ચૈતર વસાવાએ પુનિયાવાંટ એકલવ્ય મોડેલ શાળાના શિક્ષકોનાં બરાબર લીધા ક્લાસ...જુઓ

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • ચૈતર વસાવાએ પુનિયાવાંટ એકલવ્ય મોડેલ શાળાના શિક્ષકોનાં બરાબર લીધા ક્લાસ...જુઓ #chaitarvasava #EMRS

Komentáře • 671

  • @anilrathva-rq5ju
    @anilrathva-rq5ju Před měsícem +228

    સાહેબ આપને મુલાકાત કરી ખુબ ખુબ ધન્યવાદ આ મામલો સ્કૂલમાં એટલો નહીં બેંકોમાં પણ આપણા આદિવાસીઓને બહુ જ તકલીફ પડે છે જેથી કરી ગુજરાતી અને હિન્દી બંને ભાષા આવડતી હોય એવા કર્મચારીને નિમણુક કરે એવો સંદેશ મુદ્દો વિધાનસભા ગૃહમાં જરૂર ગર્જના કરશો ખુબ ખુબ ધન્યવાદ સાહેબ

    • @sanjuvasava1670
      @sanjuvasava1670 Před měsícem +6

      Right

    • @rajutapriya
      @rajutapriya Před měsícem +3

      Vasava khota 6
      Puru sambhlo

    • @Sunil_Patel_Official_007
      @Sunil_Patel_Official_007 Před měsícem +1

      રાઈટ ચૈતર ભાઈ ગુજરાત ની બેન્કોમાં પણ ગુજરાતી ભાસીની ભરતી કરાવો

    • @timli...lover..7414
      @timli...lover..7414 Před měsícem +2

      સાચી વાત છે ભાઈ

    • @Dhruv_Ratheefan_club.
      @Dhruv_Ratheefan_club. Před měsícem +3

      Am adami party ma ,pn loko ni pase me mara result mate ghani madad karav kahyu ..pn koi a avaj nai uthayo....am adami party na karya karta lalesh thakkar ne pn me vat kari hati ,pn amne mari vat ne dhyan ma na lidhi
      Hu 2 varsh thi mara 20 var result na rechecking mate araji kari chuki chhu pn koi j reply nathi avyo,and sathe sathe mara exam apya pachhi pn result ma fail year j ave chhe

  • @vijayparmar8511
    @vijayparmar8511 Před měsícem +48

    જોરદાર ચેતર વસાવા સાહેબ સાચી વાત કહી તમે, જેને ગુજરાતી ભાષાના જાણકાર નથી તે બાળકોને શું ભણાવશે.

  • @keriyabhaibhil
    @keriyabhaibhil Před měsícem +214

    અમારા છોટાઉદેપુર જિલ્લા ની મુલાકાત કરી તે બદલ ચૈતર વસાવા નો દિલ થી આભાર. ...❤ જય આદિવાસી

  • @rajubhairathva415
    @rajubhairathva415 Před měsícem +81

    100% સાચી વાત છે ગુજરાતી મીડીયમમાં ગુજરાતી આવડવું જોઈએ હર કોઈ શિક્ષકને

  • @ramesharamesha7435
    @ramesharamesha7435 Před měsícem +35

    આગળ વધો સાહેબ જય આદિવાસિ

  • @niteshmavi1841
    @niteshmavi1841 Před měsícem +136

    અસલ મર્દ ગુજરાતનો MLA સાહેબ ❤❤🏑🏑

  • @mr.rahulkumar8124
    @mr.rahulkumar8124 Před měsícem +101

    એકલવ્ય મોડેલ બધી સ્કૂલ માં આ પ્રોબ્લેમ છે

  • @kirangeeta-zs8jk
    @kirangeeta-zs8jk Před měsícem +81

    વાત એકદમ સાચી છે જ્યાં ગુજરાતી માધ્યમ હોય ત્યાં હિન્દી મીડીયમ વાળનું શું કામ

  • @rathvaparshu4442
    @rathvaparshu4442 Před měsícem +80

    ગુજરાત આદિવાસી વિસ્તારમાં આ રહ્યું ગુજરાત મોડેલ

  • @ravindrarathva5782
    @ravindrarathva5782 Před měsícem +22

    આને કહેવાય મર્દ

  • @mheshbhairathva7158
    @mheshbhairathva7158 Před měsícem +50

    ખુબ ખુબ આભાર ચૈતર ભાઈ છોટા ઉદેપુર હાર્દિક સ્વાગત તમારી જેવા નેતા જોઈએ

  • @user-nq7bi6zq4i
    @user-nq7bi6zq4i Před měsícem +102

    ચૈતર ચાલે બરાબર

  • @virpalsinhbaria2732
    @virpalsinhbaria2732 Před měsícem +10

    Chaitarbhai vasava आप सही में leader हो સાહેબ बंदगी

  • @user-cy1lv4ir6q
    @user-cy1lv4ir6q Před měsícem +14

    એક જ ચાલે.ચૈતરભાઇ.ચાલે

  • @mrhindustaniaelishkumar7013
    @mrhindustaniaelishkumar7013 Před měsícem +28

    હિન્દી ઈંગ્લીશ ભણાવે પણ સમજવું તો ગુજરાતીમાં પડેને અંગ્રેજી માં ભણાવી તેજ ભાષામાં સમજવો ,સક્ય નથી યાર

  • @nileshkumarchauhan6296
    @nileshkumarchauhan6296 Před měsícem +25

    આને કહેવાય કે સાંસદ કહેવાય ....

  • @mahendrarathva8890
    @mahendrarathva8890 Před měsícem +50

    વાત ચોક્કસ છે તમારી ચૈતર ભાઈ

  • @renaparth
    @renaparth Před měsícem +54

    ભુક્કા કાઢી નાખ્યા ભાઈ મજા આવી ગઈ

  • @vitthalbhairathva4809
    @vitthalbhairathva4809 Před měsícem +42

    થૅન્ક્સ ચૈતર સાહેબ 🙏🙏

  • @hmr285
    @hmr285 Před měsícem +14

    હિન્દી વાળા શિક્ષકો ને કાળો.....🙏

  • @kamburathvaofficial
    @kamburathvaofficial Před měsícem +20

    હવે તો જાગો આદિવાસી ભાઈઓ

  • @rahulrathwa3908
    @rahulrathwa3908 Před měsícem +14

    જનતા જનાર્દન જાગો.... જય જોહર... જનતા જનાર્દન નો આવાજ છે 🎉🎉

  • @renaparth
    @renaparth Před měsícem +42

    જાગો ગુજરાતીઓ જાગો પહેલા પરપ્રાંતિય બેંક માં આવતા તા હવે સ્કૂલમાં પણ આવી ગયા , વિચારો તમે હવે ક્યાં જશો ?

    • @jayeshtaviyad9740
      @jayeshtaviyad9740 Před měsícem +3

      Sir, પોતે પરીક્ષા પાસ કરીને આવે છે. માટે ચિંતા કરવાની જરૂર નથી. આપણા ગુજરાત નાં પણ વિદ્યાર્થી પણ પાસ કરીને નોકરી મેળવે છે સર... જેનામાં પ્રતિભા છે તેજ આ હરીફાઈ ન જમાના નોકરી મેળવશે...

    • @rohandon878
      @rohandon878 Před měsícem

      ભાઈ તમારી વાત સાચી.... પણ ગુજરાતી મીડીયમ મા ગુજરાતી જ નઈ આવડતુ હોય.. તો કઈ રીતે ભણાવશે?
      અને રહી વાત ગુજરાત ના લોકો જે બહાર ના રાજ્યો મા જોબ મેળવે છે... તેમને હિન્દી English આવડતું હોય છે. ​@@jayeshtaviyad9740

    • @sandip_m_parmar
      @sandip_m_parmar Před měsícem

      ​@@jayeshtaviyad9740સાહેબ વિસ્તરણ અધિકારી માંથી રાજીનામું કરીને રાજનીતિ માં આવ્યા છે

    • @rahulrathva3649
      @rahulrathva3649 Před měsícem

      ​@@jayeshtaviyad9740 ખુદ એ હિન્દી ભાષી જોડે સાંભળ્યું છે કે અમે 15 લાખ આપીને આવ્યા છે

  • @RangitRathva-od1gj
    @RangitRathva-od1gj Před měsícem +18

    વાહ મારા ચૈતર ભાઈ

  • @VasavaSanjay-qp6bw
    @VasavaSanjay-qp6bw Před měsícem +10

    એકજ ચાલે ચૈયતર ભાય ચાલે ❤❤❤❤

  • @sdvad341
    @sdvad341 Před měsícem +26

    આ ખુબ જ ગંભીર બાબત છે. આ લોકો ગુજરાત ના ટીચરો કેમ નથી રાખતા??? બાળકો ના એડયુકેશન સાથે રમત થઇ છે.

  • @vineshbhai797
    @vineshbhai797 Před měsícem +6

    એકજ ચાલે ચૈતરભાઈ ચાલે

  • @aap.ki.jay.muldarm.ki.j
    @aap.ki.jay.muldarm.ki.j Před měsícem +9

    जोहार जय सेवा जय आदिवासी जिंदाबाद

  • @msrtw319
    @msrtw319 Před měsícem +13

    આદિવાસી વિસ્તાર માં હિન્દી ભાસી સિક્ષક નય ચાલે

  • @prashantrathva8643
    @prashantrathva8643 Před měsícem +6

    બરાબર છે ચૈતરભાઈ વસાવા સાહેબ

  • @pdrathvaofficial7735
    @pdrathvaofficial7735 Před měsícem +15

    ચૈતરભાઈ વસાવા સાહેબ છોટા ઉદેપુર ની મુલાકાત લેવા બદલ આપનો ખુબ ખુબ આભાર
    Thank you so much Chaitarbhai Vasava saheb 🎉

  • @hiteshdashsaheb3492
    @hiteshdashsaheb3492 Před měsícem +24

    Very good👍👍👍

  • @harishkumarbhabhor9442
    @harishkumarbhabhor9442 Před měsícem +8

    વાત સાચી છે 100% સત્ય છે સરકારની પોલમ પોલ છે સાહેબ એના માટે હું થોડુંક દેવગઢ બારીયા તાલુકામાં પણ આપને વિનંતી કરું છું કે કોઈ દિવસ મુલાકાત લો

  • @user-fl8nf5em8h
    @user-fl8nf5em8h Před měsícem +5

    વાહ ચૈતર ભાઈ ધન્યવાદ હું બનાસકાંઠા થી તમારી કામગીરી થી ધન્યવાદ પાઠવું છુ

  • @bhavnarathva6573
    @bhavnarathva6573 Před měsícem +6

    હા ભાઇ ચૈતર વસાવા ખૂબ આભાર તમારો આવી મુલાકાત અમારા પંચમહાલ માં પણ કરો ભાઇ તમે બચા ઓ નું ભવિષ્ય ની વાત છે ભાઇ જોરદાર મારા ભાઈ અમે તમારી સાથે છે ભાઇ

  • @KIRANVASAVA-cl8ps
    @KIRANVASAVA-cl8ps Před 12 dny +1

    Bhuka kadhi nakhe evaa chaitar Bhai Vasava.... King of aadivasi chaitar Bhai Vasava

  • @bhaveshdhameliyaofficial473
    @bhaveshdhameliyaofficial473 Před měsícem +4

    Good. Khub saras bhai

  • @mohannaik8421
    @mohannaik8421 Před 5 dny

    વાહ ચૈતરભાઈ, ખૂબ સરસ, આભાર તમારો.

  • @user-rl3dj5tb5r
    @user-rl3dj5tb5r Před 15 dny

    ચૈતર ભાઈ વસાવા ની વાત સાંચી

  • @varshabenrathva5826
    @varshabenrathva5826 Před měsícem +30

    ગુજરાતી બોલતા વાંચતા નાં આવડે એવાં શિક્ષક,, ગુજરાતી ભણાવી શકશે

  • @kureshisohilAVParmy
    @kureshisohilAVParmy Před měsícem +6

    ગુજરાત માં ગુજરાતી ઓને જ રોજગારી મળતી નથી 🥺🥺🥺🥺 અફસોસ 😢

  • @sukhdevrtw2217
    @sukhdevrtw2217 Před měsícem +14

    Avo neta jove bhai vicharo apna king chattar bhai

  • @yogeshpatel-ux9qz
    @yogeshpatel-ux9qz Před měsícem +5

    ૬ થી ૮ અંગ્રેજી મિડયમ અને ૯ થી 10 પાછું ગુજરાતી મિડયમ અને તેને ભણાવશે હિન્દી મિડયમ નાં શિક્ષકો વાહ રે

  • @manishapadvi7451
    @manishapadvi7451 Před měsícem +2

    સાચી વાત છે ચેતરભાઈ તમે બહુ જ સસર કામ કર્યું...

  • @rathwamukeshbhaimukeshbhai5713
    @rathwamukeshbhaimukeshbhai5713 Před měsícem +11

    Aadivasi Jago

  • @parvatrathva6313
    @parvatrathva6313 Před měsícem +4

    સરકાર આદિવાસી બાળકો ને શિક્ષણ આપવા નથી માંગતા.આદિવાસી બાળકો ભણે તો પ્રશ્ન કરશે તેવો ડર છે.માટે આદિવાસી ઓને મજુરીઆ રાખવા માગે છે.ખુબ આભાર સૈતર સાહેબ.

  • @dhirajrathwa6838
    @dhirajrathwa6838 Před měsícem +12

    જય આદિવાસી

  • @arungamit8148
    @arungamit8148 Před 16 dny

    સાહેબ ની વાત એકદમ યોગ્ય છે

  • @user-qj6zo4os7i
    @user-qj6zo4os7i Před měsícem +12

    Maja aavi gay chaitar saheb.

  • @rajurathva996
    @rajurathva996 Před měsícem +4

    Vah chetar sir
    Ava hova joye netaji
    Mulakat badal khubkhub abhinandan shaheb ne

  • @asharathwa1904
    @asharathwa1904 Před měsícem +4

    Vah vah m, l. A saheb ❤

  • @parmarkanak9113
    @parmarkanak9113 Před měsícem +7

    ધારાસભ્ય ચૈતર વસાવા

  • @brv.one13
    @brv.one13 Před 4 dny

    દરેક બેંક માં હિન્દી ભાષી ઓ ને લગાવી દીધા છે આ મુદ્દા પર પણ ચર્ચા કરો.ગામડા ઓ માં હિન્દી ભાષી ઓ ની સુ જરૂર છે.

  • @akki..3868
    @akki..3868 Před měsícem +11

    Salute 🙌 ચૈતર ભાઈ

  • @asharathwa1904
    @asharathwa1904 Před měsícem +5

    Jay adivasi

  • @RathavaSuresh-db1lq
    @RathavaSuresh-db1lq Před měsícem +5

    સાચી વાત છે સાહેબ

  • @rahul7059rathva
    @rahul7059rathva Před měsícem +2

    સાહેબ આખા.ગુજરાત મે આદિવાસીઓ કે પછી કોઈ બી જાત ના હોય પણ સાચા એ મે લે તમે શો.ધન્ય વાદ.તમને ખુબ ખુબ અભિનંદન ચેતર ભાઈ સાહેબ

  • @IRONXLR6
    @IRONXLR6 Před měsícem +4

    बहूत बढीया किया चैतर भाई

  • @NileshbhaiDamor-oi9pw
    @NileshbhaiDamor-oi9pw Před měsícem +3

    ૧૦૦ ટકા સાચી વાત છે ચૈતરભાઇ

  • @Prashant.923
    @Prashant.923 Před 18 dny +1

    ખૂબ ખૂબ ધ્યવાદ સર છોટાઉદેપુર મુલાકાત બદલ આભાર સર 😇✨
    એકજ ચાલે ચૈતર વસાવા ચાલે..😇💞🌍

  • @dharamsingvasava2393
    @dharamsingvasava2393 Před měsícem +4

    બાળકોનું ભવિષ્ય જોખમાઈ રહ્યું છે, ચૈતરભાઇ જેવા યુવા જાગૃત નેતાનો હ્રદયપૂર્વક આભાર માનું છું...

  • @rathvavarsanbhai2827
    @rathvavarsanbhai2827 Před 5 dny

    આવા નેતા ને સપોર્ટ આપો ભાઈ,,,,

  • @user-rl7fg1lm3i
    @user-rl7fg1lm3i Před měsícem +4

    Cd vasava tum age bado hum tumhare sath hai

  • @jagdishbhairathod593
    @jagdishbhairathod593 Před měsícem +46

    ચૈતર વસાવા સાહેબ ઝિંદાબાદ હમ તુમ્હારે સાથ હૈ મોદી સરકાર હટાવો ઓમ બીરલા હટાવો ધનખડે હટાવો અમીત શાહ હટાવો ભાજપ હટાવો દેશ બચાવો સંવિધાન બચાવો દેશ બચાવો જય ભીમ આપની વાત સાચી છે સંવિધાન બચાવો દેશ બચાવો જય ભીમ

  • @dineshvasava7843
    @dineshvasava7843 Před měsícem +8

    ખરેખર સા ચ્ સ

  • @VsvSunilbhaiSunilvsv
    @VsvSunilbhaiSunilvsv Před měsícem +3

    Right 💯 સાચી વાત છે યાર ખરા ખર આવા નેતાની જરૂડ છે યાર આ બાજપ વાળા તો ખાલી વોટ માંગવા આવે છે ખાલી 💯

  • @sureshcharelcharel6101
    @sureshcharelcharel6101 Před měsícem +5

    Johar m l a saheb c d vasava

  • @Subhash0106
    @Subhash0106 Před měsícem +6

    આવી તપાસ બધી શાળામાં થવી જોઈએ

  • @nilurathva3824
    @nilurathva3824 Před měsícem +9

    છોકરાઓના વાલી જાગૃત થાવ

  • @nareshmal131randikpur9
    @nareshmal131randikpur9 Před měsícem +4

    ❤ jay hind jay johar tiger maseha garebo ka masiha Yuva ❤b,j,p, hatavo garibo bacavo you have ❤

  • @bhammarjivabhai547
    @bhammarjivabhai547 Před měsícem +7

    સર ખૂબ સરસ કામગીરી કરી ને જાગૃત કરા અને ગુજરાત ની ઘણી બધી આવી સ્કૂલ છે તેને ખુલી કરવી જોવે

  • @user-kj5fh1wn3o
    @user-kj5fh1wn3o Před 15 dny

    Super vijeta MLA shaheb 👌👌👌

  • @kanubhaliya7649
    @kanubhaliya7649 Před měsícem +15

    આવા ધારાસભ્ય હોવા જોઈએ આખા ગુજરાત મા

  • @nareshbhaivyas2202
    @nareshbhaivyas2202 Před měsícem +2

    સાચી વાત કરી છે

  • @bds2115
    @bds2115 Před měsícem +1

    આવા નેતા ઓ ni જરૂર છે શાબાશ ચૈતર વસાવા

  • @E_Panchayt_Help
    @E_Panchayt_Help Před 16 dny

    એક જ મર્દ નેતા પેદા થયો છે...👍👍

  • @arpitmachhar155
    @arpitmachhar155 Před měsícem +4

    Jordar kam 6 tmaru saheb 🔥🔥🔥

  • @jiturtw1818
    @jiturtw1818 Před měsícem +3

    Full support💪 chaitar vasava

  • @Rathvapiyushbhai-em2mf
    @Rathvapiyushbhai-em2mf Před měsícem +7

    ચેતર ભાઈ સારી વાત કરી છે ..કોય ટીચર ને સ્કૂલ મા ઞુજરાતી નય આવડ તી.. તો આદિવાસી વિધાથી શુ ભણશે‌‌ ..બીજા કોય ધારાસભ્ય એ વાત આવી કરી સાંસદ પણ વાત કરી આવી

  • @sanjaykhant5543
    @sanjaykhant5543 Před měsícem +11

    જોરદાર આવાં નેતાની જ જરૂર છે

  • @rameshgarasiya5619
    @rameshgarasiya5619 Před měsícem +3

    Great Chaitar MLA saheb

  • @jigneshamaliyar7804
    @jigneshamaliyar7804 Před měsícem +2

    મોડેલ સ્કૂલ માં બધી જગ્યા પર આ જ હાલત છે સાહેબ.. તમામ સ્કૂલ ની મુલાકાત લો એટલે શિક્ષણ મંત્રી ખબર પડે સ્કૂલો ની શુ હાલત છે 🙏

  • @aza679
    @aza679 Před měsícem +1

    જય જોહાર સર બનતો મા હિન્દી વાલા સે

  • @royaltimlistatusdhamakaoff7339
    @royaltimlistatusdhamakaoff7339 Před měsícem +13

    CD vasava sir Jay aadivasi King 😊

  • @bhulabhairathwa5100
    @bhulabhairathwa5100 Před měsícem +5

    સરકાર પૈસા ખાઈને બહારથી શિક્ષકો લાવે છે

  • @dineshthakor8378
    @dineshthakor8378 Před měsícem +3

    જોરદાર સાહેબ

  • @sukhdevrathva8050
    @sukhdevrathva8050 Před měsícem +4

    चेतर चाले बराबर ❤

  • @muktapatel3268
    @muktapatel3268 Před 17 dny

    Veru good sirbsachi vat se

  • @ashvinrathwa8329
    @ashvinrathwa8329 Před měsícem +3

    ખુબ સરસ વાત છે ચેતરભાઇ

  • @HetalChaudhari-es9bd
    @HetalChaudhari-es9bd Před 19 dny

    સાચી વાત છે ગુજરાતી આવડવું જોઈએ

  • @ganpatcharelcharelganpat1789
    @ganpatcharelcharelganpat1789 Před měsícem +3

    સાચિવાતછે ચૈતરભાઇ

  • @Pravinbagada-f9e
    @Pravinbagada-f9e Před 21 dnem +1

    જય ભીમ જય સવિધાન

  • @kajal-s1h
    @kajal-s1h Před měsícem +2

    aage bado hum tumhare sath hai

  • @rathwaguaju5445
    @rathwaguaju5445 Před měsícem +4

    Tame je Kam Kari rayasho ae barabarse tamaro khubku aabhar se

  • @masarrakesh2514
    @masarrakesh2514 Před 15 dny

    Ekdum sachi vaat che aa loko shu bhanav che

  • @rathawakiran3998
    @rathawakiran3998 Před měsícem +4

    Excellent work chaitar sir👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @RathvaRanchhodbhai-qh2tb
    @RathvaRanchhodbhai-qh2tb Před měsícem +3

    Very good chaitar vasava sr

  • @zarvaniwaterfall9907
    @zarvaniwaterfall9907 Před 16 dny

    JAY aadivasi

  • @hiteshdashsaheb3492
    @hiteshdashsaheb3492 Před měsícem +4

    Excellent💯👍👍work👏 Cd Vasava saheb

  • @user-is7jv9xv1y
    @user-is7jv9xv1y Před měsícem +1

    અમારે182 m.l.a નથી જોઈતા ચૈતર ભાઈ જેવા 20 હોય તો પણ ગુજરાત ટોપ મોડલ બની જશે