Dr Bharat Sonani
Dr Bharat Sonani
  • 65
  • 657 014
ડાયાબિટીસના લક્ષણો શું હોય? કેવા કોમ્પ્લીકેશન થાય? Symptoms and Complications of Diabetes #diabetes
This video contains information about symptoms of diabetes and complication of diabetes. This video give details of each problems of diabetes in details
આ વિડિયોમાં ડાયાબિટીસના લક્ષણો અને ડાયાબિટીસની ગૂંચવણો વિશે માહિતી આપવામાં આવી છે. આ વિડિયોમાં ડાયાબિટીસની દરેક સમસ્યાની વિગતવાર માહિતી આપવામાં આવી છે
#diabetestreatment
#diabetescare
#diabetesmanagement
#diabetestreatment
Here is Link for previous video for normal blood glucose control system :
czcams.com/video/g9S4Bloe944/video.html
સામાન્ય બ્લડ ગ્લુકોઝ કંટ્રોલ સિસ્ટમ માટે અગાઉના વિડિયોની લિંક અહીં છે:czcams.com/video/g9S4Bloe944/video.html
Link for video of How diabetes occurs is/ડાયાબિટીસ કેમ થાય ? ડાયાબિટીસ મટાડવા શું કરવું જોઈએ? czcams.com/video/g9S4Bloe944/video.html&t=3s
zhlédnutí: 487

Video

ડાયાબિટીસ કેમ થાય ? ડાયાબિટીસ મટાડવા શું કરવું જોઈએ?
zhlédnutí 37KPřed 14 dny
This video give all scientific details about pathophysiology of diabetes. This video give information about risk factors for diabetes. This video also explains that what are the risk factors that we can change to avoid occurrence of diabetes. This video gives in detail information about how Obesity and sedentary lifestyle can cause diabetes and how physical exercise is very helpful to prevent o...
લોહીમાં સુગર કંટ્રોલ કેવી રીતે રહે? Blood Sugar Control -Normal Process #diabetescare
zhlédnutí 10KPřed 21 dnem
This video contains all scientific information about Normal Blood sugar control mechanism. This video gives information about how blood sugar is tightly controlled in very narrow ranges. In this video, it is explained in very simple words so that everyone can understand it easily. This video gives informative insights about different hormones includes in process of blood sugar control. When one...
તંદુરસ્ત જીવન માટેના ૭ પગલાં. 7 Steps for Healthy Living
zhlédnutí 350Před měsícem
તંદુરસ્ત જીવન માટેના ૭ પગલાં. 7 Steps for Healthy Living
શું ડાયાબીટીસના દર્દીએ નાળિયેર પાણી પીય શકાય ? #diabetes #diabetescare
zhlédnutí 339Před 2 měsíci
શું ડાયાબીટીસના દર્દીએ નાળિયેર પાણી પીય શકાય ? #diabetes #diabetescare
અનિંદ્રા-ઊંઘ ન આવવાની સમસ્યા કેમ થાય? અનિંદ્રાનો ઈલાજ શું ?
zhlédnutí 965Před 2 měsíci
અનિંદ્રા-ઊંઘ ન આવવાની સમસ્યા કેમ થાય? અનિંદ્રાનો ઈલાજ શું ?
Treatment of Uterine Fibroid. ગર્ભાશયની ગાંઠની સારવાર
zhlédnutí 178Před 2 měsíci
Treatment of Uterine Fibroid. ગર્ભાશયની ગાંઠની સારવાર
Treatment of Liver abscess
zhlédnutí 96Před 3 měsíci
Treatment of Liver abscess
કિડની ફેલ થતી અટકાવવા આટલું જરૂર કરો. Protect your kidneys from failure. #kidney
zhlédnutí 523Před 4 měsíci
કિડની ફેલ થતી અટકાવવા આટલું જરૂર કરો. Protect your kidneys from failure. #kidney
Fibroid ગર્ભાશયની ગાંઠ વિશે ગુજરાતીમાં માહિતી
zhlédnutí 1,1KPřed 4 měsíci
Fibroid ગર્ભાશયની ગાંઠ વિશે ગુજરાતીમાં માહિતી
સ્થૂળતાને લીધે થતા રોગો વિશે ગુજરાતીમાં માહીતિ #obesity #weightloss
zhlédnutí 338Před 4 měsíci
સ્થૂળતાને લીધે થતા રોગો વિશે ગુજરાતીમાં માહીતિ #obesity #weightloss
हाइड्रोसील का इलाज क्या है? हाइड्रोसील कैसे होता है. Hydrocele treatment in Hindi
zhlédnutí 154Před 5 měsíci
हाइड्रोसील का इलाज क्या है? हाइड्रोसील कैसे होता है. Hydrocele treatment in Hindi
What is difference between piles, Fissure and fistula?
zhlédnutí 785Před 5 měsíci
What is difference between piles, Fissure and fistula?
શું સારણગાંઠના ઓપરેશન પછી ભારે કામ ના કરી શકાય ????શું વજન ના ઊંચકી શકાય ?????? #hernias
zhlédnutí 755Před 5 měsíci
શું સારણગાંઠના ઓપરેશન પછી ભારે કામ ના કરી શકાય ????શું વજન ના ઊંચકી શકાય ?????? #hernias
क्या बवासीरका ऑपरेशन के बाद टॉयलेट नहीं रोक पाते ??
zhlédnutí 56Před 5 měsíci
क्या बवासीरका ऑपरेशन के बाद टॉयलेट नहीं रोक पाते ??
क्या होता है फिशर ???कैसे किया जाता है इलाज ??? What is fissure? Information in Hindi.#fissure
zhlédnutí 134Před 5 měsíci
क्या होता है फिशर ???कैसे किया जाता है इलाज ??? What is fissure? Information in Hindi.#fissure
શું મસાના ઓપેરશન પછી ટોઇલેટ નો કંટ્રોલ જતો રહે ?? #piles #fissure #fissuretreatment #pilestreatment
zhlédnutí 219Před 5 měsíci
શું મસાના ઓપેરશન પછી ટોઇલેટ નો કંટ્રોલ જતો રહે ?? #piles #fissure #fissuretreatment #pilestreatment
Home remedies, exercise and treatment for Carpal tunnel syndrome.
zhlédnutí 809Před rokem
Home remedies, exercise and treatment for Carpal tunnel syndrome.
બેરિયાટ્રિક ઓપરેશન પછી દર્દીનો અનુભવ. Patient feedback after Bariatric Surgery. #weightloss
zhlédnutí 264Před rokem
બેરિયાટ્રિક ઓપરેશન પછી દર્દીનો અનુભવ. Patient feedback after Bariatric Surgery. #weightloss
Carpal Tunnel Syndrome information in gujarati. #carpaltunnelsyndrome
zhlédnutí 471Před rokem
Carpal Tunnel Syndrome information in gujarati. #carpaltunnelsyndrome
liver abscess information in Gujarati. #liver #abscess
zhlédnutí 349Před rokem
liver abscess information in Gujarati. #liver #abscess
Mucous Cyst in Lip Information in Gujarati. Salivary Mucocele. લાળ ગ્રંથીની ગાંઠ. #cyst #ulcer
zhlédnutí 1,2KPřed rokem
Mucous Cyst in Lip Information in Gujarati. Salivary Mucocele. લાળ ગ્રંથીની ગાંઠ. #cyst #ulcer
વજન વધવા તથા સ્થુળતા થવાના કારણો. Factors causing obesity and overweight. #obesity #weightloss
zhlédnutí 997Před rokem
વજન વધવા તથા સ્થુળતા થવાના કારણો. Factors causing obesity and overweight. #obesity #weightloss
Laparoscopic Vs Open Surgery for Hernia? સારણગાંઠ માટે ટાંકાવાળુ કે લેપ્રોસ્કોપી ઓપેરશન સારુ?
zhlédnutí 697Před rokem
Laparoscopic Vs Open Surgery for Hernia? સારણગાંઠ માટે ટાંકાવાળુ કે લેપ્રોસ્કોપી ઓપેરશન સારુ?
Gujarati:પ્રોસ્ટેટની તકલીફ કેમ થાય? પ્રોસ્ટેટની ગાંઠના લક્ષણો, નિદાન તથા સારવાર #prostate
zhlédnutí 16KPřed rokem
Gujarati:પ્રોસ્ટેટની તકલીફ કેમ થાય? પ્રોસ્ટેટની ગાંઠના લક્ષણો, નિદાન તથા સારવાર #prostate
પ્રોસ્ટેટ શું છે? પ્રોસ્ટેટની તકલીફ કેમ થાય? What is Benign Prostate Hyperplasia (BPH)? #prostate
zhlédnutí 4,6KPřed 2 lety
પ્રોસ્ટેટ શું છે? પ્રોસ્ટેટની તકલીફ કેમ થાય? What is Benign Prostate Hyperplasia (BPH)? #prostate
Blood Donation awareness in gujarati. #blooddonation #savelives #donatebloodsavelife
zhlédnutí 1,8KPřed 2 lety
Blood Donation awareness in gujarati. #blooddonation #savelives #donatebloodsavelife
Obesity: What is Obesity? What are grading of obesity? #weightloss #weightlossjourney
zhlédnutí 332Před 2 lety
Obesity: What is Obesity? What are grading of obesity? #weightloss #weightlossjourney
Which food increase gas- bloating problem? #gas #bloating #indigestion #dyspepsia #ગેસ #અપચો #गैस
zhlédnutí 4,5KPřed 2 lety
Which food increase gas- bloating problem? #gas #bloating #indigestion #dyspepsia #ગેસ #અપચો #गैस
Home remedies for Gas & bloating in Gujarati. ગેસ અપચો માટે ઘરેલુ ઈલાજ #gas #bloating #indigestion
zhlédnutí 34KPřed 2 lety
Home remedies for Gas & bloating in Gujarati. ગેસ અપચો માટે ઘરેલુ ઈલાજ #gas #bloating #indigestion

Komentáře

  • @mukeshsavailya9054
    @mukeshsavailya9054 Před 5 hodinami

    Tamaru adress aapone ka mobail number aapo

  • @utkarshsonani8940
    @utkarshsonani8940 Před dnem

    👌good information

  • @sonanihospital4385

    Very important to take care of diabetes before complication occurs

  • @mysurgeon2311
    @mysurgeon2311 Před dnem

    Really helpful sir 👏

  • @OmYogaAndAyurveda
    @OmYogaAndAyurveda Před dnem

    ડાયાબિટીસ ના દર્દીઓમાં જાગૃતિ લાવવાનો તમારો આ પ્રયાસ ખૂબ પ્રશંશનીય 🙏🏻

  • @lkvlogset4319
    @lkvlogset4319 Před dnem

    મારે કિડની વેચવાની છે

  • @jatindholiya8953
    @jatindholiya8953 Před dnem

    20 divas thi blad pade che tuls ma dava chalu che rah joi sakay masa che

  • @onthehills2835
    @onthehills2835 Před 2 dny

    very good 👌🏻👍🏻

  • @joitaramshah3239
    @joitaramshah3239 Před 2 dny

    સરજી મારી ઉંમર હાલ ૬૯ વર્ષની છે મને ૬૫ વર્ષ પહેલાં મને ડાયાબિટીસ ન હતો પરંતુ અત્યારે શ્ર્વાસની બિમારી ૨૦૨૧ માં થઈ પછી મારા શરીરમાં ડાયાબિટીસ થયો છે તેવું માલુમ થયું જે હોસ્પિટલમાં દાખલ થયા પછી થયો તો આનું કારણ શું? હોઈ શકે વિડિયો માં સરસ માહિતી આપી તે બદલ ખુબ ખુબ આભાર

    • @drbharatsonani7696
      @drbharatsonani7696 Před 2 dny

      @@joitaramshah3239 શ્વાસની તકલીફમાં steroid લેવા પડ્યા હોય તો થઈ શકે આ ઉપરાંત type 2 ડાયાબિટીસ ની શરૂઆત પણ ૬૫ વર્ષે થઈ શકે

  • @bhikhuraval6959
    @bhikhuraval6959 Před 3 dny

    Excellent, very much helpful, very much practical. This teaching is beautiful, excellent. You made me very much knowledgeable, I am diabetic. God bless you

  • @SmartBoy-gl2tp
    @SmartBoy-gl2tp Před 6 dny

    સારણગાંઠ નુ ટાંકાવાળુ ઓપરેશન કરાવ્યા બાદ ખોરાક કેવો લેવો જોઈએ?, રનિંગ કેટલા સમય પછી ચાલુ કરી શકાય અને સારણગાંઠ ફરીથી ન થાય તેના માટે શું કાળજી રાખવી જોઈએ.

    • @drbharatsonani7696
      @drbharatsonani7696 Před 4 dny

      બધા જ પ્રશ્નો ખુબ જ અગત્યના છે ૧: સારણગાંઠના ઓપેરશન પછી ખોરાકમાં કબજિયાત ન રહે તેનું જ ધ્યાન રાખવું , બાકી ખોરાક પર બહુ આધાર નથી . કબજિયાત ના રહે તેના માટે શું ધ્યાન રાખવું તેનો વિડિયો આ ચેનલ પર છે જ ૨) રનિંગ ૩ મહિના પછી કરી શકાય , સારી ટેકનોલોજીથી કરાવ્યું હોય તો ૧ મહિના માં કરી શકાય ૩) પરિવાર ના થાય તેના માટે તમાકુ ન લેવું , બહું ભારે વજન ઓછું ઊંચકવું, કબજિયાત ના રહે તેનું ધ્યાન રાખવું, મોટી ઉંમર હોય અને પ્રોસ્ટેસ્ટ હોય તો તેની સારવાર કરવી

  • @shilpabennavinbhaivaghela5890

    Diabetic matadvu ce❤

    • @drbharatsonani7696
      @drbharatsonani7696 Před 4 dny

      આહારમાં પૂરું નિયંત્રણ હોય અને બીજી પૂરી કાળજી રાખો તો શરૂઆત જ હોય તો કંટ્રોલ થઈ જાય

  • @Ghansyam893
    @Ghansyam893 Před 6 dny

    Mujhe ek bar fir se ho gaya tha theek ho gaya uske bad andar ki taraf jalan Ho Rahi hai bahar ki taraf khujali Ho Rahi hai uska kya Karan ho sakta hai please reply dijiye

    • @drbharatsonani7696
      @drbharatsonani7696 Před 6 dny

      Fungal infection ho sakta Hai or fissure bhi ho sakta hai. Ek bar surgeon ko dikha do

  • @Ghansyam893
    @Ghansyam893 Před 6 dny

    Mujhe ek bar fisher ho gaya tha lekin theek ho gaya uske bad andar jalan ho rahi hai aur bahar ki khujali ho rahi hai uska kya Karan ho sakta hai please reply dijiye

  • @bharatdalvaniya7996

    Good information

  • @user-sf5jq8yp1f
    @user-sf5jq8yp1f Před 7 dny

    છાતી માં દુખવું અને ગભરામણ થવી અને સ્વાસ લેતા છાતી માં દુખવું અને ખાલી ચડવી અને શરીર માં અંદર થી ગરમ રે અને મોઢા માં ઉલ્ટી જેવો સ્વાદ રે એ b12 માં લક્ષ્ણો કેવાય

    • @drbharatsonani7696
      @drbharatsonani7696 Před 2 dny

      Avu thyi shake, parantu matra B12 ni khami thi j thay evu nathi, bija pan karno hoy. chest ma dukhavo hoy to ek var MD physcian ne batavi devay

    • @user-sf5jq8yp1f
      @user-sf5jq8yp1f Před 2 dny

      @@drbharatsonani7696 have sir chest ma dukahvo to ocho re pan jyare swas Ander lai ne baar kadhiye tyare aam panic jevi feel thay che

  • @devendraparmar3332
    @devendraparmar3332 Před 7 dny

    ખૂબ સરસ રીતે સમજાવ્યું સર 👌 ધન્યવાદ 🌹🙏 હિંદીમાં પણ વીડીયો બનાવવા વિનંતી છે તેથી આપના અમૂલ્ય જ્ઞાનનો લાભ સમસ્ત દેશવાસીઓને મળે.

  • @SarlaShah-gv3kv
    @SarlaShah-gv3kv Před 7 dny

    Very good

    • @drbharatsonani7696
      @drbharatsonani7696 Před 7 dny

      Thanks..... Share it with your friend and family groups to help others

  • @jatindholiya8953
    @jatindholiya8953 Před 8 dny

    Mare hal pails ni dava chalu che 3 gred che 15 divas bladig thatu hatu have kyarek thay che to su mare operation ni jarur padse

    • @drbharatsonani7696
      @drbharatsonani7696 Před 8 dny

      3rd degree piles ma mota bhage operation jarur pade

    • @drbharatsonani7696
      @drbharatsonani7696 Před 8 dny

      Medication thi rahat thyi shake parantu complete mate nahi, pachhu thaya kare

  • @pritimehta8304
    @pritimehta8304 Před 10 dny

    Very good information

  • @jadavraman7690
    @jadavraman7690 Před 10 dny

    સર મસા હૉય તો સૂરણ નું શાક ખાઈ શકાય જણાવો પ્લીઝ

  • @jagrutibhagora5722
    @jagrutibhagora5722 Před 11 dny

    સાહેબ ખૂબ જ ઉપયોગી લઞયોવીડયો

  • @dhruvam_trivedi
    @dhruvam_trivedi Před 12 dny

    Very helpful video tx dr

  • @onthehills2835
    @onthehills2835 Před 13 dny

    👌🏻👍🏻

  • @shrutimoradiya5142
    @shrutimoradiya5142 Před 14 dny

    Saru samjanu

  • @dholekhan8062
    @dholekhan8062 Před 16 dny

    તમે તો ડરાવી નાખ્યા sir....

  • @dholekhan8062
    @dholekhan8062 Před 16 dny

    China ma cell tharopy ની શોધ થઈ છે શાંઘાઈ chaanges hospital માં એના વિશે વિડિયો બનાવજો....

  • @dholekhan8062
    @dholekhan8062 Před 16 dny

    જેમ જેમ સુખ વધશે તેમ તેમ diabetes વધશે sir..

  • @dholekhan8062
    @dholekhan8062 Před 16 dny

    Sir china ma cell tharopy treat met વિશે માહિતી આપશો....

  • @jadavraman7690
    @jadavraman7690 Před 16 dny

    સર મસા હૉય તો પપૈયા ખવાય જણાવો પ્લીઝ

    • @drbharatsonani7696
      @drbharatsonani7696 Před 16 dny

      ખાઈ શકાય

    • @jadavraman7690
      @jadavraman7690 Před 14 dny

      સર. મસા હોય તો. લીલું નારિયળ નુ પાણી પી શકાય જણાવો પ્લીઝ

    • @drbharatsonani7696
      @drbharatsonani7696 Před 14 dny

      @@jadavraman7690 yes

  • @natvarvaghelaofficial1068

    ડો સાહેબ નો આ ખુબજ અગત્યનો વિડીયો સરસ જાણકારી.આપી.👍🏻 જાણકારો અને અનુભવી ઓ ના અભીપ્રાય પ્રમાણે એક વાર ડાયાબિટીસ આવ્યા પશી જડ મુળથી કદી મટાડી શકાતી નથી માટે બને તેટલી ખાવાં પીવા મા કાળજી અને... થોડી થય શકે તો કસરત બાકી તો....દવા ખાતા જ ઈએ જીવન જીવ્યે જઈએ પ્રભુ નું નામ લઈ 🌹🙏.આનંદ માં રહી.જીવન જીવે જઈએ.🌹🙏 જય ભારત

    • @drbharatsonani7696
      @drbharatsonani7696 Před 16 dny

      જો ડાયાબિટીસના શરૂઆતમાં જ યોગ્ય ધ્યાન રાખવામાં આવે તો ડાયાબિટીસ revert કરી શકાય. કદાચ આજના જ સંદેશ પેપરની અમદાવાદ એડિશન માં આના વિશે લેખ છે. હું ચેનલ પર અપલોડ કરીશ .

    • @drbharatsonani7696
      @drbharatsonani7696 Před 16 dny

      czcams.com/users/postUgkxnVb1hoHUcVCvsn5jfjUDu2uQt3Xcg2dF?si=zG6JnCOfMzqWyLCY

    • @natvarvaghelaofficial1068
      @natvarvaghelaofficial1068 Před 16 dny

      ​@@drbharatsonani7696 આપનો ખૂબ આભાર કે દરેક માણસ ડાયાબિટીસ બાબતે વધુ જાણકારી મળે .... ધન્યવાદ 🙏 જય ભારત

    • @drbharatsonani7696
      @drbharatsonani7696 Před 16 dny

      @@natvarvaghelaofficial1068 જય ભારત જય શ્રી કૃષ્ણ

  • @sonanihospital4385
    @sonanihospital4385 Před 18 dny

    👍👍

  • @onthehills2835
    @onthehills2835 Před 18 dny

    મારુ HbA1C છ મહીના પહેલા 6.1 હતુ અને અત્યારે 5.4 છે, દવા ચાલુ નથી કરી, ફકત lifestyle modification થી કન્ટ્રોલ છે... મસ્ત વીડીઓ સર👌🏻👍🏻

    • @drbharatsonani7696
      @drbharatsonani7696 Před 18 dny

      @@onthehills2835 બહુ સરસ…. Lifestyle Modification જ ખુબ જ અગત્યનું છે. વીડિયો યોગ્ય લાગ્યો હોય તો બીજાને શેર કરજો જેથી બીજા કોઈને પણ મદદરૂપ થઇ શકે

    • @onthehills2835
      @onthehills2835 Před 16 dny

      sure sir... આભાર

    • @dholekhan8062
      @dholekhan8062 Před 16 dny

      હવે જાજી ચિંતા નાં કરતા ડાયાબિટીસ ની કેમકે ચીન એ treat ment સોધી લીધી છે તાજા સમાચાર છે ....

    • @jitenrathod810
      @jitenrathod810 Před hodinou

      Kevi rite kariyu

  • @jatindholiya8953
    @jatindholiya8953 Před 19 dny

    Mane masa che blinding thay che to mare su karvu dava pan chalu che

    • @drbharatsonani7696
      @drbharatsonani7696 Před 19 dny

      @@jatindholiya8953 દવાથી કંટ્રોલ ના થાય તો ઓપેરશન કરાવવું જોઈએ નજીક કોઇ સર્જનને બતાવો

  • @mysurgeon2311
    @mysurgeon2311 Před 19 dny

    Very useful information

  • @OmYogaAndAyurveda
    @OmYogaAndAyurveda Před 19 dny

    👍👍

  • @bhatrushasonani1797
    @bhatrushasonani1797 Před 19 dny

    સાહેબ , ખૂબ જ ઉપયોગી લાગ્યો વીડિયો 🙏🏻

  • @onthehills2835
    @onthehills2835 Před 20 dny

    👌🏻👌🏻

  • @onthehills2835
    @onthehills2835 Před 21 dnem

    સરસ, લોકો ની ગેરમાન્યતા ઓછી થશે, આભાર🙏🏼

  • @jadavraman7690
    @jadavraman7690 Před 22 dny

    સર મારે મસા છે અંદર ના તો. દવા હાથ થી લગાવી શકાય જણાવો પ્લીઝ

    • @drbharatsonani7696
      @drbharatsonani7696 Před 22 dny

      @@jadavraman7690 લગાવી શકાય પણ ગ્લોવ્સ વાપરવા

    • @jadavraman7690
      @jadavraman7690 Před 21 dnem

      સર મસા હૉય તો. લીલાં મરચા ખવાય કે નહિ જણાવો પ્લીઝ

    • @drbharatsonani7696
      @drbharatsonani7696 Před 21 dnem

      @@jadavraman7690 no

  • @sarifsumra4188
    @sarifsumra4188 Před 22 dny

    Mare prostate che hu veltam 0.4 lau Chu pan koi farak nathi padto koi upay batavso Mari age 36 che

  • @onthehills2835
    @onthehills2835 Před 22 dny

    ખુબ જ સરસ માહીતી, સરળ ભાષા મા સમજણ આપી👌🏻👌🏻

  • @sonanihospital4385
    @sonanihospital4385 Před 23 dny

    Good initiative for education about diabetes

  • @OmYogaAndAyurveda
    @OmYogaAndAyurveda Před 23 dny

    Very basic and important information in simple ways

  • @shravanbhakti2575
    @shravanbhakti2575 Před 25 dny

    Jay swaminarayan

  • @jadavraman7690
    @jadavraman7690 Před 27 dny

    સર અંદર ના મસા હોય તો શાક ભાજી માં શું શું ખવાય જરૂર થી જણાવો પ્લીઝ

  • @TaraRathod-to3nk
    @TaraRathod-to3nk Před 27 dny

    Ana mati su karvu k aana thi aaram ray

  • @jadavraman7690
    @jadavraman7690 Před 28 dny

    સર. મારે. અંદર ના. મસા છે. તો. સૂરણ નું શાક ખવાય. કે નહીં જરૂર થી જણાવો પ્લીઝ

    • @drbharatsonani7696
      @drbharatsonani7696 Před 27 dny

      Khavay

    • @jadavraman7690
      @jadavraman7690 Před 27 dny

      સર. મસા હોય તો. લીલાં શાભાજીમાં. ગવાર ખવાય કે નહિ પ્લીઝ જણાવો

  • @jadavraman7690
    @jadavraman7690 Před 29 dny

    સર તમે ખુબજ સારી સલાહ આપો છો તે બદલ ખૂબ ખૂબ આભાર