ગણેશ ચતુર્થી નિમિત્તે || શંકર પાર્વતી નાં પુત્ર વેલા આવજો || નીચે લખેલું છે કિર્તન || ગણેશા કિર્તન

Sdílet
Vložit
  • čas přidán 5. 05. 2024
  • અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
    __________________કિર્તન ________________
    શંકર પાર્વતી નાં પુત્ર વેલા આવો સાથે રીધી સિધ્ધી ને તેડી લાવજો
    પહેલા કરૂ તમને યાદ
    પછી બીજા બધા કામ
    તમે આવીને બાજોઠે બીરાજજો સાથે રીધી સિધ્ધી ને તેડી લાવજો
    શંકર પાર્વતી નાં પુત્ર વેલા આવજો......
    તેલ સીંદુર ચડાવું
    હાર ધોકડ ચડાવું
    તમને ફુલો પ્રેમ થી ચડાવું સાથે રીધી સિધ્ધી ને તેડી લાવજો
    શંકર પાર્વતી નાં પુત્ર વેલા આવજો.......
    કાને કુંડળ પહેરાવું
    માથે મુંગટ પહેરાવું
    ગળે નવશેરો હાર પહેરાવું સાથે રીધી સિધ્ધી ને તેડી લાવજો
    શંકર પાર્વતી નાં પુત્ર વેલા આવજો......
    મેવા મીઠાઈ ધરાવું
    સાથે પકવાન ધરાવું
    તમે મોદક પ્રેમથી આરોગજો હો સાથે રીધી સિધ્ધી ને તેડી લાવજો
    શંકર પાર્વતી નાં પુત્ર વેલા આવજો......
    તમે ભકતો નાં રખવાળા
    ઉંદર માંથે રે અસવારી
    એક દંત વાળા દર્શન આપજો સાથે રીધી સિધ્ધી ને તેડી લાવજો
    શંકર પાર્વતી નાં પુત્ર વેલા આવજો.....
    તમે વિઘ્નો ના હરનારા
    શુભ મંગલ કરનારા
    તમે ઓખાબાઈ નાં વીર વહેલા આવજો સાથે રીધી સિધ્ધી ને તેડી લાવજો
    શંકર પાર્વતી નાં પુત્ર વેલા આવજો......
    કાર્તિક ભગવાન નાં છો ભૈયા
    રીધી સિધ્ધી ના છો સ્વામી
    શંકર પાર્વતી નાં પુત્ર વેલા આવજો સાથે રીધી સિધ્ધી ને તેડી લાવજો

Komentáře • 4

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před 2 měsíci +1

    જય ભોળાનાથ નયનાબેન ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન રોજ સાંભળી ખુબ આનંદ થયો

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 11 dny +1

      ખુબ ખુબ ધન્યવાદ દાદા જય ભોળાનાથ

  • @MansiBuha-xy6oj
    @MansiBuha-xy6oj Před 2 měsíci

    Khub saras chhe bhavanamasi Jay shree krishna Jay shree ram jai shree krishna Jay Dwarkadhish Jay shree ram.

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 11 dny

      ખુબ ખુબ ધન્યવાદ માનસી દીદી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ