વનમા મોહનજી ગાયો ચારવા ગ્યા તા (કીર્તન લખેલું નીચે આપેલ છે )-વસંતબેન

Sdílet
Vložit
  • čas přidán 24. 07. 2024
  • વનમા મોહનજી ગાયો ચારવા ગ્યા તા,
    રાધાજી રડતા દીઠા રે હો હો મોહનજી.....
    શીદને રુઓ છો તમે રાણી રાધાજી,
    જે રે જોઈએ તે માગી લ્યોને રે હો હો મોહનજી.....
    દેરાણી ને ટીલડી,જેઠાણી ને ટીલડી,
    એવો અમને હારલો ઘડાવો રે હો હો મોહનજી.....
    ચોટિલા શેર થી સોનુ મંગાવો,
    બગદાણા ધામ ના હીરા રે હો હો મોહનજી.....
    કયો સોની ઘડશે ને કયો સોની મઢશે,
    કયો સોની હારલો પરોવશે રે હો હો મોહનજી.....
    રામજી ઘડશે ને લક્ષમ્ણ મઢશે,
    પરષોત્તમ હારલો પરોવશે રે હો હો મોહનજી.....
    ક્યાં બેસી ઘડશે ને ક્યાં બેસી મઢશે,
    ક્યાં બેસી હારલો પ્રોવશે રે હો હો મોહનજી.....
    ઘરમાં બેસી ઘડશે,ઓસરીએ મઢશે,
    પડથારે બેસી પરોવશે રે હો હો મોહનજી.....
    હારલો પહેરીને રાધા જળ ભરવા ગ્યા તા,
    સાસુજી એ મોં મચકોડ્યા રે હો હો મોહનજી.....
    શીદને સાસુજી તમે મોં મચકોડો ,
    નથી મારા સસરા એ ઘડાવ્યો રે હો હો મોહનજી.....
    હારલો પહેરીને રાધા જળ ભરવા ગ્યા તા,
    જેઠાણી એ મોં મચકોડ્યા રે હો હો મોહનજી.....
    શીદને જેઠાણી તમે મોં મચકોડો
    નથી મારા જેઠજી એ ઘડાવ્યો રે હો હો મોહનજી.....
    હારલો પહેરીને રાધા જળ ભરવા ગ્યા તા,
    હારલો જળમાં ડૂબ્યો રે હો હો મોહનજી...
    હારલો જડે તો મારી નણદી ને આપું,
    સાસુજી ને સાડલો આપું રે હો હો મોહનજી.....
    કાળકા ને કડા માનું હનુમાનજી ને વડા માનું
    પીર ને મણિદો માનું રે હો હો મોહનજી...
    મારા મૈયર ના તરીયા તેડાવું જો,
    આખો સમુદ્ર ડહોળાવું રે હો હો મોહનજી....
    પહેલે પગથિયે જઈ પગ મેલ્યો,
    હારલો જળમાં ઝબુક્યો રે હો હો મોહનજી.....
    કાળકા ને કડા શેના હનુમાનને વડા શેના,
    પીરને મણીદો શેનો રે હો હો મોહનજી.....
    સાસુજી ને સાડલો શેનો,નણદી ને હારલો શેનો,
    મારો હતો ને મને જડ્યો રે હો હો મોહનજી.....
    #Vasantben
    #કીર્તન
    #Vasantben_Nimavat
    #Gujarati_Kirtan
    #Gujarati_Traditional_Kirtan
    #Gujarati_Bhakti_Geet
    #Satsang_Kirtan
    #Bhajan_Kirtan
    #વસંતબેન
    #વસંતબેન_નિમાવત
    #સત્સંગ
    #ગુજરાતી_કીર્તન
    #ભક્તિ_સંગીત
    #Lilivav
    #લીલીવાવ
  • Hudba

Komentáře • 174

  • @RAMANANDISHA
    @RAMANANDISHA Před rokem +1

    ખૂબ ખૂબ 👍👍👍

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...દિશા બેન
      અખાત્રીજ ની હાર્દિક શુભકામનાઓ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે....
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏પ્રણામ💐🙏

  • @mdsavaniya5696
    @mdsavaniya5696 Před rokem

    Mast khub gamyu

  • @renukathakkar7353
    @renukathakkar7353 Před 2 lety +2

    Wah Very Nice 👌👌👌 Jay Shree Krushna 🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      જય શ્રી કૃષ્ણ...
      ભગવાન કૃષ્ણ ની કૃપા વરસતી રહે.અને કૃષ્ણ પ્રભુ ની ગીતા ને આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીયે અને જીવન ને સાર્થક કરીએ એ જ શુભેચ્છા...

  • @nikhilehsinhchudasama2831
    @nikhilehsinhchudasama2831 Před 4 měsíci

    ખુબ સરસ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @arunapatel6632
    @arunapatel6632 Před 2 lety +1

    Very very nice 👍

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ઈશ્વર ની કૃપા...
      આપનો ખુબ ખુબ આભાર...

  • @kalpitapanchal2537
    @kalpitapanchal2537 Před rokem +1

    જય શ્રી કૃષ્ણ વસંત બા ane બને દીદી ખૂબ સરસ ભજન 🎉

  • @user-zt9lz3su7t
    @user-zt9lz3su7t Před rokem +2

    🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...મુકતા બેન
      ગણપતિ બાપ્પા આપણાં સહુના જીવન માંથી બધા જ સંકટો ને દુર કરી,રિદ્ધિ સિદ્ધિ આપે,સુખ સમૃદ્ધિ આપે,તન મન ની તંદુરસ્તી આપે અને આપણાં સહુમાં એકતા રાખે એ જ શુભેચ્છા....
      આપ સૌ નો હૃદય પૂર્વક આભાર...
      શુભેચ્છાઓ...પ્રણામ...💐🙏

  • @ramilabenn8855
    @ramilabenn8855 Před 2 lety +1

    Vasantben mara Aapane Radhe Radhe

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      જય દ્વારિકાધીશ...રાધે રાધે...હરે ક્રિષ્ન ...
      આભાર...પ્રણામ...
      આપ અને પરિવાર ને શ્રાવણ મહિનાની શુભેચ્છાઓ...

  • @sandipgohil3042
    @sandipgohil3042 Před 2 lety +2

    ખુબ સરસ સીતારામ મનુ ગોહીલ ગાયક

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      જય સિયારામ,જય હનુમાન..જય મહાદેવ ભોલેનાથ...
      આભાર...પ્રણામ...
      આપ અને પરિવાર ને શ્રાવણ મહિનાની શુભેચ્છાઓ...

  • @varshapatel56
    @varshapatel56 Před 2 lety +1

    Sars bhajan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ખુબ ખુબ ધન્યવાદ...
      આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ ને જાળવી રાખવા માટે ના અમારા આ પ્રયાસ ને આપ સહુએ ખુબ પ્રોત્સાહન આપ્યું છે..
      ભગવાન ની કૃપા રહે એ જ પ્રાર્થના...

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 Před 3 lety +1

    Very very nice jsk

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      જય શ્રી કૃષ્ણ...
      આભાર...પ્રણામ...
      આપ અને પરિવાર ને શ્રાવણ મહિનાની શુભેચ્છાઓ...

  • @jalpajoshi8406
    @jalpajoshi8406 Před 2 lety +2

    Vaah

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      જય શ્રી કૃષ્ણ...
      જય શ્રી રાધે રાધે..
      જય દ્વારકાધીશ...
      .આભાર..

  • @shreejalaramsatsangmandal6676

    જયશ્રી કૃષ્ણ બહેનો 🙏💐🙏 ખૂબ સરસ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      જય શ્રી કૃષ્ણ...
      આભાર...પ્રણામ...
      આપ અને પરિવાર ને શ્રાવણ મહિનાની શુભેચ્છાઓ...

  • @dafdaharshag.4394
    @dafdaharshag.4394 Před 3 lety +4

    જય શ્રી રાધે કૃષ્ણ રાધે રાથે ખુબજ શુંદર
    કીર્તન 🙏🙏👌👌👍

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      જય મુરલીધર
      આભાર...પ્રણામ...
      આપ અને પરિવાર ને શ્રાવણ મહિનાની શુભેચ્છાઓ...

  • @manishaprajapati3488
    @manishaprajapati3488 Před 2 lety +2

    Saras

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...
      આપ અને પરિવાર ને ગણેશ ઉત્સવ ની શુભેચ્છાઓ...
      ભગવાન ની કૃપા રહે...

  • @himatkhokhar5083
    @himatkhokhar5083 Před 2 lety +3

    Sars bhajan chhe

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...
      આપ અને પરિવાર ને ગણેશ ઉત્સવ ની શુભેચ્છાઓ...
      ભગવાન ની કૃપા રહે...

  • @bhartisharma9393
    @bhartisharma9393 Před 2 lety +2

    बहू सरस भजन छे 👍 तमारा भजन बहू सरस छे 👍

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ખુબ ખુબ ધન્યવાદ...
      આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ ને જાળવી રાખવા માટે ના અમારા આ પ્રયાસ ને આપ સહુએ ખુબ પ્રોત્સાહન આપ્યું છે..
      ભગવાન ની કૃપા રહે એ જ પ્રાર્થના...

  • @khubsarsbhajankiranharttea918

    Khub khub sundar Bhajan Gau🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...
      આપ સૌ ને નવા કીર્તનો ગમે છે એ આનંદ ની વાત છે...
      આપ સૌ ના સાથ અને સહકારથી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ હંમેશા કૉમેન્ટ દ્વારા અમારો ઉત્સાહ વધારતા રહો છો માટે તમારો હૃદય પૂર્વક આભાર...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ🙏💐

  • @shilpabalar3728
    @shilpabalar3728 Před 2 lety +1

    Good

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      જય હો..
      પ્રણામ...
      આપ અને પરિવાર ને હોળી ધુળેટી ની શુભ કામનાઓ....

  • @pushpabenparmar2109
    @pushpabenparmar2109 Před 2 lety

    જયશ્રીકૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      જય શ્રી કૃષ્ણ
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      આપનો ખુબ ખુબ આભાર...
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      પ્રણામ🙏💐

  • @kusumbenjoshi2656
    @kusumbenjoshi2656 Před 2 lety +3

    તમારા ભજન ખુબજ સરસ છે સાંભરી ને આનંદ થયો

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...કુસુમ બેન
      આપ સૌ ને નવા કીર્તનો ગમે છે એ આનંદ ની વાત છે...
      આપ સૌ ના સાથ અને સહકારથી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ હંમેશા કૉમેન્ટ દ્વારા અમારો ઉત્સાહ વધારતા રહો છો માટે તમારો હૃદય પૂર્વક આભાર...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ🙏💐

  • @jyotipachchigar9358
    @jyotipachchigar9358 Před 2 lety +1

    Jay shree Krishna 🙏🙏🙏
    Khub saras Bhajan che

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...જ્યોતિ બેન
      જય શ્રી કૃષ્ણ...
      શિવ એટલે સર્વ નું કલ્યાણ...
      પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથ ની આરાધના થાય,સર્વ નું કલ્યાણ થાય...
      બધા જ દુઃખ અને નિરાશા બળી ને ભસ્મ થઈ જાય...
      સાથે સાથે માં બાપ ની પણ સેવા થતી રહે એ જ શુભેચ્છા...
      આભાર...
      પ્રણામ .. 🙏

  • @meenapatel3320
    @meenapatel3320 Před 2 lety +1

    Tamara Bhajan saras hoy che. 🙏🙏🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ખુબ આભાર...
      આપ અને પરિવાર ઉપર ઇષ્ટદેવ અને કુળદેવી માં ની કૃપા રહે...

  • @RameshPatel-eq1xm
    @RameshPatel-eq1xm Před 3 lety +1

    Jay Shree Krishna

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      જય શ્રી કૃષ્ણ...
      આભાર...પ્રણામ...
      આપ અને પરિવાર ને શ્રાવણ મહિનાની શુભેચ્છાઓ...

  • @ketakpatel3549
    @ketakpatel3549 Před 3 lety +3

    Very nice 👌👌👍👍👍 good morning

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      શ્રાવણ મહિના ની શુભેચ્છાઓ....
      આભાર..

  • @rishipatel9254
    @rishipatel9254 Před 3 lety +5

    સરસભજનછે🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      શ્રાવણ મહિના ની શુભેચ્છાઓ....
      આભાર..

    • @manojrshahmanojrshah3913
      @manojrshahmanojrshah3913 Před 2 lety

      @@Vasantben.Nimavat rrrrrrrrrrt4rtrrrrrrtrrrrrtrrr4rrrrrrttrtrtrtrrtrrrrtrrttrrtrrtrtrrrrtrrrtr4trrrrrttrrrttrturrrr4rtrrtrrryrtrrrrrtrrrttrrrrtrtryrrytryrtrttrrrrrrttrrtrrrrrtrrtrtrrtrrrrrrrrrrrrrrrtrtttttrytttttt44ttrrttttttttttrtrrttyttrtrttttr44ttt4r4ttttrttrrttttt4rttyttrttr4tttttttt3r3tr4rtrtttty44r444yutt54tytyyty5thtrtttyyyyrttttyttttrtttttrttyyytttrttttyyt4tyttttytyytttyttttttyttuyyt

  • @jassidubariya3701
    @jassidubariya3701 Před 3 lety +1

    🌹🌹🌹👍👍👍👍👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      આભાર...પ્રણામ....
      ધન્યવાદ...

  • @patelharshada2752
    @patelharshada2752 Před 3 lety +1

    Vary nice

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      શ્રાવણ મહિના ની શુભેચ્છાઓ....
      આભાર..

  • @chandrikabenpatel4533
    @chandrikabenpatel4533 Před 3 lety +2

    Nice bhajan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      શ્રાવણ મહિના ની શુભેચ્છાઓ....
      આભાર..

  • @kusumchauhan8662
    @kusumchauhan8662 Před 4 měsíci

    વાહ, બેન બહુ સરસ ભજન છે.મજા આવી ગઈ.આવાજ સુંદર ભજન સંભળાવતા રહેજો.ખૂબ ખૂબ અભિનંદન

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 4 měsíci

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના...

  • @daxapatel7006
    @daxapatel7006 Před 3 lety +3

    Fine bhajan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      શ્રાવણ મહિના ની શુભેચ્છાઓ....
      આભાર..

  • @manjulabendevani9869
    @manjulabendevani9869 Před 2 lety +2

    👌👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...
      આપ અને પરિવાર ને ગણેશ ઉત્સવ ની શુભેચ્છાઓ...
      ભગવાન ની કૃપા રહે...

  • @sonalba3373
    @sonalba3373 Před 2 lety +1

    Srs👌🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ખૂબ ખૂબ ધન્યવાદ...સોનલ બા
      આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર...
      ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે.
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
      પ્રણામ🙏💐

  • @amitprajapati7569
    @amitprajapati7569 Před 2 lety

    👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      આભાર...પ્રણામ....
      ધન્યવાદ...

  • @parekhsangitaben8309
    @parekhsangitaben8309 Před 2 lety +1

    બહુ સરસ ભજનગાયુ સાથે રાગ લખો

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ખુબ ખુબ ધન્યવાદ...
      આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ ને જાળવી રાખવા માટે ના અમારા આ પ્રયાસ ને આપ સહુએ ખુબ પ્રોત્સાહન આપ્યું છે..
      ભગવાન ની કૃપા રહે એ જ પ્રાર્થના...

  • @swatijoshi7242
    @swatijoshi7242 Před 3 lety +5

    Nice

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      શ્રાવણ મહિના ની શુભેચ્છાઓ....
      આભાર..

  • @kodiyatarkana6962
    @kodiyatarkana6962 Před 3 lety +3

    ખૂબ સરસ માવડીયુ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      શ્રાવણ મહિના ની શુભેચ્છાઓ....
      આભાર..

  • @op_g2336
    @op_g2336 Před 3 lety +4

    ખૂબ સુંદર,,,

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      શ્રાવણ મહિના ની શુભેચ્છાઓ....
      આભાર..

  • @madhuparmar6820
    @madhuparmar6820 Před 3 lety +1

    Jai Shri Krishna bhau saras bajan kus raho

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      જય શ્રી કૃષ્ણ...
      આભાર...પ્રણામ...
      આપ અને પરિવાર ને શ્રાવણ મહિનાની શુભેચ્છાઓ...

  • @manjulabenghevariya3030
    @manjulabenghevariya3030 Před 2 lety +1

    Manjula ben gopi mandal Bhavnager. Very nice 🙏🙏🙏👌👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      જય હો..
      પ્રણામ...
      આપ અને પરિવાર ને હોળી ધુળેટી ની શુભ કામનાઓ....

  • @studiowithoutmusicbyprabha

    બહુ સરસ 👌👌👌👌👌👌👌💐💐💐💐💐💐🌺🌺🌺🌺🌺🌺🌺🌺

    • @pabibenpendawal3342
      @pabibenpendawal3342 Před 3 lety +1

      🤗🤗🤗🤗📿📿📿📿📿🙏🙏🙏🙏👍🏻👍🏻👍🏻vah vah

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety +1

      શ્રાવણ મહિના ની શુભેચ્છાઓ....
      આભાર..

  • @ranjanben8742
    @ranjanben8742 Před 3 lety +2

    અતિ સુંદર ભજન છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ

    • @harshidagusai1662
      @harshidagusai1662 Před 3 lety

      આનદઞળબામડળમાધાપરભુજકરછહષિદાબેનનાજયમાતાજીવસતબેનઅરૂણાબેનબનેબનુભજનબહુસરસઞાવછો

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      જય શ્રી કૃષ્ણ...
      આભાર...પ્રણામ...
      આપ અને પરિવાર ને શ્રાવણ મહિનાની શુભેચ્છાઓ...

  • @adityathankivlogs6068
    @adityathankivlogs6068 Před 3 lety +3

    Tamara Kirtan bombast Che

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      શ્રાવણ મહિના ની શુભેચ્છાઓ....
      આભાર..

  • @yashprajapati681
    @yashprajapati681 Před 3 lety +1

    Very nice bhajn geetaben na jsk

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      જય શ્રી કૃષ્ણ...
      આભાર...પ્રણામ...
      આપ અને પરિવાર ને શ્રાવણ મહિનાની શુભેચ્છાઓ...

  • @rinabensolanki9461
    @rinabensolanki9461 Před 3 lety +4

    તમારા ભજન ખુબ સરસ હોય છે 👌👌👌🙏🙏🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety +1

      જય શ્રી કૃષ્ણ...
      આભાર...પ્રણામ...
      આપ અને પરિવાર ને શ્રાવણ મહિનાની શુભેચ્છાઓ...

  • @jyotimehta1803
    @jyotimehta1803 Před 2 lety +1

    Very very very nice 👌👌👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ખુબ આભાર...
      આપ અને પરિવાર ઉપર ઇષ્ટદેવ અને કુળદેવી માં ની કૃપા રહે...

  • @kantapatel8435
    @kantapatel8435 Před 3 lety +2

    Mast banja😍👍👍

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      શ્રાવણ મહિના ની શુભેચ્છાઓ....
      આભાર..

  • @bileshwarbhajanmandal3628

    તમારા ભજન ખુબ સરસ હોય છે જયશ્રી કૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      જય શ્રી કૃષ્ણ...
      આભાર...પ્રણામ...
      આપ અને પરિવાર ને શ્રાવણ મહિનાની શુભેચ્છાઓ...

  • @meenapatel2123
    @meenapatel2123 Před 3 lety +4

    વસંત બેન અને અરૂણા બેન સરસ ભજન સંભળાવ્યુ..

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      શ્રાવણ મહિના ની શુભેચ્છાઓ....
      આભાર..

  • @rasilatank7234
    @rasilatank7234 Před 3 lety +1

    Bou mast masi

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      શ્રાવણ મહિના ની શુભેચ્છાઓ....
      આભાર..

  • @shilparabadiya7774
    @shilparabadiya7774 Před 3 lety +1

    ખુબજ સુંદર ભજન સંભળાવ્યુ. જય શ્રી કૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety +1

      જય શ્રી કૃષ્ણ...
      આભાર...પ્રણામ...
      આપ અને પરિવાર ને શ્રાવણ મહિનાની શુભેચ્છાઓ...

  • @bhajan1111
    @bhajan1111 Před 3 lety +3

    ખૂબ સુંદર,,,🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      શ્રાવણ મહિના ની શુભેચ્છાઓ....
      આભાર..

  • @rohandave3245
    @rohandave3245 Před 2 lety +1

    જય શ્રીકૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety +1

      ધન્યવાદ...
      ગુરુ પૂર્ણિમા ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      આપના જીવન માં માતા પિતા અને ગુરુ ની કૃપા રહે એ જ પ્રાર્થના...
      પ્રણામ🙏💐

  • @niraligoswami4978
    @niraligoswami4978 Před 3 lety +3

    We.rigood

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      શ્રાવણ મહિના ની શુભેચ્છાઓ....
      આભાર..

  • @kubavatkokila4438
    @kubavatkokila4438 Před 3 lety +2

    Jay shree Krishna Radhe Radhe Didi bavaj saras gayu chhe 🙏🙏🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      જય શ્રી કૃષ્ણ...
      આભાર...પ્રણામ...
      આપ અને પરિવાર ને શ્રાવણ મહિનાની શુભેચ્છાઓ...

  • @priyankapatel60
    @priyankapatel60 Před 2 lety +2

    Nice 🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ખુબ ખુબ ધન્યવાદ...
      આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ ને જાળવી રાખવા માટે ના અમારા આ પ્રયાસ ને આપ સહુએ ખુબ પ્રોત્સાહન આપ્યું છે..
      ભગવાન ની કૃપા રહે એ જ પ્રાર્થના...

  • @manjulabenpatel3293
    @manjulabenpatel3293 Před 3 lety +3

    nice

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      શ્રાવણ મહિના ની શુભેચ્છાઓ....
      આભાર..

  • @niranjanabennayi5543
    @niranjanabennayi5543 Před 3 lety +4

    સરસ

  • @tarulattaparikh847
    @tarulattaparikh847 Před 2 lety +2

    99 on

  • @jyotimehta1803
    @jyotimehta1803 Před 2 lety +1

    I like your bhjan 👌👌🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ખુબ આભાર...
      આપ અને પરિવાર ઉપર ઇષ્ટદેવ અને કુળદેવી માં ની કૃપા રહે...

  • @jyotigajjar3576
    @jyotigajjar3576 Před 2 lety +1

    ખુબજ સુંદર ભજન સંભળાવો છો જય શ્રી કૃષ્ણ 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...જ્યોતિ બેન
      જય શ્રી કૃષ્ણ...
      ગુરુ પૂર્ણિમા ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      આપના જીવન માં માતા પિતા અને ગુરુ ની કૃપા રહે એ જ પ્રાર્થના...
      પ્રણામ🙏💐

    • @dhruvi7930
      @dhruvi7930 Před rokem

      9llllllllllllllllmulppp

  • @Smitasheth008
    @Smitasheth008 Před 3 lety +2

    Nice jsk

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      જય શ્રી કૃષ્ણ...
      આભાર...પ્રણામ...
      આપ અને પરિવાર ને શ્રાવણ મહિનાની શુભેચ્છાઓ...

  • @sheetalthakkar1686
    @sheetalthakkar1686 Před 3 lety +3

    🙏🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      શ્રાવણ મહિના ની શુભેચ્છાઓ....
      આભાર..

  • @neelaytrivedi4176
    @neelaytrivedi4176 Před 2 lety +1

    Amita trivedi tmara bhajn sras che gruop pn sras che voice pn fine ane niche lkhelu hoy che etle ame gme to lkhi leiye che

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      આભાર...પ્રણામ...
      આપ અને પરિવાર ને અખાત્રીજ,પરશુરામ જયંતિ અને ગણેશ ચોથ ની શુભેચ્છાઓ...

  • @linamistry8452
    @linamistry8452 Před 2 lety +1

    Very nice 👌👍, jai shree krishna 😊🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      જય શ્રી કૃષ્ણ...
      આભાર...પ્રણામ...
      આપ અને પરિવાર ને શ્રાવણ મહિનાની શુભેચ્છાઓ...

  • @diputhakor2060
    @diputhakor2060 Před 2 lety +1

    Jay Sri Krishna 💜

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ભગવાન દ્વારિકાધીશ શ્રી કૃષ્ણ ના જીવન ને જાણીએ,માણીએ અને જીવનમાં ઉતારીને ભવસાગર તરીયે ...

  • @anubarathod8172
    @anubarathod8172 Před 2 lety

    Jay sri krishna 🙏🙏🌹😘

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      જય શ્રી કૃષ્ણ...રાધે કૃષ્ણ...
      નવા વરસ અને દેવ દિવાળી ની ખુબ ખુબ શુભેચ્છાઓ...
      પ્રણામ...

  • @daxaprajapati1308
    @daxaprajapati1308 Před 3 lety +3

    👍👍👍

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      શ્રાવણ મહિના ની શુભેચ્છાઓ....
      આભાર..

  • @naynadabhi5991
    @naynadabhi5991 Před 3 lety +2

    રાધે શુ કીતૅન છે વાહ વાહ રાધે રાધે 🌹🌺સરસ સરસ બહુ સરસ 🙏🏻👌🏼વસંત બેન ,અરૂણા બેન 🌹🌺🌹🌹🌺🌹

    • @divyeshtimbadiya2709
      @divyeshtimbadiya2709 Před 3 lety

      Djjf

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      જય સિયારામ,જય હનુમાન..જય મહાદેવ ભોલેનાથ...
      આભાર...પ્રણામ...
      આપ અને પરિવાર ને શ્રાવણ મહિનાની શુભેચ્છાઓ...

  • @rajubhaikondhiya8928
    @rajubhaikondhiya8928 Před 2 lety +2

    🙏🏻🙏🏻🙏🏻

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      જય શ્રી કૃષ્ણ...
      આભાર...પ્રણામ...
      આપ અને પરિવાર ને શ્રાવણ મહિનાની શુભેચ્છાઓ...

  • @meenapatel3320
    @meenapatel3320 Před 2 lety

    , તમે ગુજરાતી તમારા ભજન સરસ હોય

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ખુબ આભાર...
      આપ અને પરિવાર ઉપર ઇષ્ટદેવ અને કુળદેવી માં ની કૃપા રહે...

  • @kalubhais3118
    @kalubhais3118 Před 2 lety +1

    ramayan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      અમને પ્રોત્સાહન આપવા બદલ આપનો આભાર...પ્રણામ..

    • @ushapatel5462
      @ushapatel5462 Před rokem

      😊

  • @rakeshkhakhrodiya1631
    @rakeshkhakhrodiya1631 Před 2 lety +1

    A

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      પ્રણામ...આભાર...
      ઈશ્વરકૃપા બની રહે એ જ શુભેચ્છા....

  • @aenikgamer2668
    @aenikgamer2668 Před 3 lety +1

    Ramkabir

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      જય સિયારામ,જય હનુમાન..જય મહાદેવ ભોલેનાથ...
      આભાર...પ્રણામ...
      આપ અને પરિવાર ને શ્રાવણ મહિનાની શુભેચ્છાઓ...

  • @dhruvi7930
    @dhruvi7930 Před rokem +1

    P

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @Gujarati.Bhajan-Kirtan
    @Gujarati.Bhajan-Kirtan Před 3 lety +3

    વસંત બેન હાલ કાના મને દૃવારકા દેખાડ કોડીલા કાનરે આ ભજન સંભળાવિ સકસો તો આભાર ખુબ ખૂબ

  • @dayaben8383
    @dayaben8383 Před 3 lety +3

    Nice

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      શ્રાવણ મહિના ની શુભેચ્છાઓ....
      આભાર..

  • @radheradhepanvel9479
    @radheradhepanvel9479 Před 3 lety +2

    જય શ્રી કૃષ્ણ બેન ખુબ જ સરસ ભજન 👌👌🙏🙏🌺🌺🌺💐💐💐

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      જય શ્રી કૃષ્ણ...
      આભાર...પ્રણામ...
      આપ અને પરિવાર ને શ્રાવણ મહિનાની શુભેચ્છાઓ...

    • @radheradhepanvel9479
      @radheradhepanvel9479 Před 2 lety

      મારી ચેનલ જોજો

  • @ramdevbhajanwithnilam2192

    Saras