કાના હમણાં ના લેજો અવતાર કળિયુગ ભારે છે || Kana Hamna Na Lejo Avtar ||

Sdílet
Vložit
  • čas přidán 27. 02. 2024
  • કાના હમણાં ના લેજો અવતાર કળિયુગ ભારે છે || Kana Hamna Na Lejo Avtar || #bhaktiahir #bhajan #satsang #krishnabhajan
    ગાયિકા :- ભક્તિ આહીર
    ભજન :-
    કાના હમણા ન લેજો અવતાર કળિયુગ ભારે છે,
    તને મળશે ‌દુઃખી‌‌યા અપાર કળિયુગ ભારે છે.
    આયા નંદ વાસુદેવ પિતા નથી
    આયા દેવકી જશોદા માતા નથી
    મળે પૂતના ને કંસના વિચાર કળિયુગ ભારે છે.
    તારું બાળપણ અહીંયા ભારે પડશે
    અહીં દૂધ માખણમાં ભેળસેળ છે
    નથી ગાયુ નો ગોવાળ કળિયુગ ભારે છે.
    નથી રાધા ગોપી કે નથી વ્રજ નારી
    આ દુનિયા છે બધી દુ:ખીયારી
    નથી રાસ રમવા કોઈ તૈયાર કળિયુગ ભારે છે.
    જ્યાં જોવું ત્યાં કૌર‌‌વ‌ ની સેના ફરે
    તમે જોવો ને પાંડવ વનમાં ફરે
    નથી સાચું સત્યવાદી કોઈ કળયુગ ભારે છે.
    ગીતા ભાગવત જ્ઞાન કોઈને ગમતા નથી
    તારા ચરણોમાં શીશ નમા‌વ‌તું નથી.
    કાના બગડેલી બાજી સુધાર કળિયુગ ભારે છે.
    કાના હમણા ન લેજો અવતાર કળયુગ ભારે છે
    તને મળશે દુઃ‌ખી‌યા‌ અપાર કળયુગ ભારે છે.
    Thanks for Watching
  • Hudba

Komentáře • 93

  • @user-zq3hq6dt2h
    @user-zq3hq6dt2h Před 3 měsíci +11

    બહુ સુંદર અને સરસ સત્સંગ છે કૃષ્ણ ભગવાનનું એક એવો સત્સંગ નું ગાણું છે જો તમને આવડતું હોય તો રજૂ કરજો હાલે આવે આવે જમરાજ ના તેડા કોઈથી રોજા નો રોકાય ઘડીક ઉભારો તો મંદિરે જઈ આવું બાય તારી આખી જિંદગી ગઈ તોય તું મંદિરે નો ગઈ સત્સંગ ની આંકડી છે તો મોકલશો મને

  • @Aahirk1k
    @Aahirk1k Před 4 měsíci +2

    Mast bhagt🎉🎉🎉

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  Před 4 měsíci

      Thankyou so much 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @user-pm8hp6zb9r
    @user-pm8hp6zb9r Před 23 hodinami

    Bahut.saras.

  • @OmBhaktiKirtan
    @OmBhaktiKirtan Před 4 měsíci +2

    Khub saras

  • @bhupatisapara7850
    @bhupatisapara7850 Před 4 měsíci +3

    જય શ્રી કૃષ્ણ

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  Před 4 měsíci

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @grandkitchen507
    @grandkitchen507 Před 4 dny

    ❤❤🎉🎉

  • @AhirKanti1278
    @AhirKanti1278 Před 4 měsíci +3

    Nice 🎉
    Very good 😊

  • @remixvideo9241
    @remixvideo9241 Před 23 dny +1

    Very nice 👌👌👌

  • @davejitendrabhai
    @davejitendrabhai Před 4 měsíci +3

    ધન્યવાદ ભક્તિ બેટા

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  Před 4 měsíci +1

      તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @twindia
    @twindia Před 3 měsíci +1

    ખુજ સરસ ભજન ગોપીમંડળ ને મારા જય શ્રી કૃષ્ણ

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  Před 2 měsíci +1

      જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏

  • @patelharsha4430
    @patelharsha4430 Před 2 měsíci +1

    જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ સરસ 🌹🙏

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  Před 2 měsíci

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻

  • @sangitapatel1664
    @sangitapatel1664 Před 4 měsíci +1

    ખૂબ સરસ ભજન
    જય શ્રી કૃષ્ણ 🙏

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  Před 4 měsíci

      જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏

  • @SanjayMakwana-mv6wb
    @SanjayMakwana-mv6wb Před měsícem

    Very nice 🥰

  • @pushpatailor3994
    @pushpatailor3994 Před měsícem +1

    Very nice bhajan and seety voice

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  Před měsícem

      Thankyou so much 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @chhotalabhavesh2654
    @chhotalabhavesh2654 Před 20 dny

    જય શ્રી કૃષ્ણ શરણં

  • @yogitarahevar4156
    @yogitarahevar4156 Před 4 měsíci

    Saras bhjan❤❤

  • @VK_OK_VLOGS19
    @VK_OK_VLOGS19 Před 4 měsíci

    ખુબ ખુબ સરસ🙏🙏🙏જય શ્રી કૃષ્ણ🙏🙏🙏🙏🙏🙏

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  Před 4 měsíci

      તમારો આભાર, જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻🙏🏻

  • @pradipbhaimehta7040
    @pradipbhaimehta7040 Před 4 měsíci +1

    વાહ સુમધુર અવાજ માં ભજન સાંભળવુ ખૂબ ગમે છે

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  Před 4 měsíci

      તમારો ખુબ ખુબ આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @remixvideo9241
    @remixvideo9241 Před 23 dny +2

    Jay mataji

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  Před 22 dny

      Jay Mataji 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @laherirajgor1929
    @laherirajgor1929 Před 4 měsíci +1

    વાહ બેટા ખુબ સરસ
    ભગવાન તારા જેવી દીકરી બધા ને આપે
    શરૂઆત માં મને તારા જેવી દીકરી બેટા

  • @pritivaria1172
    @pritivaria1172 Před 4 měsíci

    Jai shree Krishna 🙏 🌺

  • @DhruvilPrajapati-ov1mp
    @DhruvilPrajapati-ov1mp Před 4 měsíci +1

    Good

  • @VishalAapa-lo6cq
    @VishalAapa-lo6cq Před 2 měsíci +1

    Very nice song ben😊

  • @cookingcompany8912
    @cookingcompany8912 Před měsícem

    બહૂજ સરસ ગાયું છે

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  Před měsícem

      તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻

  • @varshaprjvarshaprj315
    @varshaprjvarshaprj315 Před 4 měsíci

    બહુ જ સરસ. ભજન. ગાયું છે. અવાજ. માં. કેટલી મધુરતા છે. વાહ. ભક્તિ. વાહ. બહુ. સરસ. ખૂબ પ્રગતિ કરી. એવા. આશીર્વાદ.

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  Před 4 měsíci

      તમારો ખુબ ખુબ આભાર 🙏🙏🙏🙏

  • @ranjanchikani5322
    @ranjanchikani5322 Před 4 měsíci

    Vah khubaj Sara's Bhajan gayu che very nice sumadhur avaj che khub khub abhinandan Jay shree Krishna

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  Před 4 měsíci

      Jay shree krishna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @shreyash1890
    @shreyash1890 Před 4 měsíci

    Nice kirtan beta👌

  • @grandkitchen507
    @grandkitchen507 Před 4 dny

    સરસ કીર્તન ગાવ છો બેટા

  • @JayshreePatel-hs4sd
    @JayshreePatel-hs4sd Před 3 měsíci +1

    Saras Bhajan gay ch

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  Před 3 měsíci

      Thankyou 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @manishabenkotadiya7252
    @manishabenkotadiya7252 Před 4 měsíci

    Saras🙏

  • @nayanramanandi3996
    @nayanramanandi3996 Před 4 měsíci

    🏹જય શ્રી રામ🏹

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  Před 4 měsíci

      જય શ્રી રામ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kokilabenparekh6187
    @kokilabenparekh6187 Před 4 měsíci

    Wow so amazing 😊 proud so cute sweet beautiful lovely & superb ❤❤😊😊jay shree Krishna beta😊😊❤❤

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  Před 4 měsíci

      Jay shree krishna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @m.vjesani6677
    @m.vjesani6677 Před 2 měsíci

    Nice kirtn

  • @meruodedara668
    @meruodedara668 Před 4 měsíci

    Nice kiratan beta

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  Před 4 měsíci

      Thankyou 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @lodhiyahiren9762
    @lodhiyahiren9762 Před 4 měsíci

    બહુજ શરશ ભજન

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  Před 4 měsíci

      તમારો ખુબ ખુબ આભાર 🙏🏻🙏🏻

  • @user-ib4ho4lz6x
    @user-ib4ho4lz6x Před 2 měsíci

    Very good my sister ❤

  • @rinabensolanki9461
    @rinabensolanki9461 Před 4 měsíci +1

    વાહ વાહ બેટા મસ્ત ભજન ગાયો સુપર આવા નાનકડા દીકરી ક્યાંથી ભજન લાવો છો આવા સરસ તમે કયા ગામ થી છો બેન હું તમારા બધા ભજન રોજ સાંભળો છો 👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  Před 4 měsíci +2

      મુળ ગામ: દેવળીયા, તા: તળાજા, જી: ભાવનગર, હાલ-સેલવાસ 🙏🏻🙏🏻🙏🏻

  • @PrashantJoshi-marutimachinery
    @PrashantJoshi-marutimachinery Před 4 měsíci +1

    Bhakti lokone bhajan dwara prabhu bhakti taraf lai jai rahi che.....
    NEW BHAJAN
    chalo re bhakti na bhajanma,rangai jaao hari kera rung ma..
    prabhu a aapyu bhajan keru kaam,jema levay hari keru naam,hu to din raat Bhaju hari keru naam...
    chalo re bhakti na bhajan ma...
    Bhakti sobhe bhajan mandal sang ma,bhajan thi mandad pohche hari kera rangma,
    Chalo re bhakti na bhajan ma.....
    aavse nai Kai tara sang ma,bhajan na bhave pohchis hari kera sang ma...
    Chalo re bhakti na bhajan ma.....
    Jay shree Krishna, Jay Maharaj

  • @PrashantJoshi-marutimachinery
    @PrashantJoshi-marutimachinery Před 4 měsíci +2

    Bhakti aahir bhajan gavama mahir...

  • @parulsoni4659
    @parulsoni4659 Před 2 měsíci

    ❤❤❤❤🎉🎉🎉sea aavaj Jayshreekrisna 🎉🎉

  • @natubhaipatel6835
    @natubhaipatel6835 Před 3 měsíci

    ખૂબ જ સરસ ભજન ગાયું છે.

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  Před 3 měsíci

      તમારો ખુબ ખુબ આભાર 🙏🏻🙏🏻

  • @kapilabensureshbhaipatel215
    @kapilabensureshbhaipatel215 Před 4 měsíci +1

    બહુ સરસ ભજન ગાયુ છે બેટા 🎉❤

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  Před 4 měsíci

      તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻

  • @user-fu9ji8lu5m
    @user-fu9ji8lu5m Před 3 měsíci

    જય મુરલીધર બેન👌

  • @SanjayMakwana-mv6wb
    @SanjayMakwana-mv6wb Před měsícem

    Very nice 🥰