કૃષ્ણ ચરિત્ર કુરુક્ષેત્ર માં ગીતા || ગાયક પ્રજ્ઞા બેન ગમે તો લાઈક કરો Krishna mandal નીચે લખેલું છે

Sdílet
Vložit
  • čas přidán 1. 12. 2022
  • પ્રસ્તુત કર્તા :- રસીલાબેન અને કાજલબેન
    સંપાદન કર્તા :- નિશા (editor) અમારુ કીર્તન ગમે તો ચેનલ ને લાઈક સસ્ક્રાઇબ શેર કરો
    🔴 કૃષ્ણ રૂકમણી ના વિવાહ 👇 લિંક પર ક્લિક કરો અને સાંભળો
    • • પદ-૭ માધવ પુર માંડવો...
    🔴અખંડ આપ્યો મૃત્યુલોક વાસ 👇 અહીં ક્લિક કરો
    • || રામે હનુમાન ને અમર ...
    🔴દ્વારકાના રણછોડરાય મને તેડવા ને આવજો👇 અહીં
    • || રથમાં બેસીને તમે આવ...
    ...... કીર્તન.......
    કૃષ્ણ પ્રભુજી ની ગીતા મને ગમતી
    રાત દિવસ મારા રુદિયા માં રમતી
    મારે સાંભળવો ગીતા સાર ગીતાજી ..ગાય... ગાય... ગાય
    વાલો મારો મથુરાની જેલમાં જન્મો
    વાસુદેવે લય ટોપલા માં મેલ્યો
    વાલો મારો ગોકુળિયામાં જાય ગીતાજી ... ગાય ગાય ગાય
    નંદબાબાને ઘરે આનંદ ભયો
    માતા જશોદાએ પારણે ઝુલાવ્યો
    ગોપીઓ વારણા લઈ ઘરે જાય ગીતાજી... ગાય ગાય ગાય
    કૈલાશ થી શંકર જોવા આવ્યા
    ડમ ડમ ડમરુ વગાડવા લાગ્યા
    નીરખા 14 ભુવન ના નાથ ગીતાજી..... ગાય ગાય ગાય
    માસી પૂતના એ પેટ ભરાવ્યા
    દાંત કચડી ને પ્રાણ જ લીધા
    સૌને અચરજ થયું ત્યાંય ગીતાજી..... ગાય ગાય ગાય
    આખા ગામના ગોરસ ખાઈને
    માતા જશોદાને મુખડું બતાવે
    વાલો મારો ગાયોનો ગોવાળ ગીતાજી.... ગાય ગાય ગાય
    ગોવાળિયાની સાથે ગેડી દડો રમતા
    સાતમા પાતાળ ધુબકો રે મારતા
    કાળી નાગ નથી આવ્યા બહાર ગીતાજી....ગાય ગાય ગાય
    ટચલી આંગળીએ ગોવર્ધન તોળિયો
    ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો
    સ્થાપી ગોવર્ધન પૂજા તાય ગીતાજી.... ગાય ગાય ગાય
    વાલો મારો જાદવ કુળમાં જન્મો
    વાલો મારો નંદજીના કુળમાં ઉછરીઓ
    વાલો મારો ભરવાડનો ભાણેજ ગીતાજી.... ગાય ગાય ગાય
    વનમાં મધુરી મોરલી વગાડતો
    સોળસો ગોપીમાં રાસ રમાડતો
    પેલી રાધાજીનો શ્યામ ગીતાજી ગાય ગાય ગાય
    ગોકુળ ખેલી વાલો મથુરામાં આવ્યો
    મામા કંસ ની સાતીયે ચડીયો
    વાલે મારે મારીયો મામા કંસ ગીતાજી.... ગાય ગાય ગાય
    માતા પિતા ની વારે ચડ્યો
    હાથ કડી વાલે જેલમાં છોડાવી
    મારે છોડવી મથુરાની જેલ ગીતાજી ....ગાય ગાય ગાય
    વાલો મારો ગરૂડે ચડીને આવ્યો
    રુક્ષ્મણી સાથે લગ્ન કર્યા
    વાલો મારો બન્યો છે દ્વારકાધીશ ગીતાજી...ગાય ગાય ગાય
    વાલો મારો પાંડવોની બોલીએ બંધાણો
    બેની સુભદ્રા ના હરણ કરાવ્યા
    હાલો મારો બન્યો અર્જુન નો સાળો ગીતાજી... ગાય ગાય
    કૌરવ કુળમાં સતી રોણાયા
    સતીએ સંભાર્યા કૃષ્ણ વીર ને
    વાલી મારે ૯૯૯ તીર પુરીયા ગીતાજી.... ગાય ગાય ગાય
    મહાભારતનું યુદ્ધ રચાયું
    અર્જુન નો રથ હું રે હકાવું
    વાલે મારે કર્યો અસુરોનો સહાર ગીતાજી.... ગાય ગાય ગાય
    કૌરવો ને મારવાની આજ્ઞા આપી
    સમજુ અર્જુન માનતો નથી
    વાલે મારે સમજાવ્યો ગીતા સાર ગીતાજી... ગાય ગાય ગાય
    કોણ તારી માતાને કોણ તારા પિતા
    કોણ તારા કાકા ને કોણ તારું કુટુંબ
    ક્યાંથી આવ્યો ને ક્યાં જાશ ગીતાજી.... ગાય ગાય ગાય
    જળ બિંદુ જેવો જીવડો
    કોમલ સરખી તારી કાયા
    તેને ઘરનારુ છે કોણ ગીતાજી.... ગાય ગાય ગાય
    તારા ખોળિયા માં રહેતો જીવડો
    તો એ તારા આત્માને નથી ઓળખતો
    ક્યાંથી આવ્યો ને ક્યાં છાસ ગીતાજી... ગાય ગાય ગાય ગાય
    કોડીયા સરખી તારી બે આંખો
    અભણ અને વળી તુ આંધળો
    તને ચલાવનારું કોણ ગીતાજી... ગાય ગાય ગાય
    મારુ મારુ કરીને મરતો
    આખા ઘરની રોટલી જમતો
    એને પચાવનારૂ કોણ ગીતાજી... ગાય ગાય ગાય
    ચાલો ને મેદાનમાં ઓળખાણ આપુ
    તું છો નર ને હું નારાયણ
    વાલે મારે વિરાટ રૂપ ધરીયો ગીતાજી.... ગાય ગાય ગાય
    કર જોડી અર્જુન પગમાં પડ્યો
    જીવતા મરતા કૌરવો જોયા
    ત્યારે અર્જુન યુદ્ધે ચડ્યો ગીતાજી.... ગાય ગાય ગાય
    કુરુક્ષેત્રમાં યુદ્ધ રચાયું
    વાલે ધરતીને ધ્રુજાવી
    વાલે મારે કૌરવ નો કર્યો નાશ ગીતાજી... ગાય ગાય ગાય
    ગીતાજી અર્જુને વાંચી જાણી
    નવખડ ધરતીમાં પથરાણી
    વાલો મારો વેદ પુરાણે વંચાય ગીતાજી... ગાય ગાય ગાય
    કૃષ્ણ પ્રભુજી ની ગીતા મને ગમતી
    #bhagavadgita #krishna #harekrishna #hindu #radhakrishna #hinduism #india #mahabharat #bhakti #radheradhe #haribol #srilaprabhupada #vishnu #radhekrishna #jaishreekrishna
    ભગવદ્ ગીતા,
    ભગવદ્ ગીતાનો સાર,
    ભગવદ્ ગીતાના શ્લોક,
    ભગવદ્ ગીતા જ્ઞાન,
    ભગવદ્ ગીતાનો બારમો અધ્યાય,
    ભગવદ્ ગીતાના પાઠ,
    ભગવદ્ ગીતા સ્ટેટ્સ,
    ભગવદ્ ગીતાનો બીજો અધ્યાય,
    ભગવદ્ ગીતાનો પાઠ,
    શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ૧,
    શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 15,
    ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે,
    શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 12,
    શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ૩,
    શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ૧૨ મો,
    શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ૭,
    શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય પાચમો,
    શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 9,
    ભગવદ્ ગીતા ભાગ 1,
    શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય .
  • Zábava

Komentáře • 91

  • @latagohel7183
    @latagohel7183 Před rokem +1

    જય ગીતા માં ખૂબ સરસ ભજન. ગાયું. જય શ્રી કૃષ્ણ. રાધેરાધે

  • @pravinprajapati3519
    @pravinprajapati3519 Před rokem +1

    સારુ ભજન ગાયુ 🙏 Jay shree krisna 🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem

      ખુબ ખુબ આભાર દીદી કૃષ્ણ મંડળમાં તમારી હાજરીને ધન્યવાદ તમારા આશીર્વાદ તમારો સાથ સહકાર કૃષ્ણમંડળ ઉપર કાયમને માટે રહે કૃષ્ણ મંડળમાં જોડાયેલા રહો 🙏

  • @user-do8co4kk2b
    @user-do8co4kk2b Před rokem +1

    Khub Saras Kajal 👏👏👌👌

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem

      વાહ ખુબ ખુબ આભાર આજ તો મારી દીદી એ કોમેન્ટ કરી છે કૃષ્ણ મંડળ માં તમારી હાજરીને ધન્યવાદ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @asmitaratanpara6347
    @asmitaratanpara6347 Před rokem

    🌷👌👌👌👍👍👍🌷

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem

      ખુબ ખુબ આભાર કૃષ્ણ મંડળમાં તમારી હાજરીને ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ

  • @anandipatel7442
    @anandipatel7442 Před rokem

    Nacharaly voice che khubes saras bhajan che🙏🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem

      ખુબ ખુબ આભાર દીદી કૃષ્ણ મંડળમાં તમારી હાજરીને ધન્યવાદ તમારા આશીર્વાદ તમારો સાથ સહકાર કૃષ્ણમંડળ ઉપર કાયમને માટે રહે કૃષ્ણ મંડળમાં જોડાયેલા રહો

  • @aksharsojitra9081
    @aksharsojitra9081 Před rokem +2

    દયાબેન સોજીત્રા,, કૃષ્ણ પ્રભુ જી ની ગી તા મને ગમતી તો હું કામ કરતાં કરતાં ગાવ છું જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem +1

      ખુબ ખુબ આભાર ધન્યવાદ કૃષ્ણમંડળમાં તમારી હાજરીને ખુબ ખુબ આભાર

  • @ayushiasodariya8962
    @ayushiasodariya8962 Před 11 měsíci

    સરસ ગિતાસાર ગાયુ પ્રગના બેન શેભના બેનના જય સ્રિક્રુષ્ણ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před 11 měsíci

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર તમને પણ અમારા કીર્તન સાંભળવા બદલ ખુબ ખુબ ધન્યવાદ શોભ નાબેન

  • @anilsukhadia3465
    @anilsukhadia3465 Před 8 měsíci

    Jai shree krishna

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před 8 měsíci

      જય શ્રી કૃષ્ણ જય ગીતા માતા ખુબ ખુબ આભાર ધન્યવાદ

  • @ranjugoswami7003
    @ranjugoswami7003 Před rokem

    રાધે રાધે મંડળ ની બહેનો ને ખૂબ જ સરસ કિર્તન બહેનો ને રાધે રાધે

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem

      રાધે રાધે ખુબ ખુબ આભાર અમારા કૃષ્ણ મંડળમાં જોડાતા રહેજો ખુબ ખુબ આભાર

  • @muktabenpansuriya8680

    રાધે.રાધે🙏🌷🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem

      રાધે રાધે ખૂબ ખૂબ આભાર મુક્તાબેન કૃષ્ણ મંડળ સાથે જોડાતા રહો તમારા સાથ અને સહકારથી આગળ વધીએ ખૂબ ખૂબ આભાર

  • @manishap.1388
    @manishap.1388 Před rokem

    ખુબ જ સરસ

  • @ChhayaCrami
    @ChhayaCrami Před rokem

    ખુબ જ સરસ છે સૌને મારા જયશ્રી કૃષ્ણ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem

      ખુબ ખુબ આભાર સૌને જય શ્રી કૃષ્ણ અમારા કીર્તન સાંભળો છો માટે ખુબ ખુબ આભાર

  • @parvbagat8480
    @parvbagat8480 Před rokem

    Jay swaminarayan 🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem

      જય સ્વામિનારાયણ ખુબ ખુબ આભાર કૃષ્ણ મંડળમાં તમારી હાજરી ને ખુબ ખુબ ધન્યવાદ 🙏🙏

  • @rasilaanghan9042
    @rasilaanghan9042 Před rokem +1

    જય શ્રી કૃષ્ણ ખુબ સરસ🙏🙏

  • @krishnanghan6489
    @krishnanghan6489 Před rokem

    Jay shree krishna🙏 bov saras 👌👌👌👌👌👌

  • @varshanakum9080
    @varshanakum9080 Před rokem

    Jay shree krishna

  • @nitagajera8698
    @nitagajera8698 Před rokem

    Jay shree krushna

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem +1

      આભાર દીદી 👍🙏

    • @abhesangbhaivala6597
      @abhesangbhaivala6597 Před rokem

      તમારા મંડળને ખુબ ખુબ અભિનંદન નીત નવા નવા કીર્તન સાંભળી આનંદ થયો પ્રજ્ઞા બેન😅

  • @kalapnarao8139
    @kalapnarao8139 Před rokem

    Jay shree Krishna

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem +1

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર કોમેન્ટ કરી અમારા કીર્તન સાંભળો છો ખુબ ખુબ આભાર 🙏🙏🙏🙏

  • @hiraodedara813
    @hiraodedara813 Před rokem

    જય શ્રી કૃષ્ણ

  • @meenapatel2123
    @meenapatel2123 Před rokem

    વાહ સરસ

  • @kokilajethva8196
    @kokilajethva8196 Před rokem

    Super Bhajan ben🙏🌹🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem

      ખુબ ખુબ આભાર 🙏 દીદી

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem

      પિઝા બોમ્બ ની રેસિપી જોવા માટે 👇 અહી ક્લીક કરો czcams.com/video/685CpoxBxFU/video.html

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem

      પિઝા બોમ્બ ની રેસિપી જોવા માટે 👇 અહી ક્લીક કરો czcams.com/video/685CpoxBxFU/video.html

  • @suchitapatel4133
    @suchitapatel4133 Před rokem

    Jay gitaji, jay shree krishna, very nice bhajan

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem

      ખુબ ખુબ આભાર દીદી

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem

      પિઝા બોમ્બ ની રેસિપી જોવા માટે 👇 અહી ક્લીક કરો czcams.com/video/685CpoxBxFU/video.html

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem

      પિઝા બોમ્બ ની રેસિપી જોવા માટે 👇 અહી ક્લીક કરો czcams.com/video/685CpoxBxFU/video.html

  • @varmorachamanbhai8327
    @varmorachamanbhai8327 Před 11 měsíci +1

    🌹🙏જય શ્રી રાધા કૃષ્ણ 🙏🌹

  • @ombhajanmandal1733
    @ombhajanmandal1733 Před rokem

    🙏🙏👌🌻🌹

  • @kalapnarao8139
    @kalapnarao8139 Před rokem

    🙏🏻🙏🏻

  • @rasilathumbar1741
    @rasilathumbar1741 Před rokem

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌👌

  • @kokilajethva8196
    @kokilajethva8196 Před rokem

    Jay shree Krishna 🙏🙏🙏

  • @valaamvala4602
    @valaamvala4602 Před rokem

    આ રાગ અમારી દીકરીછે એનાજેવોસે જય ભોળાનાથ દીકરીનેધન્યવાદ

  • @prabhuparivar6498
    @prabhuparivar6498 Před rokem +1

    જોરદાર 🙏🙏🙏

  • @arunabendineshbhainimavat1674

    Vah khubj sunsr gayu👍👌👌💐🌹🕉🙏🙏🙏🙏🙏

  • @kamdhenudhunmandal
    @kamdhenudhunmandal Před rokem

    સરસ જય ગૌમાતા 🙏🙏

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před 7 měsíci

    જય ભોળાનાથ ખુબખુબ ધન્યવાદ પ્રજ્ઞાબેન ખુબ સરસ કીર્તન નો રાગ છે રોજ સવાર સાભળી આનંદ થાયછે

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před 7 měsíci

      જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ ખૂબ ખૂબ આભાર માસી ધન્યવાદ તમને અમારા કીર્તન ગમ્યા ખુબ આભાર

  • @shreejalaramsatsangmandal6676

    ખૂબ જ સરસ ભજન ગાયુ 🙏 સૌને જય શ્રી કૃષ્ણ 🙏

  • @DrKrish-kb1ws
    @DrKrish-kb1ws Před 11 měsíci

    જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ ભગવાન ની ગીત ખૂબ સુંદર ખૂબ ગમી રતનબેન ના રાધે રાધે 💐🙏💐👌💐👍💐🚩💐

  • @rakshabengalsath1007
    @rakshabengalsath1007 Před rokem

    એક આ લખીને મોકલો ને બેન જય શ્રી કૃષ્ણ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem

      ખુબ ખુબ આભાર રેખાબેન નીચે લખેલું છે ચેક કરો

  • @aksharsojitra9081
    @aksharsojitra9081 Před rokem

    મે ગીતાજીનું કીર્તન ડાઉનલોડ કરી લીધું છે તો હું કામ કરતાં કરતાં ગાવ છું મહિલા મંડળને જયશ્રીકૃષ્ણ જય સ્વામિનારાયણ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem

      ખુબ ખુબ આભાર અક્ષર ભાઈ કૃષ્ણ મંડળમાં તમારી હાજરીને ધન્યવાદ શેર કરો લાઈક કરો અમારા કીર્તન સાંભળો ખૂબ ખૂબ ધન્યવાદ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍

    • @aksharsojitra9081
      @aksharsojitra9081 Před rokem

      જય શ્રી કૃષ્ણ ક્રિષ્નાબેન

    • @aksharsojitra9081
      @aksharsojitra9081 Před rokem

      દયાબેન સોજીત્રા બોલું છું ક્રિષ્નાબેન તમારા ભજનને કીર્તન મને બહુ જ ગમે છે

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem

      @@aksharsojitra9081 ખુબ ખુબ આભાર દયાબેન તમારી હાજરી ને ધન્યવાદ સાંભળતા રહો કૃષ્ણ મંડળ તરફથી ધન્યવાદ 👍👍🙏👍👍 મારું નામ કાજલબેન છે

  • @daxapatel8763
    @daxapatel8763 Před rokem +6

    જય ગીતા જયંતિ ખુબ સરસ ભજન સંભળાવ્યુ આભાર🙏🙏🌹🌹💮💮

  • @ranjanben8742
    @ranjanben8742 Před rokem +2

    ખરેખર ખૂબ ખૂબ સરસ ગીતાજી નુ કિતૅન છે અદભૂત ગીતા જંયતી ના સવૉ ને જય શ્રી કૃષ્ણ🙏👌🙏👌🙏👌

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem

      ખુબ ખુબ આભાર રંજન દીદી મને એવું લાગ્યું કે દીદી એ કીર્તન નથી સાંભળ્યું નહિતર પહેલી કોમેન્ટ તમારી હોય છે🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍👍

    • @vasantbensonani6290
      @vasantbensonani6290 Před rokem +1

      બવસરસ👌👌👌👌👌💐🏵️💮🌸🌷🌺🥀🌹🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem

      @@vasantbensonani6290 , ખુબ ખુબ આભાર

  • @aanandbhaidobariya8078

    જયયોગેશ્ચરભગવાન જયહો ખુબ સરસ કીર્તન ગાયુસવોઁ બહેનો નેમારાજય યોગેશ્વર ભગવાન

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem

      ખુબ ખુબ આભાર કૃષ્ણ મંડળ સાથે જોડાતા રહો 🙏🙏🙏🙏

  • @sarlabensuthar9845
    @sarlabensuthar9845 Před rokem

    Jay swaminarayan 🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem

      જય શ્રી સ્વામિનારાયણ ખૂબ ખૂબ આભાર સરલા દીદી, 🙏🙏🙏👍