ગાડીમાં બાઈ નું ભૂત l ભૂત વાળી કોમેડી l કોમેડીથી ભરપૂર વિડીયો l જોંગા અને વિનોદની કોમેડી

Sdílet
Vložit
  • čas přidán 15. 09. 2023
  • આ નીચે મારી બીજી ચેનલની લિંક છે તો સબ્સ્ક્રાઇબ કરજો
    અને ત્યાં વીડિયો જોજો ...આભાર
    / @rjvinodvloggs
    #carprank #jongo #RjVinod #MamuBanavyo #mamu #gujaratiprankcall #carfooling #rajkot #prank #videoprank
    મામૂ સાંભળ્યા પછી તમારા ચહેરા પર હાસ્ય આવે એજ ઉદેશ્ય સાથે મામૂ બનાવીને હું અપલોડ કરું છું આ મામુનો ઉદેશ્ય કોઈની મસ્તી કરતા બીજાના ટેંશન વાળા સમયમાં મોઢાપર હાસ્ય આવે એ છે.
    GUJARATI PRANK CALL I FUNNY AUDIO I GUJARATI COMEDY I MAMU FAME VINOD I MAMU BANAYA | Guharati call recording | mamu banavyo gujarati | car prank l car fooling l video prank l new prank
    For more fun please subscribe below link....
    / rjvinod_mamufame
    / mamufamerjvinod
    / radiojockeyvinod
    / bigfmvinodmamu
    Declamation :-
    In our prank calls we never intend to hurt someone or their feelings. Our prank calls are made for fun purpose if you have smile on your face while watching our prank calls we consider it as success. We strongly apologies to the people in the calls who are surprised.
  • Komedie

Komentáře • 741

  • @MotivationalGujjuDivyam
    @MotivationalGujjuDivyam Před 8 měsíci +219

    વિનોદભાઈ, જો "કાકી" હોય, તો કુંવારા કેમ હોય? અને કુંવારા હોય તો "કાકી" કેમ હોય? 😂😂😂😂

    • @Mr_Mundhva_official8883
      @Mr_Mundhva_official8883 Před 8 měsíci +1

      😂

    • @halvadnimoj7513
      @halvadnimoj7513 Před 8 měsíci +12

      Vaah bhai તમારાં જેવું કોઇ એ ધ્યાન નહિ આપ્યું હોય

    • @hansabenrathod9711
      @hansabenrathod9711 Před 8 měsíci +6

      મુદ્દો છે.👍

    • @hansabenrathod9711
      @hansabenrathod9711 Před 8 měsíci

      કાળો કકળાઆઆઆઆઆટ કરી મુક્યો. માહોલ સિરીયસ બનાવીને વધુ સારો પ્રેન્ક કરી શક્યા હોત. ધૈવતભાઈ - ભાવનગર.

    • @Zkax737
      @Zkax737 Před 8 měsíci +7

      Point che ho baki.... Super 👌

  • @prakashbhaimakani7613
    @prakashbhaimakani7613 Před 8 měsíci +20

    અત્યાર સુધી નો the best prank
    વાહ કાકી 😂😂

  • @teemgiri9401
    @teemgiri9401 Před 8 měsíci +11

    બધુ ટેન્શન ભૂલાય જાય તમારા વીડિયો જોયા પસી 😊
    જોરદાર 😂❤

  • @sanjayvagh803
    @sanjayvagh803 Před 20 dny +2

    Vah bhai vah kaki na geet sabharvani maja aavi😊😊

  • @prajapatisanjay8187
    @prajapatisanjay8187 Před 8 měsíci +21

    જોંગા ની કોમેડી એટલે જોરદાર 😂😂 મજા આવી ગઈ

  • @paresh8883
    @paresh8883 Před 15 dny +2

    નહિ રે ભૂલાય પ્રીત નહિ રે ભૂલાય સાજન તારા સંભારણા.....

  • @CRAZYGAMING-ok
    @CRAZYGAMING-ok Před 13 dny +2

    અ ભાઈ અ ભાઇ

  • @Lion_of_gir_11
    @Lion_of_gir_11 Před 8 měsíci +7

    ક્યારેક પાલીતાણા બાજુ આવો

  • @mansukhswami6685
    @mansukhswami6685 Před měsícem +1

    Supar ho bhai

  • @Mixmasalaa9
    @Mixmasalaa9 Před 8 dny +1

    એ ભાઈ એ ભાઈ એ ભાઈ 😂

  • @luvabhupat3881
    @luvabhupat3881 Před 5 měsíci +3

    કાકી અડેહે 😂😂😂😂

  • @AdvaitPn
    @AdvaitPn Před 8 měsíci +4

    એ ભાઈ .....

  • @k.d333
    @k.d333 Před 6 měsíci +3

    Aee.... Bhai.....🫵😂

  • @panjas.6931
    @panjas.6931 Před 9 dny +2

    Jongi takli😂

  • @valahitesh6311
    @valahitesh6311 Před 3 měsíci +3

    ટકલી કાકી😂😂

  • @gentilisaccipiter7572
    @gentilisaccipiter7572 Před 8 měsíci +2

    Maja ave chhe Tamara video jovani

  • @pareshbhatt4812
    @pareshbhatt4812 Před 2 měsíci +2

    On of the best frank 😂😂😂

  • @crazyman3484
    @crazyman3484 Před 5 měsíci +2

    Brand ambassador of : e bhai. ....e bhai.....આ ભાઈ.....એ ભાઈ

  • @yuvrajsodha4401
    @yuvrajsodha4401 Před 8 měsíci +3

    maja padi gai ho😅👌🏻

  • @ayazkhatri4418
    @ayazkhatri4418 Před 5 měsíci +6

    સપાટા ભાંગી જાશે કોક દી

  • @hemilchaudhari8253
    @hemilchaudhari8253 Před 5 měsíci +3

    Love from New york city

  • @Ajitbambhaniya2607
    @Ajitbambhaniya2607 Před 8 měsíci +2

    Gajab brother ...😅 full comedy

  • @jayeshumraniya8743
    @jayeshumraniya8743 Před 5 měsíci +1

    😂😂 જોંગી કાકી😂😂

  • @RahulParmar-jo4qp
    @RahulParmar-jo4qp Před 5 měsíci +3

    eyy bhaikaki aagha ryo😆😆🤣😂

  • @metaflims8325
    @metaflims8325 Před 6 měsíci +3

    Kaki nu lagan wagar Kai rite kaki thi 😂😂😂

  • @dabhipravin2661
    @dabhipravin2661 Před 8 měsíci +3

    જોગા ભાઇ તમારી કોમેડી જોરદાર ho

  • @tejaspatel3752
    @tejaspatel3752 Před 8 měsíci +5

    One of d best prank ever seen.....Kaki na lagan nathi thaya 😂😂

  • @mahadev_shivay
    @mahadev_shivay Před 8 měsíci +6

    जूना विनोद भई वापस आ गये
    तगड़ा वाला प्रेक किये हो😂😂

  • @technicalDJ-xi6ip
    @technicalDJ-xi6ip Před 8 měsíci +8

    બેસ્ટ સોન્ગ નયરે ભુલાય પ્રીત નયરે ભુલાય સાજન તારા બાંધરણા 😂😂😂😂વાહ જોગા વાહ 😂😂😂😂😂😂બેસ્ટ વિનોદ bhai 👏

  • @varunagravat5350
    @varunagravat5350 Před 8 měsíci +5

    એ ભાઈ એ ભાઈ ઈ ભાઈ 500 વખત બોલ્યા પણ
    ગાર નો બોલ્યા હો 😂🤣
    જબરી મજા આવી 😅

  • @dabhihemant4262
    @dabhihemant4262 Před 8 měsíci +15

    વિનોદ ભાઈ આજ ના carprank માં મોજ આવી ગઈ, આવી રીતે કઈક અલગ અલગ બનાવો 😅😅😅❤❤😊😊

  • @milansankhala4336
    @milansankhala4336 Před 7 dny

    બન્ને ભાઈઓને નમ્ર વિનંતી કે તમારી જોડી કદી તોડતા નહિ..you both are best ❤❤ love from banaskantha

  • @mysteriousworld6923
    @mysteriousworld6923 Před 8 měsíci +3

    Bhut na Bharosa no hoy 😂😂😂

  • @atulbhai7008
    @atulbhai7008 Před 8 měsíci +2

    😂😂😂😂😂😂😂😂jakas

  • @RAJKACHHADIYA-cs3ti
    @RAJKACHHADIYA-cs3ti Před 8 měsíci +1

    Next level prank hato aa walo
    Gajab
    Pet ma dukhva lagyu

  • @mmtaigar9428
    @mmtaigar9428 Před 8 měsíci +2

    કુંવારા કાકી 🤣🤣🤣🤣🤣

  • @akdarbarkhachar2546
    @akdarbarkhachar2546 Před 8 měsíci +7

    ભાઈ ની વાત સાચી છે કોક મોળા હૃદય ના હોય એને એટેક પણ આવી જાય. આ બાબત થોડીક ધ્યાન માં રાખી ને prank નો ટોપિક સિલેક્ટ કરવો bro 🙏

    • @bharatsinhwala8294
      @bharatsinhwala8294 Před 2 měsíci

      બધાં એક્ટિંગ જ કરતા હોય છે જો કોઈ અજાણ્યા સાથે આવુ કરવામાં એટેક પણ આવી જાઈ અથવાતો કોઈ માંથ ફરેલ હોય તો છરી બરી મારી દયે

  • @samirdarediya4699
    @samirdarediya4699 Před 8 měsíci +2

    A bhai ne etle pan kharab nathi padti k kaki kunvari na hoi😅😅😂😂

  • @vinodcharniya471
    @vinodcharniya471 Před 8 měsíci +2

    Aaj nu man of the match jongo😂

  • @dilippatdiya69
    @dilippatdiya69 Před 8 měsíci +3

    Ava nava nava topic kyathi lavo cho vinod bhai gazab super 🎉

  • @mashribhaiodedara2624
    @mashribhaiodedara2624 Před 8 měsíci +5

    ભાઈ મજા આવી ગઇ જોગા ભાઈ મસ્ત કાકી ની કોમેડી કરી ભાઈ

  • @user-gd9ig7fb3w
    @user-gd9ig7fb3w Před 2 měsíci +2

    Uske chehre pe to dadhi hei kse kaki ho gai😂😂😂

  • @darshanamaheta1578
    @darshanamaheta1578 Před 8 měsíci +3

    Kakiya to kaka na tota udadi nay kha😂😂😂😂

  • @shambhubhaimakvana5552
    @shambhubhaimakvana5552 Před 8 měsíci +4

    આ કુંવારા છે તોય કાકી કેવી રીતે બન્યા

  • @ParthPandya141
    @ParthPandya141 Před 8 měsíci +4

    કુંવારા બાપા અને કુંવારા કાકી જોરદાર 😂😂😂

  • @mangeshahir4479
    @mangeshahir4479 Před 6 měsíci +2

    અલગ લેવલ ની એક્ટિંગ 👌😃😃😃

  • @Sagar80606
    @Sagar80606 Před 8 měsíci +2

    એ ભાઇ.. એ ભાઇ...
    😂👌👍

  • @mrsaifu9313
    @mrsaifu9313 Před 8 měsíci +2

    Jonga ni sadi karawi do vinod bhai😂😅😂

  • @arjunsuryawanshi86
    @arjunsuryawanshi86 Před 8 měsíci +35

    હજી તો વિડિયો ચાલુ નથી થયો ત્યાં ઘણાને મઝા આવી ગઈ 😂

  • @RockyBhai-eo5vr
    @RockyBhai-eo5vr Před 8 měsíci +2

    Mast comedy videos

  • @bhudarabhai222
    @bhudarabhai222 Před 8 měsíci +1

    Veri nice

  • @anilparmar388
    @anilparmar388 Před 8 měsíci +2

    Waah 😂😂 1 number ho bhai

  • @christianvelent1254
    @christianvelent1254 Před 8 měsíci +1

    Baki maja aaigai vinod bhai aavu lavtaro 🎉🎉🎉😂

  • @sanjubhai1501
    @sanjubhai1501 Před 8 měsíci +2

    કાકી ને સભાર્યા ભેગા હાજર હો 😂
    હાજરા હજૂર કાકી 😂

  • @b89103d
    @b89103d Před 8 měsíci +1

    OH VERY NICE USA

  • @hirenpandya8056
    @hirenpandya8056 Před 8 měsíci +1

    Kuavara kaki peli var joya ho 😂😂😂

  • @kevalsuthar8405
    @kevalsuthar8405 Před 8 měsíci +3

    😂HA MOJ HA😂

  • @user-yu1vh7hf9n
    @user-yu1vh7hf9n Před 4 měsíci +1

    વા જોંગા વા 😂

  • @BK-yn2pr
    @BK-yn2pr Před 8 měsíci +2

    સૌથી સુંદર કારફેક

  • @alwaysjalsa557
    @alwaysjalsa557 Před 8 měsíci +11

    એ ભાઈ... એ ભાઈ...😂😂
    ઘુસતા ભેગો પાડી દઈશ હો..😂😂
    મજા આવી ગઈ..
    વિનોદભાઈ અને અર્જુનભાઈ ની જુગલ જોડી..

  • @navedkureshi4833
    @navedkureshi4833 Před 8 měsíci +2

    Joga nu song to Jo 😅😂😂😂

  • @vorapiyush6965
    @vorapiyush6965 Před 8 měsíci +4

    મોજ આવી ગઈ વિનોદભાઈ વિડીયો જોઈ

  • @pravinbhavika4041
    @pravinbhavika4041 Před 8 měsíci +1

    Pliz bhai dhari baju aavo video banavo

  • @Lion_of_gir_11
    @Lion_of_gir_11 Před 8 měsíci +3

    ભાઇ ની તો ફાટી હો

  • @ashwinvithalani99
    @ashwinvithalani99 Před 7 měsíci +2

    ભાઈ નો મગજ નો બાટલો ફાટી ગયો..😅

  • @mukeshpadasala8535
    @mukeshpadasala8535 Před 7 měsíci +1

    😂મોજ કરાવી 😂

  • @namanbhatt7303
    @namanbhatt7303 Před 8 měsíci +3

    Full moj😅😂🤣🤣😄

  • @piyushpandav4286
    @piyushpandav4286 Před 8 měsíci +3

    Jordar se a prank kakino😂 vinodbhai 😂😂

  • @vinodsolanki478
    @vinodsolanki478 Před 8 měsíci +1

    Vadodara padharo Vinod bhai

  • @YasinYasin-su4xn
    @YasinYasin-su4xn Před měsícem +1

    ટકલી કાકી 😂

  • @palashbhatt8419
    @palashbhatt8419 Před 8 měsíci +2

    Jordar capacity che tamara banne ni😂😂 hasvanu control karvani

  • @vankanidipak8858
    @vankanidipak8858 Před 8 měsíci +4

    Vah vinod Bhai khub mja aavi

  • @parvejbhas3533
    @parvejbhas3533 Před 8 měsíci +1

    Ghusto Mari lais ho have😂😂😂

  • @vanrajthakorofficial4828
    @vanrajthakorofficial4828 Před 8 měsíci +4

    જોરદાર પ્રેંક ભાઈ

  • @nitessagthiya7496
    @nitessagthiya7496 Před 8 měsíci +2

    એ કાકી 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @parmarrohit6839
    @parmarrohit6839 Před 8 měsíci +1

    Ela kok ne mari nakhso...😂😂

  • @aanjiahir8845
    @aanjiahir8845 Před 8 měsíci +2

    Vaah moj jamnagar haiyve rangilu 😊

  • @chikuandfamily4529
    @chikuandfamily4529 Před 8 měsíci +4

    ટકલી કાકી😂😂😂

  • @kartikvyas3477
    @kartikvyas3477 Před 8 měsíci +1

    😂😂Takli Kaki

  • @alpeshdarji50
    @alpeshdarji50 Před 8 měsíci +2

    ભૂત ના ભરોશા ના હોય... 😂😂😂

  • @digubnduu6454
    @digubnduu6454 Před 16 dny +1

    Jongakaki is always on Rock 😅

  • @milanraval84
    @milanraval84 Před 8 měsíci +4

    Bov maja aavi

  • @Harsh_Patel_takemoto
    @Harsh_Patel_takemoto Před 8 měsíci +1

    Osm😅😅😅

  • @MinieeVibes
    @MinieeVibes Před 7 měsíci +1

    Amdavad bajuu prank shoot karo ne maja aavse
    Amdavad to Mehsana Highway 🛣️

  • @Ganpat_short
    @Ganpat_short Před 8 měsíci +2

    એ ભાઈ 😂😂😂😂😂

  • @kamleshgadhvigir8222
    @kamleshgadhvigir8222 Před 8 měsíci +2

    એ ભાઈ .... એ ભાઈ ...😂😂😂😂

  • @vikasdabhi575
    @vikasdabhi575 Před 8 měsíci +2

    Wah jordar Jay viru ni Jodi maja avi gayi😂😂😂

  • @sanjaymalik2237
    @sanjaymalik2237 Před 8 měsíci +3

    😂😂 Superb Vinod Bhai, Arjun Good acting, Bhai na magaj no batlo Fadi Nakhyo 😂😂
    .

  • @sejalvijaysupeda6748
    @sejalvijaysupeda6748 Před 8 měsíci +2

    kuvara bap mehmood and kuvara kaki arjun bhai😊😊😊😊

  • @ravirajrathod9342
    @ravirajrathod9342 Před 8 měsíci +2

    E bhai.....e bhai.....jongabhai ni acting atle nb.1 ho 😅😅😅

  • @mr_RAJ-_gamer_111
    @mr_RAJ-_gamer_111 Před 8 měsíci +2

    Maja aave Bay tamara bada vedeyo jov

  • @Ashwin.patel2749
    @Ashwin.patel2749 Před 8 měsíci +3

    Gajab ..ho..vinubhai ,arjunbhai

  • @arjunvala511
    @arjunvala511 Před 8 měsíci +1

    Jordar jongabhai 😂😂😂vinodbhai super

  • @imrankochaliya3248
    @imrankochaliya3248 Před 8 měsíci +1

    Kai no ghate vinod bhai haji ek Onse more aanathi vadhare horrer muko tamne ane jonga ne bey na pan ma bhut aavi jay evo 😂😂😂😂😂

  • @prabhatjadeja6027
    @prabhatjadeja6027 Před 8 měsíci +1

    A bhaiiii a bhaiiii😂👌

  • @maheshjadav1313
    @maheshjadav1313 Před 8 měsíci +5

    કેટલીક વાર લાગશે... વિનોદભાઈ.... તમે ખુબ રાહ જોવડાવો હો.. પણ

  • @amirajpatel6281
    @amirajpatel6281 Před 8 měsíci +2

    Maza... Aavi Gayi. Thanks. Jonga... A Aaje Kharekhar... Acting Sari... Kari. ❤️🌳🌹👌

  • @saiyadlatifsha2083
    @saiyadlatifsha2083 Před 4 měsíci +2

    વિનોદભાઇ કયારેક કરછમાં આવો

  • @dharmeshdevgamiya8720
    @dharmeshdevgamiya8720 Před měsícem +1

    Bhavnagar Avo bhai

  • @user-zf4nb7gn1e
    @user-zf4nb7gn1e Před 8 měsíci +1

    Jango.n.1