રૂપિયો લવ તે દિવસે મૃત્યુ છે | મોગલધામ કબરાઉ કચ્છ | Mogal Dham Kabrau Kutch | manidhar mogal maa

Sdílet
Vložit
  • čas přidán 20. 08. 2024
  • રૂપિયો લવ તે દિવસે મૃત્યુ છે | મોગલધામ કબરાઉ કચ્છ | Mogal Dham Kabrau Kutch | manidhar mogal maa
    મિત્રો ભક્તિ અમૃત ગુજરાતી ચૅનલ નો ઉદ્દેશ્ય ફક્ત આપડે હિન્દૂ ધર્મ ને વધુ માં વધુ લોકો સુધી પહોચાડવાનો છે જેથી તમે પણ આ ઉત્ત્તમ કાર્ય માં જોડાવો અને વધુમાં વધુ લોકોને વિડિયો શેર કરો .
    આ CZcams Channel Bhakti Amrut ગુજરાતી ને Subscribe કરી 🔔 Bell નુ icon પણ on કરો જેથી અમારી ચેનલ ના નવા Updates તમને મળતા રહે.
    Like 👍 Share 🔃 Subscribe 😊 And Support 🙏
    Your Queries :-
    devotional bhakti
    Best Video of Channel :-
    Bhavnagar Dashama Temple (AMIDHARA VALA DASHAMA )
    • DASHAMA 2024 vrat | H...
    Minavada Dashma 2021
    • Minavada Dashma 2024 |...
    ગરુડ પુરાણ અધ્યાય 1 to 17
    • Garud Puran Adhyay 1 ... .
    સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 1
    • સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ...
    સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 2
    • સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ...
    સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 3
    • સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ...
    સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 4
    • સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ...
    સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 5
    • સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ...
    સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 6
    • સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ...
    સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 7
    • સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ...
    સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 8
    • સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ...
    સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 9
    • સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ...
    સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 10
    • સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ...
    સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 11
    • સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ...
    સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 12
    • સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ...
    સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 13
    • સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ...
    સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 14
    • સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ...
    સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 15
    • સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ...
    સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 16
    • સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ...
    સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 17
    • સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ...
    સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 18
    • સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ...
    સુંદરકાંડ
    • Sunderkand 2021 | Sund... .
    vishnu sahastra namavali gujarati
    • vishnu sahasranamam ||... .
    DISCLAIMER: Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, Allowance is made for "Fair Use" for purposes .
    IMPORTANT NOTICE: - SOMETIMES ALL THE IMAGES/PICTURES SHOWN IN THE VIDEO BELONGS TO THE RESPECTED OWNERS AND NOT TO ME. WE USED SOME IMAGES AND COPYRIGHT FREE BACKGROUND VIDEO FOR RELIGIOUS KNOWLEDGE/EDUCATIONAL PURPOSE AND FOR BEST VIEW EXPERIENCE TO VIEWERS ONLY.
    ⚠ સુચના : આ ચેનલ નો હેતુ માત્ર ને માત્ર સારા વિડિઓ અને માહિતી લોકો સુધી પહોંચાડવા નો છે, આ ચેનલ મા અપલોડ કરવામાં આવતા વીડીયો નો ઉદ્દેશ કોઈ વ્યક્તિ, સમાજ, સંસ્થા, કે કોઈ સમુદાયની લાગણીઓ ને ઠેસ પહોંચાડવા નો નથી

Komentáře • 1,5K

  • @RadhaNiMoj
    @RadhaNiMoj Před rokem +11

    જય માતાજી માં ની દયા થી અતા રે મારું સારુ નામ સે માં મારાથી થાય એટલી સેવા કરીશ બસ ધ્યાન રાખજો માં 🙏🙏🙏 અને બધા નિ મનો કામના પૂરી કરે માં

  • @ankitdamor5212
    @ankitdamor5212 Před rokem +4

    Jay .maa .mogal..mnidhar..
    Wadvadi..maa. mara .pati..nu.
    Dukh..dur..karjo..maamogal..🙏🙏🙏🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩

  • @GBOFFICIAL-dx2uv
    @GBOFFICIAL-dx2uv Před rokem +6

    માં મોગલ માં એક આધાર આપો માં હુ ખુબજ દુખી થાવું છુ માં તમાંરો આશીર્વાદ આપો .હે મોગલ માં🙏🙏🙏🙏🙏

  • @user-vt6xl9bg6z
    @user-vt6xl9bg6z Před rokem +9

    મોગલ માતાજી સુખદુખમો સાથે રહેજો મા જય નટવરસિંહ પરમાર પાટણ જી ગામ વામૈયા

  • @janikesh1848
    @janikesh1848 Před 2 lety +11

    🌟🌺Jay kuldevi ma khodiyar 🌺🌟
    🌟🌺Jay ma mogal 🌺🌟
    🌟🌺Jay Dwarkadhis 🌺 🌟
    👏👏👏👏👏👏👏👏👏👏

  • @bharatbharvad7280
    @bharatbharvad7280 Před 2 lety +46

    જય મોમાઇ
    જય મોગલ
    જય ઠાકર
    બાપુની ઘણી વાતુથી આપણે સહમત છીએ

  • @maheshdhakhda1858
    @maheshdhakhda1858 Před 3 měsíci

    હે માં મારો જીવ મળ્યાઓ મેવાત કરી મારો અંખડ સુડલો અને અમર જોડી રાખજો મારી મોગલ માવડી 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @karanrkaranr9845
    @karanrkaranr9845 Před 2 lety +13

    સંત બાપૂને કોટી કોટી વંદન જય મોગલ માં

  • @mayurchauhan7466
    @mayurchauhan7466 Před 2 lety +32

    જય મોગલ માં .મારા સંસ્કારી છોકરી સાથે લગ્ન થાય એવો વિશ્ર્વાસ છે માં મોગલ ઉપર 🙏🙏

  • @shaileshbhaijoshi8315
    @shaileshbhaijoshi8315 Před 2 lety +5

    જય હો...સામતભા બાપુ....જય ભગુડાવાળી માં મોગલ માતાજી.....જય માં સિંહવાહિની અંબાજી માતા

  • @kanjipatel6806
    @kanjipatel6806 Před rokem +13

    ઘોળ કલીયુગ મા પણ મોગલ હાજરા હજુર છે.જય માં મોગલ 🙏🚩

  • @ravidasvasava9439
    @ravidasvasava9439 Před rokem +6

    જય માતાજી.... કોટિ કોટિ વંદન બાપુ 🙏

  • @npcmagenta2117
    @npcmagenta2117 Před 2 lety +31

    મા મોગલ ને અમારી મા મોમાઈ ના ઝાઝા રામ રામ
    સામત ભા બાપુ ને ઝાઝા રામ રામ
    સહ
    🙏 જય મોમાઈ 🙏

  • @alpeshthakor8987
    @alpeshthakor8987 Před 2 lety +9

    Jay MA

  • @kiransolanki2109
    @kiransolanki2109 Před rokem +5

    જય મોગલ માં મારી મા નુ દુખ દુર કરજો જય માં મોગલ

  • @prakashsathaliya1436
    @prakashsathaliya1436 Před rokem +5

    Jay mogal ma daya karo 🙏ma

  • @viju4313
    @viju4313 Před 2 lety +4

    Vah bapu, pela sant 6o tme jene me wah kidhu

  • @user-pu3ec3iq9y
    @user-pu3ec3iq9y Před 10 měsíci +1

    મોગલ માં હૂ બવ દુઃખ માં મોગલ એક આશિર્વાદ આપો

  • @singermanharpatel
    @singermanharpatel Před 2 lety +2

    બાપુ એક એક શબ્દ તમારો માં મોગલના મોએથી નીકળયા હોય એવા છે બાપુ જય મોગલ માં

  • @arjunsinhparmar1165
    @arjunsinhparmar1165 Před rokem +3

    જય હો મોગલ માં
    જય મોગલ માં
    તમારા ચરણોમાં ૧૦૦૦ દંડવત્ પ્રમાણ

  • @tendercoconutmarketgaduman6933

    માં મને આ સંકટ માથી મુક્તી આપવો
    જય માં મોગલ આઈ માં 🙏🙏🙏🙏😭😭

  • @ajmelbaria
    @ajmelbaria Před 2 měsíci

    જય મોગલ માં જય મણી ધર મોગલ મારી મનો કામના પુરી કરજો માં...🙏.❤❤❤🚩🚩🚩

  • @rabarishailesh-mx3lj
    @rabarishailesh-mx3lj Před rokem +1

    જય મોગલ માં જય મોમાઈ માં જય ગોગા મહારાજ

  • @Desi_workoutl
    @Desi_workoutl Před rokem +3

    Jai Mata mogal

  • @anopsinhchudasama6303
    @anopsinhchudasama6303 Před 2 lety +4

    જયકુળદેવીખોડીયારમા. જયમોગલમા.

  • @khimagami6873
    @khimagami6873 Před rokem +1

    જય શ્રી ચામુંડા માં જય શ્રી મણીધર મોગલ માં

  • @RameshbhaiBhti-ec7cw
    @RameshbhaiBhti-ec7cw Před 4 měsíci

    હેં બાપુમારેમોઢામાચાદુપડીયુઘણાદવાખાનેદવાલીધીપણકોઈફેરપડતોનથીઅનેઅતિયારેમોરબીરીપોટકઢાવીયોછેસોમવારેરીપોટમલીગયોછેનેકાલેબુધવારેઅમદાવાદસીવીલદવાખાનેજવાનુછેતોમોગલમાદયાકરેએવીપરાથનાકરૂછુમોગલમાદયાકરેતોહુગરીબદિકરીયુનેજમાડીશમારીઅરજીછેએટલીઓપરેશનવગરમટેએવીદયાકરશોમોગલમાનીજયમોગલમાનીજયમારીકોમેનટધીયાનમાલેશોહબાપુ

  • @HareshRabari9922
    @HareshRabari9922 Před rokem +3

    Jay Shree AaiBeli Ma Mogal Aai Mataji

  • @CuteGirl-jd4iy
    @CuteGirl-jd4iy Před 2 lety +5

    Jay maa manidhar jay maa vadvadi jay maa mogal

  • @Ashvinraval-i5l
    @Ashvinraval-i5l Před měsícem

    હે મા. મોગલ. મને. તારો. આધાર. છે. હું તારા. આશરે છું. મા જય. મા. મોગલ

  • @Radhe_Krishna_gift_gallery

    જય માં મોગલ મારા બિઝનેસમાં સફળતા દેજો મારી મા ઘણો હેરાન થયો છું કૃપા કરજો મારી મા 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Bodyfitlifehit6674
    @Bodyfitlifehit6674 Před 2 lety +9

    સંતો ને ગાડીયુ ની જરૂર નોહય બાપુ તમે હાસી વત કરી ....જય મણીધર વડવાળી મોગલ માઁ

  • @rashmidave1824
    @rashmidave1824 Před 2 lety +112

    જય માઁ મોગલ માઁ મારા દિકરા પાર્થ ની રક્ષા કરજો માતાજી🚩🚩🕉️🚩🚩🕉️🚩🚩

  • @kalpeshbilwalofficial0077

    જય માં મોગલ ગરીબો ની વારે. ચડજો માં કલ્પેશ બિલવાળ દાહોદ જિલ્લામાં જય મોગલ માં

  • @maheshdhakhda1858
    @maheshdhakhda1858 Před 3 měsíci

    હે મોગલ માં મને માફ કરજો હું બોવ દુઃખી સુ માં મને સુખ દેજે મોગલ માં 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹q

  • @manoharlodhia7788
    @manoharlodhia7788 Před 2 lety +4

    Bapu mara KOTY KOTY PAILAGAN JAI JAI SHRI mogal ma JAI SHRI ma

  • @The_browngirl20
    @The_browngirl20 Před rokem +4

    Jay mogal mataji ma ❤️🙏🏻

  • @rabariraghusingar8103

    Khub Saras jagatma Aava Santo and Aava dharmik mandiro ni jarur 6 je manvata ne sachave 6 thanks:

  • @parassonal9309
    @parassonal9309 Před rokem

    Jay bahuchar kuladevi 🙏 Jay ma mogal mare Sher Marini khot se te jaldithi Puri thay Eva aashish apo Jay maa mogal 🙏

  • @saileshprajapati1981
    @saileshprajapati1981 Před 2 lety +4

    જય મોગલ મોં

  • @jpkarda4688
    @jpkarda4688 Před rokem +3

    जय मोगल माता दी

  • @bhurabhai819
    @bhurabhai819 Před rokem +1

    સાચું બાપુ જય જય ગુરુ મહારાજ

  • @alpeshthakor3371
    @alpeshthakor3371 Před rokem

    ‌જય મોગલ માં મને સાચવી રાખજે માં કોઈ વાતે ખોટ આવા ના દેતી માં મોગલ

  • @dalaptdalaptsuthar1086
    @dalaptdalaptsuthar1086 Před 2 lety +4

    જય મા મોગલ

  • @shreehariyt1300
    @shreehariyt1300 Před 2 lety +202

    જય મોગલ માં હું ગરીબ દિકરીઓ ને જમાડીશ માં પણ મારે દીકરાની ખોટ છે માં મારી ખોટ પૂરી કરજો માં

    • @rajubhairajubhais1364
      @rajubhairajubhais1364 Před 2 lety +14

      Ma mogal tmari mnokamna puri kre jay ma mogal

    • @mohitrabari3662
      @mohitrabari3662 Před rokem +7

      Ma par vishwas rakho ma tamari manokamna Puri karse

    • @zalawadsurendrnagrakvantha2948
      @zalawadsurendrnagrakvantha2948 Před rokem

      હુ ગરીબ નવાઝ ને દુઆ કરીસ કે યા સરકાર આમની ઉપર નિગાહે કરદો સરકાર

    • @Ish__shorts
      @Ish__shorts Před rokem +6

      Vishavas rakhjo kayam mate pan vaat no jota ana mate satat thai jahe bhai jay mogal

    • @Mr_rajpu007
      @Mr_rajpu007 Před rokem +6

      sradhdha rakhjo ma uper maye gana ne dikra dikri aapi che

  • @indianknowledgeissuper.nokari

    જય મોગલ માં

  • @bharatKumar-ou9wi
    @bharatKumar-ou9wi Před 9 měsíci +1

    જય મોગલ માં 🙏અમારે કોઇ સંતાન નથી સંતાન મળે એવી મનો કામના પૂર્ણ કરજો😢 🙏 જે મારા થી દાન થાય એવું પૂર્ણ કરીશ 🙏જય મોગલ મા 🙏

  • @lakhansambod4415
    @lakhansambod4415 Před 2 lety +4

    જય મોગલ મા

  • @lifelike3786
    @lifelike3786 Před rokem +10

    માં મારે 35000 દેનું છે માં પૂરું ભરાય જાય એટલે મારાથી થાય એટલું દાન કરીશ ને તમારા ધામ આવીશ
    🙏🏻 જય માં મોગલ 🙏🏻

    • @kckmusicgothara509
      @kckmusicgothara509 Před rokem

      Mahenat kar bhai thay jase puru ma batha na bharse aetli navari nathi

  • @Sunil_Patel_Official_007

    Jay maa mogal maru kam saksas karjo hu tamare dham avish 100% ane avano J chhu Jay maa mogal Mane visvas 6 tamara upar

  • @anjanapatel6569
    @anjanapatel6569 Před 9 měsíci +1

    🙏Jay maa mogal🙏He....Devi maa Dayakaro mara Dukhada bur karo maa Hu Tamara sarn maa chhu Maa mane sachavi lejo

  • @vikramsinhparmar3073
    @vikramsinhparmar3073 Před 2 lety +5

    Jay mogal maa

  • @ps_2674
    @ps_2674 Před rokem +3

    જય માં મોગલ મારી મનની ઇચ્છા પૂરી કરજો 🙏🙏🙏🙏મારી મા🙏🙏

  • @ankitdamor5212
    @ankitdamor5212 Před rokem

    Jay .maa. mogal..mnidhar.
    Wadvadi. Maa..Mari..ma..nu..dukh
    Dur. Karjo..maa..mogal aemni...
    Raksha..karjo...🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijayji98
    @vijayji98 Před 2 lety +7

    જય મોગલ મા દયાકરજો

  • @hussainmalvi5804
    @hussainmalvi5804 Před 2 lety +3

    Jay ma mogal
    Jay ma sonal
    Jay jay garvi gujrat

  • @d.c.p6023
    @d.c.p6023 Před rokem

    જય મોગલ માં મારે બેન્જો શીખવો છે મારા મનની ઈચ્છા પુર્ણ કરજો માં .જય મોગલ માં

  • @SolankiRanju
    @SolankiRanju Před rokem

    જય મોગલ માં સદા બધા નું ભલું કરજે

  • @markhibhatiya4512
    @markhibhatiya4512 Před 2 lety +42

    જય માતાજી જય મોગલ માં 🙏🙏
    ખુબ ખુબ સરસ
    ધન્યવાદ

  • @padhiyarenterprise1050
    @padhiyarenterprise1050 Před 2 lety +17

    વાહ બાપુ શત શત પ્રણામ આપની વિચાર ધારા ની

  • @DineshThakor-lx2wv
    @DineshThakor-lx2wv Před rokem

    માં મોગલ મારુ અેક નાનકડુ કામ છે માં મોગલ તુ પુરુ કરજે જય માં મોગલ

  • @jogsangthakoraseda156
    @jogsangthakoraseda156 Před rokem +1

    જય મા 🙏 મોગલ સવનું સારું કરજે મા

  • @odhavanivishalofficial6119

    Jay ma mogal ma jay ma sonal ma jay ma Chamunda ma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @latapiyush5269
    @latapiyush5269 Před rokem +3

    Jay mogal ma

  • @sanjaybhaikharadiay7103

    જય મોગલ માં અરજ કરૂછુ મારૂં કામથાય ત્યાં હું માં રૂપિયા,,,,, 10000 જય શ્રી મોગલ માં

    • @sanjaybhaikharadiay7103
      @sanjaybhaikharadiay7103 Před rokem

      મારિ ભાણજનેઆપિસ જય શ્રી મોગલ માં જય શ્રી મોગલ માં જય જય જય

  • @Jayshavgomr_7
    @Jayshavgomr_7 Před rokem +1

    જય માં મોગલ માઁ
    મારે સરકારી નોકરી ની જરૂર છે
    મારી ઈજ્જત નો સવાલ છે

  • @user-kz1fu3vh9n
    @user-kz1fu3vh9n Před 2 lety +4

    જય માં મોગલ મણિધર અમારી લાજ રાખજે માં

  • @suresh8662
    @suresh8662 Před 2 měsíci +1

    જય શ્રી માં મોગલ

  • @bhaveshpayan1612
    @bhaveshpayan1612 Před rokem

    માં હું હાલી નથી શકતો મને 🙏તમારા ઉપર કાંઈ નથી ચડતો પણ મારી બહેન ને જે દેવુ હશે આપીશ નકા જે મનથી ધારેલ છે એ આપીશ🙏🙏🙏🙏🙏

  • @manilalraval6836
    @manilalraval6836 Před 2 lety +3

    જય મા 🚩ચામુંડા. 🌹જયશ્રી મા મોગલ 🌹🌹🌹🌹🌹🌹🌹

  • @harsukhlalupadhyay8402
    @harsukhlalupadhyay8402 Před 2 lety +9

    જય મોગલ માં
    સત્ય વાત સમાજ માટે કરનાર
    સંત ને શત શત નમન કરી એ છીએ.

    • @sankaramliyar8340
      @sankaramliyar8340 Před rokem

      . હે મોગલ મા મારુ નામ શંકુતલાબેન હુમરે મા નથી મારે 3બાલકો છે હુમારા પતિથી બહુ દુખી છુ મારો પતિ ભુતકાળમાં થઈ ભુલ માપ.. કરતા નથી મારા ચરિતરની શંકા કરી મારકુટ કરે નબોલવાના બોલ બોદી અપમાન કરે મારિઇજજત કાઠે મારાથી સહન નથી થતુ મા મરા પર દયા કરજો મારી જાણતા અજાણતા ભુલ થઈ હોય તો મા મને માપદો મા મારુ કોઈ નથી માસિ મા છે બાપતો કોઇ જવાબ દારી લેવા રાજિ નથી મારા3 બાળકો ને જોઈ જિવવુ પડે છે મને માપ કરો મા

    • @sankaramliyar8340
      @sankaramliyar8340 Před rokem

  • @ambalalzala2942
    @ambalalzala2942 Před rokem +1

    Jay.ma.mogal.bapune.lakhlakh.vandan

  • @jayabhaikher3028
    @jayabhaikher3028 Před rokem

    ખુબ સરસ વાત કરી બાપુ એ. જય માતાજી. જે. બી.નાડોદા. સમી. પાટણ

  • @fancylacesareeborderlatkan3600

    જય માં મોગલ

  • @chudasamamahavirsinh8461
    @chudasamamahavirsinh8461 Před 2 lety +5

    Jay mataji Jay ma mogal

  • @ankitdamor5212
    @ankitdamor5212 Před rokem

    Jay..maa..mogal..mnidhar..
    Wadvadi .maa...Mari...mantA..Puri
    Karjo..maa..mogal .Mane...santan..
    Aapjo. Maa .mogal..🌹🌹🌹🌹🌹

  • @vadnjithakor6005
    @vadnjithakor6005 Před rokem +2

    🙏જય 🙏 માં 🙏મોગલ🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @savaradevofficialchenalval2522

    સાચી વાત છે બાપુ જય માતાજી

  • @ravatmukesh
    @ravatmukesh Před 2 lety +3

    ધન્ય હો બાપુ જય માં મોગલ માં

  • @gokulrabari4105
    @gokulrabari4105 Před rokem +1

    Maa mogal sav nu bhalu kare 🙏🙏🙏⛳

  • @rebbitmr.vaghela392
    @rebbitmr.vaghela392 Před 7 dny

    જય મોગલ માં 🙏🏻🙇🏻🙏🏻 મારી પન મનોકામના પૂર્ણ કર જો🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙇🏻🙇🏻🙇🏻🙇🏻🙇🏻

  • @meruodedra767
    @meruodedra767 Před 2 lety +4

    Jay ma mogal

  • @jrcharan..3351
    @jrcharan..3351 Před 2 lety +5

    🙏🙏 જય માં મોગલ 🙏🙏

  • @mojemoj2680
    @mojemoj2680 Před rokem +1

    🐓🐓🐓🐓🐓જય શ્રી મોગલ માં સૌ ભાવી ભકતો નું ભલું કરજો માં સદા સહાયતે જય માતાજી ભૂલ ચુક માફ કરજો માં 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹👏👏👏👏👏❤️

  • @anandbharwad8265
    @anandbharwad8265 Před rokem +1

    જય વડવાળી મોગલ 🙏

  • @kishakodiyatar2813
    @kishakodiyatar2813 Před 2 lety +4

    Jay maa mogal

  • @bhabhordk8837
    @bhabhordk8837 Před rokem

    હે માં 🙏મોગલ🙏 મારે એક સંતાન 😔 આપજે. માં 🙏 મારાં જેટલું થાય એટલું કરીશ. જય mogal

  • @RohitRohitKanzariya
    @RohitRohitKanzariya Před rokem

    જય માં મોગલ હું સાજી થયા જાવ મને સકતી અપો મારું દુઃખ દૂર કરજો જાય માં મોકલ મને જે ની ખબર નજર લાગી લાગી ગયતી તી હું માદી થાવ થોડકડી ને મને સાજી રાખજો માં મારા દુઃખ દૂર કરજો હું માં હું આયા તમરા નામના દીવા કરી દય મને સાજી રાખજો માં જાય માં મોગલ

  • @solankisharma8950
    @solankisharma8950 Před 2 lety +8

    નમસ્કાર ,ધન્યવાદ,, અભિનંદન બાપુ ની વાત ના એક એક શબ્દમાં સચ્ચાઈ છે સાચી તપસ્યા અને સચ્ચાઈ જ પૂણ્ય છે અને નિસ્વાર્થ કર્મ આગળ આવે છે," જે લે છે તે આપી ના શકે અને જે નથી લેતા તે જ આપી શકે છે" ધર્મ નો વેપાર બંધ કરો,

  • @jyotipatel5870
    @jyotipatel5870 Před 2 lety +6

    Jay maa mogal 🌹🙏🙏🌹

  • @dinabhaikalma3840
    @dinabhaikalma3840 Před rokem +1

    જયમોગલમા

  • @arvindrawat9337
    @arvindrawat9337 Před 2 lety +5

    🙏જય શ્રી મા મોગલ 🙏

  • @sachinkumaramacwan8756
    @sachinkumaramacwan8756 Před 2 lety +3

    બાપુના વિચારોને સત્ સત્ વંદન

  • @haribhai7657
    @haribhai7657 Před rokem +2

    Jay ho mogal ma Jay ho

  • @BamniyaAnil-vl7ig
    @BamniyaAnil-vl7ig Před rokem +1

    🙏🙏🙏જય,,મોગલ, માં 🙏

  • @Paresh_maru_4141
    @Paresh_maru_4141 Před rokem +3

    મારી મા મોગલ 🙏

  • @ajaybhuriyamajubhaibhuriya

    Jai ho mogal ma

  • @ishantsingade8258
    @ishantsingade8258 Před rokem

    Jay MA mogal ma 🙏mere dono beto ko life me success hone do ma acche pdh likhkr life me success Ho Jay ma maogal ma apni krupa drishti banay rkh ma mere parivar pe🙏🙏🙏

  • @bvzarmariya8053
    @bvzarmariya8053 Před 2 lety +4

    જય આઈ માં 🚩🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩

  • @RajaMeldiLaxmanbaria
    @RajaMeldiLaxmanbaria Před rokem

    હે માં મોગલ માં મારા એને મારા પરિવાર ને રક્ષા કરજો માં