જે ઘેર સંતોના સન્માન એ ઘેર આવે છે ભગવાન || Je Ghar Santona Sanman Aave Bhagvan ||

Sdílet
Vložit
  • čas přidán 2. 03. 2024
  • જે ઘેર સંતોના સન્માન એ ઘેર આવે છે ભગવાન || Je Ghar Santona Sanman Aave Bhagvan || #bhaktiahir #bhajan #santo #bhagvan #dayro
    ગાયિકા:- ભક્તિ આહીર
    LYRICS: TRADITIONAL
    _____________________________________
    મને INSTAGRAM ઉપર સપોર્ટ કરી શકો છો :
    bhaktiahir0603?...
    ભજન :-
    જે ઘેર સંતોના સન્માન એ ઘેર આવે છે ભગવાન
    શંકર જેવા પિતા હોય જો
    પાર્વતી જેવા માતા હોય જો
    ગણેશ જેવા દીકરા હોય જો
    કાર્તિક જેવા વીરા હોય જો
    જે ઘેર રિદ્ધિ-સિદ્ધિ ના સન્માન એ ઘેર આવે છે ભગવાન
    જે ઘેર સંતોના સન્માન એ ઘેર આવે છે ભગવાન
    વાસુદેવ જેવા પિતા હોય જો
    દેવકી જેવા માતા હોય જો
    કૃષ્ણ જેવા દીકરા હોય જો
    બલરામ જેવા વીરા હોય જો
    જે ઘેર રાધા ના સન્માન એ ઘેર આવે છે ભગવાન
    જે ઘેર સંતોના સન્માન એ ઘેર આવે છે ભગવાન
    દશરથ જેવા પિતા હોય જો
    કૌશલ્યા જેવા માતા હોય જો
    રામ જેવા દીકરા હોય જો
    લક્ષ્મણ જેવા વીરા હોય જો
    જે ઘેર સીતાના સન્માન એ ઘેર આવે છે ભગવાન
    જે ઘેર સંતોના સન્માન એ ઘેર આવે છે ભગવાન
    કુંતા જેવા ફઈબા હોય જો
    સુભદ્રા જેવા બેની હોય જો
    તુલસી જેવા દીકરી હોય જો
    તુલસી જેવા દીકરી હોય જો
    જે ઘેર દીકરીના સન્માન એ ઘેર આવે છે ભગવાન
    જે ઘેર સંતોના સન્માન એ ઘેર આવે છે ભગવાન
    Thanks for Watching
  • Hudba

Komentáře • 67