramahida305 Před měsícem

    Manchukh vachava ne j patavi do

  • @prakashbhai6136
    @prakashbhai6136 Před měsícem

    Adivashi ariyama police officer o barana bhiyajevake bija rajyana vyaktinatransfhar karavi adivashi police stafani magni karvi padse

  • @DineshPatel-kz8wf
    @DineshPatel-kz8wf Před měsícem

    Cheytar bhai se karse kayik to