શરીર માં કોઈપણ નસોમાં સર્જાયેલ બ્લોકેજ ખોલવા બસ આટલું કાફી છે

Sdílet
Vložit
  • čas přidán 2. 07. 2020
  • શરીર માં કોઈપણ નસોમાં સર્જાયેલ બ્લોકેજ ખોલવા બસ આટલું કાફી છે.
    જો આપે સવારે લાલ રંગ નુ જ્યુસ લીધુ છે તો આપે સાંજે લીલા રંગ નુ જ્યુસ નુ સેવન કરવાનુ છે.
    અથવા આપ અઠ્વાડિયા મા 3 દિવસ લાલ રંગ નુ જ્યુસ અને 3 દિવસ લીલા રંગ ના જ્યુસ નુ સેવન કરી શકો છો.
    વિડિયો મા જનાવેલ અનુભવ જોવા માટે આ લિંક પર ક્લિક કરો.
    • ડાયાબિટીસ જેવા અસાધ્ય ...
    યોગાચાર્ય હરીશભાઇ વૈદ
    Sarvopathy Yogalaya, 5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur, Vadodara.
    Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM) (Monday Closed) Website: www.harishvaidya.in Mail: sarvopathy@gmail.com
    વંદે માતરમ !!
    યોગાલય માં આવતા લોકો તેમજ અન્ય લોકો સુધી માહિતી પહોચાડ્વા નો એક પ્રયત્ન છે!!
    અહી અમે આપને યોગ, આહાર, આયુર્વેદ અને આધ્યાત્મ વિષે માહિતી આપીશું!! આપ અમને પ્રતિપ્રશ્ન પણ કરી શકો છો.. આપણે કોઈ મુંજવણ છે તો અમને જણાવો!!
    આપના વિચારો હમેશા આવકાર્ય છે.
    અમારા બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલ ને Subscribe કરો.
    / harishvaidya
    વાળ ને ખરતા અટકાવવા શું કર​વું? | How to stop Hair fall | Hair Loss | Hair Fall Remedy
    • વાળ ને ખરતા અટકાવવા શુ...
    ઘુટણ​, સાંધા, કમર​, હાથ​-પગ ના દુ:ખાવા | Joint Pain | Knee Pain | Back Pain | in Gujarati
    • ઘુટણ​, સાંધા, કમર​, હા... | • ઘુટણ​, સાંધા, કમર​, હા...
    પંદર દિવસ માં 3 ઇંચ પેટ અને 4 કિલો વજન ઘટાડો!! | How to lose weight in one week
    • પંદર દિવસ માં 3 ઇંચ પે...
    Disclaimer: This is for informative use only. Result may vary from person to person. We do not claim/offer cure for Illness or Diseases.
    www.harishvaidya.in
    Mail: sarvopathy@gmail.com

Komentáře • 1,8K

  • @HarishVaidya
    @HarishVaidya  Před 3 lety +197

    પેટમાં, પેશાબ માં, તળિયા માં જલન, સ્કીન માં ડ્રાયનેશ, વાળ માં ચમક ના હોવી, અલ્સરેટિવ કોલઈટિસ, પેટ ની કોઈ પણ ગળબળ હોય તોમાત્ર આટલું કરશો.

  • @ajitbhaipatel8324
    @ajitbhaipatel8324 Před 3 lety +42

    બીજી બાબતો ની વધારા ની ચર્ચા બાદ કરી વીડિયો નું આપેલ હેદિંગ ના ઉદ્દેશ ની વાત કરી જેમ બને તેમ વીડિયો ટુંકો બનાવો તેવી વિનંતી.

  • @pmdhari
    @pmdhari Před 2 lety

    વાત ને બહુ લંબાવો નહીં...

  • @AshokPatel-vb5fi
    @AshokPatel-vb5fi Před 2 lety

    વિડિયો ખુબજ ટૂંકા બનાવો લોકો પાસે સમય ખુબજ ઓછો હોય છે.

  • @krishnavegda7025
    @krishnavegda7025 Před rokem +1

    ઝામરના ઉપાય બતાવવા મહેરબાની કરશોજી.

  • @Mindpowernz

    સાહેબ તમે વનસ્પતિ/Aushad નું વર્ણન ના કરીયો?

  • @chetanvasoya5196

    કઈ ઋતુમાં રસ પીવાની

  • @jayantibhaipatel3498
    @jayantibhaipatel3498 Před 3 lety

    જ્યોત્સના પટેલ ગુડ રેસીપી

  • @jayantibhaipatel3498
    @jayantibhaipatel3498 Před 2 lety

    જ્યોત્સના પટેલ ગુડ રેસીપી

  • @kavitabhalodia3327
    @kavitabhalodia3327 Před 3 lety +11

    નમસ્તે સર, આ તમે જે ઉપાય બતાવ્યો છે એ સાઈટીકા એટલે પગ ની નસ દબાતી હોય તેમાં ઉપયોગી થશે? Plz reply me sir

  • @divyakantdavegujarat9388
    @divyakantdavegujarat9388 Před 3 lety +7

    આપની માહિતી ઘણી સરસ છે મારી ડાબી આંખ ની નસો સુકાઈ ગઈ છે કશું દેખાતું નથી તો શું આંખ સારી થાય

  • @neetapatelkachhadiya6987
    @neetapatelkachhadiya6987 Před 4 lety +7

    સરસ માહીતી આપવા બદલ ખુબખૂબ અભિનંદન

  • @nareshpatel8183
    @nareshpatel8183 Před 2 lety +4

    Sir you have provided Very Useful information Thank you Sir

  • @natverbhainanubhai5420

    જય શ્રી કૃષ્ણ સાહેબ સરસ મહાતિ બદલ આપનો આભાર ધન્યવાદ

  • @m.agaming964
    @m.agaming964 Před 3 lety +1

    V. Good sir namskar .bahu j saras useful mahiti. ...

  • @chetnabhuptani472
    @chetnabhuptani472 Před 2 lety +5

    ધન્યવાદ સર જય શ્રી કૃષ્ણ

  • @shahetansinhchavda803
    @shahetansinhchavda803 Před 3 lety +3

    જય શ્રી કૃષ્ણ. ભગવાન આપને ખૂબ શક્તિ આપે.

  • @vahanvatisavajivala3175
    @vahanvatisavajivala3175 Před 28 dny +1

    Great work respected sir ji welcome sir ji koti koti pranam ji

  • @bhartipatel9797
    @bhartipatel9797 Před 3 lety +1

    Khub j saras and helpful tips che

  • @subhashsinhjadeja7693
    @subhashsinhjadeja7693 Před 4 lety +5

    Many many thanks for all of your excellent and very usefull information. Jay shri krishna