Video není dostupné.
Omlouváme se.

ઘઉં ખાવાથી કામ ઉર્જા માં વિસ્ફોટ થઈ શકે છે | હૃદય, કેન્સર, આંતરડા ના રોગો દૂર રહેશે | Harish Vaidya

Sdílet
Vložit
  • čas přidán 8. 06. 2024
  • અંકુરિત ઘઉંનો દલિયો ખાવાથી enzymes, micro nutrients, antioxidants, Vitamin E, C, B, B1, B2, B3 વગેરે ભરપૂર માત્રામાં મળે છે.
    હૃદય રોગ, કેન્સર, પ્રજનનને લગતા રોગ, નપુનશક્તા, કામ શિથિલતા, કામ ઉર્જાનું સંવર્ધન થાય છે. આંતરડાની કાર્યપ્રણાલી જાનદાર થાય છે. દલિયામાં પોષક તત્વોનો નાશ નહીવત થાય છે.
    --------------------------------
    યોગાલય દ્વારા બનાવેલ તેલ, સૌંદર્ય લેપ, શેમ્પૂ તેમજ અન્ય વસ્તુ, દવાઓ ઘરે બેઠા ઓનલાઈન મંગાવી શકો છો.
    harishvaidya.in/store/
    વંદે માતરમ !!
    યોગાલય માં આવતા લોકો તેમજ અન્ય લોકો સુધી માહિતી પહોચાડ્વા નો એક પ્રયત્ન છે!!
    અહી અમે આપને યોગ, આહાર, આયુર્વેદ અને આધ્યાત્મ વિષે માહિતી આપીશું!! આપ અમને પ્રતિપ્રશ્ન પણ કરી શકો છો.. આપને કોઈ મુંજવણ છે તો અમને જણાવો!!
    યોગાચાર્ય હરીશભાઇ વૈદ | Sarvopathy Yogalaya
    5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur, Vadodara.
    Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM) (Monday Closed)
    Website: www.harishvaidya.in Mail: sarvopathy@gmail.com
    ================================
    અમારા બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલ ને Subscribe કરો.
    / harishvaidya
    Disclaimer: This is for informative use only. Result may vary from person to person. We do not claim/offer cure for Illness or Diseases.
    ================================
    આ એક ઉપાય લખી લેજો ગમે તેવો તાવ થશે ગાયબ | Fever Home Remedy
    • આ એક ઉપાય લખી લેજો ગમે...
    ================================
    વિટામિન B 12 ની ઉણપ થવાનું કારણ અને તેનો શાકાહારી ઉપાય !!
    • વિટામિન B 12 ની ઉણપ થવ...
    ================================
    ડ્રાય સ્કીન(સૂકી ત્વચા) માટે જેલ | એકદમ સરળ અને સસ્તું | Dry Skin Homemade Gel
    • ડ્રાય સ્કીન(સૂકી ત્વચા...
    ================================
    અપચો ,ખાટા ઓડકાર, ગેસ, પાચન, ભૂખ, કમજોરી નો એક આસાન ઉપાય
    • અપચો ,ખાટા ઓડકાર, ગેસ,...
    ================================
    ડાયાબીટીશ, હૃદય માં બ્લોકેજ, બ્લડપ્રેસર, થાઈરૉઈડ ના પીડિતો માટે અકસીર ઈલાજ
    • આ એકજ જ્યુસ(રસ)શરી ના ...
    ================================
    શરીર માં કોઈપણ નસોમાં સર્જાયેલ બ્લોકેજ ખોલવા બસ આટલું કાફી છે
    • શરીર માં કોઈપણ નસોમાં ...
    ================================
    લાંબા અને ઘાટા વાળ નું તેલ(ઘટ્ટ જેલ) જાતે ઘરે બનાવો
    • લાંબા અને ઘાટા વાળ નું...
    ================================
    હાથ પગ ના વાઢિયા, ચામડીનો સુકારો, અનિન્દ્રા, કેલ્સિયમ ની કમી, અને ખરતા વાળ માટે ઉપયોગી મિશ્રણ.
    • હાથ પગ ના વાઢિયા, ચામડ...
    =================================
    વાળ ને ખરતા અટકાવવા શું કર​વું? | How to stop Hairfall | Hair Loss | Hair Fall Remedy
    • વાળ ને ખરતા અટકાવવા શુ...
    ==================================
    ઘુટણ​, સાંધા, કમર​, હાથ​-પગ ના દુ:ખાવા | Joint Pain | Knee Pain | Back Pain | in Gujarati
    Part -1: • ઘુટણ​, સાંધા, કમર​, હા... |Part -2: • ઘુટણ​, સાંધા, કમર​, હા...
    ===================================
    પંદર દિવસ માં 3 ઇંચ પેટ અને 4 કિલો વજન ઘટાડો!! | How to lose weight in one week
    • પંદર દિવસ માં 3 ઇંચ પે...

Komentáře • 5

  • @pravinpatel849
    @pravinpatel849 Před měsícem +5

    ઉપાય સારો છે. પણ કેટલા કલાક સુધી કુમળા તડકે કે છાયડામાં સુકાવા દેવું?

  • @rajnikantpatel4763
    @rajnikantpatel4763 Před měsícem +1

    Jay Heda Vada Mataram 🙏

    • @HarishVaidya
      @HarishVaidya  Před měsícem

      આપનો પ્રતિસાદ આપવા માટે ખૂબ ખૂબ આભાર!! આપના સ્નેહીજનો તેમજ મિત્રો સાથે અમારી માહિતી Share કરશો, જેથી વધુ માં વધુ લોકો સુધી યોગ, આહાર, આયુર્વેદ અને આધ્યાત્મ ની માહિતી નો પ્રચાર થાય. આભાર!!

  • @nandubananduba4017
    @nandubananduba4017 Před 12 dny

    જવ નો ઉપયોગ જણાવો ગુરુજી

  • @parbatbhaibhanderi160
    @parbatbhaibhanderi160 Před měsícem

    दलियो बजार मां तैय male के नहीं