Analysis with Devanshi।બે માણસની ચોર કહી હત્યા કરી નાખી, મોટા ચોર કોટમાં ટાઇટ ફરે છે એનું શું?

Sdílet
Vložit
  • čas přidán 9. 09. 2024
  • Application Link :
    For Android : play.google.co...
    For ios : apps.apple.com...
    आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshiofficial
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - www.facebook.c...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/c...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

Komentáře • 426

  • @BharatRathva-co4bb
    @BharatRathva-co4bb Před 28 dny +152

    દૈવાશી બેન સત્ય ની સાથે છે જમાવટ. જય આદિવાસી ભ્રષ્ટ ભાજપ આખા ગુજરાતમાં...

    • @sutharhargovanbhailudara6167
      @sutharhargovanbhailudara6167 Před 28 dny +16

      જય આદિવાસી કીધે કામ નહી આવે ભાઇ, નેતાઓ ના કાન પકડી તમારો હક લેવા સક્ષમ બનો....

    • @narsangjithakor7098
      @narsangjithakor7098 Před 28 dny +1

      બધા આદિવાસી ભાઈ - બહેનો એક થઈ સરકાર દ્વારા જે બજેટ ફાળવવા માં આવે છે તે તેમના વિસ્તાર ના કામો થાય છે કે કેમ? જે હેતુ માટે સરકાર ગ્રાન્ટ આપે છે તે કામમાં પૂરેપૂરા ઉપયોગ થાય છે કે કેમ? તમામ લાભો તેમને મળે છે કે કેમ ? ના મળે તો તમારા નેતાઓ ને પક્ડો અને જાગૃત થાઓ

    • @mehulmevada2781
      @mehulmevada2781 Před 25 dny +1

    • @mahasagard.jofficial786
      @mahasagard.jofficial786 Před 17 dny +1

      Write ​@@sutharhargovanbhailudara6167

  • @vikramvasava1593
    @vikramvasava1593 Před 27 dny +57

    ભીલ પ્રદેશ બનવું જરૂરી છે બેન
    તમારી વાત સાચી છે બેન
    જય જોહાર

  • @arvindbhaikoli5584
    @arvindbhaikoli5584 Před 28 dny +55

    દેવાશિબેન ખુબ સરસ વાત કરી નાનો ચોર નેતાઓ ને હપ્તો આપતો નથી અને મોટો ચોર કરોડોના હપ્તા આપે છે એટલે દુધે ધોયલા થય જાય છે બેન નાના વગર નો નાથ્યો ને નાને નાથા લાલ આવી સ્થિતિ છે મારા ગુજરાત ની બેન મારા ગુજરાત ને ભાજપ ના નેતાઓ ખોખલું કરીનાખછે બેન તમે નીડરતા પુર્વક આવાજ ઉથાવજો ધન્ય છે મારા ગુજરાત નિ નારી શક્તિ ને

  • @rathvapankaj5452
    @rathvapankaj5452 Před 28 dny +17

    ખુબ સરસ દેવાંશી બેન સત્ય નો સાથ આપવા બદલ ધન્ય છે તમારી જનેતા ને જય જોહાર

  • @palakchavda6295
    @palakchavda6295 Před 28 dny +53

    અત્યાર સુધી સિંહણો ગીરમાં જ જોવા મળતી, હવે જમાવટ નાં સ્ટુડિયોમાં પણ જોવા મળી..

    • @shravantadvi7491
      @shravantadvi7491 Před 27 dny +3

      ખરેખર અત્યાર સુધી સિંહણ ગીરમાં જ જોવા મળતી હતી. પણ હવે જમાવટ સ્ટુડિયો મા જોવા મળી. ખુબ ખુબ અભીનંદન. દેવંશી બેન

    • @Nature-Lover5788
      @Nature-Lover5788 Před 23 dny

      😂😂😂

  • @bahadursinhsarvaiya5008
    @bahadursinhsarvaiya5008 Před 28 dny +23

    રુષીકેશભાઈ શિક્ષણ મંત્રી છે જે આજે ખબર પડી

  • @rohitdodiya8650
    @rohitdodiya8650 Před 28 dny +24

    સેલ્યૂટ તમને મેડમ તમારી હિંમત ને

  • @rathvamanubhai3830
    @rathvamanubhai3830 Před 27 dny +5

    દેવાંશી બેન સત્ય ની સાથે છે જમાવટ 💪 good work

  • @bahadursinhsarvaiya5008
    @bahadursinhsarvaiya5008 Před 28 dny +38

    ભાજપને મત આપતા પહેલા વિચાર વાની જરૂર હતી

    • @thakorbhaipatel3778
      @thakorbhaipatel3778 Před 27 dny

      मंदबुद्धि अंधभक्तो को ये बात नहीं समझने में आती।

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 Před 28 dny +27

    સત્ય ની સાથે જમાવટ ન્યુઝ ❤❤❤❤❤

  • @kalpeshkalpesh9332
    @kalpeshkalpesh9332 Před 27 dny +9

    સૌથી લોકપ્રિય જમાવટ
    જય આદિવાસી જય જોહર

  • @munabhaiparmar5699
    @munabhaiparmar5699 Před 28 dny +17

    સત્ય ની સાથે હંમેશા .. દેવાંશી બેન 👏👏

  • @user-pr2rr4mw5e
    @user-pr2rr4mw5e Před 27 dny +7

    ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર એટલે ભાજપ.

  • @shravantadvi7491
    @shravantadvi7491 Před 27 dny +13

    ખરેખર અત્યાર સુધી સિંહણ ગીરમાં જ જોવા મળતી હતી. પણ હવે જમાવટ સ્ટુડિયો મા જોવા મળી. ખુબ ખુબ અભીનંદન. દેવંશી બેન

  • @prajapatidashrath5983
    @prajapatidashrath5983 Před 27 dny +9

    વાહ મારા બહેન વાહ...
    તમારી હિમ્મત ને સો સો સલામ...
    ઘણા બધા લોકો સત્ય જાણે છે ..પણ સ્વાર્થ માટે બોલતા ડર લાગે છે..
    ધન્ય છે તમારા મા બાપ ને કે આવી સિંહણ જેવી દીકરીને જન્મ આપ્યો..
    એન્જીનીયરીંગ કોલેજ માં 99% આવા ભૂતિયા એડમિશન છે...
    મેનેજમેન્ટ વાળા સ્કોલરશીપ ખાઈ જાય છે ..મારી આંખે જોયેલુ છે બેન ..
    આમાં મેં વિરોધ પણ કર્યો છે...
    તો એમના લાગતાં વળગતા લોકો દ્વારા ધમકીઓ મળે છે ..અને ડરાવે છે..
    તમારો ખૂબ ખૂબ આભાર બેન ...
    ભગવાન પણ રાજી થતો હશે તમારા જેવા બહાદુર માણસ ને જન્મ આપીને ...❤

  • @arvindbhaipatel8945
    @arvindbhaipatel8945 Před 28 dny +13

    સરસ માહિતી માટે આભાર દેવાનશી આના માટે ભાજપ સરકાર જવાબદાર છે કોલેજ ખોલવા વાળા માલિક એમપી ને એમ એલ એ જ છે કોલેજ ખોલવા ની પરમીશન ડોનેશન લ ઈ ને આપવામાં આવે છે 30 વર્ષ થી એક હથથુ સાસન ગુજરાત રાજ્યમાં ચાલે છે એટલે આવુ બધુ સેટીંગ થ ઈ જ જાયે છે માટે દર 5 વર્ષે સરકાર બદલવી જોઈએ આતો જનતા ના રૂપિયા જાયે છે ગુજરાત રાજ્યમાં ફક્ત એક વખત ઈવીએમ હટાવી ને પેપર થી ભાજપ મોદી ચુટણી કરાવે તો આ બધું જ બંધ થઈ શકે છે ને ભાજપ મોદી ની ગુજરાત ની જનતા ની કેટલી ચાહના છે એ ખબર પડી જાય પણ ભાજપ કદી બેલેટ પેપર થી ચુટણી નહિ કરાવે

  • @arjunbhaivasava593
    @arjunbhaivasava593 Před 28 dny +7

    ખૂબ સરસ જય જોહાર 👌

  • @vinoddamor3555
    @vinoddamor3555 Před 28 dny +11

    Jay johar jay aadiwasi

  • @RavindrabhaiVasava-oy5uv
    @RavindrabhaiVasava-oy5uv Před 28 dny +9

    Mansukhbhai tari jati na khun taya chhe
    Paisa ne chatva chhe?

  • @sanjayvasava8059
    @sanjayvasava8059 Před 27 dny +2

    સરકારની નજરમા એક વ્યક્તિની કિંમત શું ૪ લાખ રૂપિયા છે?

  • @tadvisnehal
    @tadvisnehal Před 27 dny +4

    મનસુખ ગધેડા સમાજનો

  • @tadvipiyush9543
    @tadvipiyush9543 Před 27 dny +1

    મારા પ્રિય દેવાંશી બેન ❤
    તમારો ખુબ ખુબ આભાર
    તમે જે સચ્ચાઈ સામે લાવો છો એ આ જનતા જોવે કે ના જોવે
    પન હું ભગવાન ને પ્રાર્થના કરુ એ જોશે જ એક ના એક દિવસ તમારા કામ થી બો ખુશ હશે ભગવાન પણ ❤

  • @joshisomabhai5416
    @joshisomabhai5416 Před 28 dny +6

    Khub saras devansiben

  • @DalsaniyaRameshbhai
    @DalsaniyaRameshbhai Před 27 dny +2

    મનસુખ વસાવા ને બોલવા ની ભાન છે

  • @virpalsinhbaria2732
    @virpalsinhbaria2732 Před 28 dny +7

    ન્યાય નીતી સહુ ગરીબ ને મોટા ને સહુ માફ વાઘે માર્યુ માનવી એમા શો ઇન્સાફ

  • @nileshhathila452
    @nileshhathila452 Před 28 dny +10

    પૈસા અને મકાન બનાવી રાખવાથી શું ? બે દીકરા માર્યા તેં પાછા કોણ લાવી આપશે ભાઈ

  • @bharattadvi8351
    @bharattadvi8351 Před 28 dny +10

    Only chetar bhai

  • @user-sb1kj9hm9w
    @user-sb1kj9hm9w Před 27 dny +1

    ધન્યવાદ છે દેવાંશીબેનને .ધન્યવાદ છે એના પતૃરકારિત્વની. ધન્યવાદ છે બેનની નિડરતાને. સલામ છે આવી દિકરીને.

  • @ripeshvasava2014
    @ripeshvasava2014 Před 28 dny +3

    આ સાંસદ શ્રી ને એ પણ નથી ખબર કે tv ચેનલ આવે છે જે tv મીડિયા આવે એ જરા પૂછી લેજો દેવાંશી મેડમ 🏹

  • @palakchavda6295
    @palakchavda6295 Před 28 dny +6

    માફિયા રાજ ચાલે છે

  • @kaushikprajapati84
    @kaushikprajapati84 Před 28 dny +8

    Bharat desh ne fari Azad karavo padse

  • @parkashbhuriya5241
    @parkashbhuriya5241 Před 27 dny +1

    બેન દાહોદમાં એક પણ આંગણવાડી પર વર્કર શિક્ષણ આપતા નથી કોઈક વાર ટાઇમ મળે તો દાહોદ ના કોઈ ગામના ફળિયામાં આવી માણસો સાથે આંગણવાડી વિશે ચર્ચા કરો

  • @cricketlovers-il9yv
    @cricketlovers-il9yv Před 28 dny +6

    Didi khub saras vaat Kari chhe

  • @DineshPatel-br9pr
    @DineshPatel-br9pr Před 23 dny

    બે ન...શું.કરિશકિયે,..દુઃખલગે

  • @dasharathvasava251
    @dasharathvasava251 Před 27 dny +2

    Devanshibene Saras Vat Kari.Aadivasioma Hal Dhua Uthya chhe Jyare Aag Bhadakshe Tyare Kala Angrejo Hath Nahi Lage.🏹🏹🏹Jay Johar.

  • @paladdipak8
    @paladdipak8 Před 28 dny +3

    હાલ ના ધણા સમયથી જનરલ કેટેગરી સાથે ધણોજ અન્યાય થઈ રહ્યો છે,

  • @iftekharkadri7360
    @iftekharkadri7360 Před 28 dny +1

    Hats off to you Devanshi ji
    You are doing a great job n trying your best at your level, may God bless you n empower you to bring about the change that is good for the nation at large.

  • @d.jchaudhari8895
    @d.jchaudhari8895 Před 20 dny

    આપની નીડરતા ને સલામ છે બેન જય જોહર

  • @SaileshRathva-pk5zy
    @SaileshRathva-pk5zy Před 28 dny +5

    આદીવાસી ને નીઈયાય ન આપે તો નાયક બનવું પડે

  • @Paresh_rathva228
    @Paresh_rathva228 Před 27 dny +2

    100% સાચી વાત છે

  • @SanjayTadvi-i2t
    @SanjayTadvi-i2t Před 27 dny

    100% સાચી વાત છે બેન

  • @BudhabhaiMakwana-jm6zk
    @BudhabhaiMakwana-jm6zk Před 27 dny +4

    સૌથી લોકપ્રિય જમાવટ ચમાસાર

  • @kaliyapravinbhai7538
    @kaliyapravinbhai7538 Před 27 dny +1

    Bhajap jetli bharsat sarkar atyar sudhi me joy j Nathi. devanshi ben ne koti koti pranam satta same avaj uthavva badal

  • @ghanshyamrana1984
    @ghanshyamrana1984 Před 27 dny +2

    Veri good work

  • @bhaveshbhabhorbhaveshbhabh2582

    Vah ben devanshi tamari bahuj himat che tamne 100 var salam johar

  • @shaileshmakwana4793
    @shaileshmakwana4793 Před 28 dny +5

    Kasu j thavanu nathi bjp ni sarkar se.bhastachari se

  • @MANGALAMVASAVA
    @MANGALAMVASAVA Před 28 dny +3

    ભધી પ્રાઇવેટ shidhpur માં GGU
    MA TO FEE J LEVA MATE KARVE SE

  • @shaileshthakkar3618
    @shaileshthakkar3618 Před 26 dny

    આ પ્રકારે વર્તમાન સરકાર પણ કટોકટી (Emergency)જાહેર કરનાર સરકારને પાછી પાડી દે તેમ છે.

  • @sanjaybhairathvarathva8265

    આ રહેમ હેઠળ બીજેપી 30 વર્ષ થી ગુજરાત માં 156 અને 26 આવે છે

  • @mehultadvi-hu6yb
    @mehultadvi-hu6yb Před 14 dny

    ખુબ સરસ વાત કરી બેન

  • @jigarbalbhatt1670
    @jigarbalbhatt1670 Před 27 dny +1

    Devanshi ben Tamara jeva Nidar press reporter ne dil lakh lakh var salaam Karu 6u🎉🎉jay hind🎉🎉

  • @bhaveshbhabhorbhaveshbhabh2582

    Devashi ben khub khub abhinandan tamaru sawagt kariye che medam tamane dhanyvad

  • @palakchavda6295
    @palakchavda6295 Před 28 dny +3

    Srkar khud mafiya chhe shu roke aa loko ne...srkar ma pn thodo bhag jto hoi koi ne koi mntry ne..je desh srkar nabdy te desh na adhikario nabda hovana j

  • @vineshmahida3403
    @vineshmahida3403 Před 19 dny

    Khubaj saras devanshiben❤❤❤❤❤❤

  • @DhanjibhaidharmabhaiValvi

    Medm.અમારા ગામમાં પણ છોકરાઓને 1-8 સુધી ના બાળકો વાચતા કે લખતા પણ નથી આવતુ નાનીકોરવલ😂

  • @satishvasava6505
    @satishvasava6505 Před 28 dny +3

    True warrior

  • @vasavasuresh8840
    @vasavasuresh8840 Před 27 dny +2

    બેન.ભીલ.પ્રદેશ.ની.અમારી.માગમા.મદદત.રૂપ.થાવ.

  • @amrutganvit4035
    @amrutganvit4035 Před 26 dny

    ❤ Excellent performance / reporting ❤❤ madam .

  • @KartikPatel-dy3rm
    @KartikPatel-dy3rm Před 28 dny +3

    Devanshe ben me bjp ne vote apu she Amna mane saram ave she avi chor sarkar ne vot apu

  • @DhanjibhaidharmabhaiValvi

    જય આદિવાસી❤❤❤❤

  • @aap.ki.jay.muldarm.ki.j
    @aap.ki.jay.muldarm.ki.j Před 27 dny +1

    जोहार जय सेवा जय आदिवासी जिंदाबाद जिंदाबाद

  • @bhaveshbhabhorbhaveshbhabh2582

    Ha ben sachi vat che jay johar jay aadivasi jay bhil pardesh

  • @vijaypatel4131
    @vijaypatel4131 Před 28 dny +13

    બેન, કોલેજ નેતાની જ હશે

  • @NagariyaBharats
    @NagariyaBharats Před 23 dny

    આધિકારીઓ કામ કરવુ

  • @chintanpatel6747
    @chintanpatel6747 Před 28 dny +2

    Salute chhe ben tamne

  • @MechanicalEngine
    @MechanicalEngine Před 27 dny +1

    Ek j solution Bhilpradesh👍❤️🏹

  • @tribal_22
    @tribal_22 Před 28 dny +13

    મનસુખ ભાઈ તમે કેવા છો એ સમાજ જાણી ગયા છે.. તમારી પાર્ટી વાળા પણ હતા ત્યાં પણ આ કાર્ય ક્રમ ની વાત થય હતી ... થૉડી તો સરમ રાખો જૂઠ બોલવામાં

  • @journey9318
    @journey9318 Před 27 dny +5

    "हिन्दू "
    धर्म ना रक्षक, "धर्म" नी प्रतिज्ञा लय ने देश अने धर्म नो धंधों करें छे।
    Corruption is the best example

  • @jerryf_c997
    @jerryf_c997 Před 28 dny +2

    🙏🙏🙏

  • @kiransolanki2059
    @kiransolanki2059 Před 28 dny +2

    Proud to jamavat

  • @rathwasureshkumar232
    @rathwasureshkumar232 Před 27 dny

    1 dam sachi vat che ben

  • @ishwargavali7943
    @ishwargavali7943 Před 27 dny +1

    Good work medam

  • @VasavaRavinbhai
    @VasavaRavinbhai Před 24 dny +1

    મનસુખ વસાવા ના ચેલા ને ખાસ આ વીડિયો શેર કરો એમને બી ખબર પડે

  • @m.rkanunga2525
    @m.rkanunga2525 Před 14 dny

    સત્ય ની જમાવટ.

  • @lalsingmanv
    @lalsingmanv Před 27 dny

    Sachi vaat.jay bhil Pradesh rajy ki

  • @keyurgamit1269
    @keyurgamit1269 Před 27 dny +2

    દાળમાં કાળું નથી.આખી દાળ જ કાળી છે.

  • @alkeshradiya8157
    @alkeshradiya8157 Před 27 dny +1

    😢Rajniti to Mansubhabhai kare baki bdha Addivasi mate lade che BJP na dlal😢

  • @navnitrathava2090
    @navnitrathava2090 Před 27 dny +1

    Right ✅️

  • @JaymatiPatel-vf4zs
    @JaymatiPatel-vf4zs Před 28 dny +5

    Tamne joyne proud feel thay 6e dii .....real God real hiro

  • @kanubhaitadvi4979
    @kanubhaitadvi4979 Před 28 dny +4

    Change of government

  • @rkgrup9525
    @rkgrup9525 Před 27 dny +1

    Good you are brave

  • @user-df1if4ks2z
    @user-df1if4ks2z Před 28 dny +3

    Bhrashtachari Deshbhakto chhe, e badha. Ben.!

  • @bhupendratadvi4641
    @bhupendratadvi4641 Před 28 dny +8

    જમાવટ સત્ય ની સાથે હંમેશા 💪

  • @punitbarot9768
    @punitbarot9768 Před 28 dny +2

    Marela manash ni kimat 420000 ane bija 90 divas ni andar etle tamne manash na jivan ni kimat ma pan t&c lagavso ....

  • @jigarbalbhatt1670
    @jigarbalbhatt1670 Před 27 dny +1

    BJP na raj ma education na name private university Banavi loko na name grant lay kamavu aaj navu bharat …su aaj bjp no hakikat ma vikash …pls …aavi university upper legal action levi joye ane student ne nayay aapo ane khoti university band karavo…🙏🏻🙏🏻Devanshi ben atli sachi mahiti aape e badal Tamara awaz ane jan Jagruti mate tamne Khubaj Abhar..manu 6u🙏🏻🙏🏻

  • @patelshabbir5842
    @patelshabbir5842 Před 25 dny

    Good clear news sister

  • @pateljayantij2689
    @pateljayantij2689 Před 28 dny +6

    Geniben and Chaitar Vasava are from Different parties but in Lime light 🚨

  • @KambaliyaSubhash.d
    @KambaliyaSubhash.d Před 27 dny

    Ben dhanyavaad ben

  • @DharamsingDhama
    @DharamsingDhama Před 27 dny

    Jay johar Jay adivasi 💪💪🔥🔥🔥🔥

  • @Jay__Aadiwasi
    @Jay__Aadiwasi Před 27 dny

    Excellent Mam 🙏💐100 Top na Salam🙏

  • @ganeshthakor5704
    @ganeshthakor5704 Před 27 dny

    Vah DiDi selute 🙏🙏

  • @mukeshbhaimukeshbhai741
    @mukeshbhaimukeshbhai741 Před 27 dny +1

    Very very good

  • @kanujoshijoshi6582
    @kanujoshijoshi6582 Před 27 dny

    Couragious presentation but I hope,Devanshiben is not harrased.

  • @sandipkatiya6692
    @sandipkatiya6692 Před 20 dny

    ભાજપનો ભ્રષ્ટાચાર કોંગ્રેસનું કામ આમ આદમી નો અવાજ કોંગ્રેસ જિંદાબાદ ભાજપ હટાવો ઓગસ્ટ લાવો દેશ બચાવો ઇન્દિરા ગાંધી ડે દેશ બચાવ્યો છે રાહુલ ગાંધી પણ દેશ બચાવ છે કોંગ્રેસ બચાવ છે જવી એ જવી લાવવાની છે પ્રજા જાગજો જાગો ને ઝાલો જાગવાનું છે ને લડવાનું છે ને કાઢવાનું કામ આપણે જ કરવાનું છે પ્રજાએ

  • @user-cv4tr5uw4t
    @user-cv4tr5uw4t Před 27 dny +1

    જય સીતા રામ જય આદેવાશી

  • @rahullimbadiya7532
    @rahullimbadiya7532 Před 28 dny +2

    *લાગતું વળગતું હોય તો જોઈ લેજો ભાઈ*
    *જો જો કોઈનું નામ નથી ને*

  • @jethwash3804
    @jethwash3804 Před 28 dny +1

    ,devanahiben dhanyawad

  • @raj_nakrani_photography

    wah wah barabr che karayvahi karvi j joi ae

  • @RazzakFatakiya
    @RazzakFatakiya Před 28 dny +1

    Super Jamawat ❤❤❤❤❤

  • @aniltadvi3135
    @aniltadvi3135 Před 27 dny +1

    Sachi vat che ben tamari