મુખવાસ ખુબજ સરસ બનાવ્યો છે તુરો ના લાગેતો હોય તો વધારે સરસ લાગે 👍અને ભાખરીના વીડીયો માં મેં તમને પુછયુ હતુ કે ગોટલા કેમ ગેસ ઊપર મુકયા છે પણ મને ખ્યાલ આવી ગયો કે તમે કદાચ ગોટલી શેકતા હશેા કેમકે મારા મામી ગામડે ચુલાની આજુ બાજુ મુક્તા હતા અને ઘણી વખત રસોઇ થઇ જાય પછી તેની રાખ માં આખી રાત ગોટલાને દબાવી રાખતાં ગોટલી સરસ શેકાઇ જતી હતી આમે જોયું હતુ બૌજ વરસો પહેલા 👍
ગોટલા શેકવાની રીત બહુજ ગમી છે ગોટલી નો મુખવાસ બહુજ ભાવે છે પણ કુકરમાં બાફીવા ની અને પછી ભાંગવાની ઝંઝટ ગમતી નહોતી એટલે ઘણાં બધા ગોટલા ફેંકી દીધા 😊😊 તમારી રીત બહુજ સરસ છે હવેથી હું મુખવાસ બનાવાનું શરૂ કરી દઈશ😂😂 બેન વહેલો વિડિયો મૂક્યો હોત તો ?😅😅Thanks for shering🙏🙏

Khubj saras.
ખૂબ સરસ
સરસ મુખવાસ બનાવ્યો છે અમે નાના હતા ત્યારે ગોટલી ચૂલા માં શેકી ને ખુબ ખાધી છે
તમે ખૂબ જ સહેલી રીત બતાવી છે
Bav saras rit batavi tame ❤❤👍👌👌
નિમીષા બેન ,મે આજે બનાવ્યો ખુબ જ સરસ રીતે સ્વાદિષ્ટ મુખવાસ બન્યો.
એકદમ ફટાફટ બને છે કોઇ ગોટલા ફેંકો nai
Khub sars
Khub Sara's.recipi
ખુબ જ સરસ રીતે ગોટલી નો મુખવાસ બનાવ્યો છે બેન તમે
Excellent
Kubaj sehli rite Thank you 🙏
Very nice
સરસ અને સહેલી રીત છે ગોટલી ના મુખવાસ ની👌👌
Superb recipe 👌
Very nice n easy recipe 🎉
Very nice & easy method 👌👌👍
Saras banaviyu che ek unique idea che
Khub saras Idea
Thank u for sharing 👌👌
Nice idea👍
Khubj saras❤
Wah
Wah bhu j mast
The way of explaining is very nice 🙂
Ben tame Khubaj Saras gotli ni rit batavi thanks
Superb!!!!
Good..idiya.
Very easy method.mana gami n hu banavish. Thank you
Very easy method.Thanku mam
ખૂબ જ સરસ..
Very easy convenient recipe. Thanks.
Mam, one Q,Salt and haldar gotli chhin ma nakhavathi salt nu pani nahi chhute? Gotli chhin crispy j raheshe?
Khubaj saras
Uniq 👌
Very nice and good method
Very good idiya.
Very nice & easy
😮Very nice
Very very nice Mukvas
Very very nice video 👌
Very nice 👍
Very easy and good also
👍👌 Super
I tried this recipe. It was superb. Thanks.
Thanks heena for feedback
Bahu saras Ane saral rit che
Please share karo
મુખવાસ શીખવાની મજા આવી ગઈ આસાનીથી બની ગયો
તમને ગમ્યો એટલે મને ગમ્યું
Khub easy thaiu. Thank you. 🙏 time pen bhache che.
Ane khavay pan ghano che etle b12 vadhse
Thank You ❤
👌👌
👌
Nice
सरल
Aakhu varash sachavo hoy to su karvu??
How long v can keep this
Mam aakhu varsh sachvvo hoy to kevu rite ready karay?
Kubaj sars
Good idea 👌👌🤗
પ્લીઝ શેર
ખુબજ સરસ 👌🏻👌🏻
Mara mother pn Aaj rite banavta ghano jaldi Bane chhe.
Lemon nakhi su to long time saro rehse, soft n thi jay?
Try kari juo 2-3 gotla no
@@SuperSaheliya ok
Athanu banaviye temathi gotli nikle tenu kevi rite mukhavas banavano???
Aa video ma golti no mukhvas j batavyo che
Sarsh rit che
ગોટલા શેકવાની રીત બહુજ ગમી છે ગોટલી નો મુખવાસ બહુજ ભાવે છે પણ કુકરમાં બાફીવા ની અને પછી ભાંગવાની ઝંઝટ ગમતી નહોતી એટલે ઘણાં બધા ગોટલા ફેંકી દીધા 😊😊 તમારી રીત બહુજ સરસ છે હવેથી હું મુખવાસ બનાવાનું શરૂ કરી દઈશ😂😂 બેન વહેલો વિડિયો મૂક્યો હોત તો ?😅😅Thanks for shering🙏🙏
Haji ghani keri aavse chinta na karasho
Ok Thanks ben🙏🙂🙂
Hapus keri no gotlo lai sakay
Yes
અરે વાહ.. healthy અને hygienic રીતે બનાવેલો મુખવાસ ..👌👍🏻
એટલું કહો કે આ ગોટલી તુરી નથી લાગતી?
Thodi lage pan b12 mate aksir
Ges 4 gotlima 10 minit vdhare gotlazhekvamaketlo gesble
Cooker ma 15 whistle marvi pade ema pan gas jay
Very nice recipe friend please support me 🙏🏻🙏🏻🌹🌹🌹🌹🌹🌹
ખૂબ સરસ
Very nice
Very nice & easy
Thankyou please share
ખૂબ સરસ