મોહિની વશીકરણ ના નામ પર દુષ્કર્મ માંગણી કરનાર ખોટા વ્યક્તિ નો પર્દાફાશ || Kirtidan Detha ||

Sdílet
Vložit
  • čas přidán 26. 08. 2024
  • #kirtidandetha #bhuvaji #gujarati
    ધન કમાવવા તણા લોભથી ધુતારા, લોકોની શ્રદ્ધાનો લાભ લેતા
    વેપારી આ બધા ભુવાના વેશમાં, કૂડ કરતા અને જૂઠ કહેતા
    ઝાંઝની થપાટે લાગતા ઝૂમવા, (ને જેના) ડાકની દાંડીએ શિશ ડોલે
    (એવા) ધર્મના નામથી જગતને ધૂતતા, પાખંડી તણી કોઈ પોલ ખોલે
    થાબડી પીઠને થાળ સામો ધરે, ખમ્મકારા કરી ચરી ખાતા
    દેવી એ દેહમાં હોય ક્યાથી કહો, જે મહિનો જતા નથી નાતા
    અંધશ્રધ્ધાળુંઓ જુએ છે આટલું ત્હોય માને એને માત તોલે
    (એવા) ધર્મના નામથી જગતને ધૂતતા, પાખંડી તણી કોઈ પોલ ખોલે
    કઠણ કળજુગનો સમય છે કારમો, લૂંટતા ભક્તોને જુઓ લોભી
    સનાતન ધર્મના નામે જે છેતરી, મહાપાખંડથી થયા મોભી
    પડે છે ત્હોય પગમાં એને પ્રજા, જોરથી જુઓ જયકાર બોલે
    (એવા) ધર્મના નામથી જગતને ધૂતતા, પાખંડી તણી કોઈ પોલ ખોલે
    વિનંતી કરું છું પ્રજાને વિગતે, બનો જાગૃત અને સત્ય જાણો
    કરો અભ્યાસ ઊંડાણથી ધર્મનો, વાંચજો સદા વેદો પુરાણો
    (બાકી) ભોળવાશો નહી ધતિંગને ઢોંગથી, ધૂતાશો નઈ કદી ડાક ઢોલે
    ધર્મના નામથી જગતને ધૂતતા, પાખંડી તણી કોઈ પોલ ખોલે

Komentáře • 25

  • @bakajibhai
    @bakajibhai Před 3 měsíci +6

    Salute 🫡 se tamne kirtidan bhai
    ખોટા ભૂવા ની પોલ ખોલો સો
    🙏‼️ JAY DWARKADHISH ‼️🙏

  • @Rajat_dalal590
    @Rajat_dalal590 Před 3 měsíci +7

    Aaa badha dhutara chhe

  • @hiteshrathod1755
    @hiteshrathod1755 Před 2 měsíci

    Good work 👍 kirti Dan sir

  • @user-ot1dv2lk3n
    @user-ot1dv2lk3n Před 3 měsíci +2

    Vahh kirtibhai

  • @dvnimavat7626
    @dvnimavat7626 Před 3 měsíci +2

    આતો વયા ગામનું છે રેકોર્ડિંગ બરવાળા પાસે વયા ગામ નું છે

  • @badboyvilogs302
    @badboyvilogs302 Před 3 měsíci +3

    Instagram ma jya hoi tya nikli padya che aava bhuva l...😅😅

  • @BavaliyaSureshbhai-wr5nl
    @BavaliyaSureshbhai-wr5nl Před 3 měsíci

    જય શ્રી ખોડિયાર માતાજી

  • @MahipatJamotar
    @MahipatJamotar Před 3 měsíci

    Aa recordings dhandhuka baju nu che

  • @Sahilbhanushali-gl3vd
    @Sahilbhanushali-gl3vd Před 3 měsíci

    Sr hu jamnager ti chu mne Kai jvab apu

  • @goalGujaratpolice
    @goalGujaratpolice Před 3 měsíci +1

    આમાં બાપુ ને ચૂલ ઉપડી છે ચૂલ ભાગવા અંધશ્રદ્ધા નો સહારો લે છે 😂😂😂

  • @umeshmakwana8487
    @umeshmakwana8487 Před 3 měsíci +1

    આને ગોતીન મારો ભાઈ 😂😂

  • @gokulbharwad6733
    @gokulbharwad6733 Před 3 měsíci +1

    Amay pasi bhagvan raja magva ni bolo😂😂

  • @heteshthakor9648
    @heteshthakor9648 Před 3 měsíci +1

    😂😂😂😂

  • @kishanrojara7784
    @kishanrojara7784 Před 3 měsíci

    Aa badha na dhandha atyar naa yug sudhi kem haale e nathi samjatu aavu sambhal vaa male tyare e bhola manso mate bov dhukh thaay che jemne aa loko e chetri lidha hase😔

  • @laljimandani483
    @laljimandani483 Před 3 měsíci

    😂😂😂😂