Gujarat નું Titanic: શું થયું હતું હાજી કાસમના ‘વીજળી’ જહાજ સાથે? ‘વીજળી’ નામ કેવી રીતે પડ્યું?

Sdílet
Vložit
  • čas přidán 28. 06. 2023
  • #titanic #history #gujarat
    ટાઇટેનિક ડૂબી જવાના પણ 24 વર્ષ પહેલા વીજળી નામનું જહાજ ગુજરાત પાસે દરિયાની અંદર એક જ રાતમાં ગૂમ થઈ ગયું હતું. આ જહાજ પર સવાર થયેલા મુસાફરોની ચિચિયારીઓ કોઈએ સાંભળી ન હતી કે કોઈ તેમના માટે પ્રાર્થના પણ કરી નહોતું શક્યું.
    ગુજરાતી સાહિત્યની એક અમર કહી શકાય તેવી નવલકથા 'હાજી કાસમ તારી વીજળી' વીજળી નામના જહાજની ડૂબી જવાની એકદમ સાચી ઘટના પરથી લખાઈ છે. આ જહાજના સુકાની, કપ્તાન હતા હાજી કાસમ. તો શું થયું હતું વીજળી નામના આ જહાજ સાથે એની વાત આ વીડિયોમાં છે.
    વીડિયો- ઝૈનુલ હકીમજી/ દિતિ બાજપેઈ
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gujarati​
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

Komentáře • 117

  • @r1rahulrathva380
    @r1rahulrathva380 Před rokem +23

    ખુબ સરસ રીતે આ ઘટનાને રજૂ કરવા બદલ આભાર 🙏

  • @MrJones_566
    @MrJones_566 Před rokem +38

    હાજી કાશમ તારી વીજળી મધ દરિયે વેરાણ થઈ.આ ગીત આજે પણ આખ ભીંજાવી જાય છે.

    • @MunrtadhA-J
      @MunrtadhA-J Před 5 měsíci

      સાચી વાત છે ભાઈ

    • @rj_rama_official9370
      @rj_rama_official9370 Před 19 dny

      ગુજરાતીફિલ્મ ઇન્ડસ્ટ્રી એ આ ઘટના ઉપર ફિલ્મ બનાવવું જોઈએ

  • @hareshvaghela8464
    @hareshvaghela8464 Před rokem +11

    ઐતિહાસિક માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર🎉

  • @TheManavBauddh
    @TheManavBauddh Před rokem +21

    આખીવાત ખૂબ સરળતાથી સમજાવવા ખુબ સરસ અને સરળ પ્રયાસ... નમો બુદ્ધાય🙏

  • @ruvaidayp9064
    @ruvaidayp9064 Před 11 měsíci +3

    Khub saras haji kasam tari vijli madhdariye veran thay aa kavita ame school ma bhani gaya che atyare aa vat ankh bhinjavi gay 😢😢

  • @hamirsolanki6501
    @hamirsolanki6501 Před rokem +5

    મારી ખુબ સમય થી આ ઘટના ની માહિતી જાણવા ની ઈચ્છા હતી જીજ્ઞાસા હતી શુ હસે 4સત્ય ઘટના પણ આપનાં જૉડે માહિતી જાણવા મળ્યું

  • @arjunhama9696
    @arjunhama9696 Před rokem +13

    જાન લયને જતા હતા મુંબઈ
    13 જાન હતી

  • @vitthalbhairathva4809
    @vitthalbhairathva4809 Před rokem +10

    સાહેબ, કેટલું જોરદાર રસપ્રદ રીતે સમજાવ્યું.

  • @dharamvasava915
    @dharamvasava915 Před rokem +4

    સાંચી માહિતી જાણવા બદલ તમારો ખુબ ખુબ આભાર બી.બી સી ન્યૂઝ સાંચી માહિતી આપે છે

  • @dakidipak5649
    @dakidipak5649 Před rokem +6

    ખુબ ખુબ સરસ

  • @modjisama8950
    @modjisama8950 Před rokem +6

    સાચી માહિતી આપવા બદલ ખુબ ખુબ આભાર

  • @pushpdantbhatt6203
    @pushpdantbhatt6203 Před rokem +17

    મારા પરદાદા ભટ્ટ ગંગારામ રુપજી વીજળીમાં ગયા.
    મારા દાદા આણંદલાલ ગંગારામ ભટ્ટ ની વય એ સમયે ત્રણ વર્ષ ની
    વીજળી પર લઈ જતી બોટ ચૂકી જવાથી દશ વરસ ની વયની બેનની કાંખમા કિનારેજ રહી જવા પામતાં બચી ગયા.
    દ્વારકાથી ચડેલ ભવાનભાઈ તબીયત બગડતાં પોરબંદર ઉતરી ગયા એટલે બચી ગયા.

  • @solo__jp
    @solo__jp Před rokem +4

    Bahu saras Kaka wah wah 🙏👏

  • @naihushen2862
    @naihushen2862 Před rokem +2

    વાહ BBC one off the best ચેનલ જે સત્ય સ્ટોરી બતાવે છે ❤

  • @narendragor1536
    @narendragor1536 Před 4 měsíci

    આ ઘટના ખુબજ દુઃખદ છે, વિગતવાર માહિતી આપી તે પસંદ પડી... ઓમ શાંતિ શાંતિ

  • @hardikparmar2804
    @hardikparmar2804 Před rokem +4

    Superb... ઐતિહાસિક Information...Sir ji...👌🏻👌🏻👌🏻👍🏻👍🏻👏🏻👏🏻🙏🏻🙇🏻🙌🏻

  • @jagdishparmar5783
    @jagdishparmar5783 Před rokem +1

    ખૂબ સરસ , વિગતવાર માહિતી આપવા બદલ આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.જગદીશ નાં જય શ્રી જલારામ...

  • @hareshsurani4863
    @hareshsurani4863 Před rokem +3

    Khub sars sir ji.

  • @dineshchande2074
    @dineshchande2074 Před rokem +2

    ખૂબ જ સુંદર રજુઆત...

  • @manojbariyamanojbariya4876

    ખુબ ખુબ અભિનંદન ભાઈ ને

  • @pareshbhai6333
    @pareshbhai6333 Před rokem +4

    સરસ 👌

  • @Shaktisinh_Jadav
    @Shaktisinh_Jadav Před rokem +1

    જોરદાર 👌

  • @jagabhaigujrati4767
    @jagabhaigujrati4767 Před rokem +3

    ખુબ સરસ છે

  • @NajabhaiRabari-wu2lf
    @NajabhaiRabari-wu2lf Před rokem +2

    ખૂબ સરસ👍👍

  • @ahir4735
    @ahir4735 Před rokem +4

    સાચી વાત છે

  • @rushitshah1980
    @rushitshah1980 Před rokem +1

    ખૂબ સરસ...

  • @jadejamanoharsinh3091

    Khubaj Sara's vat

  • @pandyapraful
    @pandyapraful Před rokem +3

    Fantastic..

  • @kamleshbhaitrivedi6724
    @kamleshbhaitrivedi6724 Před 11 měsíci

    khub saras

  • @aniljani2749
    @aniljani2749 Před rokem +4

    ખૂબ ખૂબ આભાર

    • @asarinandaben6054
      @asarinandaben6054 Před rokem

      Khub khub aabhar sir 👍 thenk mast rite samjavyu che tame thenx

  • @hamzafakhri6501
    @hamzafakhri6501 Před 8 dny

    jordsr explained 👍

  • @irfan_b5186
    @irfan_b5186 Před rokem +4

    Thank you BBC 🙏🏼

  • @aundairyfarm1911
    @aundairyfarm1911 Před 7 měsíci

    Bau saras video che bhai

  • @darshanyoutuber966
    @darshanyoutuber966 Před rokem +1

    Khub srs

  • @vikarambhaikhijadiya1248

    Khub Sarah

  • @thakormahesh5402
    @thakormahesh5402 Před rokem

    ખુબ સરસ

  • @msg656
    @msg656 Před rokem +3

    Excellent

  • @shekhidrish1507
    @shekhidrish1507 Před rokem +1

    Saras video chhe

  • @devparmar6807
    @devparmar6807 Před 11 měsíci

    Saras information

  • @Ajitsinh-cn8vo
    @Ajitsinh-cn8vo Před 11 měsíci

    Very good mahiti khub khub dhanyavad

  • @parinsuchak1192
    @parinsuchak1192 Před rokem

    Good work
    Bahu saras rite samjaviyu

  • @yogeshparmar8651
    @yogeshparmar8651 Před 11 měsíci

    Saras jankari aapi tame

  • @razrick
    @razrick Před rokem +1

    Nice speach ❤🎉

  • @bharatparmar6857
    @bharatparmar6857 Před 11 měsíci

    આવિ ઘટના ભવિષ્ય માં ક્યારેય ન બને તેવી પ્રાર્થના ભાઈ જયમાતાજી બહુ સરસ ધન્યવાદ ભરત પરમાર મોટાલાયજા ના જયમાતાજી

  • @surendragheewala9819
    @surendragheewala9819 Před rokem +1

    Yes, we interested same with other story, pl broadcast always. Thanks

  • @kalpenvadgama3161
    @kalpenvadgama3161 Před rokem

    Okay 👍 saru

  • @DargahTimeVideo
    @DargahTimeVideo Před 11 měsíci

    સુપર વીડિયો 👌😭😭😭 દુઃખ થા

  • @chandegraaditya9970
    @chandegraaditya9970 Před rokem +1

    Super 👍

  • @rhitikroshan2935
    @rhitikroshan2935 Před 9 měsíci

    Nice reporting!!!
    Clear conversation!!!

  • @kamleshisanporiya1553
    @kamleshisanporiya1553 Před rokem +1

    Good chi વિડિયો

  • @kantilalchavda8044
    @kantilalchavda8044 Před rokem +1

    Super fine

  • @user-jh8yl3yn8x
    @user-jh8yl3yn8x Před 4 měsíci

    Good presentation

  • @yunuskadri3393
    @yunuskadri3393 Před 11 měsíci +2

    So sad but thanks for your amazing reporting till today I didn't hear about the tragic incident.

  • @kamalpatelpatel9578
    @kamalpatelpatel9578 Před rokem +1

    Good talking

  • @PravinThakor-wu8dj
    @PravinThakor-wu8dj Před 11 měsíci

    સરસ લાગ્યો

  • @baradjika458
    @baradjika458 Před 11 měsíci

    thank you bhai

  • @funnygaming63926
    @funnygaming63926 Před 4 měsíci

    Koti mahite se

  • @rrsutreja6707
    @rrsutreja6707 Před rokem

    ખુબ્સરછ

  • @jagdishsonagra3902
    @jagdishsonagra3902 Před rokem +1

    Good

  • @navinbhalani5505
    @navinbhalani5505 Před rokem +1

    Wonderful vidio full of truth it is even to day on the tounge of every kathiya vaadi every kacchi every gujrati very sad but true i heard a marraige group with bride and groom was also present on the board.praying for their peace

  • @parmarpratham9539
    @parmarpratham9539 Před 10 měsíci

    વાય.એસ.ચીતલવાલા લિખિત 'વીજળી' પુસ્તક ગુણવંતરાય આચાર્યની નવલકથા કરતા વધુ આધારભૂત છે.

  • @kalpeshkgohel8038
    @kalpeshkgohel8038 Před rokem

    Mast

  • @najrudinvakaliya2941
    @najrudinvakaliya2941 Před rokem +2

    ઐતિહાસિક માહિતી આપતા રહેજો

  • @irongujju
    @irongujju Před rokem +3

    History video banavo gujrati ma

  • @maneksultan7935
    @maneksultan7935 Před rokem

    Saro kam kare 6 BBC new vara bhai
    Kutchh varati tamne khub khub abhinadan . Tamaru kam aagar saro thay aevi mari prathna 6

  • @akshaysolanki2611
    @akshaysolanki2611 Před 11 měsíci

    👍👍

  • @ratanvaghela7666
    @ratanvaghela7666 Před 4 měsíci

  • @SulemanJat498
    @SulemanJat498 Před rokem +1

    😭😭😭 thanks you 🙏🙏

  • @newstetus6131
    @newstetus6131 Před rokem +3

    STD 10 Gujarati path 👍🤗

  • @mehmudzakhara4598
    @mehmudzakhara4598 Před rokem +2

    Haji kashm ni vajli na gito gawata khub dukh sathe wato sabhli che amara bujurgo te kyarey aa wato bhilya na hata 😢

  • @khameerwant
    @khameerwant Před 10 měsíci

    Movie banavu joiye..

  • @jaykantdave9845
    @jaykantdave9845 Před rokem +2

    મારા જાણ પ્રમાણે આ હાજી કાસમ ને એક અંગ્રેજે દરિયાઈ તોફાન ના વાતાવરણ અંગે ચેતવ્યા પણ હતા , પરંતુ પોતાના અનુભવો ના વધુ પડતા વિશ્વાસ માં તેઓ માન્ય નહિ ,આ સાથે એક લગ્ન ની જાન પણ આ બોટ માં હતી .
    બનતા સુધી એ જાન કોળી સમાજ ના લોકો ની હતી ,દેવ દિવાળી પછી લગ્ન નું મુહૂર્ત સાચવવા ગયા હતા.

    • @mapworldvisit5945
      @mapworldvisit5945 Před rokem

      ના ભાઈ હજી કાસમ એ તેના અનુભવ ના કારણે તે અકળ નતા, તે એ વાત ઉપર અકળ હતા કે મારા જહાજ માં ૧૦જાનો છે, અને મેટ્રિક ના વિદ્યાર્થી ઓ પણ છે અને જહાજ માં સમાન પણ છે,
      જો દસ જાન તેના મુહરત સમયે ના પોહચે તો પણ જાન નું અને મારું નામ લજ્જાઈ જે મારે આખી જિંદગી તે તોહમત સંભાળવી પડસે.
      આને જો મેટ્રિક ના વિદ્યાર્થી ઓ ને તેની પરીક્ષા પેહલા ના પોહચડું તો તેનો વરસ બગાડ સે.
      તે સામાન જે કરાંચી થી અને સ્કોટલેન્ડ થી લોડેડ હતું તેને તેના સમયે પોચડવણનું હતું.
      તે માટે હજી કાસમ એ તે સાહસ કરિયો હતો.
      જે ઇતિહાસ બની ગયો.

    • @bhagvanjivadhervadher4384
      @bhagvanjivadhervadher4384 Před 11 měsíci

      કરછ માંડવી થી આઠ જાન મુંબઈ પરણવા જાતી હતી . વણીક હતા

  • @hemantbhaisarvaiya7448
    @hemantbhaisarvaiya7448 Před rokem +4

    Aghuri mahiti Bbc fek

  • @joharjohar7043
    @joharjohar7043 Před 11 měsíci +1

    કૈઈ નવી જનકા મલી અવાજ કૈઈ નવા વિષય વિડીયો આપજો ।
    બાકી ટીવી, સોસલમીડયા હિન્દુ , મુસલમાન, યા તો પોલીટીસ ના સમાચાર હોય છે

  • @suhanapatel1266
    @suhanapatel1266 Před 11 měsíci +1

    Aa path 9 th che gujrati ma

  • @amezingfun5078
    @amezingfun5078 Před 11 měsíci

    Aana par jo ek movie bane to khub

  • @sureshnariya7041
    @sureshnariya7041 Před rokem +1

    બેસ્ટ

  • @user-su7rm3bt4l
    @user-su7rm3bt4l Před 11 měsíci

    tooky wate

  • @mushtaqmandhra62
    @mushtaqmandhra62 Před 11 měsíci +1

    26/7/2023

  • @ShivSingh-gb8mu
    @ShivSingh-gb8mu Před 5 měsíci

    कच्छ के रण में कितनी बार भूकंप आया हम कोई बताइए

  • @dhavaldhayani4842
    @dhavaldhayani4842 Před rokem +1

    Ship nu name

  • @BhalodiyaJaysukhbhai
    @BhalodiyaJaysukhbhai Před 8 měsíci

    MOBILE
    KAJEDIYA VIDEO FILMS
    ❤️❤️❤️❤️❤️

  • @gothikaushik4911
    @gothikaushik4911 Před rokem +1

    Haji seth kasam tari vijali madh dariye veran thai ti

  • @jagdishchanpa4713
    @jagdishchanpa4713 Před rokem

    Vijadi porbandar pase dubi hati je

  • @chavdashakti180
    @chavdashakti180 Před rokem

    Pela vijali dubi k taitinik tainik ne tyani vijli kevay topav

  • @azmaljunejasadau9642
    @azmaljunejasadau9642 Před 10 měsíci

    Amuk em kahe che ke PORBNDR thi upadi hati em pan sabhdiyu ke chokarao pariksa aapva mubai jata hata koi ke che ke janaiya hata lagn karva mate jata hata ane hu to em pan sabhdiu ke bijadi kutch ni banavat hati ane mandbi thi upadi hati have sacu kon tame ke me bija vidio ma sabhdiuy e hamesa saco itihash batavo

  • @gulistafaizal135
    @gulistafaizal135 Před 11 měsíci

    Bhai ema 1600 જાનેયા બેઠા હતા ખોટી ખબર છે આ

  • @virus145
    @virus145 Před 11 měsíci

    Haji kasam mara dada na dada hata

  • @aayataashara7671
    @aayataashara7671 Před rokem +1

    KASAMSATI

  • @mosinbhai5379
    @mosinbhai5379 Před rokem +4

    🐐eid mubarak🐏

  • @rajeshjsangar5200
    @rajeshjsangar5200 Před 11 měsíci

    1300 lada hata

  • @dinnersethub
    @dinnersethub Před 11 měsíci

    Nana balko ne pan khabar che Kai navu na keway.

  • @urvashiadhia8417
    @urvashiadhia8417 Před 11 měsíci

    Aa jahaj salaya thi started hatu😢

    • @urvashiadhia8417
      @urvashiadhia8417 Před 11 měsíci

      Tiyare jam salaya kahevatu.
      Atiyare dwarka district ma salaya che.

  • @palusevaraj8389
    @palusevaraj8389 Před rokem

    આમા મુસાફર વેપારી ન હતા જાનૈયા હતા

    • @mapworldvisit5945
      @mapworldvisit5945 Před rokem

      મુસાફર વેપારી પણ હતા અને સ્કોટલેન્ડ ના બ્રિટિશ પણ હતા, તેની ફોરવિલ કાર પણ હતી, અને આફ્રિકા થી કાળિયા લોકો પણ હતા, ઇંગ્લેન્ડ થી બ્રિટિશરો પણ હતા.

  • @earthisgod9949
    @earthisgod9949 Před rokem +3

    Jai Bhim ☝️ સરસ વિડિયો

  • @faltu7447
    @faltu7447 Před 11 měsíci

    Bhai jeni moat jya che tya thai nj rehsse pachi tame game te karo jeni moat jya avani che aavanij rehse ene koi na roki sake

  • @vinaymajethiya8737
    @vinaymajethiya8737 Před 11 měsíci

    Khub saras

  • @aayataashara7671
    @aayataashara7671 Před rokem +1

    KASAMSATI

  • @raghuveersinh1
    @raghuveersinh1 Před rokem

    Good