યાત્રા ધામ ની રેલગાડી - વસંત બેન ( કીર્તન લખેલું નીચે આપેલ છે)

Sdílet
Vložit
  • čas přidán 16. 01. 2023
  • રેલગાડી આવી ભક્તો ને મન ભાવી
    જુઓ ને મારી બેની આ રેલગાડી આવી
    રેલમાં ભર્યા દાણા આવ્યા તીરથ ના ટાણાં
    રેલ ઉભી તીરથ ધામ મારે કરવા તીરથ ધામ જુઓ ને મારી બેની આ રેલગાડી આવી...
    ત્યાં થી આવી કેદારનાથ શંભુ એ પકડ્યો હાથ જુઓને મારી બેની આ રેલગાડી આવી...
    ત્યાં થી રેલ ઉપડી સીધી અવધ ઉતરી જુઓને મારી બેની આ રેલગાડી આવી...
    સરયૂ ના નીર માં નાયા રામ ચરણે મન લાગ્યા જુઓને મારી બેની આ રેલગાડી આવી...
    જાવું છે અમરનાથ પ્રભુ એ દીધો સાથ જુઓને મારી બેની આ રેલગાડી આવી...
    ત્યાં થી આવ્યા હરિદ્વાર અંતર ના ઉઘડ્યા દ્વાર જુઓને મારી બેની આ રેલગાડી આવી...
    આવ્યા છે ગંગા તીર મારું મન થયું છે સ્થિર જુઓને મારી બેની આ રેલગાડી આવી...
    ત્યાં થી આવ્યા છે કાશી મારી મટી ચોર્યાશી ની ફાંસી જુઓને મારી બેની આ રેલગાડી આવી...
    આવ્યા છે અમરનાથ જીવને કોઈ નો નહિ સંગાથ જુઓને મારી બેની આ રેલગાડી આવી...
    રેલમાં બેઠા છે ભક્તો લીધો ગોકુળ નો રસ્તો જુઓને મારી બેની આ રેલગાડી આવી...
    આવ્યા ઠકરાણી ઘાટ મારો ઉતરી ગયો થાક જુઓને મારી બેની આ રેલગાડી આવી...
    ત્યાં થી આવ્યા યમુના તીર મારી બુદ્ધિ કરી સ્થિર જુઓને મારી બેની આ રેલગાડી આવી...
    રેલમાં બેઠા છે ભક્તો એની હારે સંતો ભક્તો જુઓને મારી બેની આ રેલગાડી આવી...
    ત્યાં થી ગયા ગયાજી મારા પિતૃ થયા રાજી જુઓને મારી બેની આ રેલગાડી આવી...
    ગયા તા ચારે ધામ મારે સાધુ જમાડવાની હામ જુઓને મારી બેની આ રેલગાડી આવી...
    તીરથ થી આવ્યા ઘેર હવે થયા લીલાલેર જુઓને મારી બેની આ રેલગાડી આવી...
    જે તીરથ કરવા જાશે એના પિતૃ મોક્ષ જાશે જુઓને મારી બેની આ રેલગાડી આવી...
    એના પિતૃ નો મોક્ષ થાશે આ રેલગાડી આવી....
    #Vasantben
    #કીર્તન
    #Vasantben_Nimavat
    #Gujarati_Kirtan
    #Gujarati_Traditional_Kirtan
    #Gujarati_Bhakti_Geet
    #Satsang_Kirtan
    #Bhajan_Kirtan
    #વસંતબેન
    #વસંતબેન_નિમાવત
    #સત્સંગ
    #ગુજરાતી_કીર્તન
    #ભક્તિ_સંગીત
    #Lilivav
    #લીલીવાવ
  • Hudba

Komentáře • 169

  • @manjulapatel8020
    @manjulapatel8020 Před rokem +3

    Char dham ni yatra thai gai.. Ho Ben.. Really heart touching.. Bhajan 6e..Kashi..Ayodhya..kedarnath....Amarnath..Gokul..jeva Dham ni yatra karavi.. Baheno.. Bhav sathe Bhajan gayu.. Vasantben.. Ushmaben.. Daxaben... Amazing power of you.. 🙏 🙏 🌹 🌹 🙏 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem +1

      ધન્યવાદ...મંજુલા બેન
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @dharmishthashanishchara2831

    Saras bhajan gayu beno nice bhajan 👌👌👌👌🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ... ધર્મિષ્ઠાબેન
      અખાત્રીજ ની હાર્દિક શુભકામનાઓ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે....
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏પ્રણામ💐🙏

  • @rasilatank7234
    @rasilatank7234 Před rokem +2

    Je thirath karva jase teno pitruno moxs thase whhh whhh masi khub sundar jai Swaminarayan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...રસીલા બેન
      જય શ્રી સ્વામિનારાયણ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે...
      આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @rasilatank7234
    @rasilatank7234 Před rokem +2

    Sras bhjan ghayu relghadi nu moj aavi ghyi sambdine vsant masi uasma Ben daxsa Ben Jai Swaminarayan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...રસીલા બેન
      જય શ્રી સ્વામિનારાયણ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે...
      આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @jashodathakur3772
    @jashodathakur3772 Před rokem +2

    Wah usma ben vasant masi daksha ben tame loko to amne ghare betha j badha tirtho ni jatra karavi didhi

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...જશોદા બેન
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે...
      આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @quirtebaiajitshim6456
    @quirtebaiajitshim6456 Před rokem +2

    Jay shree Krishna 🙏aaje to amane pan gadima besadi tirth karavi aavya vasantben Dhanywad...🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે...
      આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @dakshajani8677
    @dakshajani8677 Před rokem +2

    Vasant ben usmaben Dakshaben Tamara bhajan bahu game che👍👌🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...દક્ષા બેન
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @bhavana12119
    @bhavana12119 Před rokem +2

    Super Super excited bhajan chhe &rjukryu very good ❤👍👍👍

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...ભાવના બેન
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે...
      આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @linamistry8452
    @linamistry8452 Před rokem +2

    Jai shree krishna 🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...લીના બેન
      જય શ્રી કૃષ્ણ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે...
      આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @rasilatank7234
    @rasilatank7234 Před rokem +2

    Masi Jai Swaminarayan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...રસીલા બેન
      જય શ્રી સ્વામિનારાયણ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે...
      આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @hajiradharlathi8719
    @hajiradharlathi8719 Před rokem +2

    જય હો જય સિયારામ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...
      જય સીયારામ....
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે...
      આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @kokilajethva8196
    @kokilajethva8196 Před rokem +2

    Radha Krishna 🙏🌹🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...કોકિલા બેન
      રાધે કૃષ્ણ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે...
      આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @hemlattabenpatel6052
    @hemlattabenpatel6052 Před rokem +1

    Nice Bhajan jay Shree Krishna 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @tickoopatel5063
    @tickoopatel5063 Před rokem +2

    Khubaj saras Bhajan ane Ena thi saras badhi baheno gaay chhe.
    Tamara Bhajan khub j saras Hoy chhe.
    Hu Navsari thi chhu, nahi to tamara mandal ma j jodai gai hot. Namaste 🙏
    Jay Shri Krishna !!!🌸🌹👏🌷🙏💐⚘️👌
    💐👌🌷🌹🙏⚘️💐👏🌹🌷⚘️💐

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...ટીકુ બેન
      જય શ્રી કૃષ્ણ...
      આપના કૉમેન્ટ રૂપી પત્રો અમને હંમેશા મળે છે બધા વાંચીએ છીએ અને ખૂબ આનંદ થાય છે તમારા ભજન પ્રેમ અને અમારા પ્રત્યે નો વિશેષ સ્નેહ હંમેશા અનુભવીએ છીએ...
      ઈશ્વર ની ઈચ્છા હશે તો જરૂર રૂબરૂ મળીશું....
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે...
      આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @rasilatank7234
    @rasilatank7234 Před rokem +2

    Vsant masi bou mast avaj che tmaro

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...રસીલા બેન
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે...
      આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @dakshadesai6420
    @dakshadesai6420 Před rokem +2

    Khub saras bhajan.special relgadi bhaktone mukti marge laying jaye jay shree krishna

    • @pradipparmar9010
      @pradipparmar9010 Před rokem +1

      Saras. Ch vah vah Bajañ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @raseelagothi2887
    @raseelagothi2887 Před rokem +2

    Bahu sara se bhajan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...રસીલા બેન
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે...
      આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @rasilatank7234
    @rasilatank7234 Před rokem +2

    Vnitaben arunaben Jai Swaminarayan khub tmari chenal aagad vdhe

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...રસીલા બેન
      જય શ્રી સ્વામિનારાયણ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે...
      આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @chintanavenue
    @chintanavenue Před rokem +2

    જ્ય શ્રીકૃષ્ણ 🙏🙏🙏સર્વ ભક્તોને

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે...
      આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @urmilabensuthar4314
    @urmilabensuthar4314 Před rokem +2

    Jsk, bhuj sars bhajan gayu ane tmaro avaj bhuj sars che varmvar sabhrvanu man thay che.

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...ઉર્મિલા બેન
      જય શ્રી કૃષ્ણ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે...
      આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @alkashukla1390
    @alkashukla1390 Před rokem +1

    સરસ ભજન છે ઘન્યવાદ બે ન❤❤❤

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @sangitavaghani8859
    @sangitavaghani8859 Před rokem +3

    ટનાટન
    ભજન ગોતયું હો વસંન બા
    મોજે મોજ હો
    👌👌⚘⚘⚘

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...સંગીતા બેન
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે...
      આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @nayanalakun2462
    @nayanalakun2462 Před 10 měsíci

    JSK
    Khub saras bhajan bahu saras gayu ❤

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 10 měsíci

      વ્હાલા સત્સંગીઓ ને ગણપતિ બાપ્પા ના આગમન ની હૃદય પૂર્વક શુભકામનાઓ...બાપ્પા સૌના જીવન માં સુખ શાંતિ સમૃદ્ધિ અને રિદ્ધિ સિદ્ધિ વધારે એવી પ્રભુ ને પ્રાર્થના...આપની સ્નેહ ભરેલી કૉમેન્ટ અમારી મૂડી છે... આપણે સૌ સ્વસ્થ મસ્ત અને હરિ નામ માં વ્યસ્ત રહીએ...પ્રણામ...🌸🪷🌷🌺💐🙏

  • @arunaraja3268
    @arunaraja3268 Před rokem +1

    Jay shree krushna👏👏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...અરુણા બેન
      જય શ્રી કૃષ્ણ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @user-ey3xw6tl9h
    @user-ey3xw6tl9h Před 8 měsíci

    Khub srs kirtan che maja aavi

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻
      ચૈત્ર માસના ગયેલા તહેવારો અને આગળ આવતા તહેવારો ની શુભકામનાઓ...🌹💐🙏🏻
      ગરમી માં તબિયત નું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના 🌹💐🙏🏻
      પ્રણામ💐🙏🏻

  • @mdp4339
    @mdp4339 Před rokem +3

    Vah વાહ સુંદર કિર્તન ગાયુ કિર્તન દ્વરા બધા ધામ ની જાત્રા કરાવી ખુબ જ સરસ જય મા મોગલ જય દ્વારકાધીશ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...જય માં મોગલ...જય દ્વારિકાધીશ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે...
      આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @sudhamsukhanandi169
    @sudhamsukhanandi169 Před rokem +2

    Jay siyaram

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...સુધા બેન
      જય સીયારામ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે...
      આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @Dangarvaishnavi
    @Dangarvaishnavi Před 11 měsíci

    વાહ ખુબ સરસ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 11 měsíci

      ધન્યવાદ...
      આપનો હૃદય પૂર્વક ખુબ ખુબ આભાર...
      પુરુષોત્તમ માસ ના જાજા જય શ્રી કૃષ્ણ...જય પુરુષોત્તમ ભગવાન...જય કાંઠા ગોરમાં...
      આપની કોમેન્ટ ખુબ જ મહત્વની છે વાંચીને હંમેશા ખુબ જ આનંદ થાય છે...
      આપના આશીર્વાદ નિરંતર મળતા રહે છે એનાથી અમારો ઉત્સાહ ખુબ વધે છે...આપના સાથ સહકાર એટલા મળે છે કે અમારી પાસે આભાર વ્યક્ત કરવા કોઈ શબ્દો નથી...
      આપનું સ્વાસ્થય સારું રહે એવી પ્રભુ ને પ્રાર્થના...શુભેચ્છાઓ...પ્રણામ...🌺🌹💐🙏

  • @renukathakkar7353
    @renukathakkar7353 Před rokem +2

    Wah Vasantben Usmaben Daxaben Wah Khubj Saras Relgadi Ni Safar Karavi Jatra Karva Ni Khubj Maja Aavi 👌👌👌 Jay Shree Krushna 🙏🙏🙏 Tamara Bhajan Ni Relgadi Avirat Chalti Rahe Evi Prabhu Ne Prathrana

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...રેણુકા બેન
      જય શ્રી કૃષ્ણ...
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ આનંદ થયો...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે...
      આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @user-jk3gp2lp2l
    @user-jk3gp2lp2l Před rokem +3

    જય શ્રી કૃષ્ણ જય માતાજી વાહ વાહ વાહ બહેનો ક્યાં જાત્રા કરવા લઈ જાવને બહેનો આ રેલગાડી માં ભક્તોને દર્શન કરવાં જોઈએ બહુંજ સરસ ભજન છે અમને તો એમજ કે મેં પ્રવાસ ફરવા આવ્યા છીએ હાલો હાલો હાલો બહેનો વસંતબેન જાત્રા કરવા લઈ જય છે મજા પડી ગઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી સીતારામ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @amitanimavat4886
    @amitanimavat4886 Před rokem +3

    જય સીયારામ બધા ને 🙏🏻🙏🏻
    મજા આવી ગઈ, ઘરે બેઠા ચાર ધામની જાત્રા કરાવી દીધી.
    જય સીયારામ 🙏🏻🙏🏻

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...અમિતા બેન
      જય સીયારામ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે...
      આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @sumitapatel1340
    @sumitapatel1340 Před rokem +4

    ખુબ સરસ ભજનગાયું👌 બધા એ માસી તમે બધા એ ઉષાબેન દક્ષાબેન બધાયે ધન્યવાદ🙏 જય શ્રી કૃષ્ણ🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem +1

      ધન્યવાદ... સુમીતા બેન
      જય શ્રી કૃષ્ણ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે...
      આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @jayshreepansara2
    @jayshreepansara2 Před rokem +3

    જયશ્રી દ્વારકાધીશ સરસ છે ભજન વસંતા બા ખુબજ સરસ ગાય છે બા ધન્યવાદ🙏🙏👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...જયશ્રી બેન
      જય દ્વારિકાધીશ ....
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે...
      આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @rinabensolanki9461
    @rinabensolanki9461 Před rokem +4

    🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻 સરસ ભજન વસંતબેન દક્ષાબેન ઉષ્માબેન સરસ જાત્રા કરાવી દીધી 👍👍👍🙏🏻🙏🏻

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...રીના બેન
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે...
      આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ💐🙏

    • @meenagajjar2959
      @meenagajjar2959 Před rokem

      મીના

    • @heranpatel7299
      @heranpatel7299 Před 4 měsíci

      ❤❤🎉😮1​@@Vasantben.Nimavat 8 2:48

  • @manjulapatel8020
    @manjulapatel8020 Před rokem +2

    Relgadi ma badhe j Yatra thai gai Baheno mare e bhajan sambhali ne.. Jay Shri Krishna 🙏 🙏 💐

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...મંજુલા બેન
      જય શ્રી કૃષ્ણ...
      આપની જાત્રા થઈ ગઈ આ કૉમેન્ટ વાંચી ને ખૂબ આનંદ થયો...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે...
      આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @ranjansuba
    @ranjansuba Před rokem +3

    રાધે રાધે આ કીર્તન સાંભળી અમને બહુ જ આનંદ આવ્યો અવાજ ભજન કીર્તન સંભળાવો આખી જાત્રા થઈ ગઈ રાધે રાધે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...રંજન બેન
      રાધે રાધે...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે...
      આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @Bhavnadarji724
    @Bhavnadarji724 Před rokem +2

    Bhajan sabhadi ne man ne aevu lagyu jane chardham ni jatra karta hoy khubaj saras bhajan che nice jay shree krishana

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...ભાવના બેન
      જય શ્રી કૃષ્ણ...
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ આનંદ થયો...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે...
      આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @reshmapatel8735
    @reshmapatel8735 Před měsícem

    ખુબ સરસ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @jayshreeprajapati7686
    @jayshreeprajapati7686 Před rokem +3

    બહુ સરસ ભજન ગાયુ છે🌹👌 દક્ષાબેન ઉષા બેન વસંન બા ધન્ય વાદ માતાજી તમારી પ્રગતિ વધારે જય માતાજી 🙏🙏🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...જયશ્રી બેન
      જય માતાજી...
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ આનંદ થયો છે...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે...
      આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @RameshPatel-wr5pu
    @RameshPatel-wr5pu Před rokem +3

    ખુબ સરસ ભજન

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...રમેશ ભાઈ
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે...
      આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @chandrasinhzalazala2826
    @chandrasinhzalazala2826 Před rokem +2

    ખુબ જ સરસ રેલગાડી તમારી યાત્રા સફળ રહી તમે પણ ગાયને યાત્રા કરાવે એનો અમને ખૂબ જ આનંદ છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...ચંદ્ર સિંહ ભાઈ
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @neelapandya6315
    @neelapandya6315 Před rokem +1

    🙏🙏🙏🙏💐💐👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...નીલા બેન
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏પ્રણામ 💐🙏

  • @kokilajethva8196
    @kokilajethva8196 Před rokem +2

    SaRasbhajan vasantben 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...કોકિલા બેન
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે...
      આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @prafullajoshi3404
    @prafullajoshi3404 Před rokem +3

    🙏જય ગાયત્રી માઁ 🙏.. આવી આવી રેલગાડી આવી... વાહ વસંતબા.. ઉષ્માબેન.. દક્ષાબેન.. સવાર સવાર માં યાત્રા કરાવી... અભિનંદન.. તમારી ભજન ની યાત્રા પણ નિરંતર સફળતા ને માર્ગે ચાલ્યા કરે એજ પ્રાર્થના... જય હો પ્રભુ 🙏🙏🙏જય ગાયત્રી માઁ 🙏

    • @kanchanbendevmurari7785
      @kanchanbendevmurari7785 Před rokem +2

      સરસ મજાનું વાહ રે જય હો રામાનંદી ની જય હો દેવમુરારી સુરેશભાઈ જય સીતારામ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...પ્રફુલા બેન
      ૐ જય ગાયત્રી માં ૐ 🙏🙏🙏🙏🙏
      આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻
      આપનો સાથ સહકાર અને આશીર્વાદ એ જ અમારી મૂડી છે...
      ગરમી માં તબિયત નું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના 🌹💐🙏🏻
      પ્રણામ💐🙏🏻

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...સુરેશ ભાઈ
      જય શ્રી કૃષ્ણ...જય સીયારામ...🙏🙏🙏🙏🙏
      આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻
      આપનો સાથ સહકાર અને આશીર્વાદ એ જ અમારી મૂડી છે...
      ગરમી માં તબિયત નું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના 🌹💐🙏🏻
      પ્રણામ💐🙏🏻

  • @manjulapatel8020
    @manjulapatel8020 Před rokem +2

    Parbhav nu Punya hoy toj avu sundar Bhajan gai sako... Baheno.. 🙏 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...મંજુલા બેન
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ આનંદ થયો છે...
      તમારી કૉમેન્ટ હંમેશા અમને પ્રોત્સાહન આપે છે...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @geetakawa-uh4fc
    @geetakawa-uh4fc Před rokem

    બહુ સરસ ભજન છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @pragnamehta1201
    @pragnamehta1201 Před rokem +2

    વાહ ખૂબ સરસ આ રેલગાડી માં પ્રભુ મને અને તમને બધા ને બેસાડે એવી ચાહ રાખું છુ જય શ્રી કૃષ્ણ 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem +1

      ધન્યવાદ...પ્રજ્ઞા બેન
      જય શ્રી કૃષ્ણ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે...
      આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @raseelagothi2887
    @raseelagothi2887 Před rokem +2

    👌👍🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...રસીલા બેન
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે...
      આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @kantipatel5059
    @kantipatel5059 Před rokem +2

    Very nice bhajan che Jay Sri Krisna

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે...
      આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @ranjansuba
    @ranjansuba Před rokem +2

    🙏🌷👌👋🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...રંજન બેન
      રાધે રાધે...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે...
      આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @latagohel7183
    @latagohel7183 Před rokem +2

    ખૂબ જ સરસ કીર્તન જય શ્રી કૃષ્ણ રાધેરાધે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...લતા બેન
      જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે...
      આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @kalubhaiparmar5819
    @kalubhaiparmar5819 Před rokem +4

    ખુબ ખુબ સરસ ભજન ગાયું દીદી

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...રેખા બેન
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે...
      આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @ranjansuba
    @ranjansuba Před rokem +2

    વસંતબેન રાધે રાધે દક્ષાબેન રાધે રાધે ઉષ્મા બેન ભજનસાભડીનેઆખોદિવસ આનંદ આવેછેરાધેરાધે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...રંજન બેન
      રાધે રાધે...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે...
      આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @neelaytrivedi4176
    @neelaytrivedi4176 Před rokem +1

    amita trivedi bhu vah finebhu sras

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...અમિતા બેન
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏પ્રણામ 💐🙏

  • @punitofficialshrikrishnabh3785

    સુંદર ભજન વસંતબેન જય શ્રી કૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે...
      આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @manjulaprajapati9399
    @manjulaprajapati9399 Před rokem +1

    જય શ્રી કૃષ્ણ જય શ્રી રાધે રાધે જય શ્રી રામ સરસ ભજન છે બહુ સરસ ગાયુ છે જય શ્રી હનુમાનજી દાદા

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...મંજુલા બેન
      જય શ્રી કૃષ્ણ...જય શ્રી રાધે રાધે...
      જય શ્રી રામ...જય શ્રી હનુમાનજી દાદા...
      ચૈત્ર માસ રામ જન્મ અને હનુમાન જયંતી ની આપ સૌ ને ખૂબ ખૂબ શુભકામનાઓ...
      આપ સૌ પર પ્રભુ ની અપાર કૃપા હંમેશા વરસતી રહે...પ્રણામ💐🙏

  • @kanchanpatel1998
    @kanchanpatel1998 Před rokem +2

    ખૂબ જ સરસ ભજન ગાયું છે બેન

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...કંચન બેન
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે...
      આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @manjulapatel8020
    @manjulapatel8020 Před rokem +2

    Vasantben... Ushmaben... Daxaben... Ek j sarkha avaz ma bahu sundar bhajan gayu.. Jivan kai sarthak karvu hoy to bhajan karvu jaruri 6e..e aa bhajan samjave 6e..really khub saras gayu bhajan.. Tmara darek bhajan regular hu sambhalu.. Man raji re 6e..Jay Shri Krishna 🙏 🙏 💐 💐

    • @meenagajjar2959
      @meenagajjar2959 Před měsícem

      મીના ના જય માતાજી વાચસો

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @user-kc9jj7we6y
    @user-kc9jj7we6y Před rokem

    Very Very Nice Sudevi Patel Radhemandal

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @linamistry8452
    @linamistry8452 Před rokem +2

    Jai shree krishna 👍🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...લીના બેન
      જય શ્રી કૃષ્ણ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે...
      આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @dafdaharshag.4394
    @dafdaharshag.4394 Před rokem +2

    Jay hooo Jay hooo 🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...હર્ષા બેન
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે...
      આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ💐🙏

    • @udaygoswami572
      @udaygoswami572 Před rokem

      #)

  • @kailashborda5043
    @kailashborda5043 Před rokem

    Jay shree Krishna.

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @yoginishah5086
    @yoginishah5086 Před rokem +2

    nice nice bhajan yogini Baroda yoginishah and

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...યોગિની બેન
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે...
      આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @MoreGundala-2Jetpur-ov7ti

    👌👌👌sarsmjnuget.vashtben

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @amaratbaldaniya793
    @amaratbaldaniya793 Před rokem +3

    Jay krishna

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે...
      આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @arunabendineshbhainimavat1674

    Jay shiya ram🚩🚩🚩🙏🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...અરુણા બેન
      જય સીયારામ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે...
      આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @Smitasheth008
    @Smitasheth008 Před rokem +2

    Nice Relgadi

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે...
      આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @dimplebensatsang1104
    @dimplebensatsang1104 Před rokem +3

    ખુબજસરસ ગીત છે મારા ભજન યુટબમાઆવેછે ગુરુકૃપા એકસો આઠ ચેનલ ઉપર જોજો

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...ડિમ્પલ બેન
      હા જી જરૂર આપના કીર્તન જોઈશું...
      અમે ગુરુકૃપા ચેનલ બહુ પહેલા થી સબ્સ્ક્રાઇબ કરેલી છે એમના કીર્તનો સાંભળીએ છીએ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે...
      આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @chetanalakhani772
    @chetanalakhani772 Před rokem +4

    🙏🏽જયશ્રી કીષ્ન વંસતબેન ઉષ્માબેન દક્ષાબેન ખૂબજ સરસ ભજન છે શબ્દે શબ્દે જાણે એક એક યાત્રા સ્થળે ઊભા રહીને દર્શન કરતા હોય તેવો ભાસ થતા થતા સાંભળવાની મજા સાથે જાણે ગાડીમાં ખરેખર બેઠા છીએ એવો અનુભવ કરાવી દીધો👏🏼👏🏼🙏🏽🙏🏽

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @rekhabenparmar5621
    @rekhabenparmar5621 Před rokem +2

    હુ કાળુભાઈ ની વાઈફ છું રેખાબેન મેં મારૂં નવું એકાઉન્ટ મારાં નામ નું બનાવ્યું છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...રેખા બેન
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @ranjansuba
    @ranjansuba Před rokem +1

    રાધેરાધેઆભજનસાભંડીનેબહુજ આનંદથયોબધીજજાત્રાથ ઇગ આ🙏👌🌹👋👌🌹👌👌👌👌👌👌👌👋🌹👋🙏👌👌👌👌👌👋

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...રંજન બેન
      રાધે રાધે...
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ આનંદ થયો...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @sahdevboricha2324
    @sahdevboricha2324 Před rokem +2

    જય શ્રી કૃષ્ણ ખુબ જ સરસ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...હંસા બેન
      જય શ્રી કૃષ્ણ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે...
      આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @ranjanben8742
    @ranjanben8742 Před rokem +2

    જય શ્રી કૃષ્ણ ખરેખર રેલગાડી નૂ ભજન ખૂબ ખૂબ સુંદર છે બધા ને જય સ્વામી નારાયણ💐🍁🌷🌸🌺👌🙏

    • @VijayChauhan-qx5wq
      @VijayChauhan-qx5wq Před rokem +1

      વસંત બેન ને માલૂમ થાય કે ઢોલીડા તારો ઢોલ વાગે છે જીગ્નેશ દાદા એ ભજન કાના વ્રજમાં વેલો ગોકુળમાં ગમતું નથી આ બે ભજન ગાજો બહુ સરસ ગાવ છો

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...જય શ્રી સ્વામિનારાયણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @madhubenpatel9776
    @madhubenpatel9776 Před rokem +1

    મસ્ત ગાયું નવું મોકલો

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...મધુ બેન
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ આનંદ થયો...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @ranjansuba
    @ranjansuba Před rokem +2

    રાધેરાધેવાહવાહસરસ🙏🌷👌🌹👋👌🌹👋🌷🙏🙏🌹🌷🙏🌷👋🌹👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🌷👋🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...રંજન બેન
      રાધે રાધે...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે...
      આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @BhartiPatel-eo7qg
    @BhartiPatel-eo7qg Před rokem +2

    वंसतबेनाउसमाबेनदकसाबेनतमेसरसभजनगायाराधेराधे

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...ભારતી બેન
      રાધે રાધે...
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ આનંદ થયો...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @user-hx6tn1gj9s
    @user-hx6tn1gj9s Před rokem

    ચચંંંઅંંંઅ સો સો

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે...
      આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @ranjansuba
    @ranjansuba Před rokem +2

    જયવોજયવોવાહવાહતમોનેકોટીકોટીવંદનરાધેરાધે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...રંજન બેન
      રાધે રાધે...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે...
      આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @madhavikubavat4378
    @madhavikubavat4378 Před rokem +3

    Jay siyaram

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...માધવી બેન
      જય સીયારામ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે...
      આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @pragnamehta1201
    @pragnamehta1201 Před rokem +5

    વાહ ખૂબ સરસ આ રેલગાડી માં પ્રભુ મને અને તમને બધા ને બેસાડે એવી ચાહ રાખું છુ જય શ્રી કૃષ્ણ 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem +1

      ધન્યવાદ...પ્રજ્ઞા બેન
      જય શ્રી કૃષ્ણ...
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ આનંદ થયો છે...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે...
      આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ💐🙏

    • @rameshsavaliya762
      @rameshsavaliya762 Před rokem +1

      @@Vasantben.Nimavat d