ઘરે ખમણ બનાવતા તો આવડવા જ જોઈએ || આટલું તો દરેક ગુજરાતી બેન ની ઈચ્છા હશે || khaman recipe
Vložit
- čas přidán 16. 07. 2023
- #khamanrecipe #khamandhoklarecipe #easykhamanrecipe
ગુજરાતી બહનો ને ખાસ આ રીત જોવી જોઈએ.જેના થી થી ખાસ ખમણ બનાવી શકાય છેસામગ્રી
ખીરુ બનાવવા માટે
ચણાનો લોટ એટલે કે બેસન એક વાટકી
લીંબુના ફૂલ અડધી ચમચી
ખાંડ એક ચમચી
મીઠું અડધી ચમચી
પાણી એક વાડકી
તેલ ૧ ચમચો
સાજી ના ફૂલ ૧/૨ ચમચી
વઘાર માટે
તેલ ૧ ચમચો
રાઈ ૧ ચમચી
તલ ૧ ચમચી
ખાંડ ૧ ચમચી
લીલાં મરચા ૨-૩
લીમડો ૭-૮ પાન
let me share with you the most asked #khaman recipe made by gujarati community in india.Though this recipe has very few ingridients but it is very important to know the timing of adding it and making a batter.
we have shared step by st ep process of making khaman batter.In this video you will find instant khaman recipe which is a gluten free recipe.The khaman will be light and fluffy khaman.
Lastly dont make khaman without watching full steps of making khaman.Here we have shared all tips for making fluffy khaman recipe at home.
Nice 👍 bhavti vangi
👌👌🌹🌹અતી શુંદર મેથડથી ખમણ બનાવવા જાણી આનંદ.
Lata Girish Patel very nice trip mara Ava Bana cha good 👍 Jay shree krishna 🙏
સુપર સુપર સુપર
માર્ગદર્શન માટે આભાર દિદી ખૂબ સરસ રીતે સમજાવ્યો છે
ખમણની પરફેક્ટ રીત શીખવી તે બદલ ખૂબ ખૂબ આભાર બહેન
I am definitely going to try it thank you from Dallas tx
Wow सरस khaman banaya तन्मे👌👌👌👍👍👍🙏🙏🙏👍💪💪🥮🥮🇮🇳
Main banaa bahut mast bneya thanks dear
તમારા ફેમિલી માં શેર કરજો
ખૂબ જ સુંદર
ખૂબ સરસ આન્ટી
ખુબજસારી રીતના ટીપ સાથે વિડીયો બનાવ્યો 🌹🌹
Thanks khub j saras khaman Shiva malya.❤🎉
ખૂબ સરસ અને શાંતિ થી ખમણ ની રીત બતાવી. ન્યુ જનરેશન માટે ખૂબ જ ઉપયોગી અને સુંદર સૂચન. ખૂબ ખૂબ આભાર.
Jay swaminarayan tmari rit good 6
Yeeee
Perfect khaman banya first time after watching your videos and great tip e chhe k mold ne garam karvanu better nakhya pehla
ખૂબ લાગણીપુવૅક સરસ સરળ રીતે રજૂ કરી છે ખમણની સાચી રીત. ધન્યવાદ
૧૦૦ લોકો ને મોકલો તો લોકો ઘરે બનાવે
Wow yummmy khaman. Nimishaben bahuj j mast banavya che . Hu to lunch ma aajej khaman banavies. 😊
Superb
Khub saras
👍👌👌 ખમણ બનાવીયા 😋😋😋
Very nice khaman recipe … From USA 🎉🎉🎉
Very nice idea 🙏🏻👏👌
ખાંડવી ની રીત ને માપ સાથે વિડીયો મૂકશો બહુ સરસ રીતે સમજાવો છો તમે 👌👌🙏🙏
Verygood
Srs
Ek video ,,methi na pan ane suka lasan no upayog kari ne,,soft thepala kevi rite bana v va ,,ye perfect map sathe kripa Karine video aapso 🙏
Aa receipee super duper chhe...👍👍👍👍👍👍👍
ખુબ સરસ જાણવા મળ્યું
ખમણ બનાવવાની રીત ખૂબ સરસ છે
It's really a nice method of preparing the khamand. Thanks for sharing such a post
Very nice and easyly bani jase aem lage che thanks ben👌👌🌹🌷🌹
બેનજી ખૂબ જ સરસ ટીપ્સ છે ધન્યવાદ
God bless you
Thank you so much Supper So Mast khaman dhokla
Aap ki recipe follow kar k mene iftari me khamand banaya bahot hi Acha Bana. Bilkul market jesa
ખુબ સરસ ખમણ બનાવીયા હવે તલ ની ચીકી બનાવવા માટે. રીત આપશો
Very nice
Good
Vah ekdam super... hu try karis
ખરેખર તમારી ખમણ ની રેસીપી સરળ સહજ અને સબળ છે ધન્યવાદ
I try dee👌👌👌👌👌so testy thank you
Easy N tasty recipe 👌
નાની અને ઉપીયોગી ટિપ્સ સાથે બહુ જ સરસ ખમણ બનાવ્યા👍
Very nice easy recipes thanku bahenji
More recipes send me
ખુબ પરફેક્ટ માપ અને સમજાવવાની રીત ખુબ સરસ ❤
Papad paneer recipe ||papad paneer ki sabji || પાપડ પનીર નું શાક ||
czcams.com/video/cB6Y4f2_UNc/video.html
Khub saras samjavo cho 👌👌
❤thank you for showing such a easy way I am definitely going to try it
Khub saras rit batavi che 👌👌👍
Saras khub saras.... Dhanyawaad ma'am🤗🙏👍👍🙏
Nimisa ben bhagvan tamne sukhi kare aabhar
khub aabhar
Khub saras❤
Mazza aavi gai.. Bhukh lagi gai... Mem
Super khaman baniya thanks mem
Khub saras rite samjao cho tame ben
Mast
ખૂબ સરસ ખમણ બહુ મસ્ત❤❤❤❤
Best resepi ezi resepi thankas mem🙏🙏👌🍫🍫💐💐
જય માતાજી બહુ સરસ ધન્યવાદ ૐ શાંતિ
Pranamji ❤❤❤
Aankhon mein Pani recipe a makeover thank you
Khub saras...
aabhar
Ok
ખૂબ સરસ ખૂબ સુંદર
I always like all rescpie of yours godblesses u and family today I try c how it come out have great day with great thanks
Wah very nice and perfect recipe
Perfect Systemstic 👌👍🙏🏻
बहोत बढिया खमण बनाने की सरल रीता सिखाई आपने
Khubsaras,dhiraj thi sikhavadiyu,❤joi ne banavanu man thay😊
God bless you ❤
Aaje tamari method thi banavya khub Sara's banya hata simple measurements so become easy 😊👌👍
Please share this recipe to others
Very nice perfect mahiti thanks again thank you
બહુ સરસ ટીપ છે
Bahu saras samjavyu.thanks ben.
Khub saras ben...tame banavya ne tips sathe keta gya ...to sav sehla lagya 😄have banavisu ..thank u👌🏻👌🏻🙏🏻
Bahu j Sara's hu try Karissa thanks
Aape saras rite shikhvadyu thank you so much
Made khaman first time ever today it’s come out too good thank you for sharing recipe ❤️
Thankyou for feedback .It gives me satisfaction of teaching
Nice
Bhut mast muhme paani aagya
Thanks for sharing n thanks for important tips
Thanks for sharing perfect method of khaman
Very nice khaman
ખુબજ સરસ મે તમારી રીત થી બનાવ્યા હતા અને પહેલીવાર માજ ખુબજ સરસ બન્યા હતા...તમારી સમજવા નિ રીત પણ ખૂબ સરસ છે....thankyou so much
Sincerely effort Make me happy
Really aap khbuj detail thi recepi samjavo chho badhu j clear Thai Jay chhe, Khamn ni recepi bahu j gami. Thank you so much
Tamari rite khaman me banavya bahu saras banya thank you Nimisha ban
Nimisha Ben thank u tamari khaman ni rit hoti ne banavya mast banaya ghar na badh khush thanks tamne
સરસખમણબનાવયાછેબેન
🎉 very nice I tried one day I am from Dubai
Thanks 🙏👍
બહુજ સરસ ખમણ બનાવ્યા છે 👌👌👌👌
I will try your khaman recipe
Joined MoMA Pani avi gaya
Khub saras 👌👌👍
Very nice ખુબ સરસ હું પહેલીવાર તમારો વિડીયો જોયો છેમને ઘણો સારો લાગ્યો નાઈસ તમારી જે વિચાર છે
Very nice diply recipy sher.
Very Well explained Thanks
Khubj Sara's rite Samaj aapi che. Nice.
નિમિષાબેન બહુ જ સરસ રીતે સ્ટેપ બાય સ્ટેપ સમજાવીને રેસીપી બતાવી છે ખમણની એ બદલ આભાર
Very nice recipe 👌 thank you so much ❤️
👍👌👌
Super se bhi uper...bahujjjj Saras,thank you ma'am
બહુજ સરસ
nisreen vasai
ખમણ તમે બવ સરસ બનાવ્યા છે આંન્ટી 👍 પણ તમારે તેલ થવા દેવાનું હતું .રાઈ ફૂટી નથી બરાબર😊
Thanks medam 😊
Tame simple rite batavu chei khman bnavani reit
Me Ketli vaar kosis Kari chei khman bnavani pan mara sari rite naa bnaya
Pan tmari btaveli Rit thi hu kosis karis khman bnavani 😊😊
Very very yummy 😋 ❤
ખૂબ સરસ રજૂઆત…👌
Your Khaman recipe is very nice & Useful for midellclass family
❤ખૂબ સુંદર
Very Easy very nice recipe TV