|| રાધા નું નામ મારી જીભે રે જડાવું સ્વર અંજુબેન લાઈક કરો નીચે લખેલું છે krishna mandal કાજલબેન

Sdílet
Vložit
  • čas přidán 23. 09. 2023
  • પ્રસ્તુત કર્તા :- રસીલાબેન, કાજલબેન અને પ્રજ્ઞાબેન
    સંપાદન કર્તા :- નિશા (editor) અમારા કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો 🔔👍
    .... કીર્તન....
    કૃષ્ણ કનૈયા વસે દ્વારકાના દેશમાં ...
    ગોમતી વસે રે ઘરને આંગણે
    સોનાના સોગઠાને રૂપાની સોપાટ ...
    કૃષ્ણ રૂક્ષ્મણી રમે સોગઠે
    રમતા રમતા વાલાની હાથ ભીંજાણી..
    કેમરે આંખોમાં આંસુ આવ્યા
    કહે પુુરુક્ષ્મણી નાથ કેમ રે દિલ દુભાણા
    કેમ રે આંખા માં આંસુ આવ્યા.....
    સોનાની દ્વારકા ની રિદ્ધિ સિદ્ધિ આંગણે....
    અઠળક પટરાણી આપે હાજરી
    નોકર સાકરને વળી હાથીની ઘોડલા
    કયારે સુખ મા રે ખામી આવ્યો
    કાહે કૃષ્ણ તમે સુણો રુક્ષ્મણી રાણી
    અમારા મનની વાતડી
    આજરે અમને અમારા જશોદા મા સાંભળ્યા
    યાદ આવ્યું રે ગોકુળ ગામડું
    માતા જશોદા જ્યારે જમવા બોલાવતા
    દોડી ગોકુળની ગલીઓમાં ભાગતા
    દોડી પકડીને માતા માખણ ખવડાવતા
    ખોળે બેેચાડી લાડ લડાવતા
    ખંભે બેસાડી બાબા વ્રજમાં લઈ જાતા
    ગાયો ચરાવતા શીખવાડતા
    રજની ગોપી જ્યારે રાવે રે આવતી
    સાસ ખોટી રાવ સંભળાવતી
    માતા જશોદા મને છોટી થી મારતા
    પછી આસુડા પોતે સારતા
    જે દિવસે માએ મને ખારણીએ બાંધ્યું
    તે રાતે માતા નહોતા ઊંઘ્યા
    વહેલી સવારે માતા માખણ ખવડાવતા
    ધુસકે ધુસકે રે માતા રડી પડ્યા
    વાઢવ પર મા એ મલમ લગાડ્યું
    ખોળે બેસી ખવડાવતા
    તે દિવસે માએ મારી માફી રે માગી
    નઈ રે મારવાના વચન આપ્યા
    આવી રે માતાને હું તો કેમા રે વિસરું
    કેમ રે ભૂલવું ગોકુળ ગામડું
    સોનાની દ્વારકા મને કડવી રે લાગી
    વાલુ લાગે વનરાવન મીઠુ
    સપના ભોગ ભલે મને ધરાવતા
    માખણ ને રોટી લાગે મીટડા
    જાયો ભાઈઓને મારા વાલા ગોવાળિયા
    એમુના નો આરો કેમ વીસરુ
    વાલી વાસરડી મારી સુટી જે દિનથી
    તે દીથી જીવવું લાગે દોયલું
    રાધા નું નામ મારી જીભે જડાવી દઉં
    રડતી રાધાને કેમ વીસરું
    સ્વાસે સ્વાસે મારી રાધા પુકારે
    તેને તરસોડી વ્રજમાં એકલી
    અક્ષર હોય તો કોઈને વાંચી બતાવીએ
    દિલના દર્દ કેમ વાંસવા
    રાણી રુક્ષ્મણી તમને કેમ સમજાવું
    ગોકુળને તોલે ને આવે દ્વારકા
    ગોકુળમાં જઈને કોઈ ને દેજો સંદેશો
    નંદ જશોદાના કાનમાં
    એકે દિવસ મારો એવો ન ઉગ્યો
    તમને સંભાળ્યા વિના પોઢતો
    એટલું કહેતા કાનાને આખ રે ભીજાણી
    જગને હસાવનાર પોતે રડી પડ્યા
    નરસિંહ મહેતા ના વ્હાલા સ્વામી શામળિયા
    શરણ દેજો રે વાલા સાંપવા
    #satsang #દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન #કાજલબેનજલાલપર #satsangimandal #સત્સંગમંડળ #ગુજરાતીભજન #satsangibhajanmandal
    #satang_kirtan #gujaratikirtan #ગુજરાતીકીરતન #gujjuparivar
    #harekrishna #krishnalove #jaymurlidhar #vrindavan #radharani #radheshyam #ahir #mathura #radhakrishn #gokul
    ભગવાન, ઈશ્વર, ગીત, થાળ, આરતી, ભજન, કીર્તન, સ્તુતિ, પ્રાર્થના, કથા, દર્શન, સ્તુતિ, ધર્મ, હિંદુ , ચેષ્ટા, પ્રભાતિયા, આરાધના, પ્રવચન, અર્ચના,
    કૃષ્ણ, કાનો રાધા, કાનો દ્વારકાવાળો, કૃષ્ણલીલા, બ્રાહ્મણ, કૃષ્ણવાદ, વૈષ્ણવ વાદ, વિષ્ણુનો અવતાર, દશાવતાર, રાધા કૃષ્ણ, ગોલોક, ગોકુળ, મથુરા . વૃંદાવન . દ્વારકા . હરે કૃષ્ણ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, સુદર્શન ચક્ર, કૌમોદકી, કુરુક્ષેત્ર યુદ્ધ, ગરુડ, ભાગવત પુરાણ, ગર્ગ સંહિતા, હરિવંસા, વિષ્ણુ પુરાણ, મહાભારત, ભગવદ્ ગીતા, શ્રીમદ્ ભાગવત, બ્રહ્મ વૈવર્ત પુરાણ, કૃષ્ણ જન્માષ્ટમી, ગોપસ્તામી, ગોવર્ધન પુજા, કાર્તિક પૂર્ણિમા, શરદ પૂર્ણિમા, હોળી, મથુરા, સુરસેના, ભાલ, સૌરાષ્ટ્ર, વેરાવળ, ગુજરાત, ભારત, દેવકી, વાસુદેવ, યશોદા, નંદ,બલરામ, સુભદ્રા, યોગમાયા, રાધા,રુક્મિણી, સત્યભામા, કાલિંદી, જાંબવતી, રાણી, પ્રદ્યુમ્ન, સાંબાભાનુ, રાજવંશ, યદુવંશ, ચંદ્રવંશ, દશાવતાર, રામ, બુદ્ધ,
  • Zábava

Komentáře • 32

  • @parthsavani4654
    @parthsavani4654 Před 9 měsíci +2

    જય ગોપાલ. વાહ ખૂબજ સરસગાયુ.

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před 8 měsíci +1

    જય ભોળાનાથ કાજલબેન મંડળને દિવાળીના જય ભોળાનાથ મંડળને

    • @krishnamandal7274
      @krishnamandal7274  Před 8 měsíci

      જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ તમને પણ અમારા કૃષ્ણ મંડળ તરફથી ખુબ ખુબ દિવાળી શુભકામના જય ભોળાનાથ

  • @valaamvala4602
    @valaamvala4602 Před 9 měsíci +3

    જય ભોળાનાથ અંજુબેન ખુબ સરસ કંઠ સરસ ધન્યવાદ દીકરીયુ કીર્તન સાંભળી ખુબ આનંદ થયો

    • @krishnamandal7274
      @krishnamandal7274  Před 9 měsíci

      જય શ્રી કૃષ્ણ જય ગોપાલ વિમળા માસી ખુબ ખુબ આભાર ધન્યવાદ

  • @rinkusstudio4549
    @rinkusstudio4549 Před 9 měsíci

    Wah bhut mast gayu che

    • @krishnamandal7274
      @krishnamandal7274  Před 9 měsíci

      જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ખુબ ખુબ આભાર ધન્યવાદ

  • @mayuriparabiya9956
    @mayuriparabiya9956 Před 9 měsíci +1

    જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🌹👌👌 ખુબ જ સુંદર ગાયુ

    • @rasilaanghan9042
      @rasilaanghan9042 Před 9 měsíci

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ધન્યવાદ

  • @dharamshipatel3349
    @dharamshipatel3349 Před 9 měsíci +1

    જય દ્વારકાધીશ Like સાથે.
    ખુબ ખુબ ગોકુળના તોલે ના આવે દ્વારકા...ખૂબ જ પ્યારુ કૃષ્ણનું બાળપણનુ કિર્તન ❤❤..ધન્યવાદ આવજો જય યોગેશ્વર.
    કૃષ્ણં વંદે જગદગુરૂમ...

    • @rasilaanghan9042
      @rasilaanghan9042 Před 9 měsíci +1

      જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર ખુબ ખુબ આભાર ધરમશીભાઈ

  • @jalarammandal5125
    @jalarammandal5125 Před 9 měsíci

    જય શ્રી ક્રિષ્ના 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @rasilaanghan9042
      @rasilaanghan9042 Před 9 měsíci

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ધન્યવાદ

  • @manishakanadiya5425
    @manishakanadiya5425 Před 9 měsíci

    મસ્ત ભજન મન ખુશ થઈ ગયુ

    • @krishnamandal7274
      @krishnamandal7274  Před 9 měsíci

      ખુબ ખુબ આભાર મનીષાબેન કૃષ્ણ મંડળમાં તમારી હાજરીને ધન્યવાદ જોડાયેલા રહો તમારા આશીર્વાદ તમારો સાથ સહકાર

  • @hiraodedara813
    @hiraodedara813 Před 9 měsíci

    જય રામાપીર બાપા

    • @krishnamandal7274
      @krishnamandal7274  Před 9 měsíci

      જય શ્રી કૃષ્ણ જય રામાપીર ખુબ ખુબ આભાર

  • @dafdaharshag.4394
    @dafdaharshag.4394 Před 9 měsíci

    Jay hooo Jay sheeri Krishna radhe radhe 🙏🙏🌸🌸

    • @krishnamandal7274
      @krishnamandal7274  Před 9 měsíci

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ધન્યવાદ

    • @krishnamandal7274
      @krishnamandal7274  Před 9 měsíci

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ધન્યવાદ

  • @rekhabenparmar5621
    @rekhabenparmar5621 Před 9 měsíci

    વાહ વાહ દીદી અતિ સુંદર કીર્તન ગાયુ લાલો પણ અતિ સુંદર હિંડોળામાં લાગે છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે👌👍🙏

    • @rasilaanghan9042
      @rasilaanghan9042 Před 9 měsíci

      ખુબ ખુબ આભાર ધન્યવાદ તમને અમારા કીર્તન ગમે એ બદલ ખુબ ખુબ ધન્યવાદ

  • @DrKrish-kb1ws
    @DrKrish-kb1ws Před 9 měsíci

    જય શ્રી કૃષ્ણ. ખૂબ જ સુંદર કિર્તન સાંભર્યું રડાવી દીધી અંજુબેન ખૂબ જ સુંદર અવાજ ખૂબ ખૂબ ધન્યવાદ સર્વે સખીઓને રતનબેન ના રાધે રાધે 💐🙏💐👌💐👍💐🚩💐🔱💐

    • @krishnamandal7274
      @krishnamandal7274  Před 9 měsíci

      રતનબેન તમારા આશીર્વાદ તમારો સાથ સહકાર ખૂબ ખૂબ આભાર અમારા મંડળમાં કોમેન્ટ કરી હાજરી આપવા બદલ ધન્યવાદ અમારા મંડળમાં શ્રાદ્ધ ના કીર્તન બધા નવા છે

  • @narendraparmar4639
    @narendraparmar4639 Před 9 měsíci

    Saras.Bhajan.
    Big.Bhajan.Che
    Saras.Sona.Ni.Dwarka
    So.Nay
    Jay.Shree.krishna
    Jay Jalaram.Bappa
    Jay.Mataji

    • @krishnamandal7274
      @krishnamandal7274  Před 9 měsíci

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ધન્યવાદ

    • @krishnamandal7274
      @krishnamandal7274  Před 9 měsíci

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ધન્યવાદ

  • @rasilaanghan9042
    @rasilaanghan9042 Před 9 měsíci +1

    જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ સુંદર કીર્તન ખુબ સરસ વિડીયો કાજલ

  • @hetupatel384
    @hetupatel384 Před 9 měsíci

    Aa to amare to tya lagan ma git gai che

    • @rasilaanghan9042
      @rasilaanghan9042 Před 9 měsíci

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ધન્યવાદ

    • @rasilaanghan9042
      @rasilaanghan9042 Před 9 měsíci

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ધન્યવાદ