દાદીમા(83+age) પાસે થી શીખીયે રસિયા ઢોકળા બનાવતા વધેલ ભાત નો ઉપયોગ કરી ને | Rasiya Dhokala by Dadima

Sdílet
Vložit
  • čas přidán 9. 03. 2021
  • #rasiyadhokala #recipebygrandma #rasiyamuthiya #leftoverrice #rakshaskitchenbasket
    દાદીમા(83+age) પાસે થી શીખીયે રસિયા ઢોકળા બનાવતા વધેલ ભાત નો ઉપયોગ કરી ને Rasiya Dhokala or Rasiya Muthiya by Dadima
    From leftover rice
    Please subscribe my channel and Enjoy other recipes in Rx Women's Forum
    / @rakshaskitchenbasket
    Ingredients and Process in English and Gujarati (Scroll below)
    Ingredients
    • One bowl Cooked rice (leftover rice)
    • One-half bowl :Regular wheat flour
    • One and a half teaspoon :Turmeric powder
    • Two tablespoons : Coriander-cumin powder
    • Three tablespoons: Chili powder
    • Half a teaspoon: Khava no Soda / fruisalt
    • One tablespoon oil for adding in dough
    • Salt to taste
    • 1 teaspoon sugar
    • Two medium tomatoes
    • Four tablespoons oil for Vaghar /tadka
    • 1 tablespoon cumin
    • 10 Garlic bud
    • Coriander, finely chopped onion, tomato, "Sev" namkeen for garnishing.
    Process
    • Combine both rice and flour.
    • Add turmeric, Coriander-cumin powder, red chilli, salt to taste, oil and soda to taste, mix everything and make flour like Roti dough.
    • Put four teaspoons of oil in a bowl then add cumin, asafoetida and crushed garlic and add four glasses of water
    • In this water, add turmeric, cumin, chilli and salt and bring the water to a boil.
    • Make a Dhokla/Muthiya from dough until the water boils.
    • When the water boils, put all the Dhokla/Muthiya in it
    • Let it boil for five minutes on full flame of gas stove
    • Then take a handful of dhokla and break/crush it with a spoon and put it back in boiling water so that the puree thickens.
    • Now slow down the gas, cover it over low heat and let it cook for eight to ten minutes
    • Then add chopped tomatoes and sugar to taste and cover for 5 minutes.
    • After five minutes Russian Dhokla or Muthiya is ready.
    • Take it in a plate and top it with finely chopped onion, tomato, coriander and "Sev", add lemon if needed and enjoy the taste of the complete dish.
    ઘટકો :
    ઠંડા ભાત : એક વાટકો
    ઘઉંનો રેગ્યુલર લોટ : સવા વાટકો
    હળદર : દોઢ ચમચી
    ધાણાજીરું : બે ચમચી
    મરચા પાવડર : ત્રણ ચમચી
    ખાવાનો સોડા : અડધી ચમચી
    તેલ મોણ માટે : એક ચમચી
    સ્વાદ પ્રમાણે નમક
    ૧ ચમચી ખાંડ
    બે મીડિયમ ટામેટા
    વઘાર માટે ચાર ચમચી તેલ
    1 ચમચી જીરુ
    લસણ કળી ૧૦
    ગાર્નીશિંગ માટે કોથમીર, ઝીણી સમારેલી ડુંગળી, ટામેટા, સેવ.
    સ્ટેપ
    • ભાત અને લોટ બંને ભેગા કરો. તેમાં હળદર ધાણાજીરૂ લાલ મરચું સ્વાદ પ્રમાણે મીઠું, તેલ અને ખાવાનો સોડા ઉમેરી બધું મિક્સ કરી રોટલી જેવો લોટ બાંધીને તૈયાર કરો.
    • એક વાસણમાં ચાર ચમચી તેલ મૂકો ત્યારબાદ જીરુ, હિંગ અને વાટેલું લસણ નાખી ચાર ગ્લાસ પાણી નાખો
    • આ પાણીમાં , હળદર ધાણાજીરૂ અને મરચું તેમજ મીઠું નાખી પાણીને ઉકળવા મૂકો.
    • પાણી ઉકળે ત્યાં સુધીમાં લોટ માંથી ગોળ ગોળ આ કરી સહેજ દબાવી મુઠીયા તૈયાર કરો, દબાવેલ શેપ માં બનાવવા થી બરાબર ચઢી જાય છે અને કાચા નથી રહેતા
    • પાણી ઊકળે એટલે તેમાં બધા મુઠીયા / ઢોકળા નાખી દો
    • ગેસને ફુલ ફ્લેમ પર પાંચ મિનિટ ઉકળવા દો
    • ત્યારબાદ તેમાંથી પાછળ મુઠીયા / ઢોકળા લઈ તેને ચમચા વડે ભાંગી પાછા ઉકળતા પાણીમાં નાખો જેથી રસો ઘટ્ટ થશે.
    • હવે ગેસ ધીમો કરી ધીમા તાપે ઢાંકીને આઠ-દસ મિનિટ ચડવા દો
    • ત્યારબાદ તેમાં સમારેલા ટામેટા ને સ્વાદ પ્રમાણે ખાંડ નાખી પાંચ મિનિટ ઢાંકી દો.
    • પાંચ મિનિટ બાદ રસિયા ઢોકળા અથવા મુઠીયા તૈયાર
    • જેને પ્લેટમાં લઈ લો અને તેની ઉપર ઝીણા સમારેલા ડુંગળી ટમેટા કોથમીર અને સેવ ભભરાવી, જરૂર લાગે તો લીંબુ પણ નાખી તૈયાર ડીશની લિજ્જત માણો.

Komentáře • 832