હારે પેલો કાન કુંવર કેસરીયો || Pelo Kan Kuvar Kesriyo ||

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • હારે પેલો કાન કુંવર કેસરીયો || Pelo Kan Kuvar Kesriyo || #bhaktiahir #bhajan #kan #bhaktigeet #song #mandali #dhun
    ગાયિકા :- ભક્તિ આહીર
    LYRICS: TRADITIONAL & BHAKTI AHIR
    INSTAGRAM ID :-
    ...
    ભજન :-
    હાં રે પેલો કાન કુંવર કેસરીયો
    હાં રે પેલો ગોકુળ નો ગોવાળીયો
    કે મારે મન વસીયો રે કે મારે મન વસીયો રે કાનુડો
    હાં રે જયારે મંગળાની ઝાંખી થાયે
    હાં રે મારી આંખલડી હરખાયે
    કે દિલ માં રે વસીયો રે કે દિલ માં રે વસીયો રે કાનુડો
    હાં રે જયારે શણગાર સમયે જાવું
    હાં રે એના સ્વરૂપમાં હું મોહું
    કે મીઠું મીઠું હસીયો રે કે મીઠું મીઠું હસીયો રે કાનુડો
    હાં રે પેલો કાન કુંવર કેસરીયો.....
    હાં રે જયારે રાજ ભોગ એ જમતો
    હાં રે ત્યારે ખુબ ખુબ મુજને ગમતો
    હૈયેથી નવ ખસીયો રે હૈયેથી નવ ખસીયો રે કાનુડો
    હાં રે હું આરતી કરું ભાવથી
    હાં રે એવો અવસર ક્યારે આવશે
    કે ભક્તોમાં વસીયો રે કે ભક્તોમાં વસીયો રે કાનુડો
    હાં રે પેલો કાન કુંવર કેસરીયો.....
    હા રે જયારે કાળી કામળી ઓઢે
    હાં રે સખી મંડળના હૈયા માં પોઢે
    કે વાલો રંગ રસીયો રે કે વાલા રંગ રસીયો રે કાનુડો
    હાં રે પેલો કાન કુંવર કેસરીયો
    હાં રે પેલો ગોકુળ નો ગોવાળીયો
    કે મારે મન વસીયો રે કે મારે મન વસીયો રે કાનુડો
    #bhajan #dhun #prachin #desibhajan #dhunmandli #rambhajan #ramdhun #mahilamandal #mahilamandalbhajans #mahilamandli #studiopmc

Komentáře • 18