અકાળે થતા સફેદ વાળ માટે આ એક આસાન ઉપાય અજમાવી જુઓ

Sdílet
Vložit
  • čas přidán 17. 12. 2020
  • અકાળે સફેદ થતા વાળ નો એકદમ સરળ ઉપાય
    સામાન્ય રીતે ઉમર ૪૫ વર્ષ પછી હળવે હળવે વાળ સફેદ થવા ની નૈસર્ગિક પ્રક્રિયા થાય છે પરંતુ અકાળે પંદર વીસ કે પચીસી ની આસપાસ વાળ જો સફેદ થાય તો એવા સ્ત્રી પુરુષોએ આ પ્રયોગ કરવો જોઈએ.
    રોજ રાત્રે જમ્યા ના 30 મિનિટ પછી 1 ચમચી ત્રિફળા ચૂર્ણ ફાકી જવું. (પાણી માત્ર એક કે બે ઘૂંટ જેટલુજ લેવું)(ઝાડા જેવુ લાગે તો ત્રિફળા નું પ્રમાણ ઓછું વત્તું કરશો)
    ત્યાર બાદ રોજ રાત્રે લગભગ અડધા ગ્લાસ માં 2 ચમચી જેટલું ત્રિફળા ચૂર્ણ પલાળી સવારે આ પાણી ને હલાવી થોડી વાર મૂકી રાખવું. તેમાથી પાણી નિકાળી હળવા હાથે માથા માં લગાવી લેવું.
    વધારે પરિણામ મેળવવા આપ આ પલાળેલું મિશ્રણ પણ લગાવી શકો છો. આ મિશ્રણ ને વાળ માં લગાવ્યા બાદ 15 થી 20 મિનિટ પછી વાળ ધોઈ શકો છો.
    આ મિશ્રણ લગાવવાથી માથા માં થોડી ખૂજલી આવી શકે છે. તડકા માં બેસી હળવા હાથે ખૂજલી કરી શકો છો.
    અસરકારક પરિણામ માટે આપ યોગાલય માં મળતું પ્રભાવતી કેશ તેલ નો ઉપયોગ કરી શકો છો. અથવા આપ આમળા ના તેલ નો ઉપયોગ કરશો.
    જેને કફ, છીક આવતી હોય, શરદી રહેતી હોય એવા લોકો એ 1 ચમચી ત્રિફળા ચૂર્ણ ફાકી જવું. આ પ્રયોગ સવારે નરણા કોઠે કરવો. (પાણી માત્ર એક કે બે ઘૂંટ જેટલુ જ લેવું) આ લીધા બાદ 1 કલાક સુધી કશું ખાવાનું નથી.
    અઠવાડીયા માં બે વાર સવારે લગભગ અડધા ગ્લાસ માં 2 ચમચી ત્રિફળા ચૂર્ણ નાખી તેમાં 100 થી 150 દાણા દેસી ચણા ઉમેરી પલાળી બીજા દિવશે સવારે ત્રિફળા વાળા પાણી માથી ચણા નિકાળી ચાવી જવું. (આ પ્રયોગ કરતા જો ઝાડા જેવુ લાગે તો આ ક્રિયા નો ઉપક્રમ સાંજ નો રાખવો)
    આ બધા પ્રયોગ ઓછા માં ઓછા 6 માસ કરવાથી ચોક્કસ પરિણામ મળશે.
    ............................................................................................................................
    વંદે માતરમ !!
    યોગાલય માં આવતા લોકો તેમજ અન્ય લોકો સુધી માહિતી પહોચાડ્વા નો એક પ્રયત્ન છે!!
    અહી અમે આપને યોગ, આહાર, આયુર્વેદ અને આધ્યાત્મ વિષે માહિતી આપીશું!! આપ અમને પ્રતિપ્રશ્ન પણ કરી શકો છો.. આપને કોઈ મુંજવણ છે તો અમને જણાવો!!
    ==============================================================
    યોગાચાર્ય હરીશભાઇ વૈદ| Sarvopathy Yogalaya, 5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur, Vadodara.
    Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM) (Monday Closed)
    Website: www.harishvaidya.in Mail: sarvopathy@gmail.com
    =================================================================
    અમારા બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલ ને Subscribe કરો.
    / harishvaidya
    ==================================================================
    આ એક ઉપાય લખી લેજો ગમે તેવો તાવ થશે ગાયબ | Fever Home Remedy
    • આ એક ઉપાય લખી લેજો ગમે...
    ==================================================================
    વિટામિન B 12 ની ઉણપ થવાનું કારણ અને તેનો શાકાહારી ઉપાય !!
    • વિટામિન B 12 ની ઉણપ થવ...
    ==================================================================
    ડ્રાય સ્કીન(સૂકી ત્વચા) માટે જેલ | એકદમ સરળ અને સસ્તું | Dry Skin Homemade Gel
    • ડ્રાય સ્કીન(સૂકી ત્વચા...
    ==================================================================
    અપચો ,ખાટા ઓડકાર, ગેસ, પાચન, ભૂખ, કમજોરી નો એક આસાન ઉપાય
    • અપચો ,ખાટા ઓડકાર, ગેસ,...
    ==================================================================
    ડાયાબીટીશ, હૃદય માં બ્લોકેજ, બ્લડપ્રેસર, થાઈરૉઈડ ના પીડિતો માટે અકસીર ઈલાજ
    • આ એકજ જ્યુસ(રસ)શરી ના ...
    ==================================================================
    શરીર માં કોઈપણ નસોમાં સર્જાયેલ બ્લોકેજ ખોલવા બસ આટલું કાફી છે
    • શરીર માં કોઈપણ નસોમાં ...
    ================================================================
    લાંબા અને ઘાટા વાળ નું તેલ(ઘટ્ટ જેલ) જાતે ઘરે બનાવો
    • લાંબા અને ઘાટા વાળ નું...
    ==============================================================
    હાથ પગ ના વાઢિયા, ચામડીનો સુકારો, અનિન્દ્રા, કેલ્સિયમ ની કમી, અને ખરતા વાળ માટે ઉપયોગી મિશ્રણ.
    • હાથ પગ ના વાઢિયા, ચામડ...
    ==================================================================
    વાળ ને ખરતા અટકાવવા શું કર​વું? | How to stop Hairfall | Hair Loss | Hair Fall Remedy
    • વાળ ને ખરતા અટકાવવા શુ...
    ==================================================================
    ઘુટણ​, સાંધા, કમર​, હાથ​-પગ ના દુ:ખાવા | Joint Pain | Knee Pain | Back Pain | in Gujarati
    Part -1: • ઘુટણ​, સાંધા, કમર​, હા... |Part -2: • ઘુટણ​, સાંધા, કમર​, હા...
    =================================================================
    પંદર દિવસ માં 3 ઇંચ પેટ અને 4 કિલો વજન ઘટાડો!! | How to lose weight in one week
    • પંદર દિવસ માં 3 ઇંચ પે...
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    Disclaimer: This is for informative use only. Result may vary from person to person. We do not claim/offer cure for Illness or Diseases.

Komentáře • 222

  • @neetadesai671
    @neetadesai671 Před 3 lety +3

    ત્રિફલાનો ઉપયોગ કરીને દર વખત શેમ્પુ કરવુ પડે? કોરા વાળમાં ત્રિફલા લગાવવાનુ હોય?

  • @user-gm7se1tc2f
    @user-gm7se1tc2f Před 4 hodinami

    ત્રિફળા ચૂર્ણ નું પાણી લગાવવા નુ

  • @namratajoshi3408
    @namratajoshi3408 Před rokem

    Helo sir namste hu dsma ધોરણ માં હતી ત્યારથી મારા વાર સફેદ થઈ ગયા છે અત્યારે મારી ઉંમર 37ની છે અને મને soryasis પણ છે માટે આને પાછું થઈ. આવે છે

  • @gangabenshrimali5883
    @gangabenshrimali5883 Před rokem

    સર આ મ્હેંદી જોઈએ છે તો ઘેર બેઠા ક ઈ રીતે મંગાવાય પ્લીઝ કૃપા કરો

  • @believeinkarma2284
    @believeinkarma2284 Před 3 lety

    સર વાળ સફેદ થઈ ગયા હોય અને આ ત્રિફળા ચૂર્ણ લેવાથી કય આડ અસરો તો નય થાય ને અને આ ચૂર્ણ લેવાથી વાળ ફરથી કાળા થવા લાગશે .

  • @sonalpipariyamehta3465

    ત્રિફળા ચૂર્ણ પેટ સાફ કરવા માટે હોય છે પણ મારા સાથે પ્રોબ્લેમ એ છે જ્યારે પણ હું ત્રિફળા ચૂર્ણ લઉં છું ત્યારે મને કબજિયાત થાય છે પહેલા મને હતું કે મને ભ્રમ છે પરંતુ પછી મેં બે-ત્રણ વખત જોયું ત્યારે મને ખબર પડી કે મને ત્રિફળાથી જ કબજિયાત રહે આના ઉપર કોઈ ઉપાય

  • @user-gm7se1tc2f
    @user-gm7se1tc2f Před 2 hodinami

    મહેંદી ની કીમત કેટલી છે

  • @rddesai8191
    @rddesai8191 Před rokem

    મહેદી ની કીમત કેટલી

  • @namratajoshi3408
    @namratajoshi3408 Před rokem

    Haji biju koi upay hoy to બતાવશો પ્લીઝ , વાર માટે

  • @kirtidesai2445
    @kirtidesai2445 Před 2 lety +2

    Guruji fybroid matenupay asan batavso

  • @jyotsnarathod3911
    @jyotsnarathod3911 Před 3 lety

    Very good Sir Sachej Aavu tai sakhe

  • @ilachauhan4666
    @ilachauhan4666 Před 2 lety +1

    Thanks for your help and all video are useful

  • @poonamkathuria2182
    @poonamkathuria2182 Před 3 lety

    Very good and useful video

  • @shilpachokshi5795
    @shilpachokshi5795 Před 3 lety

    Thanku 🙏🙏

  • @darshnazinzuvadia7336
    @darshnazinzuvadia7336 Před 2 lety

    God bless you

  • @neetabaria8
    @neetabaria8 Před 3 lety

    Vande matram sir🙏

  • @alpapatel598
    @alpapatel598 Před 3 lety

    Ohm Namah Shivay 🙏🌹🙏

  • @rinagoswami1985
    @rinagoswami1985 Před 2 lety

    Dhany vad vande matram 🙏

  • @kirandave1163
    @kirandave1163 Před rokem

    મહાદેવ 🙏🙏🙏🙏

  • @sanachasmawala7032
    @sanachasmawala7032 Před 2 lety +1

    👌👌👌