|| રથમાં બેસીને તમે આવજો રે || એકદમ નવુ સાંભળવાની મજા આવશે ગાયક પ્રજ્ઞાબેન Krishna mandal Dwarika

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • પ્રસ્તુત કર્તા :- રસીલાબેન અને કાજલબેન અને પ્રજ્ઞાબેન
    સંપાદન કર્તા :- નિશા (editor) અમારું કીર્તન લાઈક કરો
    🔴વિદર્ભ દેશ ના ચાર દરવાજા 👇 અહીં ક્લિક કરો
    • || અખંડ જોડી રહે મારા ... નવા રૂક્ષ્મણી વિવાહ
    🔴 અમર સુદામાની ઝુપડી 👇 અહીં ક્લીક કરો
    • || અમર સુદામાની ઝુપડી ... ખુબ સરસ 👌
    ............. કીર્તન.........
    દ્વારકાના રણછોડરાય મને તેડવા ને આવજો
    રથમાં બેસીને તમે આવજો રે મને તેડવા ને આવજો
    શનિવાર નો આવશો ને રવિવાર નો આવશો
    સોમવારે શિવ મિલન હોય તમે તેડવાને આવજો
    દ્વારકાના રણછોડરાય મને તેડવાને આવજો
    વિમાન એ બેસીને તમે આવજો રે મને તેડવાને આવજો
    નોમ નો આવશો ને દશમ નો આવશો
    અગિયારસના દ્વાર ખુલ્લા હોય મને તેડવાને આવજો
    દ્વારકાના રણછોડરાય મને તેડવા ને આવજો
    વિમાને બેસીને તમે આવજો રે મને તેડવાને આવજો
    ફુલ નો લાવશો નો હાર નો લાવશો
    તુલસીની માળા લાવજો રે મને તેડવા ને આવજો
    દ્વારકાના રણછોડરાય મને તેડવાને આવજો
    વિમા ને બેસીને તમે આવજો રે મને તેડવાને આવજો
    બપોરે નો આવશો ને સાંજે નો આવશો
    સવારે સૂર્ય મિલન હોય મને તેડવા ને આવજો
    દ્વારકાના રણછોડરાય મને તેડવા ને આવજો
    વિમાને બેસીને તમે આવજો રે મને તેડવા ને આવજો
    ગોમતીજી નો લાવશો ને જમનાજી નો લાવશો
    ગંગાજળ લઈને તમે આવજો રે મને તેડવા ને આવજો
    દ્વારકાના રણછોડરાય મને તેડવા ને આવજો
    વિમાને બેસીને તમે આવજો રે મને તેડવાને આવજો
    હાથીડા નો લાવશો ને ઘોડલા નો લાવશો
    વિમા ને બેસીને તમે આવજો રે મને તેડવાને આવજો
    દ્વારકાના રણછોડરાય મને તેડવા ને આવજો
    #satsang #દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન #satsangimandal #સત્સંગમંડળ #ગુજરાતીભજન #satsangibhajanmandal
    #satang_kirtan #gujaratikirtan #ગુજરાતીકીરતન
    #jaythakar #shyam #maldhari #shreenathji #mohan #mogal #dakor #shreekrishna #jaishreekrishna #surat #vrindavandham #balgopal #gujarati #hari #god #laddugopal #hinduism #morlivala #jayshrikrishna #dwarikadhish #raja #kano #kanudo #krishna #murlidhar #radheradhe #dwarkadhish #radhekrishna #radhe #kanha #jay #dwarka #radha #gopal #madhav #radhakrishna #jaydwarkadhish #harekrishna #krishnalove #jaymurlidhar #vrindavan #radharani #radheshyam #ahir #mathura #radhakrishn #gokul
    કૃષ્ણ . કાનો રાધા . કાનો દ્વારકાવાળો . કૃષ્ણ લીલા .
    ગોકુળ . મથુરા . વૃંદાવન . દ્વારકા . દેવકી . વાસુદેવ .
    ભગવાન . ગીત . થાળ . આરતી . ભજન . કીર્તન . કથા .
    સંસ્કૃત . ભગવાન . બ્રાહ્મણ . વૈષ્ણુ . અવતાર . વિષ્ણુ .દશાવતાર . રાધાકૃષ્ણ . મંત્ર . હરેકૃષ્ણ . સુદર્શના .કૌમોદકી . કુરુક્ષેત્ર . ગરુડ . ભાગવત . વિષ્ણુપુરાણ . મહાભારત . બ્રહ્મા . ગોવર્ધન . દેવકી .વાસુદેવ . યશોદા . નંદ . બલરામ . સુભદ્રા . રાધા .રુક્મિણી . સત્યભામા . કાલિન્દી . જાંબવતી . ભદ્રા . લક્ષ્મણ . પ્રદ્યુમ્ન . ભાનુ . યદુવંશી . ચંદ્રવંશી .
    હોળી . જન્માષ્ટમી . કાર્તિક પૂર્ણિમા . શરદપૂર્ણિમા . વૃંદાવન . ગોકુલ . દ્વારકા . મથુરા . સૌરાષ્ટ્ર . વેરાવળ . ગુજરાત .

Komentáře • 100

  • @user-jk3gp2lp2l
    @user-jk3gp2lp2l Před rokem +35

    જય દ્રારકાધીશ જય શ્રી કૃષ્ણ વાહ વાહ વાહ બેટા વાહ મસ્ત ભજન છે મને તો બહુંજ ગમ્યું કાજલબેન નિશાબેન તથા મંડળ ની બધી બહેનો ને ખુબ ખુબ ખુબ દિલથી અંતરથી આશીવૉદ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય માતાજી

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem +2

      જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર કોકીલા માસી તમારા સાથ અને સહકારથી કૃષ્ણ મંડળ આગળ વધે તમારી હાજરીને ધન્યવાદ 🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍🌹🌺🌿

    • @jivrajbhaivaghani232
      @jivrajbhaivaghani232 Před rokem

      ઃલ

    • @anshjoshi7443
      @anshjoshi7443 Před rokem +1

      @@કૃષ્ણમંડળ જય શ્રી કૃષ્ણ

    • @anshjoshi7443
      @anshjoshi7443 Před rokem

      બહુ જ સુંદર કીર્તન છે લખીને મોકલવા વિનંતી અમારે પણ મંડળ માં બોલવૂછે

    • @bhimjibhaipatel8966
      @bhimjibhaipatel8966 Před rokem

      À ni.
      Dr CT uh

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před 7 měsíci +2

    જય ભોળાનાથ કાજલબેન ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન ગાય આનંદ થાય છે

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před 7 měsíci

      જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ દાદા ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તમે સાંભળીને આનંદ થાય છે અમને પણ ખૂબ ખૂબ ખુશી મળે છે

  • @SanjayThakor-bu4yp
    @SanjayThakor-bu4yp Před rokem +2

    Ha moj Ha

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem

      ખુબ ખુબ આભાર કૃષ્ણ મંડળમાં તમારી હાજરી ધન્યવાદ

  • @jayshreechampaneri241
    @jayshreechampaneri241 Před rokem +1

    Jay shree krishna beno

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem

      ખુબ ખુબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ તમારો સાથ સહકાર તમારા આશીર્વાદ કાયમને માટે કૃષ્ણ મંડળ ઉપર રહે અમારી ચેનલમાં જોડાયેલા રહો 🙏 🙏 કૃષ્ણ મંડળના કાજલબેન રસીલાબેન પ્રજ્ઞાબેન તરફથી પુરુષોત્તમ મહિના ના જય શ્રી કૃષ્ણ

  • @user-zv8zf8ww1d
    @user-zv8zf8ww1d Před rokem +1

    વાહ વાહ મારૂં તો ફેવરિટ કિર્તન છે જય શ્રી કૃષ્ણ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem

      ખુબ ખુબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ સાંભળતા રહો તમારા આશીર્વાદથી અમે આગળ વધીએ ખૂબ ખૂબ આભાર 🙏🙏

  • @user-zv8zf8ww1d
    @user-zv8zf8ww1d Před rokem +2

    જય શ્રી કૃષ્ણ ખુબ જ સરસ અતિ સુંદર અવાજ છે બેન તમારો ખુબ જ સરસ કિર્તન ગાવ છો તમે બેન જય શ્રી કૃષ્ણ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem

      ખુબ ખુબ આભાર ખુબ ખુબ ધન્યવાદ અમારા કીર્તન ગમતા હોય તો શેર કરો સબ્સ્ક્રાઇબ કરજો લાઈક કરજો કૃષ્ણ મંડળ સાથે જોડાતા રહો

  • @sundarkoladiya6570
    @sundarkoladiya6570 Před rokem

    Bov mast Bhajan ben

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem

      કૃષ્ણમંડળ માં તમારી હાજરીને ધન્યવાદ ખૂબ ખૂબ આભાર 👍🙏🙏 તમારા આશીર્વાદ

  • @user-zv8zf8ww1d
    @user-zv8zf8ww1d Před rokem +1

    જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem

      ખુબ ખુબ આભાર કૃષ્ણ મંડળમાં તમારી હાજરીને ધન્યવાદ કૃષ્ણ મંડળ માં જોડાયેલા રહો ખૂબ ખૂબ ધન્યવાદ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍🙏👍

  • @kusumpatel2614
    @kusumpatel2614 Před rokem

    Jai shee Krishna so excillant Baja n

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem

      ખુબ ખુબ આભાર કુસુમબેન કૃષ્ણ મંડળમાં તમારી હાજરીને ખૂબ ખૂબ ધન્યવાદ 🙏

  • @ranjanben8742
    @ranjanben8742 Před rokem +2

    જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ સુંદર જય સ્વામી નારાયણ 🙏👌💐🍁🌷🌸🌺 જય દ્વારીકાધિશ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર રંજનબેન તમારી હાજરીને ધન્યવાદ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem

      જય મુરલીધર જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ ધન્યવાદ

  • @Ushmaben
    @Ushmaben Před 11 měsíci

    વાહ પ્રજ્ઞા બેન વાહ ખૂબ જ સરસ કિર્તન ગાયું છે...એમ થાય સાંભળ્યા જ કરીએ...ખૂબ સુંદર શબ્દો અને એકદમ ભાવસભર ગવાયું છે...આનંદ આવી ગયો...ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપ સૌ ખૂબ મેહનત કરો છો ખૂબ ખૂબ આગળ વધો એવી પ્રભુ ને પ્રાર્થના...🌸🪷🌷🌺💐🙏🙏🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před 11 měsíci

      ખુબ ખુબ આભાર ધન્યવાદ મોટા બેન તમારી નાની બહેનોને ખૂબ સપોર્ટ આપી આગળ વધારી રહ્યા છો તેથી અમને ખૂબ આનંદ છે કે અમારી સાથમાં અમારા બહેન છે ખૂબ ખૂબ આભાર

  • @rekhabensavaliya
    @rekhabensavaliya Před rokem +1

    Wah

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem

      ખુબ ખુબ આભાર રેખાબેન કૃષ્ણ મંડળમાં તમારી હાજરી ને ખુબ ખુબ ધન્યવાદ 🙏🙏🙏🙏

  • @MogalMaa56
    @MogalMaa56 Před rokem +2

    જય દવારકાધીશ 🙏🙏🌹🙏🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem +2

      જય દ્વારકાધીશ કૃષ્ણ મંડળ માં તમારી હાજરી ને ધન્યવાદ 🙏🙏

  • @vandanaparmar2550
    @vandanaparmar2550 Před rokem

    Bahu saras

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem

      ખુબ ખુબ આભાર વંદન બેન કૃષ્ણ મંડળમાં તમારી હાજરી ધન્યવાદ 🙏🙏🙏🙏👍👍👍🌹🌺🌿🍃

  • @gopibenvithani5817
    @gopibenvithani5817 Před rokem

    supar

  • @latagohel7183
    @latagohel7183 Před rokem +1

    ખૂબ જ સરસ કીર્તન છે. જય શ્રી કૃષ્ણ. રાધેરાધે

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem

      જય શ્રી કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ મંડળમાં તમારી હાજરીને ધન્યવાદ

  • @user-jk3gp2lp2l
    @user-jk3gp2lp2l Před 5 měsíci

    જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ બેટા રોજ રોજ નવાં નવાં ભજન કીર્તન મુકો છો બહુંજ સરસ દ્વારકા ના નાથ મને તેડવા ને આવશો મને તો બેટા બહુંજ આનંદ થયો મજા પડી ગઈ બેટા તમને બધી બહેનો અને દિકરીઓને ખુબ ખુબ ખુબ મારા અંતરથી આશીર્વાદ મારી વ્હાલી વ્હાલી વ્હાલી બહેનો દિકરીઓ નેં જય દ્વારકાધીશ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před 5 měsíci

      જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ ખુબ ખુબ આભાર કોકિલા માસી ધન્યવાદ પ્રણામ🙏🏻🙏🏻

  • @pandyaurmilaben2338
    @pandyaurmilaben2338 Před rokem +1

    અતી સુંદર ભજન ગાયુ ખૂબ જ મજા આવી

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem

      ખુબ ખુબ આભાર ઉર્મિલા દીદી કૃષ્ણ મંડળમાં તમારી હાજરીને ધન્યવાદ

  • @user-gt5sk9gt4i
    @user-gt5sk9gt4i Před rokem

    બહુ સરસ

  • @kokilajethva8196
    @kokilajethva8196 Před rokem

    Jay shree Krishna 🙏🙏🙏

  • @bkbanpatel8365
    @bkbanpatel8365 Před rokem

    Wow……Mast. Bhajan. Che. 🌹👋

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem

      ખુબ ખુબ આભાર કૃષ્ણ મંડળમાં તમારી હાજરી ને ધન્યવાદ મારા કીથસાંભળવા બદલ જોડાયેલા રહેજો સાથ સહકાર દેતા રહેજો

  • @rekhabensavaliya
    @rekhabensavaliya Před rokem

    Wah,bov,mast

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem

      ખુબ ખુબ આભાર રેખાબેન સાવલિયા કૃષ્ણ મંડળમાં તમારી હાજરીને ખૂબ ખૂબ ધન્યવાદ કૃષ્ણમંડળ સાથે જોડાતા રહો અમને સાથ સહકાર દેતા રહો અમારી ચેનલને શેર કરો લાઈક કરો ખૂબ ખૂબ ધન્યવાદ 🙏🙏🙏🙏

  • @ViramViram-ru2jp
    @ViramViram-ru2jp Před rokem

    જય ધૂદ્વારા

  • @sachinhome623
    @sachinhome623 Před rokem

    સરસ રાધે રાધૅ જય હો

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem

      ખુબ ખુબ આભાર કૃષ્ણ મંડળમાં તમારી હાજરીની ધન્યવાદ

  • @krishnanghan6489
    @krishnanghan6489 Před rokem +1

    Jay shree krishna🙏👌👌👌👌

  • @meenapatel2123
    @meenapatel2123 Před rokem +3

    વાહ સરસ સત્ય જીવન ની વાત ની છે. સરસ ભજન.

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem

      ખુબ ખુબ અભિનંદન તમારી કૃષ્ણમંડળ માં 🙏🙏🙏 હાજરી ને ધન્યવાદ 🙏🙏

    • @vijaybajriya2468
      @vijaybajriya2468 Před rokem

      જય શ્રી કૃષ્ણ 🙏 જય શ્રી દ્વારકાધીશ 🙏🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem

      @@vijaybajriya2468 ખુબ ખુબ આભાર કૃષ્ણ મંડળમાં તમારી હાજરી ને ધન્યવાદ 🙏

    • @vijaybajriya2468
      @vijaybajriya2468 Před rokem

      @@કૃષ્ણમંડળ જય શ્રી કૃષ્ણ 🙏 બેન

  • @madhubhaisojitra8650
    @madhubhaisojitra8650 Před rokem

    .
    આ ગીત સરસ છે લખીને બતાવજો

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem

      કૃષ્ણ મંડળમાં તમારી હાજરીને ખૂબ ખૂબ ધન્યવાદ 🙏 નીચે લખેલું છે ચેક કરો

  • @dhruvitkotadiya8202
    @dhruvitkotadiya8202 Před rokem

    Jayshrikrishnaben

  • @latapatel3234
    @latapatel3234 Před rokem

    Jay Shree Krishna 🙏 Nice Bhajan

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર તમારી હાજરીને ધન્યવાદ

  • @punitofficialshrikrishnabh3785

    જય રણછોડ સરસ ભજન

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ કૃષ્ણ મંડળમાં તમારી હાજરી ચોક્કસ હોય છે ખૂબ ખૂબ ધન્યવાદ

  • @pragnajoshi5066
    @pragnajoshi5066 Před rokem

    વાહ બેન ખૂબ જ સરસ ભજન ગાયું છે લખીને મોકલવા વિનંતી કરૂં છું. જય શ્રી કૃષ્ણ બહેનો.

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem

      નીચે લખેલું છે ચેક કરો ખુબ ખુબ આભાર 🙏🙏દ્વારકાના રણછોડરાય મને તેડવા ને આવજો
      રથમાં બેસીને તમે આવજો રે મને તેડવા ને આવજો
      શનિવાર નો આવશો ને રવિવાર નો આવશો
      સોમવારે શિવ મિલન હોય તમે તેડવાને આવજો
      દ્વારકાના રણછોડરાય મને તેડવાને આવજો
      વિમાન એ બેસીને તમે આવજો રે મને તેડવાને આવજો
      નોમ નો આવશો ને દશમ નો આવશો
      અગિયારસના દ્વાર ખુલ્લા હોય મને તેડવાને આવજો
      દ્વારકાના રણછોડરાય મને તેડવા ને આવજો
      વિમાને બેસીને તમે આવજો રે મને તેડવાને આવજો
      ફુલ નો લાવશો નો હાર નો લાવશો
      તુલસીની માળા લાવજો રે મને તેડવા ને આવજો
      દ્વારકાના રણછોડરાય મને તેડવાને આવજો
      વિમા ને બેસીને તમે આવજો રે મને તેડવાને આવજો
      બપોરે નો આવશો ને સાંજે નો આવશો
      સવારે સૂર્ય મિલન હોય મને તેડવા ને આવજો
      દ્વારકાના રણછોડરાય મને તેડવા ને આવજો
      વિમાને બેસીને તમે આવજો રે મને તેડવા ને આવજો
      ગોમતીજી નો લાવશો ને જમનાજી નો લાવશો
      ગંગાજળ લઈને તમે આવજો રે મને તેડવા ને આવજો
      દ્વારકાના રણછોડરાય મને તેડવા ને આવજો
      વિમાને બેસીને તમે આવજો રે મને તેડવાને આવજો
      હાથીડા નો લાવશો ને ઘોડલા નો લાવશો
      વિમા ને બેસીને તમે આવજો રે મને તેડવાને આવજો
      દ્વારકાના રણછોડરાય મને તેડવા ને આવજો

  • @Bhimshivadher.21
    @Bhimshivadher.21 Před rokem +2

    જય શ્રી કૃષ્ણ
    જય દ્વારકાધીશ
    બહુંજ સુંદર ભજન

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem

      જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ખુબ ખુબ આભાર 🙏🙏🙏🙏👍👍👍

  • @arunabenmpatel9813
    @arunabenmpatel9813 Před rokem +1

    સુંદર ભજન કિર્તન ગાઓ છો જય રણછોડ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem

      ખુબ ખુબ આભાર સાંભળતા રહો કોમેન્ટ કરતા રહો તમારી હાજરીને ધન્યવાદ👍👍👍🙏🙏🙏🙏

  • @harnishpatel6900
    @harnishpatel6900 Před rokem

    Jay Shree Krishna Jay Ashapura maa

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર તમારી હાજરીને ધન્યવાદ

  • @mubarakpuramahilamandal1428

    જય શ્રી કૃષ્ણ 🙏🙏 સરસ ભજન છે બેન અમારાં મંડળ નાં ભજન પણ સાંભળજો. મંડળ ની બહેનો વતી તમને જય શ્રીકૃષ્ણ 🙏🙏🌹

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem

      ખુબ ખુબ આભાર કૃષ્ણ મંડળ માં તમારી હાજરી ને ધન્યવાદ 🙏🙏

  • @rasilaanghan9042
    @rasilaanghan9042 Před rokem +1

    વાવા ખુબ ખુબ સરસ જરૂર દ્વારકાધીશ આવશે🙏🙏🙏👍🔔

  • @jasibengoswami4114
    @jasibengoswami4114 Před rokem

    ભજન સરસ છે પણ લખીને મુકો

  • @diyasutariya2038
    @diyasutariya2038 Před rokem

    સરસ ભજન છે બેનું એક રામાપીર નું ભજન ગાજો

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem

      ખુબ ખુબ આભાર દિયા બેન સોમવારે રામાપીર નું કીર્તન આવશે 🙏🙏🙏🙏🙏🌿👍🌹🌺

  • @godavaripatel503
    @godavaripatel503 Před 11 měsíci

    બહુજ સુંદર ભજન મઝા આવી ગઈ જય શ્રીકૃષ્ણ

  • @patelbhavna507
    @patelbhavna507 Před rokem

    Bajan Lakine mokalo ne

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem

      ખુબ ખુબ આભાર ભાવનાબેન ભજન નીચે લખેલું છે ચેક કરો

  • @કૃષ્ણમંડળ

    જય શ્રી કૃષ્ણ

  • @hiraodedara813
    @hiraodedara813 Před rokem

    જય શ્રી કૃષ્ણ જય રણછોડ રાય

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem

      ખુબ ખુબ આભાર હીરાબેન કૃષ્ણ મંડળમાં તમારી હાજરીને ધન્યવાદ