મારા મોરલીવાળા વીર મારે ક્યાં જાવું રે?દ્રૌપદીજી નો પોકાર - ઉષ્માબેન ( કીર્તન લખેલું નીચે આપેલ છે)

Sdílet
Vložit
  • čas přidán 28. 01. 2023
  • મારા મોરલીવાળા વીર મારે ક્યાં જાવું રે
    ક્યાં જાવું રે મારે કોને કેવુ રે?
    મારા મોરલીવાળા વીર મારે ક્યાં જાવું રે...
    માત પિતા એ જનમ દીધો કરમ એવા રે
    મોટી થઈ ને સાસરે આવી પાંચ પાંડવ ને ઘેર મારા મોરલી વાળા વીર મારે ક્યાં જાવું રે...
    સુખ શાંતિ થી રહેવા લાગ્યા કૌરવ રૂડાં રે
    હે કારણ વિના જુગટુ રમ્યા હારી બેઠા રે મારા મોરલી વાળા વીર મારે ક્યાં જાવું રે...
    ભીમ જેવા અનેક યોદ્ધા જેલમાં પૂર્યા રે
    હે આવા લેખ તો કોણે લખ્યા એકલી ઉભી રે મારા મોરલી વાળા વીર મારે ક્યાં જાવું રે...
    પ્રભુજી તો જમવા બેઠા મીઠા મેવા રે
    હે જી થાળી ને તો ઠેલી નાખી દોડવા લાગ્યા રે મારા મોરલી વાળા વીર મારે ક્યાં જાવું રે...
    લક્ષ્મી જી તો પૂછવા લાગ્યા કેટલા ભક્તો રે
    મોરારી તો એમ જ બોલ્યા બેનડી પોકારે રે મારા મોરલી વાળા વીર મારે ક્યાં જાવું રે...
    વાલો મારો ગરુડે ચડી આવ્યા હસ્તિનાપુર
    હે જી આવીને તો પૂછવા લાગ્યા ક્યાં છે મારી બેન મારા મોરલી વાળા વીર મારે ક્યાં જાવું રે...
    સતવાદી એ જવાબ દીધો રાજ સભા માં રે
    હે જી દુસાશન તો ચીર ખેંચે એકલી ઉભી રે મારા મોરલી વાળા વીર મારે ક્યાં જાવું રે...
    વાલે મારે લીલા કરી ચીર પૂર્યા રે
    હે જી નવસો નવ્વાણું ચીર પૂર્યા કૌરવો ધ્રુજ્યા રે મારા મોરલી વાળા વીર મારે ક્યાં જાવું રે...
    વાડીએ ગયા તા શેરડી ખાવા ફાંસ વાગી રે
    હે જી દ્રૌપદી એ પાટો બાંધ્યો ઉપકાર એના રે મારા મોરલી વાળા વીર મારે ક્યાં જાવું રે...
    વાલો મારો દેવું કોઈનું રાખે નો તલભાર
    પુરુષોત્તમ ના સ્વામી ને તો વિનવું વારંવાર મારા મોરલી વાળા વીર મારે ક્યાં જાવું રે...
    #Vasantben
    #કીર્તન
    #Vasantben_Nimavat
    #Gujarati_Kirtan
    #Gujarati_Traditional_Kirtan
    #Gujarati_Bhakti_Geet
    #Satsang_Kirtan
    #Bhajan_Kirtan
    #વસંતબેન
    #વસંતબેન_નિમાવત
    #સત્સંગ
    #ગુજરાતી_કીર્તન
    #ભક્તિ_સંગીત
    #Lilivav
    #લીલીવાવ
  • Hudba

Komentáře • 214

  • @nikhilehsinhchudasama2831
    @nikhilehsinhchudasama2831 Před měsícem +1

    બવ સરસ ગાયુ ઉષ્માબેન એમ પણ ગાશુ 👌🙏

  • @mantravyas9243
    @mantravyas9243 Před měsícem +1

    ખૂબ ખૂબ સુંદર કેતન વાહ બહેનો

  • @bhartibenjada
    @bhartibenjada Před 3 měsíci +1

    વાહ દ્રૌપદીનું ખૂબ જ કરુણ ભજન

  • @jyotibenladva5408
    @jyotibenladva5408 Před rokem +1

    વાહ ઉષ્મા બેન ખુબ જ સરસ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 9 měsíci

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @Dangarvaishnavi
    @Dangarvaishnavi Před rokem +1

    વાહ ખુબ સરસ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 9 měsíci

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @user-gm2ys8zu7j
    @user-gm2ys8zu7j Před měsícem +1

    Very nice Bhajan 🙏

  • @Aesthetic_Vibes_999
    @Aesthetic_Vibes_999 Před 11 měsíci +2

    Bahuj sunder bhajan

  • @Bhavnadarji724
    @Bhavnadarji724 Před rokem +2

    Khubaj saras bhajan che nice jay shree krishana

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...ભાવના બેન
      જય શ્રી કૃષ્ણ...
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ આનંદ થયો...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @niruoza3177
    @niruoza3177 Před rokem +1

    Jay shree krishna ben saras

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 9 měsíci

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @pragnajoshi5066
    @pragnajoshi5066 Před rokem +1

    વાહ ઉષ્મા બહેન વાહ એક તો તમારો સુંદર મીઠો મધુરો કાનાની મોરલી જેવો જ અવાજ અને ભજન ગાઓ છો એની જોડે જે મ્યુઝિક વાગે છે સાંભળીને મનડું ઝુમી ઉઠે છે તમારા બધા જ ભજનો લખું છું અને અમારું વડોદરા માં કૃષ્ણ ભજન મંડળ ચાલે છે ત્યાં ગાઉં છું બધા ને ગમે છે ખૂબ ખૂબ આભાર બહેન તમારો આવા સુંદર ભજનો સંભળાવવા બદલ રાધે રાધે ❤❤❤❤❤

  • @user-qt5cv9rd3m
    @user-qt5cv9rd3m Před 9 měsíci +2

    ખુબ સરસ🎉

  • @heenapopat3816
    @heenapopat3816 Před 21 dnem +1

    ખુબ જ સરસ 🎉

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 16 dny

      ધન્યવાદ...જય જગન્નાથજી...જય શ્રી કૃષ્ણ...
      આપને અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ...અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...આપની કૉમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે...આપ હંમેશા સ્વસ્થ રહો આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @hiteshpatel416
    @hiteshpatel416 Před rokem +4

    જય જય મુરલીધર
    શ્રી કૃષ્ણ હરે હરે રામ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem +1

      ધન્યવાદ...
      અષાઢી બીજ અને કચ્છી નવા વર્ષની શુભેચ્છાઓ...
      જય શ્રી કૃષ્ણ...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      આપની કોમેન્ટ વાંચીને ખુબ આનંદ થયો...
      અમારા નવા નવા કીર્તન ને આપ સૌ ખુબ પસંદ કરો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો આપનો સહકાર એ જ અમારી મૂડી છે...
      આપ સૌ સ્વસ્થ રહો અને ઈશ્વર ના નામ માં મસ્ત અને વ્યસ્ત રહો એવી ઈશ્વર ને પ્રાર્થના...🙏

  • @renukathakkar7353
    @renukathakkar7353 Před rokem +2

    Wah Usmaben Wah.Savar.Savar Khubi Mast Bhajan Sambhafaviyu.,. Jay Shree Krushna

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...રેણુકા બેન
      જય શ્રી કૃષ્ણ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @jyotisonaiya9248
    @jyotisonaiya9248 Před 11 měsíci +1

    જય દ્વારકાધીશ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 9 měsíci

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @chandrabenkhachar4584

    Vah usma ben saras bhajan che

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 9 měsíci

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @MadhubenPatel-pv7li
    @MadhubenPatel-pv7li Před 10 měsíci +1

    Jay muralidhar 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 10 měsíci

      વ્હાલા સત્સંગીઓ ને શ્રાવણ માસ ની શુભકામના... થોડા સમય માં ચૌદ બ્રહ્માંડ નો નાથ ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મોત્સવ આવી રહ્યો છે તો આપણા સહુ ના જીવન માં, મન માં, તન માં, અને રોમે રોમ માં કૃષ્ણ રૂપી આનંદ, ઉત્સાહ અને પ્રેરણા નો ઉદય થાય એ જ શુભકામના 🙏🏼🕉️🙏🏼

  • @ChovatiyaMona-re4gu
    @ChovatiyaMona-re4gu Před rokem +1

    Saras Bhajan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ... મોનાબેન
      આપને પુરુષોત્તમ માસ ના જાજા જય શ્રી કૃષ્ણ...જય પુરુષોત્તમ ભગવાન...જય કાંઠગોર માં...
      અધિક માસમાં અધિક ભક્તિ સ્નાન,તપ,દાન નું મહત્વ છે આપણે સૌ વધુ ને વધુ પ્રભુ સ્મરણ કરતાં રહીએ અને પ્રભુ ની કૃપા હંમેશા વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના...પ્રણામ🌺💐🌺🙏

  • @rasilasangani7573
    @rasilasangani7573 Před rokem +5

    વાહ ઉષ્મા બેન ખુબ સરસ ગાયું વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી કૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...રસીલા બેન
      જય શ્રી કૃષ્ણ...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @rohandave1421
    @rohandave1421 Před rokem +1

    જય શ્રી કૃષ્ણ 🙏🏻

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 9 měsíci +1

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před 7 měsíci +2

    જય ભોળાનાથ ઉષ્મા બેન ખુબ સરસ કીર્તન ગાય આનંદ થાયછે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      સોમવતી અમાસ અને કાલથી શરુ થતી ચૈત્રી નવરાત્રિ ની આપને હૃદય પૂર્વક શુભેચ્છાઓ...આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રાર્થના...આપ સ્વસ્થ રહો અને આમ જ પ્રભુના ગુણગાન ગાતા રહીએ...આપના આશીર્વાદ સાથ અને સહકારથી આ બધું અમે કરી શકીએ છીએ અમે આપના ઋણી છીએ આપ સૌ અમારી મૂડી છો...આપના અંતરમાં બિરાજમાન પ્રભુ ને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @manishalakhani6510
    @manishalakhani6510 Před rokem +2

    👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...
      અષાઢી બીજ અને કચ્છી નવા વર્ષની શુભેચ્છાઓ...
      જય શ્રી કૃષ્ણ...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      આપની કોમેન્ટ વાંચીને ખુબ આનંદ થયો...
      અમારા નવા નવા કીર્તન ને આપ સૌ ખુબ પસંદ કરો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો આપનો સહકાર એ જ અમારી મૂડી છે...
      આપ સૌ સ્વસ્થ રહો અને ઈશ્વર ના નામ માં મસ્ત અને વ્યસ્ત રહો એવી ઈશ્વર ને પ્રાર્થના...🙏

  • @meenapatel2123
    @meenapatel2123 Před rokem +2

    વાહ વાહ ખૂબજ ભાવ ભરેલુ ભજન છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...મીના બેન
      આપનો હૃદય પૂર્વક આભાર...
      હોળીકા દહન માં જેમ બધા જ લાકડાઓ છાણાં બળી જાય છે એવી રીતે આપ અને પરિવાર ના બધા જ દુઃખ સંકટ અને પીડાઓ નો ભગવાન ની કૃપા થી નાશ થાય અને હંમેશા આનંદથી જીવન જીવો એ જ શુભેચ્છાઓ...પ્રણામ🌹🌺💐🙏

  • @dakshadesai6420
    @dakshadesai6420 Před rokem +2

    Khubj saras bhajan gayu. Jay shreekrishna

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...દક્ષા બેન
      જય શ્રી કૃષ્ણ...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @laxmikheni3218
    @laxmikheni3218 Před rokem +2

    Wah baheno khub khub sundar bhajan gayu che 🙏🏻🙏🏻🙏🏻👌🏽👌🏽👌🏽👌🏽

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...લક્ષ્મી બેન
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @JayabenVala-sk5uq
    @JayabenVala-sk5uq Před měsícem +1

    મારા મારા કીર્તન વાળા બેનો મારે તમારા જ ભજન સાંભળવા મને તમારા ભજન ગમે છે

  • @JNBhatt-oz4if
    @JNBhatt-oz4if Před 10 měsíci +2

    Mara morli vala var om 🌿🌿🌿🌺

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 9 měsíci

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @arunabendineshbhainimavat1674

    Jay ho morli vala👌🌹🌸🌹🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...અરુણા બેન
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @meenapatel2123
    @meenapatel2123 Před rokem +4

    વાહ વાહ ઉષ્મા બેન્ તમારા પરિવાર સાથે ખૂબ મધુર ભજન ગાયું. આનંદ થયો..

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem +1

      ધન્યવાદ...મીના બેન
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ આનંદ થયો...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @vaishalidesai4202
    @vaishalidesai4202 Před rokem +2

    વાહહહ ઉષ્મા ખૂબ જ સુંદર અવાજ મા ગાયુ. સાંભળતા રૂવાટા ઉભા થઈ ગયા. સૌ ને જય શ્રીકૃષ્ણ.

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...વૈશાલી બેન
      જય શ્રી કૃષ્ણ...
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ આનંદ થયો...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @manishbarot1008
    @manishbarot1008 Před rokem +2

    જય શ્રી શ્રી કૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...મનીષ ભાઈ
      જય શ્રી શ્રી કૃષ્ણ...
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ આનંદ થયો...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @jashodathakur3772
    @jashodathakur3772 Před rokem +2

    Wah usma ben khub j saras bhajan gayu badha beno ne mara sa sat prnam 🙏🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...જશોદા બેન
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ આનંદ થયો...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @jashodathakur3772
    @jashodathakur3772 Před rokem +3

    Wah bhu j saras bhajan che badha beno bhu saras gay che ane bhajan lakhelu hoy che etle jode hu pan gav chu thanks nava nava kirtan mate 🙏🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...જશોદા બેન
      ચૈત્ર નવરાત્રિની શુભેચ્છાઓ...
      આપ અને પરિવાર ઉપર કુળદેવી માતાજી ની અમી દ્રષ્ટિ રહે...
      કુટુંબ મા સંપ રહે સુખ રહે અને લાંબુ આયુષ્ય મળે એજ પ્રાર્થના....પ્રણામ💐🙏

  • @Devmahilamandal
    @Devmahilamandal Před rokem +2

    બહુજ સરસ ભજન છે તમારા

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...મોનિકા બેન
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ આનંદ થયો...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @rasilakapadia725
    @rasilakapadia725 Před 7 měsíci +1

    બહુજ સરસ ભજન બહેનો મજા આવી ગઈ ❤❤

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 7 měsíci

      આપનો ખુબ ખુબ ધન્યવાદ અને હૃદય પૂર્વક આભાર...આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ ભરેલી કૉમેન્ટ નિરંતર મળતી રહે છે જે અમને પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ ઉત્સાહ વધારે છે...આપ સૌના સહકારથી અને પ્રભુ કૃપાથી આ બધું કરી શકીએ છીએ...આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છાઓ...પ્રણામ...🌺💐🌹🙏

  • @JayabenVala-sk5uq
    @JayabenVala-sk5uq Před měsícem +1

    ❤🎉

  • @dadalhinarajgor5353
    @dadalhinarajgor5353 Před rokem +3

    Khub srs kirtan Che Jay Shree Krishna 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...હીના બેન
      જય શ્રી કૃષ્ણ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @anixayvala9650
    @anixayvala9650 Před rokem +1

    👌👌👌👌👌👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...
      આપને પુરુષોત્તમ માસ ના જાજા જય શ્રી કૃષ્ણ...જય પુરુષોત્તમ ભગવાન...જય કાંઠગોર માં...
      અધિક માસમાં અધિક ભક્તિ સ્નાન,તપ,દાન નું મહત્વ છે આપણે સૌ વધુ ને વધુ પ્રભુ સ્મરણ કરતાં રહીએ અને પ્રભુ ની કૃપા હંમેશા વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના...પ્રણામ🌺💐🌺🙏

  • @bhartikhunt4444
    @bhartikhunt4444 Před rokem +1

    Vah 👍

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ... ભારતી બેન
      આપને પુરુષોત્તમ માસ ના જાજા જય શ્રી કૃષ્ણ...જય પુરુષોત્તમ ભગવાન...જય કાંઠગોર માં...
      અધિક માસમાં અધિક ભક્તિ સ્નાન,તપ,દાન નું મહત્વ છે આપણે સૌ વધુ ને વધુ પ્રભુ સ્મરણ કરતાં રહીએ અને પ્રભુ ની કૃપા હંમેશા વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના...પ્રણામ🌺💐🌺🙏

  • @dhirajbengadhavi4513
    @dhirajbengadhavi4513 Před rokem

    જય માતાજી જય ભગવાન

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 9 měsíci

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @daxabenpatel3874
    @daxabenpatel3874 Před 8 měsíci +1

    Saras 🎉🎉🎉

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      સોમવતી અમાસ અને કાલથી શરુ થતી ચૈત્રી નવરાત્રિ ની આપને હૃદય પૂર્વક શુભેચ્છાઓ...આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રાર્થના...આપ સ્વસ્થ રહો અને આમ જ પ્રભુના ગુણગાન ગાતા રહીએ...આપના આશીર્વાદ સાથ અને સહકારથી આ બધું અમે કરી શકીએ છીએ અમે આપના ઋણી છીએ આપ સૌ અમારી મૂડી છો...આપના અંતરમાં બિરાજમાન પ્રભુ ને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @arunapanchal8765
    @arunapanchal8765 Před rokem +1

    જય। મુરલી। વાળા। ની

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 9 měsíci

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @user-ug2vv8ob8z
    @user-ug2vv8ob8z Před rokem +4

    બહુ બહુ સરસ ભજન ઉશાબેન🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ આનંદ થયો...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @harshabapodra5843
    @harshabapodra5843 Před 7 měsíci +1

    Vasntben pranam
    Badha benoe bahuj saras Bhajan gayu
    Tamara badha kirtan sabhalu chu
    Bahuj Anand Ave che
    Badha benone nutan varsana Jay shree krishna 🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 7 měsíci

      આપનો ખુબ ખુબ ધન્યવાદ અને હૃદય પૂર્વક આભાર...આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ ભરેલી કૉમેન્ટ નિરંતર મળતી રહે છે જે અમને પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ ઉત્સાહ વધારે છે...આપ સૌના સહકારથી અને પ્રભુ કૃપાથી આ બધું કરી શકીએ છીએ...આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છાઓ...પ્રણામ...જય શ્રી કૃષ્ણ...🌺💐🌹🙏

  • @jyotimehta1803
    @jyotimehta1803 Před rokem +2

    Super 👌👌👌👌👌🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...જ્યોતિ બેન
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @hariharsamvad8263
    @hariharsamvad8263 Před rokem +2

    જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏ખૂબ ખૂબ સરસ ⭐⭐⭐⭐⭐

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 9 měsíci +1

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @jayshribenbarot5433
    @jayshribenbarot5433 Před rokem +3

    જય દ્વારિકાધીશ 🙏🚩

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...જયશ્રી બેન
      જય દ્વારિકાધીશ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @latalodaya5709
    @latalodaya5709 Před rokem +2

    saras

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻
      ચૈત્ર માસના ગયેલા તહેવારો અને આગળ આવતા તહેવારો ની શુભકામનાઓ...🌹💐🙏🏻
      ગરમી માં તબિયત નું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના 🌹💐🙏🏻
      પ્રણામ💐🙏🏻

  • @manjulaprajapati9399
    @manjulaprajapati9399 Před rokem +3

    બહુ જ સરસ ભજન છે બહુ સરસ વાહ ઉષ્મા બેન અને વંસતમાસી દક્ષાબેન અરૂણાબેન બહુ સરસ ભજન ગાયુ છે જય શ્રી કૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...મંજુલા બેન
      જય શ્રી કૃષ્ણ...
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ આનંદ થયો...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @sumitapatel1340
    @sumitapatel1340 Před rokem +3

    Very nice bhajan 👌👌👌
    Jay shree krushan 🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ... સુમિતા બેન
      જય શ્રી કૃષ્ણ...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @Meenabenteraiya
    @Meenabenteraiya Před rokem +2

    વાહ ખુબ સરસ સર્વે બહેનોને જય શ્રી
    કૃષ્ણ જય મહાદેવ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...જય મહાદેવ...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @kantipatel5059
    @kantipatel5059 Před rokem +2

    Very nt Jay Sri Krisna

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @ranjansuba
    @ranjansuba Před rokem +2

    રાધે રાધે🙏🌹👌👋🌹👌👋🌹👌👋👌👌🌹👋👌🙏🌹🌹🌹🌹👌👋👋👋🙏🙏🙏🙏👌👌👋🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...રંજન બેન
      રાધે રાધે...
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ આનંદ થયો...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @mdp4339
    @mdp4339 Před rokem +2

    ખુબ જ સરસ કિર્તન ગા યુ બધા બેનો ને મારા જય દ્વારકાધીશ જય મા મોગલ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...જય દ્વારિકાધીશ...જય માં મોગલ...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

    • @devkandevkan2150
      @devkandevkan2150 Před rokem +2

      BBC

  • @manjuabenraval-ov1el
    @manjuabenraval-ov1el Před rokem +3

    બહુ સરસ ભજન ગાયું છે એ મને બહુ જ ગમે છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻
      ચૈત્ર માસના ગયેલા તહેવારો અને આગળ આવતા તહેવારો ની શુભકામનાઓ...🌹💐🙏🏻
      ગરમી માં તબિયત નું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના 🌹💐🙏🏻
      પ્રણામ💐🙏🏻

  • @divyaundhad5865
    @divyaundhad5865 Před rokem +2

    જય હો
    ખુબ જ સરસ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...દિવ્યા બેન
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ જ આનંદ થયો છે આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વ ની છે...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @latagohel7183
    @latagohel7183 Před rokem +2

    ખૂબ જ સરસ કીર્તન ગાયું. બધા ને જય શ્રી કૃષ્ણ રાધેરાધે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...લતા બેન
      જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @jadarammgondaliya7602
    @jadarammgondaliya7602 Před rokem +2

    Jaysiyaram.

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...
      અષાઢી બીજ અને કચ્છી નવા વર્ષની શુભેચ્છાઓ...
      જય શ્રી કૃષ્ણ...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      આપની કોમેન્ટ વાંચીને ખુબ આનંદ થયો...
      અમારા નવા નવા કીર્તન ને આપ સૌ ખુબ પસંદ કરો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો આપનો સહકાર એ જ અમારી મૂડી છે...
      આપ સૌ સ્વસ્થ રહો અને ઈશ્વર ના નામ માં મસ્ત અને વ્યસ્ત રહો એવી ઈશ્વર ને પ્રાર્થના...🙏

  • @urmilaben8776
    @urmilaben8776 Před rokem +1

    વાહ બેનો સરસ ભજન હતું .... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...
      અષાઢી બીજ અને કચ્છી નવા વર્ષની શુભેચ્છાઓ...
      જય શ્રી કૃષ્ણ...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      આપની કોમેન્ટ વાંચીને ખુબ આનંદ થયો...
      અમારા નવા નવા કીર્તન ને આપ સૌ ખુબ પસંદ કરો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો આપનો સહકાર એ જ અમારી મૂડી છે...
      આપ સૌ સ્વસ્થ રહો અને ઈશ્વર ના નામ માં મસ્ત અને વ્યસ્ત રહો એવી ઈશ્વર ને પ્રાર્થના...🙏

  • @pravinathakkar5469
    @pravinathakkar5469 Před rokem +2

    ખુબ સરસ ભજન મંડળ છે બધા ને જય શ્રી કૃષ્ણ 🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...
      અષાઢી બીજ અને કચ્છી નવા વર્ષની શુભેચ્છાઓ...
      જય શ્રી કૃષ્ણ...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      આપની કોમેન્ટ વાંચીને ખુબ આનંદ થયો...
      અમારા નવા નવા કીર્તન ને આપ સૌ ખુબ પસંદ કરો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો આપનો સહકાર એ જ અમારી મૂડી છે...
      આપ સૌ સ્વસ્થ રહો અને ઈશ્વર ના નામ માં મસ્ત અને વ્યસ્ત રહો એવી ઈશ્વર ને પ્રાર્થના...🙏

  • @jayshreejani3154
    @jayshreejani3154 Před rokem +2

    ખૂબ જ સરસ ભજન ગાયું બધા ને જય દ્વારકાધીશ,🙏🙏🙏👍

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...જયશ્રી બેન
      જય દ્વારિકાધીશ....
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ આનંદ થયો...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...પૂર્વી બેન

  • @rinabensolanki9461
    @rinabensolanki9461 Před rokem +1

    સરસ ઉષ્માબેન મસ્ત ભજન છે તમને ચારે બેનો ને મારા વંદન પ્રણામ એકદમ નવું જ ભજન છે દ્રોપદીનું બહુ સરસ છે મજા આવી ગઈ સાંભળવાની 👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...રીના બેન
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ આનંદ થયો છે...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @thakarnimojdigital1118
    @thakarnimojdigital1118 Před rokem +2

    ભજન.
    એજ.સાસૂછે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ આનંદ થયો...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @kokilajethva8196
    @kokilajethva8196 Před rokem +2

    Super Bhajan ben 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...કોકિલા બેન

  • @parulviradiya85
    @parulviradiya85 Před rokem +2

    Jay shree krishna

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @pragnamehta1201
    @pragnamehta1201 Před rokem +2

    વાહ વાહ વાહ ખૂબ સરસ બોવ મજા આવી 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...પ્રજ્ઞા બેન
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ આનંદ થયો...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @bhanubendave6997
    @bhanubendave6997 Před rokem +2

    🥰🥰👍👍 super ભજન

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...ભાનુ બેન
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ આનંદ થયો...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @geetabavaghela6717
    @geetabavaghela6717 Před rokem +2

    વાહ વાહ😮😯😯😳 ઊષ્મા બેન સવાર સવાર માં મજા આવિ ગઈ પરીવાર સાથે મારા કાના નુ ભજન સાભળી

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...ગીતા બા
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @DrKrish-kb1ws
    @DrKrish-kb1ws Před rokem +1

    જય શ્રી કૃષ્ણ.મારા મોરલી વાડા વીર ખૂબ સરસ કિર્તન સાંભર્યું 🙏🥀👌🥀👍🥀🚩🥀 સનાતન ધર્મ નો પ્રચાર કરતાં રહો 💐🙏💐👌💐👍💐🚩💐

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 9 měsíci

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @mamabhai8049
    @mamabhai8049 Před rokem +2

    Jsk Ben nice 👍

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ આનંદ થયો...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @rekhabenparmar5621
    @rekhabenparmar5621 Před rokem +2

    વાહ ખુબ સરસ ભજન ગાયું સાંભળવાની મજા આવી ગઈ,🔥🔥🙏🙏🙏

    • @sardabenbalochiya9514
      @sardabenbalochiya9514 Před rokem +1

      Srs

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...રેખા બેન
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...શારદા બેન

  • @ritadharmendrasuranipatel4199

    વહેલી સવારના ના જય શ્રી કૃષ્ણ ખૂબ સુંદર કિર્તન ગાયું બધા લોકો 👌👌👌✨🌄 હરે રામા હરે કૃષ્ણ 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...રીટા બેન
      જય શ્રી કૃષ્ણ...હરે રામ હરે કૃષ્ણ...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @hansakhatri4715
    @hansakhatri4715 Před rokem +2

    બહુ સરસ ભજન 👍

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...હંસા બેન
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ આનંદ થયો...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @jyotilathiya8732
    @jyotilathiya8732 Před rokem +2

    👌👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...જ્યોતિ બેન
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ આનંદ થયો...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @harshabenprajapati8913
    @harshabenprajapati8913 Před rokem +2

    બહુ સરસ ગાવો છો જયશ્રી કૃષ્ણ બધા ને

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...હર્ષા બેન
      જય શ્રી કૃષ્ણ...
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ આનંદ થયો...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @kalpitapanchal2537
    @kalpitapanchal2537 Před 9 měsíci +1

    ખુબ ખુબ સરસ ભજન ગાયું છે🙏🙏❤❤

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻
      ચૈત્ર માસના ગયેલા તહેવારો અને આગળ આવતા તહેવારો ની શુભકામનાઓ...🌹💐🙏🏻
      ગરમી માં તબિયત નું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના 🌹💐🙏🏻
      પ્રણામ💐🙏🏻

  • @linamistry8452
    @linamistry8452 Před rokem +2

    Jai shree krishna 👏👍👌🙂

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...લીના બેન
      જય શ્રી કૃષ્ણ...
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ આનંદ થયો...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @kokilajethva8196
    @kokilajethva8196 Před rokem +2

    Radha Radha 🌹🌹🌹

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...કોકિલા બેન
      રાધા રાધા...
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ આનંદ થયો...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @illachohan6927
    @illachohan6927 Před rokem +2

    Illa chohan from Africa Tanzania Excellent team bhajans well done 👍

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...ઇલા બેન
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ જ આનંદ થયો છે આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વ ની છે...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @anjubenpagare1554
    @anjubenpagare1554 Před rokem +1

    Nice

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 9 měsíci

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @raseelagothi2887
    @raseelagothi2887 Před rokem +2

    Jay Shri Krishna

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...રસીલા બેન
      જય શ્રી કૃષ્ણ...
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ જ આનંદ થયો છે આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વ ની છે...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @anjanapatel3222
    @anjanapatel3222 Před rokem +2

    Nice bhajan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...અંજના બેન
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ આનંદ થયો...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @prajapatikailashben9333
    @prajapatikailashben9333 Před rokem +2

    Saras

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...કૈલાસ બેન
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ આનંદ થયો...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @bhavanapatel7457
    @bhavanapatel7457 Před rokem +2

    Very nice

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...ભાવના બેન
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ આનંદ થયો...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @mamtabhayani346
    @mamtabhayani346 Před rokem +1

    Jay shree swaminarayan 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...મમતા બેન
      જય શ્રી સ્વામિનારાયણ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @punitofficialshrikrishnabh3785

    ખૂબ જ સુંદર ભજન જય શ્રી કૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @naynamahida1142
    @naynamahida1142 Před rokem +2

    RADHE RADHE.❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️❤️❤️❤️❤️❤️❤️🚩🚩🚩🚩🚩🚩

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ... નયના બેન
      રાધે રાધે...
      ચૈત્ર માસ રામ જન્મ અને હનુમાન જયંતી ની આપ સૌ ને ખૂબ ખૂબ શુભકામનાઓ...
      આપ સૌ પર પ્રભુ ની અપાર કૃપા હંમેશા વરસતી રહે...પ્રણામ💐🙏

  • @dafdaharshag.4394
    @dafdaharshag.4394 Před rokem +2

    જય હો 🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...હર્ષા બેન
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ આનંદ થયો...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @Smitasheth008
    @Smitasheth008 Před rokem +2

    Very nice....

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ આનંદ થયો...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @rasilatank7234
    @rasilatank7234 Před rokem +2

    Vnitaben ghna smaythi tme nthi to aavo bhjanma vnitaben Jai Swaminarayan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...રસીલા બેન
      જય શ્રી સ્વામિનારાયણ...
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ આનંદ થયો...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @pravinchandrapatel3987
    @pravinchandrapatel3987 Před rokem +2

    Dashaben... Tamara. Ragasaro
    Dashaben... Tamara.. Bajaneya.. Sari... Tamo... GavoTo.. Saru

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...પ્રવીણચંદ્ર ભાઈ
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @neelaytrivedi4176
    @neelaytrivedi4176 Před rokem +2

    amita trivedi bhu sras gayu bdhi Ben ne

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...અમિતા બેન
      આપનો હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને હોળી અને ધૂળેટીની હાર્દિક શુભકામનાઓ...💐🙏
      હોળીકા દહન માં જેમ બધા જ લાકડાઓ છાણાં બળી જાય છે એવી રીતે આપ અને પરિવાર ના બધા જ દુઃખ સંકટ અને પીડાઓ નો ભગવાન ની કૃપા થી નાશ થાય અને હંમેશા આનંદથી જીવન જીવો એ જ શુભેચ્છાઓ...પ્રણામ🌹🌺💐🙏

  • @veenapatel4597
    @veenapatel4597 Před rokem +2

    Very nice voice

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...
      જય શ્રી કૃષ્ણ...🙏🙏🙏🙏🙏
      આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻
      આપનો સાથ સહકાર અને આશીર્વાદ એ જ અમારી મૂડી છે...
      ગરમી માં તબિયત નું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના 🌹💐🙏🏻
      પ્રણામ💐🙏🏻

  • @mrudulabhatia8697
    @mrudulabhatia8697 Před rokem +2

    સરસ ભજન બેન મસ્ત ભજન ગાયા આંખોમાં આંસુ આવી જાય તેવું ભજન તો આવા ભજન ગાતા રહેજો અને લખી ને મોકલતા રહેજો હું જય શ્રી કૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...મૃદુલા બેન
      જય શ્રી કૃષ્ણ...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @rasilatank7234
    @rasilatank7234 Před rokem +2

    Uasma Ben bou sras bhjan ghayu vsant masi aruna Ben daxsa Ben Jai Swaminarayan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...રસીલા બેન
      જય શ્રી સ્વામિનારાયણ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @JayabenVala-sk5uq
    @JayabenVala-sk5uq Před měsícem +1

    Mera vajan wala video mere bhajan ka bhajan

  • @kusumpatel1282
    @kusumpatel1282 Před 7 měsíci +1

    ખુબસરસભજનકુસુમયુસયે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 7 měsíci

      આપનો ખુબ ખુબ ધન્યવાદ અને હૃદય પૂર્વક આભાર...આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ ભરેલી કૉમેન્ટ નિરંતર મળતી રહે છે જે અમને પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ ઉત્સાહ વધારે છે...આપ સૌના સહકારથી અને પ્રભુ કૃપાથી આ બધું કરી શકીએ છીએ...આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છાઓ...પ્રણામ...🌺💐🌹🙏

  • @champabenpatel4019
    @champabenpatel4019 Před rokem +4

    દ્રૌપદી અને કૃષ્ણ વિરાનું સરસ ભજન ગાયું

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem +1

      ધન્યવાદ...ચંપા બેન
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ આનંદ થયો...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @madhubenpatel9776
    @madhubenpatel9776 Před rokem +3

    બીજુ લખીને મોકલો

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...મધુ બેન
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ આનંદ થયો...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @savitridharviya507
    @savitridharviya507 Před rokem

    ઉષા બેન તમારા ભજન મને બહુજ ઞમેછે તમારી સાથે વાત કરવી છે તમારો નંબર મોકલશો

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ... સાવિત્રી બેન
      ઉષ્મા નો નંબર મોકલું છું - 9320919265