છેલ્લો પ્રેન્ક 🤢 જોંગો રડી પડ્યો 😭 Gujarati Prank

Sdílet
Vložit
  • čas přidán 1. 03. 2024
  • #carprank #jongo #RjVinod #MamuBanavyo #mamu #gujaratiprankcall #carfooling #rajkot #prank #videoprank
    છેલ્લો પ્રેન્ક 🤢 જોંગો રેડિયો પડ્યો 😭 Gujarati Prank #comedy Snake In The Car Scary Gujarati Prank 🚗
    મામૂ સાંભળ્યા પછી તમારા ચહેરા પર હાસ્ય આવે એજ ઉદેશ્ય સાથે મામૂ બનાવીને હું અપલોડ કરું છું આ મામુનો ઉદેશ્ય કોઈની મસ્તી કરતા બીજાના ટેંશન વાળા સમયમાં મોઢાપર હાસ્ય આવે એ છે.
    GUJARATI PRANK CALL I FUNNY AUDIO I GUJARATI COMEDY I MAMU FAME VINOD I MAMU BANAYA | Guharati call recording | mamu banavyo gujarati | car prank l car fooling l video prank l new prank
    For more fun please subscribe below link....
    / rjvinod_mamufame
    / mamufamerjvinod
    / radiojockeyvinod
    / bigfmvinodmamu
    વિડિઓ પસંદ આવે તો Like અને Share કરવાનું ના ભુલતા..🙏🙏🙏
    PLEASE 🙏🙏
    LIKE 👍👍
    SHARE 👉👉
    SUPPORT 🤝🤝
    Declamation :-
    In our prank calls we never intend to hurt someone or their feelings. Our prank calls are made for fun purpose if you have smile on your face while watching our prank calls we consider it as success. We strongly apologies to the people in the calls who are surprised.
  • Komedie

Komentáře • 1,4K

  • @dipeshrathodofficial3822
    @dipeshrathodofficial3822 Před 3 měsíci +198

    જોગાં સિવાય કઈ જ શક્ય નથી બાકી તમારી ચેનલ ના બારી-બારણા બંધ થઈ જતા વાર ના લાગે

    • @RAJKOTION
      @RAJKOTION Před 2 měsíci +6

      100 taka

    • @faridsanghar2841
      @faridsanghar2841 Před měsícem +3

      Respectfully Team work thavu joi Best team work vagar Tarak Maheta And The Kapil Sharma Show jeva mota TV Shows ni TRP Pan niche aaveli che 🙏

    • @parmarkishan2816
      @parmarkishan2816 Před 22 dny

      Sasi vat se ho

  • @Vivekbavarva
    @Vivekbavarva Před 2 měsíci +107

    Jongabhai na fan like karo❤

  • @user-uz1hz4yk1i
    @user-uz1hz4yk1i Před měsícem +31

    ભારે મજા આવી પણ જોંગા ભાઈ નો સાથ નો મૂકતા વિનોદ ભાઈ

  • @jatinthakor8482
    @jatinthakor8482 Před 2 dny +3

    ભાઈ jongo બઉ ભોળો છે..અને દિલ નો સાફ માણસ છે હો..❤️

  • @rajajadeja2423
    @rajajadeja2423 Před 3 měsíci +124

    😂😂😂😂😂😂 બિચારા જૉંગાભાઇની આંખમાં આંસું લાવી દીધા વિનોદભાઈ.. આપની જોડી ધરમ વીરની જોડી છે ભાઇ, આપ બંને વગર અધૂરું લાગે બધું 👏👏👏👌👌👌👌love you બંને ભાઈઓને ❤️👍

  • @VishuartOfficial9395
    @VishuartOfficial9395 Před 2 měsíci +50

    અર્જુન ભાઈ ની સહનશક્તિ જોરદાર હો એક દમ શાંત મગજ સરસ મજા આવી 😂😂😂

    • @fezan173
      @fezan173 Před 13 dny

      ૧૯:૨૩ વાહ, prenk ની સાથે સાથે આજે પોપટ પણ જોવા મળ્યો!, અર્થાત્ આખા ગામની જે અણી કાઢે એમનો પોપટ થઈ ગયો😂

  • @bharatjethava4245
    @bharatjethava4245 Před 2 měsíci +27

    અર્જુનભાઈ દિલના ખૂબ સારા માણસ છે વિનોદભાઈ... ❤ ખુબ પ્રેમ બંને ભાઈઓને.. જય સોમનાથ.. જય કાઠીયાવાડ 🙏

  • @kapildudhrejiya9269
    @kapildudhrejiya9269 Před 3 měsíci +10

    વિનોદભાઈ, હવે જોંગા ભાઈ ની આવી મસ્તી નો કરતા.

  • @akshaygaming4000
    @akshaygaming4000 Před 3 měsíci +87

    મામુ ફેમ માપ માં રેજો હો ભાઈ એક તો તમે શનિવાર 8.30વાગે નો ટાઇમ ની આદત પાડી દીધી અને તમે આવા નાટક કારોસ નય ચાલે હો ભાઈ 😢😢😢😢🥺🥺

  • @user-ll1mp8vt7k
    @user-ll1mp8vt7k Před 4 dny +3

    તમારી વિડિઓ જોઈને તો ટાઈમે પાસ કરીયે છીએ

  • @harpaldangadhvi5060
    @harpaldangadhvi5060 Před měsícem +9

    પ્રેન્ક છે જાણવા છતા પણ જોગોભાઈની ભારો ભાર અમને પણ દુઃખ થયું અને સાથે આનંદ પણ આયો 👌🏻👍🏻😊

  • @NagendraMishra
    @NagendraMishra Před 2 dny +1

    bhai aaa jordar hatu....maja aayi...jongaa nu joke thai gayu.

  • @nagrajraninga5671
    @nagrajraninga5671 Před 3 měsíci +15

    90% audience to khali jonga bhai nij acting jova aave 🎉😊
    Jonga bhai ni alag j fan following chhe

  • @ghayal_shayal_123
    @ghayal_shayal_123 Před 3 měsíci +4

    વિનોદ ભાઈ જોગા રડાવ્યો છે અમને દુઃખ થયું છે દિલથી કહું છું અને જોગો ભાઈ દિલનો એટલો સારો માણસ છે કે ભગવાન જે વો છે રામ જેવો જોગો નહીં હો તો અમે વિડિયો નહીં જોઈએ એટલે કાયમ જોડે રાખજો તમારી મિત્રતા કુષ્ણ અને સુદામા જેવી રહે એવી ભગવાન ને પ્રાર્થના કરી છીએ ❤❤

  • @mehulchheda9
    @mehulchheda9 Před 12 dny +1

    Jonga mast che. Jodi tamari best che

  • @jagdishpatel75.
    @jagdishpatel75. Před 11 dny +2

    Kadach mari jem Aa video jota ghana followers ni aankhio bhini thai hase...we love jongo♥️♥️♥️

  • @hanifmanju834
    @hanifmanju834 Před 3 měsíci +11

    જોંગા ભાઈ નો સાથ કયારેય ના છોડતા... હું ચાહું છું કે તમે બંને ભાઈ સાથે પ્રિન્ટ કરતા રહો બસ એજ..... 👍👍👌👌💐💐

  • @dipakbarotofficiall
    @dipakbarotofficiall Před 3 měsíci +86

    ભલે મજાક હતી આ જોગાભાઈ ની
    પણ તમારા બધા વિડીયો માં મન ભરીને હસવાનું મળ્યું છે
    પણ આ વિડીયો જોઈને આંખ ભીની થઈ ગઈ
    માટે જોગાભાઈ ની મજાક સુધી ઠીક છે
    બાકી પ્લીઝ વિનોદભાઈ આ જોડી ક્યારેય તોડશો નહીં
    આપ બંને હંમેશા હસતા રહો
    અને સૌને હસાવતા રહો
    એવી મારી ભગવાનને પ્રાર્થના
    ફ્રોમ:દિપક બારોટ
    સંતવાણી ગઝલ ગાયક

  • @neerajpandya2564
    @neerajpandya2564 Před 10 dny +1

    आर जे विनोद जी और आपके साथी दोनों का कार्य तारीफेकाबिल है। दोनों की एक्टिंग, संवाद शैली लाज़वाब है। आज का प्रैंक काफ़ी इमोशनल था। मै पेशे सेसरकारी डॉक्टर हूं और रेडियो से अनाउंसर और युववाणी कंपियर रहा हूं इसी वजह से आप जैसे आर्टिस्ट से प्रभावित हूं। आप ऐसे ही प्रैंक वीडियो बनाएं जिसमें वास्तविकता दिखे और कोई संदेश छोड़े। मैं बांसवाड़ा, राजस्थान से हूं। जयहिंद।

  • @TheVrushankpatel
    @TheVrushankpatel Před 8 dny +1

    Jongo bhai, tame radta saro nathi lagta;
    keep smiling and make us smile🤣😆

  • @Arjunsinh_Jadeja555
    @Arjunsinh_Jadeja555 Před 3 měsíci +89

    જોંગો રોવે? આટ આટલો માર ખાધો તોય નથી રોયો, મરદ નું ફાડિયું છે 😂

  • @vandanasound1
    @vandanasound1 Před 2 měsíci +10

    કોઈને આવું ના કરતા વિનોદભાઈ દુઃખ લાગે ભાઈ

  • @hemantrawal2397
    @hemantrawal2397 Před 2 měsíci +7

    Arjunbhai આ વિનુ ભાઈ (viniya) નું તમે prank કરો તેમને પણ ખબર પડે ane અમે હસીએ 😅😅

  • @fichadiyahiren
    @fichadiyahiren Před 2 měsíci +5

    આજ સાચે જ મારી આંખ મા આંશુ આવી ગયા.... i love arjun bhai

  • @khodalrajofficial
    @khodalrajofficial Před 3 měsíci +13

    જોગા ભાઈ ને પહેલીવાર દુઃખ લાગ્યું વિનોદ ભાઈ

  • @maheshjadav1313
    @maheshjadav1313 Před 3 měsíci +12

    વિનોદભાઈ.. જોગા ભાઈ..ને . તમારી સાથે..જ રાખજો.. જોગાભાઈ. સારા વ્યક્તિવ છે..ખુબ સારુ કામ કરે છે

  • @ChetanRawal6484
    @ChetanRawal6484 Před 2 měsíci +1

    🙏🙏🙏🙏 Aaj No Video Saro Chhe, Koy Pan TONE Add Karel Nathi, Very Good Vinod Bhai🙏🙏

  • @ParbatThakor-xk3tj
    @ParbatThakor-xk3tj Před 6 dny +1

    બહું મજા આવી ગઈ 😂😂😂

  • @hell_robo
    @hell_robo Před 2 měsíci +4

    Amaro jongo sauthi best chhe bhai
    Ena vina vinod bhai na pranks ma majaa na aave bhai
    Dar vakhate aapla jonga bhai j mar khay chhe and main acting character bani ne aaplu manoranjan kare chhe....
    Love from ahmedabad jonga bhai and vinod bhai also ❤❤

  • @Gujarat-863
    @Gujarat-863 Před 8 dny +1

    મોજ કરો અને બીજા ને મોજ કરાવો

  • @Skrathod_vlogs
    @Skrathod_vlogs Před 3 měsíci +5

    Yaar jonga vagar to tamara vidio koi nai jove best કેરેક્ટર જોંગા નુ સે ભાઇ ❤

  • @nikulgadhavi3215
    @nikulgadhavi3215 Před 2 měsíci +5

    Tamara badha video ma thi aa jorr Darr che Bhai bavu maja aavi 😂

  • @rajubariaya_1617
    @rajubariaya_1617 Před 3 měsíci +5

    અર્જુનભાઈ આટલા સમય થી તમે વિનોદભાઈ ભેળા પ્રેનક કરો છો તો પણ તમે વિનોદભાઈ ને ઓળખી ના સકયા ?
    વાહ વિનોદભાઈ તમારી એક્ટીનગ એટલે એક્ટીનગ સલામ છે ભાઈ અને અર્જુનભાઈ ની તબિયત સારી નહોતી એટલે બાકી અર્જુન માંથી જોનગો બને એટલે પૂરુ. તમારા બે સિવાય કર પ્રેનક ના વિડીઓ માં મજાય નો આવે ભાઈ ઓ

  • @aashifkabirani4665
    @aashifkabirani4665 Před 5 dny +1

    😮Bhai jonga ne revado aave majak na hoy😊

  • @Gujarat-863
    @Gujarat-863 Před 8 dny +1

    અર્જુન ભાઈ is best actor

  • @hirenfadadu
    @hirenfadadu Před 2 měsíci +4

    He is so nice and innocent jongo please don’t do next time with him. We love your pranks and always waiting to watch new episode
    Love from New Zealand
    God bless both of you ❤

  • @devidashirani7240
    @devidashirani7240 Před 3 měsíci +4

    Reva do Vinod bai areare A to Sanjaydut noGovido chhe bahu saras kare6

  • @user-rb4of1wz6j
    @user-rb4of1wz6j Před 3 měsíci +1

    VinodBhai hamara jonga bhai nu dhyan rakhjo.....hamne pachi bijo jonga bhai kya gotisu.....😂😂😅😊❤

  • @hetdigital4184
    @hetdigital4184 Před 14 dny +1

    જોંગા વિના તો સકય જ નથી ....❤ U jongalal❤

  • @JayeshDevipujk-gq9bp
    @JayeshDevipujk-gq9bp Před 3 měsíci +3

    અરે વીનોદ ભાઈ આ તમે શું કર્યુ
    ખરેખર યાર મારી આંખ મા પણ
    આછું આવી ગ્યા..
    જોન્ગા ભાઈ ની જગ્યા કોઈ ના લઈ સકે
    ખરેખર યાર ખુબ જ મજા આવી.
    પણ જોન્ગા ને ક્યારેય સોળતા નઈ જય માતાજી 🙏

  • @mitulpatel2898
    @mitulpatel2898 Před 3 měsíci +6

    જય વીરુ ની જોડી છે જોડી તૂટી તો કોઈ વિડિયો નહિ જોવે...અને દિલ થી તમારી ભાઈબંધી રાખજો..

  • @bhikhubhai.bhalalabhikhubh3200

    મજા આવી ભાઈ

  • @sohamtrivedi-fg9yu
    @sohamtrivedi-fg9yu Před 25 dny +1

    he is real man jonhobhai

  • @RayhanCar
    @RayhanCar Před 3 měsíci +3

    Bey Jana acting kari rya che ala 😂

  • @chintantheskater
    @chintantheskater Před 3 měsíci +9

    Without JONGO, Mamu Banaya is not possible at all. He is the main star actually. Keep it up Arjun.

  • @abbasnayani515
    @abbasnayani515 Před 2 měsíci +1

    Jonga bhai mota dilip kumar chhe.. emni acting jordar chhe.. ene aagal besva nu kidhu tyare j koi sawal no karyo etle samjai gayu😂😂

  • @samirshekh8415
    @samirshekh8415 Před 3 měsíci +2

    Vinod bhai app sey Jada kerectar me jongo ghusi jayche bhai iney kayi naa kiyo bhai Maro fewrit che jongo

  • @Brahmchari7
    @Brahmchari7 Před 3 měsíci +5

    Jonga mate aaje respect double vadhi gai ❤❤bav bholo jeev che ❤️bhagvan hamesha tane khus rakhe

  • @sureshprajapat6559
    @sureshprajapat6559 Před 2 měsíci +4

    Miss you jonga bhai. You really very simple men❤

  • @rakeshagravat1043
    @rakeshagravat1043 Před 14 dny +1

    ભાઈ હાવા વીડિયો‌નો બનાવોહો

  • @meetmer503
    @meetmer503 Před měsícem +1

    You both are funny together, without anyone it will be boring

  • @philosopherking1606
    @philosopherking1606 Před 2 měsíci +5

    ભાઈ તમારા બંને ની જોડી જબરી છે હો ચાલુ જ રાખો
    અને જૂનાગઢ પણ આવો ક્યારેક
    મોદી અને શાહ જેવી જોડી છે તમારી

  • @anilsumra5503
    @anilsumra5503 Před měsícem +4

    Tamne bane jordar acting karo cho i like

  • @KeshabhaiThakor-nb4cv
    @KeshabhaiThakor-nb4cv Před 4 dny +1

    અમારા બનાસકાંઠામાં એક પ્રેંક વીડિયો બનાવો

  • @dhavalmakvana3945
    @dhavalmakvana3945 Před 2 dny +1

    મજા આવી ગઈ
    ચોરના ઘરે ચોરી થઈ😂😂😂😂

  • @user-pk3ln9gh8x
    @user-pk3ln9gh8x Před 3 měsíci +22

    Jonga Bhai sivai Biju koi na chale vinod Bhai. Tamari ne jonga Bhai ni jodi 1 umber chhe❤❤❤❤

  • @prakashbaria1268
    @prakashbaria1268 Před 3 měsíci +15

    ભાઈ કોઈ લાફો મારે એ ખય લેવાય પણ કોઈ
    આપણી મહેનત પર કહે એ ના જીરવાય લવ્યૂ
    અર્જુન ભાઈ

  • @deepdhebar
    @deepdhebar Před 3 měsíci +2

    Jongo backbone chhe.. channel jivti to re pan balance dagi jaay ena vagar.. 😅😅😅🤟🤟

  • @imranchauhan9740
    @imranchauhan9740 Před 26 dny +1

    Naa Bhai...arjun Bhai..to men hero cahe

  • @jigneshmandaliay4372
    @jigneshmandaliay4372 Před 3 měsíci +7

    Vinod Bhai tme jonga ne last ma gift to aapi nhi..Devi pde rovdavine 😅😅😅😅

  • @pramodchaudhari4282
    @pramodchaudhari4282 Před 3 měsíci +18

    जोंगाभाईने आपका हमेशा साथ दिआ है, और आपने तो आज भाईको रूला दीआ. देखते वक्त मुझे खराब लगा पर हशीभी बहुत आई. दोनो भाई हमेशा साथ रहो और हमारा मनोरंजन करते रहो. भगवान आपको दीर्घायुष्य व खुप राजी राखे 🙏👍

  • @pratikthaker1682
    @pratikthaker1682 Před 19 dny +1

    Rula diya😢😢

  • @chetansolanki9932
    @chetansolanki9932 Před měsícem +3

    Jongabhai તમે પણ તેની અણી કાઢો અને વિડિયો બનાવો 😅😂

  • @bhikhanahir
    @bhikhanahir Před 3 měsíci +1

    Bhai jonga bhai vagar nakamu se jonga bhai se toj prenk sara thay se yaar

  • @AjayGohil17
    @AjayGohil17 Před 2 měsíci +3

    mane bolavano hato aji ani kadhat apde jonga bhai ni

  • @Brahmchari7
    @Brahmchari7 Před 3 měsíci +3

    Aavi masti no hoy bhai..jonga mate dil thi kharab lagyu aa vakhte jongo to tamara video ni shan che eni jagya par koi ni hale...bhai eni aakho joi ne bav dukh thyu

  • @ankitstudio4020
    @ankitstudio4020 Před 2 měsíci +1

    VinodBhai Nu Prank Kari Nakho.. Jonga Lal😅

  • @chhaiyasanjay
    @chhaiyasanjay Před měsícem +1

    Jongabhai jevi maja na aavi

  • @English_Vinglish9714
    @English_Vinglish9714 Před 2 měsíci +5

    Jongo is very kind hearted person❤❤

  • @digvijaysinhgohil3356
    @digvijaysinhgohil3356 Před 2 měsíci +3

    ૧૦-૧૨ માટે શુભેચ્છા આપી.... બૌ ગમ્યું

  • @parvezshekh6737
    @parvezshekh6737 Před 9 dny +1

    Super 😂😂😂😂

  • @nabilnakhva5005
    @nabilnakhva5005 Před 2 měsíci +1

    Vinod bhai dally ek video mukvo joye

  • @pdsolanki9478
    @pdsolanki9478 Před 3 měsíci +5

    જોગા વગર તમે અધુરા છો ભાઈ

  • @user-vn2vn2gh9w
    @user-vn2vn2gh9w Před 3 měsíci +28

    जोगा सिवाय विनोद भाई तमारी हीं मत नथी प्रेन्क करवू विनोद भाई

  • @ramizmalek9834
    @ramizmalek9834 Před 2 měsíci +2

    jonga vagr bhai no hale tamri chenl 😅😅😅😅

  • @rajuvaghela3777
    @rajuvaghela3777 Před 19 dny +1

    જોરદાર 👌👌👌

  • @user-qg3zt9hx9p
    @user-qg3zt9hx9p Před 3 měsíci +4

    Arjunbhai is Best Actor & Vinod bhai also... જોરદાર

  • @HARSURkhuman
    @HARSURkhuman Před 3 měsíci +3

    Jodi number 1 chho bhai

  • @natwarsinhzala3792
    @natwarsinhzala3792 Před 16 dny +1

    Good prank

  • @vohramurtaza8311
    @vohramurtaza8311 Před 3 měsíci +2

    Hawe jonga bhai kyare karse tamara par prenk e vidro no wait karsu 😂😂😂😂

  • @PintuBharvad-rz9mx
    @PintuBharvad-rz9mx Před 3 měsíci +5

    આપની જોડી રામ લખન જેવી સે સરસ જોડી છે વીનોદભાઈ ઓર જોગાભાઈ

  • @user-ep8hg1je7m
    @user-ep8hg1je7m Před 2 měsíci +3

    Vah maja avi gay

  • @rameshdarji-zi3zd
    @rameshdarji-zi3zd Před 10 dny +1

    Bov mst

  • @sejalvijaysupeda6748
    @sejalvijaysupeda6748 Před 2 měsíci +2

    Vinod bhai tame to barabar service kari arjun bhai ni moj aavi gai aagal ni sit ni taklif aaje jogo bhai ne khabar padi hase😂😂😂😂😂

  • @hirenprajapati8827
    @hirenprajapati8827 Před 2 měsíci +4

    Jordar sabeh bau j majjaaa ave che kaik vadhare maja ave evu karoo😂😂😂

  • @omjyotishkaryalay3297
    @omjyotishkaryalay3297 Před 2 měsíci +4

    Jonga nu prank wah maja avse

  • @ajaynalwaya9892
    @ajaynalwaya9892 Před 4 dny +1

    જોંગા વગર ના હલે વિનોદ ભાઈ😂

  • @chauhansavjibhai8510
    @chauhansavjibhai8510 Před 2 měsíci +1

    Jonga nu dil na dubhav sho vinodbhai

  • @shubhamgrylls4569
    @shubhamgrylls4569 Před 2 měsíci +3

    Love you jonga ❤

  • @Rahemtulla786
    @Rahemtulla786 Před 3 měsíci +5

    super prank

  • @KishorBariya-kh8rv
    @KishorBariya-kh8rv Před 9 dny +1

    Moj moj

  • @parvezshekh6737
    @parvezshekh6737 Před 10 dny +1

    Jongo jongo

  • @sanjaymalik2237
    @sanjaymalik2237 Před 2 měsíci +7

    Best Evergreen Jodi Vinod Bhai & Arjun..

  • @rushismix2331
    @rushismix2331 Před 2 měsíci +3

    જોંગો જાણતો હોય એવું કેમ લાગે છે 😂😂😂

  • @vahidasavan695
    @vahidasavan695 Před 2 měsíci +2

    Kokna juvan dikra tarso😂😂😂

  • @radhapatel3084
    @radhapatel3084 Před 2 měsíci +1

    Oooooy bichara ni dya khav have aavu na karta bhai jongo bov saro 6

  • @JaymalsinhRajput-dr6ju
    @JaymalsinhRajput-dr6ju Před 2 měsíci +3

    વિનોદભાઈ 😂😂આવું નો કરાય

  • @chaudharydj8252
    @chaudharydj8252 Před 2 měsíci +4

    દીલથી મારાં જોંગા ભાઈની હાલત જોઈને દર્શકોની આખોમો પાણી આવિગુ હસે મનેતો આવિ જ ગયું તું

  • @dineshbokhani4520
    @dineshbokhani4520 Před 2 měsíci +2

    Jongo Dil no bhodo manash se..saf Dil na se

  • @prbhabengoswami9684
    @prbhabengoswami9684 Před 3 měsíci +2

    અર્જુનભાઈ ના હોસ ઉડી ગયા છે 😂😂