પિતૃ પક્ષ નુ કિર્તન પ્રભુ ને અરજી કિર્તન નીચે લખેલ છે🙏

Sdílet
Vložit
  • čas přidán 30. 09. 2023
  • જય શ્રીકૃષ્ણ 🙏
    ગયેલા આત્માને તુ પ્રભુ શરણે સ્વીકારી લે
    બધા અપરાધ એ જીવના પ્રભુ દિલથી સ્વીકારી લે
    જગતા સૌ જીવોનો તુ પ્રભુ મા બાપ કહેવાતો..
    જગત બદલાય છે તોએ જગત પિતાના બદલાતો..
    દયા સાગર દયા રાખી ડૂબેલા ને ઉગારી લે
    ગયેલા આત્મા ને તુ...
    અમે શ્રધ્ધા તણા પુષ્પો સવજનના ચરણમાં ધરીયે...
    મળે શાંતિ એ આત્માને હૃદયથી પ્રાર્થના કરીયે...
    અમારી આંખ ના આંસુ ગણી મોતી વધાવી લો..
    ગયેલા આત્માને તુ...
    અમે બે હાથ જોડીને વિનંતી એટલી કરીયે..
    સ્વજનના વિરહને સહેવા સહન શક્તિ સદા ધરીયે
    ભક્તો ને ભવસાગથી નાવ એની પાર લગાવી દો..
    ગયેલા આત્માને તુ પ્રભુ શરણે સ્વીકારી લે...
    બધા અપરાધ એ જીવના...
    • શ્રાધ્ધ પક્ષ ની તિથિનુ...
    • શ્રાવણ માસ મા ભોળાનાથ ...
    • શ્રાધ્ધ પક્ષ ની તિથિનુ... #dhyan #meditation #positiveenergy
    #jaikrishna #Pitrapaksh kirtan
    👉like share Subscribe 👈
    Dhanywad Ji 🙏

Komentáře • 3