કબજિયાતના કારણો તથા ઉત્તમ સારવાર- Information about Constipation in gujarati

Sdílet
Vložit
  • čas přidán 10. 06. 2021
  • This video contains basic information about normal digestion process, How stool is formed, Why constipation occurs, What are complication of constipation, what is treatment of constipation, What are food to be taken and what type of food should avoid for constipation, what are life style changes required to treat constipation and when to consult doctor.
    આ વિડિઓમાં સામાન્ય પાચન પ્રક્રિયા વિશે માહિતી છે, મળ કેવી રીતે બને છે?, કબજિયાત કેમ થાય છે?, કબજિયાતને લીધે શું તકલીફ થઈ શકે? , કબજિયાતની સારવાર શું છે?, કબજિયાત માટે શું ખોરાક લેવો જોઈએ? અને કયા પ્રકારનો ખોરાક ન લેવો જોઈએ? , જીવનશૈલીમાં શું ફેરફાર કરવા? કબજિયાતની સારવાર માટે ડોક્ટરની સલાહ ક્યારે લેવી? વગેરે વિષે ખુબ જ સરળ ભાષામાં માહિતી આપેલી છે
    #gastroenterology
    #abdominalpain
    #constipationinformationingujarati
    #constipationtreatment
    #dietforconstipation
    #Besttreatmentforconstipation
    #Homeremediesforconstipation
    InformationaboutconstipationinGujarati
    #Constipation
    #constipation
    #constipationhomeremedies
    #constipationinbabies
    #constipationcure
    #constipationhomeremedy
    #constipationremedy
    #ગેસ્ટ્રોએન્ટરોલોજી
    પેટનોદુખાવો
    કબજિયાતનીમાહિતી
    કબજિયાતનીસારવાર
    કબજિયાતમાટેઆહાર
    કબજિયાતમાટેશ્રેષ્ઠસારવાર
    કબજિયાતમાટેનાકેટલાકઉપાયો
    ગુજરાતીમાંકબજિયાતઅંગેનીમાહિતી
    કબજિયાતનીશ્રેષ્ઠસારવારશું ?
    #કબજિયાત
    #કબજિયાતનોઈલાજ
    #કબજિયાતકેમથાય?

Komentáře • 66

  • @drbharatsonani7696
    @drbharatsonani7696  Před 3 lety +19

    દર્દી કે સામાન્ય માણસ પણ સમજી શકે તે હેતુથી અમે ગુજરાતીમા વિવિધ સર્જીકલ રોગ વિશે માહિતિ આપતા વિડિયો તૈયાર કર્યા છે. તો વિડિયો તમામ ગ્રુપમા શેર કરો તથા ચેનલ સબસ્ક્રાબ કરો જેથી તમને નવા વિડિયો/રોગો વિશે માહિતી મળતી રહે

  • @liladesai2503
    @liladesai2503 Před 29 dny +1

    ખુબ જ સરસ વીડિયો છે

  • @patilpraful8499
    @patilpraful8499 Před měsícem +1

    ખૂબ સરસ માહિતી આપિ આપે, ધન્યવાદ 🙏

  • @hansaparekh6513
    @hansaparekh6513 Před 2 měsíci +1

    Useful information, thanks sir 👌

  • @francispetervaghela2225
    @francispetervaghela2225 Před 5 měsíci +1

    ખૂબ સરસ સાહેબ

  • @mahedialivijapura1471
    @mahedialivijapura1471 Před měsícem +1

    Nice information sir

  • @ghanshyampatel6598
    @ghanshyampatel6598 Před rokem +2

    Very nice informative video SIR

  • @ashoksinhbarad3609
    @ashoksinhbarad3609 Před 2 lety

    Khub saras

  • @kamleshpatel5600
    @kamleshpatel5600 Před 2 lety +1

    Excellent sir

  • @utkarshsonani8940
    @utkarshsonani8940 Před 2 lety +1

    Aa video mara ek friend NE bahu j helpful thyo chhe... Thanks

  • @dhirubhaipatoliya4299
    @dhirubhaipatoliya4299 Před měsícem +1

    જય જય સ્વામિનારાયણ
    જય હરિ કૃષ્ણ મહારાજ

  • @jaysukhbhai7151
    @jaysukhbhai7151 Před 3 lety +1

    જોરદાર સર

  • @chhatrasinhsolanki5822
    @chhatrasinhsolanki5822 Před 10 měsíci +1

    Thanks sir

  • @nilu10866
    @nilu10866 Před 11 měsíci +1

    Jay shree swaminarayan good 👍

  • @jayeshpatel3914
    @jayeshpatel3914 Před 4 měsíci +1

    Thank you. Sar

  • @kokanipunamkokanipunam457

    Very good information

  • @utkarshsonani8940
    @utkarshsonani8940 Před 3 lety

    Very good information in simple language

  • @tejupatel8365
    @tejupatel8365 Před 2 lety +3

    Nice sir

  • @Entertainment13938
    @Entertainment13938 Před 3 lety +1

    જય સ્વામિનારાયણ

  • @parmardhirendra4730
    @parmardhirendra4730 Před rokem +1

    Mst sir

  • @vrajlalsavaliya3488
    @vrajlalsavaliya3488 Před 3 lety +2

    👌ખૂબ સરસ સાહેબ આમજનતાને સમજાય એવી સરળ શૈલીમાં આપની સ્પીચ ખરેખર ઉપયોગી અને ગળે ઉતરે તેવી છે. આવકાર્ય છે. ખૂબ ખૂબ અભિનંદન ભરતભાઈ સાહેબ.

  • @begdajethabhai7057
    @begdajethabhai7057 Před 10 měsíci +1

    Thank you doctor thank you

  • @indravadanbhaipatel2434
    @indravadanbhaipatel2434 Před 9 měsíci +1

    Thanks you sir. Very useful and nice and true. God bless you have a long and helthy and true life 🙏..

  • @lalbaburay7650
    @lalbaburay7650 Před 3 lety +1

    Very good advice sir

    • @drbharatsonani7696
      @drbharatsonani7696  Před 3 lety

      Thanks sir...share video with others because many people suffer from chronic constipation

  • @ZalasureshZala-dd1dw
    @ZalasureshZala-dd1dw Před 6 měsíci +1

    ગુડ

  • @yogeshvele
    @yogeshvele Před 3 lety +2

    Very informative sir!

  • @goldenhour6950
    @goldenhour6950 Před 3 lety +1

    Very nice information

  • @SMparmar97
    @SMparmar97 Před 7 měsíci +1

    ❤❤❤❤❤

  • @kolimeet307
    @kolimeet307 Před rokem +1

    Sarash

  • @shetebhavesh5990
    @shetebhavesh5990 Před 2 lety +1

    Khub j Saras mahiti aapi sir.

  • @ratilalchauhan7007
    @ratilalchauhan7007 Před 2 lety +2

    Very true and helpful information and guidance

    • @drbharatsonani7696
      @drbharatsonani7696  Před 2 lety

      Thanks for appreciation
      Share it with your friends and group, so it can be helpful to many people

  • @rimpaldesai360
    @rimpaldesai360 Před 3 lety +1

    Thank you sir for sharing such a important n useful information

  • @drbharatsonani7696
    @drbharatsonani7696  Před 2 lety

    Write your questions here

    • @shetebhavesh5990
      @shetebhavesh5990 Před rokem

      Sir me tamari pase piles ni dava karaveli chhe mane kabjiyaat ni taklif rahe chhe Ane pachha masa thya chhe

    • @drbharatsonani7696
      @drbharatsonani7696  Před rokem

      @@shetebhavesh5990 constipation mate video chhe j

  • @rathoddinesh5157
    @rathoddinesh5157 Před rokem

    સર ટોયલેટ સવાર મા પુરુ ન આવે તો કબજીયાત હોય plz ans sir

  • @vrushantpatel4715
    @vrushantpatel4715 Před 9 měsíci

    I have tested positive in manometry test
    Whats your suggestion sir
    What should i do?

    • @drbharatsonani7696
      @drbharatsonani7696  Před 9 měsíci

      In menometry nothing like positive or negative, it has different interpretation

  • @rabariamitmoydav356
    @rabariamitmoydav356 Před 10 měsíci

    Su khavu ke tena thi kabjiyat na thay ane su na khavu joy

  • @user-bo5ll5dx1q
    @user-bo5ll5dx1q Před 5 měsíci

    Cremalax લેવાય ?

    • @drbharatsonani7696
      @drbharatsonani7696  Před 5 měsíci

      Cremalax habit forming medicine chhe.... short time levay , long time nahi levi joiye

  • @piyushparmar2210
    @piyushparmar2210 Před 8 měsíci +1

    દવાખાના નું નામ અને સરનામું આપશો.

    • @drbharatsonani7696
      @drbharatsonani7696  Před 8 měsíci

      સોનાણી હોસ્પિટલ , આશિર્વદ ડોક્ટર હાઉસ , કતારગામ સિંગણપોર રોડ, સુરત, ફોન 0261-2517305, 8866531562

  • @ashishbhatti1808
    @ashishbhatti1808 Před 4 měsíci +1

    Sir ,મળત્યાગ કર્યા પછી 3 કે 4 કલાક pain થાય તો શું કરવું જોઈએ?

    • @ashishbhatti1808
      @ashishbhatti1808 Před 4 měsíci +1

      Doctor સાહેબે anal fissure કીધું છે.

    • @drbharatsonani7696
      @drbharatsonani7696  Před 4 měsíci

      Thanks Mr Ashish for perfect answer
      આ ચેનલ પર હરસ વિષે વિડિઓ છે જ જોઈ લેજો

    • @ashishbhatti1808
      @ashishbhatti1808 Před 4 měsíci

      @@drbharatsonani7696 thank u sir