#જમુના

Sdílet
Vložit
  • čas přidán 13. 12. 2021
  • જમુના કાંઠે ગોર મટુ નંદલાલા
    ચુલા મેલ્યા ચાર કેશવલાલાજી.
    પેલે ચૂલે લાપસી નંદલાલા જી
    બીજે ચુ લે ઘી કેશવલાલ
    ત્રીજે ચૂલે ચોખલીયા. ચોથે ચૂલે દૂધ કેશવ..
    રસોઈ કરીને નવરી થઇ નંદલાલા...
    તમે ક્યો તો રમીએ રાસ કેશવ..
    સાંભળ ગોપી વાતલડી નંદલાલા...
    હું છું નાનુ બાળ કેશવલાલ.
    મુખ મલકાવી બોલ્યા નંદલાલા
    તું તો ઓળખાણ આની આપ ..
    આગળ હાલ ને આહિરાણી નંદલાલા...
    હું તારા કુળ બાળ કેશવ લાલા...
    મને ઓળખાણ તું આપ કેશવલાલ..
    ઉતાવળી છુ આઈરાણી નંદલાલા છે
    ઓલી વેવલી વાણીયાણી...
    ભીને પોતીયે ભામણી...
    આ કામઢી કણબણ..
    સાગલી સોનારણ કેશવ લાલાજી.
    લવ લવ કરતી લુહાણી..
    ઓલી કચ કચતી કુંભારણ..
    વાતો કરતી વાણદણ
    . બોલે નહિ બાવણ..
    ઓઝલમાં છે ગરાસણી..
    ઓલી રમતી રાજપૂતા ણી..
    ઓલી ટાંકે ટેભે દરજણ..
    ધોઈલ ધફેલ ધોબણી..
    ઓલી સુઘરી ભરવાડણ..
    જમઝમ કરતી રબારણ..
    અરે ગોવાળિયાં ની નાર..
    આવી મારી સૈયર..
    હવે રમાડો રાસ..
    શરદપૂનમની રાતડી..
    આ ચાંદ ચડ્યો આકાશ
    એક ગોપી એક કાળીયો..
    એવો રાસ રમ્યો ભગવાન..
    સવાર પડ્યું એ ચિંતા થઈ નંદલાલા..
    કેમે જાશું ઘેર....
    સાસુ-સસરા ખીજાશે
    નંણદી દેશે ગાળ..
    જેઠાણી મારી ખેધીલી..
    મારી રોજ કરે ફરિયાદ.
    જેઠ મારા બિચારા..
    મારી સાંભળે ન ફરિયાદ..
    સ્વામી મારો પૂછશે..
    અમે શું દેશું જવાબ..
    કહેજે નરસૈયા નાચોરે ..
    અમે ત્યાં રમતા તા રાસ.
    એના હાથમાં મસાલ
    પહેરવ્યો પીળો હાર..
    દામોદર છે નામ..
    મારા નરસૈયા નો નાથ..
    🙏🙏
  • Hudba

Komentáře • 62