Raksha's Kitchen Basket
Raksha's Kitchen Basket
  • 395
  • 8 750 328
કુકરમાં માપ સાથે સરળ રીતેથી મકાઈનો પુલાવ .Corn Pulao.lunch box Recipe One Pot Recipe.स्वीटकॉर्नपुलाव
પુલાવ Corn Pulao. स्वीटकॉर्न पुलाव કુકરમાં સરળ રીતે માપ સાથે મકાઈ નો પુલાવ. #gujarati #rakshaskitchenbasket #foodie #cooking #gujaratirecipe #pulao #cornpulao #onepotmeal #cornrecipe
કુકરમાં સ્વીટ કોર્ન રાઈસ બનાવવા માટે મુખ્ય ઇન્ગ્રિડિયન્ટ્સના પરફેક્ટ માપ . 1 કપ બાસમતી રાઈસ 30 મિનિટ પલાળવાના. મનપસંદ વસ્તુ સાથે વઘાર કરી ને કુકરમાં 2 કપ પાણી અને ગેસની ફુલ ફ્રેમ પર માત્ર 1 સીટી
sweet corn pulao ingredients list
- 1 cup Basmati Rice
- 1 tbsp Ghee
- 10 cloves of Garlic
- 1 medium Onion
- 10 nos. Black peppers
- 1 Tej patta
- 2 dry chillies
- 1 star phool
- 1 cardamom
- Curry leaves
- 1 green chili
- 1/2 cup Green beans
- 1/2 cup carrot
- 1 cup corn kernels
- 1 medium tomato
- 1/4 tsp garam masala
- 1/4 tsp red chili powder
- 2 cups of water
- Additional: Ghee, Coriander leaves, Cheese
zhlédnutí: 994

Video

ચોળાફળી જેવા ફુલેલા સ્પેશ્યલ ચટણી સાથે અળવી ના પટ્ટી ભજીયા ખાધા છે ,?अरबी के पकोड़े Arbi ke Pakode
zhlédnutí 468Před 16 hodinami
અળવી નાં પાન‌ ના પટ્ટી ભજીયા.‌ अरबी के पत्ते के पकोड़े Please follow my channel. Click Subscribe and Notification BELL ચેનલ ને સબસ્ક્રાઇબ કરવા વિનંતી અને નોટિફિકેશન બેલ ને ક્લિક કરશો czcams.com/users/RakshasKitchenBasket Please share and like this video. વિડીયો ને લાઈક કરી શેર કરવા વિનંતી Your suggestions and comments are very important to us. Kindly add them in the comment section. આપના સૂચન અ...
ક્રશ કરવાની ઝંઝટ વગર ચોખાના લોટ વગર ક્યારેય મકાઈ ના ભજીયા બનાવ્યા છે? मकई के पकोड़े Corn Pakoda
zhlédnutí 1,1KPřed dnem
ક્રશ કરવાની ઝંઝટ વગર ચોખાના લોટ વગર ક્યારેય મકાઈ ના ભજીયા બનાવ્યા છે? मकई के पकोड़े Corn Pakoda, Corn Bhajji Please follow my channel. Click Subscribe and Notification BELL ચેનલ ને સબસ્ક્રાઇબ કરવા વિનંતી અને નોટિફિકેશન બેલ ને ક્લિક કરશો czcams.com/users/RakshasKitchenBasket Please share and like this video. વિડીયો ને લાઈક કરી શેર કરવા વિનંતી Your suggestions and comments are very important to u...
પાલક લીલીછમ રહે તેવી 1 ટ્રીક જેનાથી પાલકનો કલરને સ્વાદ જળવાઈ રહેશે.એક વઘારથી જ ટેસ્ટફૂલ Palak Magdal
zhlédnutí 750Před 21 dnem
પાલક અને મગની દાળ આ રીતે બનાવશો તો સ્વાદિષ્ટ બનશે પરંતુ પાલક લીલી પણ રહેશે પાલક લીલીછમ રહે તેવી એક ટ્રીક જેનાથી પાલક નો કલર અને સ્વાદ બંને જળવાઈ રહેશે. સાથે માત્ર એક જ વઘાર કરીને ટેસ્ટફૂલ પાલક મગદાળ બનાવવાની રીત. Please follow my channel. Click Subscribe and Notification BELL ચેનલ ને સબસ્ક્રાઇબ કરવા વિનંતી અને નોટિફિકેશન બેલ ને ક્લિક કરશો czcams.com/users/RakshasKitchenBasket Please share and l...
ભરેલા શાકને વધારે સ્વાદિષ્ટને ઓછી મહેનતમાં કોરુ કે રસાવાળું શાક બનેતેવા ત્રણ ટેસ્ટમાં સંભારીયામસાલા
zhlédnutí 1KPřed měsícem
ભરેલા શાકને વધારે સ્વાદિષ્ટને ઓછી મહેનતમાં કોરુ કે રસાવાળું શાક બનેતેવા ત્રણ ટેસ્ટમાં સંભારીયામસાલા સિઝન ના કોઈપણ શાકને ભરેલા શાક બનાવવા હોય ત્યારે આ શાક ના મસાલા ખૂબ જ ઉપયોગી છે અને તેને તમે લાંબો સમય સુધી રાખવા હોય તો તમે બહાર પણ ફ્રીજમાં રાખવાની પણ જરૂર ન પડે તેવા કોરા આ શાકના મસાલા તમે આઠ દસ દિવસ સુધી આરામથી રાખી શકો તેવા આ મસાલા ને તમે સ્ટોર પણ કરી શકો છો. અને આ મસાલાથી તૈયાર થતા શાકથી તમે...
ઉનાળાના મોંઘા શાકભાજી માં સસ્તું એવું કાકડીનું લસણ ડુંગળી વગર ટેસ્ટી શાક. આ રીત કયાય જોવા નહીં મળે.
zhlédnutí 1,7KPřed měsícem
ઉનાળાના મોંઘા શાકભાજી માં સસ્તું એવું કાકડીનું લસણ ડુંગળી વગર ટેસ્ટી શાક. આ રીત કયાય જોવા નહીં મળે.
દુધી ની છાલ ની ચટણી.છાલને ફેંકી દેતા હો તો એકવાર વિડીયો જુઓ. ટેસ્ટમાં લાજવાબ लौकी के छिलके की चटनी.
zhlédnutí 940Před měsícem
દુધી ની છાલ ની ચટણી.છાલને ફેંકી દેતા હો તો એકવાર વિડીયો જુઓ. ટેસ્ટમાં લાજવાબ लौकी के छिलके की चटनी.
મારા ઘરે દૂધી નું શાક બધા નથી ખાતા પણ આ રીતે બનાવેલ દૂધી ચણા ની દાળ નું શાક સહુ ને ખૂબ પસંદ આવે છે.
zhlédnutí 1,3KPřed měsícem
મારા ઘરે દૂધી નું શાક બધા નથી ખાતા પણ આ રીતે બનાવેલ દૂધી ચણા ની દાળ નું શાક સહુ ને ખૂબ પસંદ આવે છે.
7 મિનીટમાં નહી મેંદો , સોડા કે તળવાની જરૂર ક્રિસ્પી,ટેસ્ટી મિનિટોમાં થાળી ભરીને બાસ્કેટ ચાટ તૈયાર.
zhlédnutí 1,8KPřed měsícem
7 મિનીટમાં નહી મેંદો , સોડા કે તળવાની જરૂર ક્રિસ્પી,ટેસ્ટી મિનિટોમાં થાળી ભરીને બાસ્કેટ ચાટ તૈયાર.
વઘારેલી રોટલી / રોટલી નું શાક, ગૃહિણી ની ખાસ પસંદ, એક વસ્તુ વધુ ઉમેરી ને ટ્રાય કરજો Vaghareli Rotli
zhlédnutí 1,6KPřed 2 měsíci
વઘારેલી રોટલી / રોટલી નું શાક, ગૃહિણી ની ખાસ પસંદ, એક વસ્તુ વધુ ઉમેરી ને ટ્રાય કરજો Vaghareli Rotli
પરવર ભરવા ની ઝંઝટ વગર લસણ ડુંગળી વગર પરવરનું મસાલેદાર ગ્રેવી વાળું શાક. Masala Parwal. परवल की सब्जी
zhlédnutí 1,4KPřed 2 měsíci
પરવર ભરવા ની ઝંઝટ વગર લસણ ડુંગળી વગર પરવરનું મસાલેદાર ગ્રેવી વાળું શાક. Masala Parwal. परवल की सब्जी
મગ ની છુટ્ટી દાળ, કેરી ના રસ સાથે ના જમણ માં અચૂક બને છે.Moong ni chhutti Daal recipe.
zhlédnutí 2,5KPřed 2 měsíci
મગ ની છુટ્ટી દાળ, કેરી ના રસ સાથે ના જમણ માં અચૂક બને છે.Moong ni chhutti Daal recipe.
મોળા મરચાનું દહીં કે લોટ વગર અલગ રીતથી ટેસ્ટફૂલ ગ્રેવીમાં મરચા નું શાક.Marcha nu Shak. मिर्ची सब्जी
zhlédnutí 1,4KPřed 2 měsíci
મોળા મરચાનું દહીં કે લોટ વગર અલગ રીતથી ટેસ્ટફૂલ ગ્રેવીમાં મરચા નું શાક.Marcha nu Shak. मिर्ची सब्जी
ઇન્સ્ટન્ટ બાસ્કેટ,ના ડીપ ફ્રાય,ના OTG કે એર ફ્રાયર કે મોલ્ડ વગર બનાવો ટેસ્ટી હેલ્ધી બાસ્કેટ ચાટ chat
zhlédnutí 700Před 3 měsíci
ઇન્સ્ટન્ટ બાસ્કેટ,ના ડીપ ફ્રાય,ના OTG કે એર ફ્રાયર કે મોલ્ડ વગર બનાવો ટેસ્ટી હેલ્ધી બાસ્કેટ ચાટ chat
સીઝન ના અથાણાં બનાવો તે પહેલા માત્ર ૧૫ જ મિનિટ માં બનાવો તાજી ગોળકેરી. Instant Gol Keri pickle
zhlédnutí 933Před 3 měsíci
સીઝન ના અથાણાં બનાવો તે પહેલા માત્ર ૧૫ જ મિનિટ માં બનાવો તાજી ગોળકેરી. Instant Gol Keri pickle
કાચી કેરી નો મુરબ્બો, ઇન્સ્ટન્ટ અને સ્ટોરેબલ. કાચી કેરી ની કઢી. कच्चे आम का मुरब्बा और आम की कढ़ी
zhlédnutí 1,8KPřed 3 měsíci
કાચી કેરી નો મુરબ્બો, ઇન્સ્ટન્ટ અને સ્ટોરેબલ. કાચી કેરી ની કઢી. कच्चे आम का मुरब्बा और आम की कढ़ी
3 in 1 Recipe, માત્ર એક ચમચી તેલ થી હેલ્ધી નાસ્તો.બટેટા, રવા વગર ડાયેટ માટે યા લંચબોક્ષ માટે બેસ્ટ.
zhlédnutí 427Před 3 měsíci
3 in 1 Recipe, માત્ર એક ચમચી તેલ થી હેલ્ધી નાસ્તો.બટેટા, રવા વગર ડાયેટ માટે યા લંચબોક્ષ માટે બેસ્ટ.
Palakura Paneer પાલકુરા પનીર: વિનિંગ રેસિપી by Dr Jishnu Gohel. સાથે પનીરનો મસાલો અને 1 બોનસ રેસિપી
zhlédnutí 732Před 3 měsíci
Palakura Paneer પાલકુરા પનીર: વિનિંગ રેસિપી by Dr Jishnu Gohel. સાથે પનીરનો મસાલો અને 1 બોનસ રેસિપી
આ મીઠાઈ ફક્ત 20 મિનિટ માં સહેલાઇ થી બનાવો. Easy and Instant Sweet recipe.
zhlédnutí 499Před 4 měsíci
આ મીઠાઈ ફક્ત 20 મિનિટ માં સહેલાઇ થી બનાવો. Easy and Instant Sweet recipe.
જુવાર ના લોટમાંથી નુડલ્સ ની સરળ રીત હેલ્થીને ગ્લુટેન ફ્રી જુવારના નુડલ્સ બનાવો.વેજ હાકા જુવાર નુડલ્સ
zhlédnutí 508Před 4 měsíci
જુવાર ના લોટમાંથી નુડલ્સ ની સરળ રીત હેલ્થીને ગ્લુટેન ફ્રી જુવારના નુડલ્સ બનાવો.વેજ હાકા જુવાર નુડલ્સ
આ ટ્રીક થી બનાવશો તો ઢોકળીયુ કાચું કે ચીકણું નહીં રહે. ખાંડવી ઢોકળા થી અલગ એક પરફેક્ટ ગુજરાતી નાસ્તો
zhlédnutí 4,1KPřed 4 měsíci
આ ટ્રીક થી બનાવશો તો ઢોકળીયુ કાચું કે ચીકણું નહીં રહે. ખાંડવી ઢોકળા થી અલગ એક પરફેક્ટ ગુજરાતી નાસ્તો
વડોદરા નો ફેમસ જગદીશના લીલો ચેવડા જેવો પણ ફરાળી લીલા ચેવડા ની રેસિપી Farali Lilo Chevdo फराली चिवड़ा
zhlédnutí 2KPřed 4 měsíci
વડોદરા નો ફેમસ જગદીશના લીલો ચેવડા જેવો પણ ફરાળી લીલા ચેવડા ની રેસિપી Farali Lilo Chevdo फराली चिवड़ा
આ રીતે ઢોકળી બનાવશો તો એકદમ સોફ્ટ થશે અને પનીર ના શાક ને ટક્કર આપે તેવું ઢોકળી નું શાક બનશે.
zhlédnutí 18KPřed 4 měsíci
આ રીતે ઢોકળી બનાવશો તો એકદમ સોફ્ટ થશે અને પનીર ના શાક ને ટક્કર આપે તેવું ઢોકળી નું શાક બનશે.
ચૌડા, ઘઉં ના લોટ માંથી બનતા આ ક્રિસ્પી ચૌડા નમકીન બનાવવા માં સરળ પણ એકદમ ટેસ્ટી છે
zhlédnutí 671Před 5 měsíci
ચૌડા, ઘઉં ના લોટ માંથી બનતા આ ક્રિસ્પી ચૌડા નમકીન બનાવવા માં સરળ પણ એકદમ ટેસ્ટી છે
6 મહીના સ્વાદ ને કલર જળવાઈ રહે તે રીતે ગ્રીન ચટણી બનાવી સ્ટોર કરવાની રીત Store Green Chutney.
zhlédnutí 879Před 5 měsíci
6 મહીના સ્વાદ ને કલર જળવાઈ રહે તે રીતે ગ્રીન ચટણી બનાવી સ્ટોર કરવાની રીત Store Green Chutney.
શું ક્યારેય સાઉથ ની આ ફેમસ ડીશ માણી છે? બેસ્ટ વાત: ઓછા તેલમાં ફટાફટ તૈયાર Low oil South Indian Dish
zhlédnutí 357Před 5 měsíci
શું ક્યારેય સાઉથ ની આ ફેમસ ડીશ માણી છે? બેસ્ટ વાત: ઓછા તેલમાં ફટાફટ તૈયાર Low oil South Indian Dish
લચકો મમરા, હેલ્ધી ને લાઇટ ફટાફટ ટેસ્ટી નાસ્તો.હલકુ ખાવાની ઈચ્છા હોય ત્યારે ભેળ ને ભૂલીવે તેવો નાસ્તો
zhlédnutí 2,8KPřed 5 měsíci
લચકો મમરા, હેલ્ધી ને લાઇટ ફટાફટ ટેસ્ટી નાસ્તો.હલકુ ખાવાની ઈચ્છા હોય ત્યારે ભેળ ને ભૂલીવે તેવો નાસ્તો
હેલ્થી ડાયેટ રેસિપી સિરીઝ: મગ ના મુઠીયા. Gluten free Healthy diet food: Moong Muthiya
zhlédnutí 1,3KPřed 5 měsíci
હેલ્થી ડાયેટ રેસિપી સિરીઝ: મગ ના મુઠીયા. Gluten free Healthy diet food: Moong Muthiya
ગાજર ની ખીર, Carrot Kheer. કસ્ટર્ડ પાવડર વગર ગાજર ના રીયલ ટેસ્ટમાં ઠંડીમાં ખાવાની મજા આવે તેવી ખીર
zhlédnutí 597Před 5 měsíci
ગાજર ની ખીર, Carrot Kheer. કસ્ટર્ડ પાવડર વગર ગાજર ના રીયલ ટેસ્ટમાં ઠંડીમાં ખાવાની મજા આવે તેવી ખીર
વજન કંટ્રોલ માટે હેલધી ડાયેટ રેસિપી lifestyle માં અપનાવો. ટોમેટો સૂપ અને વટાણા પૌવા Soup and Pauva
zhlédnutí 740Před 5 měsíci
વજન કંટ્રોલ માટે હેલધી ડાયેટ રેસિપી lifestyle માં અપનાવો. ટોમેટો સૂપ અને વટાણા પૌવા Soup and Pauva

Komentáře

  • @avantikalavri7796
    @avantikalavri7796 Před 6 hodinami

    Ba a saras müthiya banavya che moma pani avi gu Ba jay swaminarayan 🙏🏾🙏🏾🙏🏾

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket Před 6 hodinami

      Jay swaminarayan 🙏🏻 Saras comment Kari chhe ba ne kahu to te pan khush thashe. Khub khub Aabhar aapno 🙏🏻❤️

  • @JyotsanabenParmar-yd8cn
    @JyotsanabenParmar-yd8cn Před 22 hodinami

    Super testi

  • @mariapinto9886
    @mariapinto9886 Před dnem

    Nice n healthy muthias.. instead of bajra na loat can I.put wheat aata..also u had already put tadka of rye jeera in the mixture

  • @jayendrasinhzala9245

    ખૂબજ સરસ પુરી બનાવી અને કોઈ પણ તકલીફ વગર તો થેકયુ બેન🎉🎉

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket Před dnem

      ખૂબ ખૂબ આભાર ભાઈ 🙏🏻 કોમેન્ટ વાંચીને ખૂબ જ આનંદ થયો ભાઈ🙏🏻

  • @rachnamistry7149
    @rachnamistry7149 Před dnem

    Atyar ni new generation ne to aa badhu khabar j nathi hoti bo saras Recipe batavi Baa tame Ame banaviye aam j pan Rab taiyar Thai jay etle Ema jara sunth powder ne chapti hardar nakhiye cough Sardi ma saru lage etle

  • @ket005
    @ket005 Před 2 dny

    Very nice recipe 👌

  • @RakshasKitchenBasket

    Sweet corn pulao ingredients list. - 1 cup Basmati Rice - 1 tbsp Ghee - 10 cloves of Garlic - 1 medium Onion - 10 nos. Black peppers - 1 Tej patta - 2 dry chillies - 1 star phool - 1 cardamom - Curry leaves - 1 green chili - 1/2 cup Green beans - 1/2 cup carrot - 1 cup corn kernels - 1 medium tomato - 1/4 tsp garam masala - 1/4 tsp red chili powder - 2 cups of water - Additional: Ghee, Coriander leaves, Cheese

  • @mritsapatel6897
    @mritsapatel6897 Před 2 dny

    Healthy and yummy

  • @GitaPandya-ys4xc
    @GitaPandya-ys4xc Před 2 dny

    સરસ પૂરી

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket Před 2 dny

      ગીતાબેન 🙏🏻 રેસીપી ગમી અને કોમેન્ટ કરીને જણાવ્યું તેનો ખૂબ જ આનંદ થયો આપનો ખૂબ ખૂબ આભાર🙏🏻❤️

  • @ManjulaLakhtaria
    @ManjulaLakhtaria Před 3 dny

    MST yammi... 🙌👍😍

  • @user-kt4gt8my4y
    @user-kt4gt8my4y Před 3 dny

    ખૂબ સુંદર. આભાર. બહુ સરળ શબ્દોમાં સમજાવ્યું. ધન્યવાદ. ઉજ્જવલ ધોળકિયા

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket Před 3 dny

      ઉજ્જવલ ભાઇ 🙏 સરસ કોમેન્ટ કરી આનંદ થયો.ખૂબ ખૂબ આભાર આપનો🙏

  • @aartirathod4159
    @aartirathod4159 Před 3 dny

    Very nice and yammy resipy 😋👌👍

  • @vajahema788
    @vajahema788 Před 3 dny

    Looks so delicious mummy😋😋

  • @ket005
    @ket005 Před 3 dny

    Very nice recipe 👌

  • @masukjethi1818
    @masukjethi1818 Před 3 dny

    ❤ બહુ સરસ રીત છે ❤❤❤❤

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket Před 3 dny

      રેસીપી ગમી અને કોમેન્ટ કરીને જણાવ્યું તે બદલ ખુબ ખુબ આભાર. 🙏❤️

  • @taraZala-yb3hy
    @taraZala-yb3hy Před 4 dny

    Dhanyvad gujrati nam janava mate

  • @raginipatel4570
    @raginipatel4570 Před 5 dny

    Water GARAM Mild joyee

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket Před 5 dny

      લોટ બાંધવા માટે ગરમ પાણી લેવાનું.🙏

  • @meenapatel9036
    @meenapatel9036 Před 6 dny

    Very nice. Khali ghuno lot chale ke

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket Před 6 dny

      @@meenapatel9036🙏 Akdm chhale. Thank you so much for your support ❤️

  • @ManjulaLakhtaria
    @ManjulaLakhtaria Před 7 dny

    Very nice...look like fafda...yammiii 😍🙌👍

  • @vajahema788
    @vajahema788 Před 7 dny

    Very nice receipe mummy👌👌👌

  • @vajahema788
    @vajahema788 Před 7 dny

    So spongy and yummy recipe😋

  • @aartirathod4159
    @aartirathod4159 Před 7 dny

    ચટપટ બની જાય તેવા ચોમાસા સ્પેશ્યલ ભજીયા👌👍

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket Před 7 dny

      સ્પોટ અને કોમેન્ટ માટે ખુબ આભાર.🙏🏻❤️

  • @ket005
    @ket005 Před 7 dny

    Very good use of Arbi leaves. Monsoon special,👍👌

  • @pushpajadav507
    @pushpajadav507 Před 7 dny

    Excellent 🎉

  • @hinatrivedi-shukla3090

    New .nice .style.. creation .. mast .. changefull..

  • @ketanlakhtaria2958
    @ketanlakhtaria2958 Před 7 dny

    ??

  • @chetanawala4270
    @chetanawala4270 Před 8 dny

    Nice

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket Před 8 dny

      Chetana Ben 🙏🏻 Thank you so much for your support and comment ❤️

  • @meetadesai6641
    @meetadesai6641 Před 9 dny

    લોટની લાપશી પહેલીવાર સાભળી

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket Před 9 dny

      મીતાબેન 🙏🏻અમે લોકો રોટલીના લોટની જ લાપસી બનાવીએ છીએ જેમાં માત્ર પાણીનું માપ પરફેક્ટ રાખવું પડે છે અને થાય છે પણ સરસ. કારણ કે જ્યારે બનાવી હોય છે ત્યારે લાપસી નો કરકરો લોટ હોતો નથી ખાસ કરીને ઓચિંતાની બનાવવાની હોય છે તો આવું બની શકે તો આ રીતે ઝીણા લોટની પણ લાપસી સરસ બને છે પહેલીવાર બનાવશો તો થોડું અઘરું લાગશે . પરંતુ પાણીનું માપ ખૂબ જ જરૂરી છે . મારી ચેનલ પર એક નાની એવી વાટકીના પરફેક્ટ માપ સાથેની રોટલી ના લોટ માંથી બનાવેલી આ જનરેશન માટેની માઈક્રોવેવ માં બનાવેલી લાપસી નો વિડીયો પણ ખુબ જ સરસ છે. સમય પ્રમાણે પણ ઘણીવાર આપણે બદલાવ લાવવો પડે છે. આપણી પાસે સમય હોય તો આપણે ચોક્કસથી ટ્રેડિશનલ રીતે બનાવીએ છીએ. પરંતુ અમુક મેથડ આ જનરેશન માટે ખૂબ જ જરૂરી છે .🙏🏻

  • @meetadesai6641
    @meetadesai6641 Před 9 dny

    દક્ષાબેન. જાડી ઘઉની 3:43 આપણી દેશી સેવસેવ કેવી રીતે બનાવવી તે જરૂરથી બતાવજો. જીણી સેવ જે ખાખી રંગના પેપરમાં આવે છે તેનો અમે ચકતા પાડી બિરંજ અથવા દૂધપાક બનાવીએ છેતે સેવૈયા પણ કહેવાય છે

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket Před 9 dny

      ચોક્કસથી વિડીયો આપવાની ટ્રાય કરીશ. 🙏🏻

  • @chadrakaben-tk6on
    @chadrakaben-tk6on Před 9 dny

    Aana krta ame Sadi rite bnaviye chhi ae te saru chhe

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket Před 9 dny

      ચંદ્રિકાબેન 🙏🏻તમારી કોમેન્ટ બરાબર છે તમે જે રીતે બનાવતા હો તે રીતે તમે બનાવજો. અને ઘણાની કોમેન્ટ એવી પણ છે કે જેમને આ રેસિપી ખૂબ ગમી છે તો હું કોઈને ફોર્સ કરતી નથી કે તમે આ રીતે બનાવો અને તમે તમારો અભિપ્રાય આપો એ પણ યોગ્ય છે . આ પ્લેટફોર્મ એવું છે જ્યાં બધાને ધ્યાનમાં રાખીને નાના-મોટા બધાને અનુકૂળ આવે તેવી રીત અમારે બતાવવાની હોય છે.🙏🏻

  • @chadrakaben-tk6on
    @chadrakaben-tk6on Před 9 dny

    Sachi vat chhe aato bahu dakha chhe

  • @meetadesai6641
    @meetadesai6641 Před 10 dny

    આ લાપશી અને કંસાર તેમજ ફાડા લાપશી મા શું ફરક? બંને ની રીત તમારા મમ્મી ની રીતે બતાવવા વિનંતી

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket Před 10 dny

      મીતાબેન જય શ્રી કૃષ્ણ 🙏 અમારા ઘરમાં લાપસી ગોળ વાળી બને છે . કોઈને ગળપણ વધારે જોતું હોય તો માત્ર ઉપરથી તેના ડિશ પૂરતી જ ખાંડ નું બુરું લેવાય છે. અને લાપસી હંમેશા ગોળમાં જ બને છે. કંસાર છે એ મા ગળપણ ખાંડનું જો હોય છે અને પુષ્કળ પ્રમાણમાં પ્યોર ઘી ઉપરથી નાખીને બને છે . જે લગ્ન પ્રસંગમાં કંસાર હોય છે તેની હું વાત કરું છું અને તેના ઉપર તમને ખબર હોય તો ગીત પણ છે. અને ફાડા લાપસી માં લોટ હોતો જ નથી આખા ઘઉંના નાના અથવા મોટા ટુકડા અથવા તો 'ફાડા' હોય છે જે ગોળ અને ખાંડમાં બંને બને છે જેને અમે લોકો ફાડા લાપસી અથવા તો 'બાટ' પણ કહીએ છીએ . અને વાત રહી મારા મમ્મીને તો મારા મમ્મી ની લાપસીમાં માસ્ટરી હતી અને અમારા ઘરમાં લાપસી જ વધારે બને છે અને ફાડા બને છે કંસાર કોઈને પસંદ નથી એટલે મારા મમ્મી ની રીત પ્રમાણે માત્ર લાપસી ની રીત મેં આપી છે. કોમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર 🙏

  • @ket005
    @ket005 Před 10 dny

    Very nice recipe 👍

  • @indiravyas3385
    @indiravyas3385 Před 11 dny

    બહુ સરસ

  • @ushamacwan481
    @ushamacwan481 Před 12 dny

    Very Good

  • @anuradhapatel9497
    @anuradhapatel9497 Před 12 dny

    👌👌👌

  • @jatinrathod197
    @jatinrathod197 Před 13 dny

    Very nice and testy monsoon recipy😋

  • @AumDhamecha
    @AumDhamecha Před 13 dny

    Ame muthiya ma ghav na lot sathe thodo Chana no lot ane bajari no lot pan add karie chie teno test kubaj saras lage che ane vagharela pani ma thodi chhas pan nakhie chie

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket Před 12 dny

      Ha, ae rit thi j mota bhag na Loko banavta hoi chhe. pan mara sasu maa ni propar rit tene aapi chhe. Comment badal aabhar 🙏🏻❤️

  • @ManjulaLakhtaria
    @ManjulaLakhtaria Před 13 dny

    Yammi n testy.... 😍🙌

  • @meenabavishi8017
    @meenabavishi8017 Před 13 dny

    Wah khub saras lapsi banavi kukarme 😊👍💯✅

  • @hemacontractor2711
    @hemacontractor2711 Před 13 dny

    એકદમ સરસસાક બનાવીયુ છે ખાવાનું મન થયગયુ

  • @chetanawala4270
    @chetanawala4270 Před 13 dny

    Nice

  • @aartirathod4159
    @aartirathod4159 Před 13 dny

    Vahh!! Monsoon special resipy 😋👌

  • @hinatrivedi-shukla3090

    Nice easy n useful tips

  • @pushpajadav507
    @pushpajadav507 Před 13 dny

    Very nice tasty recipes 🎉

  • @mritsapatel6897
    @mritsapatel6897 Před 13 dny

    Nice monsoon recipe!!!