ભગવાન મારા બનેવી ને હું ભગવાન ની સાળી રે - દક્ષાબેન ( કિર્તન લખેલું નીચે છે)2024

Sdílet
Vložit
  • čas přidán 31. 01. 2024
  • ભગવાન મારા બનેવી ને હું ભગવાનની સાળી રે
    ત્યાં તો ભગવાન હસી પડયા ને ટપ દીધી તાળી રે...
    ચાલો ને સંઘ આપણે જાત્રાએ જાઈ રે
    કોઈ ચાલ્યા બસમાં ને કોઈ જાશે ગાડીમાં
    ડોશીમા તો ચાલ્યા છે પગ પાળા જાત્રાએ
    ત્યાં તો ભગવાન હસી પડ્યા ને ટપ દીધી તાળી રે
    કોઈ પહોંચ્યા સવારે ને કોઈ પહોંચ્યા સાંજે રે
    ડોશીમા તો પહોંચ્યા છે કાંઈ આરતી ને ટાણે રે
    ભગવાન મારા બનેવી ને હું ભગવાનની સાળી રે
    ત્યાં તો ભગવાન હસી પડયા ને ટપ દીધી તાળી રે...
    કોઈ નાયા ગંગા માને કોઈ નાયા જમનામાં
    ડોશીમા તો નાયા છે કાંઈ ગોમતીજીને ઘાટે રે
    ભગવાન મારા બનેવી ને હું ભગવાનની સાળી રે
    ત્યાં તો ભગવાન હસી પડયા ને ટપ દીધી તાળી રે...
    કોઈ ઘરે રૂપિયો ને કોઈ ધરે પાવલી
    ડોશીમા તો ઘરે છે કાંઈ રૂની પૂણી રે
    ભગવાન મારા બનેવી ને હું ભગવાનની સાળી રે
    ત્યાં તો ભગવાન હસી પડયા ને ટપ દીધી તાળી રે...
    રૂપિયા તો વપરાઈ જશે પાવલી તો પડી જશે
    રૂની પૂણી એ મારગ અંજવાળા થાશે રે
    ભગવાન મારા બનેવી ને હું ભગવાનની સાળી રે
    ત્યાં તો ભગવાન હસી પડયા ને ટપ દીધી તાળી રે...
    કોઈ લાવે લાડવા ને કોઈ લાવે ગાંઠીયા
    ડોશીમા તો લાવ્યા છે કાંઈ ચપટી ચણા રે
    ભગવાન મારા બનેવી ને હું ભગવાનની સાળી રે
    ત્યાં તો ભગવાન હસી પડયા ને ટપ દીધી તાળી રે...
    કોઈ પહોંચ્યા કેદારનાથને કોઈ પહોંચ્યા અમરનાથ
    ડોશીમા તો પહોંચ્યા છે કાંઈ વૈકુંઠધામે રે
    ભગવાન મારા બનેવી ને હું ભગવાનની સાળી રે
    ત્યાં તો ભગવાન હસી પડયા ને ટપ દીધી તાળી રે...
    #Vasantben
    #કીર્તન
    #Vasantben_Nimavat
    #Gujarati_Kirtan
    #Gujarati_Traditional_Kirtan
    #Gujarati_Bhakti_Geet
    #Satsang_Kirtan
    #Bhajan_Kirtan
    #વસંતબેન
    #વસંતબેન_નિમાવત
    #સત્સંગ
    #ગુજરાતી_કીર્તન
    #ભક્તિ_સંગીત
    #Lilivav
    #લીલીવાવ
  • Hudba

Komentáře • 35

  • @manishalakhani6510
    @manishalakhani6510 Před 3 měsíci +1

    Daxa didiii 👌🙏🙏🙏

  • @user-bv2gi8lr2u
    @user-bv2gi8lr2u Před 5 měsíci +3

    જય શ્રી કૃષ્ણ 😊

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      એકાદશીના જાજા જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
      ધન્યવાદ આપનો હૃદય પૂર્વક આભાર... ઘટમાં બિરાજતા પ્રભુને પ્રણામ... શુભેચ્છાઓ...🌸🌹💐🙏🏻

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před 5 měsíci +1

    જય ભોળાનાથ દક્ષાબેન ઉષ્માબેન વસંતબેન ખુબખુબ ધન્યવાદ કીર્તન કેવા ગાવશો ભગવાન પણ હશે એવા સાંભળનાર ને પણ આનંદ થાય

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      એકાદશીના જાજા જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
      ધન્યવાદ...આપનો હૃદય પૂર્વક આભાર...
      ઘટમાં બિરાજતા પ્રભુને પ્રણામ... શુભેચ્છાઓ...🌹💐🙏

  • @dholakiyaparesh4469
    @dholakiyaparesh4469 Před 5 měsíci +2

    જય શ્રી કૃષ્ણ 🌹 🙏 🌹 રાધે રાધે
    ઉષ્મા બેન વસંત માસી દક્ષા બેન
    ખુબ ખુબ સરસ 👌👌👌👌
    મને આ ભજન બહુ ગમે છે અને મને આવડે
    પણ છે આ બહુ જૂનું ભજન છે
    એટલે વધારે સારૂં લાગે છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      એકાદશીના જાજા જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
      ધન્યવાદ આપનો હૃદય પૂર્વક આભાર... ઘટમાં બિરાજતા પ્રભુને પ્રણામ... શુભેચ્છાઓ...🌸🌹💐🙏🏻

  • @arunabendineshbhainimavat1674
    @arunabendineshbhainimavat1674 Před 5 měsíci +2

    👌👌👌🌹🌺🌹🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      એકાદશીના જાજા જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
      ધન્યવાદ આપનો હૃદય પૂર્વક આભાર... ઘટમાં બિરાજતા પ્રભુને પ્રણામ... શુભેચ્છાઓ...🌸🌹💐🙏🏻

  • @minalvpatel5641
    @minalvpatel5641 Před 5 měsíci +2

    Radhe Krishna 🙏🏻

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      એકાદશીના જાજા જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
      ધન્યવાદ આપનો હૃદય પૂર્વક આભાર... ઘટમાં બિરાજતા પ્રભુને પ્રણામ... શુભેચ્છાઓ...🌸🌹💐🙏🏻

  • @kalpitapanchal2537
    @kalpitapanchal2537 Před 5 měsíci

    ખુબ ખુબ સરસ ભજન ગાયું છે🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      એકાદશીના જાજા જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
      ધન્યવાદ આપનો હૃદય પૂર્વક આભાર... ઘટમાં બિરાજતા પ્રભુને પ્રણામ... શુભેચ્છાઓ...🌸🌹💐🙏🏻

  • @jyotisonaiya9248
    @jyotisonaiya9248 Před 5 měsíci +3

    જય દ્વારકાધીશ કીર્તન ખૂબ જ સુંદર છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      એકાદશીના જાજા જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
      ધન્યવાદ આપનો હૃદય પૂર્વક આભાર... ઘટમાં બિરાજતા પ્રભુને પ્રણામ... શુભેચ્છાઓ...🌸🌹💐🙏🏻

  • @geetakawa-uh4fc
    @geetakawa-uh4fc Před 5 měsíci +2

    ખુબ સરસ ભજન છે ધન્ય વાદ જય શ્રીકૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      એકાદશીના જાજા જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
      ધન્યવાદ આપનો હૃદય પૂર્વક આભાર... ઘટમાં બિરાજતા પ્રભુને પ્રણામ... શુભેચ્છાઓ...🌸🌹💐🙏🏻

  • @linamistry8452
    @linamistry8452 Před 5 měsíci

    Jai shree krishna 👏👍👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      એકાદશીના જાજા જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
      ધન્યવાદ...આપનો હૃદય પૂર્વક આભાર...
      ઘટમાં બિરાજતા પ્રભુને પ્રણામ... શુભેચ્છાઓ...🌹💐🙏

  • @NSPATEL878
    @NSPATEL878 Před 5 měsíci +3

    સરસ ભજન બેનો જય શ્રી કૃષ્ણ 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      એકાદશીના જાજા જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
      ધન્યવાદ આપનો હૃદય પૂર્વક આભાર... ઘટમાં બિરાજતા પ્રભુને પ્રણામ... શુભેચ્છાઓ...🌸🌹💐🙏🏻

  • @jashodathakur3772
    @jashodathakur3772 Před 5 měsíci +2

    Wah daksha ben bhu saras🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      એકાદશીના જાજા જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
      ધન્યવાદ આપનો હૃદય પૂર્વક આભાર... ઘટમાં બિરાજતા પ્રભુને પ્રણામ... શુભેચ્છાઓ...🌸🌹💐🙏🏻

  • @rekhabenparmar5621
    @rekhabenparmar5621 Před 5 měsíci

    ખુબ ખુબ સરસ કીર્તન ગાયું જયશ્રી સ્વામિનારાયણ 👌👍🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      એકાદશીના જાજા જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
      ધન્યવાદ...આપનો હૃદય પૂર્વક આભાર...
      ઘટમાં બિરાજતા પ્રભુને પ્રણામ... શુભેચ્છાઓ...🌹💐🙏

  • @latagohel7183
    @latagohel7183 Před 5 měsíci

    ખૂબ ખૂબ સરસ ભજન ગાયું દીદી જય શ્રી કૃષ્ણ. રાધેરાધે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      એકાદશીના જાજા જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
      ધન્યવાદ...આપનો હૃદય પૂર્વક આભાર...
      ઘટમાં બિરાજતા પ્રભુને પ્રણામ... શુભેચ્છાઓ...🌹💐🙏

  • @ranjansuba
    @ranjansuba Před 5 měsíci

    રાધેરાધેબહેનો🙏🌹🙏👌👌👌👌👍🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @quirtebaiajitshim6456
    @quirtebaiajitshim6456 Před 5 měsíci

    Jay shree Krishna

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      એકાદશીના જાજા જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
      ધન્યવાદ...આપનો હૃદય પૂર્વક આભાર...
      ઘટમાં બિરાજતા પ્રભુને પ્રણામ... શુભેચ્છાઓ...🌹💐🙏

  • @ranjansukhadia956
    @ranjansukhadia956 Před 4 měsíci +1

    Holi na bhajn moklo