વરિષ્ઠ પત્રકાર Dhaivat Trivediએ આંકડાઓ સાથે સમજાવ્યું કે કઈ બેઠક પર BJPને ક્ષત્રિય આંદોલન ભારે પડશે!

Sdílet
Vložit
  • čas přidán 6. 05. 2024
  • Application Link :
    For Android : play.google.com/store/apps/de...
    For ios : apps.apple.com/in/app/jamawat...
    आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshiofficial
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - profile.php?...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/channel/0029Va45...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

Komentáře • 339

  • @21TT21
    @21TT21 Před 26 dny +68

    મોદી કહે કે ૭૦ વર્ષ મા કોંગ્રેસ શું કર્યુ? તો સાહેબ જે આ ચૂંટણી થઇ રહી છે ને તે કોંગ્રેસે બનાવેલી સ્કૂલો મા થઈ રહ્યું છે નય કે તમારા બનાવેલા સંડાસમાં.

  • @dlvankar820
    @dlvankar820 Před 26 dny +119

    પ્રિયંકા ગાંધીના ભાસણ સંભાળજો મુદ્દા ની વાત થઈ છે

  • @pateljayantibhai1578
    @pateljayantibhai1578 Před 26 dny +106

    ગુજરાત માં 10 અને દેશ માં 300 પાર ઈન્ડિયા ઞઠબંધન

  • @mr.jayrasinh7359
    @mr.jayrasinh7359 Před 26 dny +32

    રામ મંદિર નો પ્રસાર તો પહેલેથી જ થઈ ગયો હતો જ્યારે અધુરા મંદિરની પ્રતિષ્ઠા કરી ત્યારથી બધા સમજી ગયા હતા કે આ ચૂંટણી માટે કરવામાં આવીછે

  • @jadejakishorsinh8955
    @jadejakishorsinh8955 Před 26 dny +19

    આ ભાય અર્ધસત્ય બોલે છે
    ક્ષત્રીયો એ 95% મતદાન કર્યું છે અને એ પણ ભાજપ વિરુધ

  • @digvijaysinhvaghela2291
    @digvijaysinhvaghela2291 Před 26 dny +145

    મે દેશહિત મા કોગ્રેસ ને મત આપ્યો છે.

  • @jadejadigubha4732
    @jadejadigubha4732 Před 25 dny +6

    ક્ષત્રિયો એ વોટિંગ કર્યું છે. ભાજપ નો કાર્યકર્તા બારે નથી આવ્યો. તમે સર્વે કરવી સકોછો

  • @ramdevsinhzalazala6980
    @ramdevsinhzalazala6980 Před 26 dny +76

    આ વખતે શહેરી વિસ્તાર કરતા ગામડા ના વિસ્તાર માં મતદાન બહુ જ સારું થયું છે

  • @rameshrabari3256
    @rameshrabari3256 Před 26 dny +17

    ભાઈ ને સાંભળવાની તકલીફ લાગે છે કોંગ્રેસે મુદ્દા ની વાતજ કરી છે કાન ની તપાસ કરવો

  • @kantibhaipatel2379
    @kantibhaipatel2379 Před 26 dny +43

    કોઈપણ સરકારને ફક્ત પાંચ વરસ જ અપાય

    • @rathvaharsh
      @rathvaharsh Před 26 dny

      કહેવાય છે કે રાજકારણ ગંદુ હોઈ છે તેમાં કોઈપણ નેતા પ્રામાણિક હોતા નથી માટે દરેક પાર્ટીને 5/5 વર્ષે બદલતા રહેવું જોઈએ. જનતા માટે આના શિવાય બીજો કોઈ જ વિકલ્પ નથી ગુરુની જેમ એકને જ પકડી રખાય નહિ.

    • @maheboobsama9675
      @maheboobsama9675 Před 26 dny +6

      Rajsthan jem ho

    • @user-uu3pb1ub2h
      @user-uu3pb1ub2h Před 25 dny +2

      Sav sachi vaat chhe

    • @Moin_Shaikh18
      @Moin_Shaikh18 Před 24 dny +1

      Sacchi vat che 5 varas pachi sarkar badlij nakhavani koi pan party hoy

    • @harisinhjadav2587
      @harisinhjadav2587 Před 24 dny +1

      સાચી વાત છે

  • @hakumatsinhjadeja7354
    @hakumatsinhjadeja7354 Před 26 dny +51

    ભાવનગર,કચ્છ,સુરેન્દ્રનગર માં પણ ક્ષત્રિય આંદોલન ની મોટી અસર થઈ છે.

    • @JIGRAJVADHERDWARKA
      @JIGRAJVADHERDWARKA Před 26 dny +4

      BJP golmaal kre che

    • @user-uu3pb1ub2h
      @user-uu3pb1ub2h Před 25 dny

      ભાવનગર ગ્રામ્ય વિસ્તાર માં અમુક ગામમાં ફકત દરબારો સિવાય કોઈ એ મતદાન નથી કર્યું અને અમુક ગામ આખા બીજેપી માં મતદાન થયું છે

    • @I.h.solanki
      @I.h.solanki Před 18 dny

      Sachi vat che pn gme aetlo virodh karo sarkar par koyi virodh ni koyi asar nathi khabar che evm che

  • @rajeshsuthar1782
    @rajeshsuthar1782 Před 26 dny +87

    કચ્છ માં વિન સે કોંગ્રેસ

  • @chaudharyjitubhai3068
    @chaudharyjitubhai3068 Před 26 dny +78

    હારેછે બીજેપી

    • @lokgit
      @lokgit Před 26 dny

      Majag acha kiya

    • @rathvaharsh
      @rathvaharsh Před 26 dny +3

      Evm chhe ne

    • @lokgit
      @lokgit Před 26 dny +1

      @@rathvaharsh 😃😃avse to modi

    • @xenocide111
      @xenocide111 Před 26 dny +1

      Burnol ready rakhvu😀

    • @rathvaharsh
      @rathvaharsh Před 26 dny +2

      @@lokgit 100% but seat no loss 2019 karata ghano hashe

  • @dashrathvaghela-dw6wy
    @dashrathvaghela-dw6wy Před 26 dny +52

    ગેની બેન વિન 🎉🎉🎉🎉

  • @ImranSaiyad-cb6si
    @ImranSaiyad-cb6si Před 26 dny +22

    Jamnagar ma J.p malviya congress win ❤❤❤❤❤❤

  • @hitendrasinhparmar1544
    @hitendrasinhparmar1544 Před 26 dny +8

    રૂપાલા ને કારણે અમે પહેલી વાર કોંગ્રેસ ને વોટ આપ્યો 🚩🚩🚩🚩🚩

    • @RanigbhaiSandsur
      @RanigbhaiSandsur Před 26 dny +1

      ભાઈ મે પણ પહેલ કરી છે રૂપાળા હીસાબે જય ભવાની

  • @RanaYuvi
    @RanaYuvi Před 26 dny +10

    જય ભવાની જય માતાજી

  • @jayrajkhachar7961
    @jayrajkhachar7961 Před 25 dny +4

    Surendranagar 100 taka congress

  • @mahipalsinhgohil1278
    @mahipalsinhgohil1278 Před 25 dny +3

    કચ્છ નાં ભાજપુતો એટલે વિરેન્દ્ર અને પ્રધ્યુમન... આ માદચોદો ને ક્ષત્રિય સમાજ એ જાકારો આપવો જોઈએ... જય માતાજી... 🙏🙏🙏🚩🚩🚩

  • @mohmedmangera8001
    @mohmedmangera8001 Před 26 dny +33

    Valsas jite che anant bhai

  • @janakshah1577
    @janakshah1577 Před 26 dny +31

    વરિષ્ઠ પત્રકાર ધૈવત ત્રિવેદી એ શબ્દો ચોળ્યા વિના કે દૂધ અને દહીં માં પગ રાખવાને બદલે સ્પષ્ટ અભિપ્રાય આપ્યો છે.. અભીનંદન.

  • @babulalrafaliya3581
    @babulalrafaliya3581 Před 26 dny +34

    Arjun Modhvadiya must loss this byelection of Porbandar legislative seat Dosto..

  • @mrjadeja2546
    @mrjadeja2546 Před 26 dny +16

    Very good analysis by Dr Dhaivat trivedi

  • @anilnakum7416
    @anilnakum7416 Před 26 dny +10

    જામનગર ના આકડા કાઢો ખબર પડશે એના ગામ માં મતદાન કેટલું છે

  • @jadejamayusinh735
    @jadejamayusinh735 Před 26 dny +17

    Surendranagar congress

  • @gohilkanaksinh8159
    @gohilkanaksinh8159 Před 26 dny +7

    મારા ગામમાં 97.44 ટકા થયું છે ભાવનગર ના પાલીતાણા નું ગામ છે રાજપરા

  • @indrajitsinhvajir9721
    @indrajitsinhvajir9721 Před 26 dny +8

    Congress

  • @rashidalishaikh8434
    @rashidalishaikh8434 Před 24 dny +2

    Anand ma Amit bhai🎉🎉🎉

  • @RJ-ln3jy
    @RJ-ln3jy Před 26 dny +47

    Congress sarkar banave che

  • @hareshahir197
    @hareshahir197 Před 26 dny +28

    Ame kheti na hit mate vot aapiyo AAP ne

    • @DevAhir21
      @DevAhir21 Před 25 dny

      ખેતી ના વિરોધ માં આપે મત આપ્યો જો આપ ને આપ્યો હોય તો...

    • @user-uu3pb1ub2h
      @user-uu3pb1ub2h Před 25 dny

      AAP

  • @kantibhaipatel2379
    @kantibhaipatel2379 Před 26 dny +7

    Congress bjp સૌથી મોટી ટક્કર હશે fifty fifty હશે seat

  • @gopalvyas6022
    @gopalvyas6022 Před 26 dny +14

    ખુબ સરસ

  • @ranjitsinhjadeja1671
    @ranjitsinhjadeja1671 Před 26 dny +5

    Dhaivatbhai na anklan bahuj saras chhe. Congratulations

  • @komalparekh8005
    @komalparekh8005 Před 26 dny +6

    Dhaivatbhai bahu j saras aanklan

  • @rameshrabari3256
    @rameshrabari3256 Před 26 dny +6

    ગાંધીનગર માં શુ બનાવ બન્યો એ પણ જણાવો ગુજરાત ની જનતા ને મને લાગે છે તમે પણ એક પક્ષ ની તરફેણ માં છો

  • @kishorbhailunagariya2000
    @kishorbhailunagariya2000 Před 26 dny +11

    J p marviya jamnagar thi Ave 💯💪

  • @vaghelasankarsinh3998
    @vaghelasankarsinh3998 Před 26 dny +2

    ગાંધીનગરમાં કોગેસ ઉમેદવાર નરમ મુકયો છે અમિતભાઈ એ સેટિંગ કર્યું છે

  • @kishorbhailunagariya2000
    @kishorbhailunagariya2000 Před 26 dny +17

    Congress 11sit fainal se

  • @farukmanki9890
    @farukmanki9890 Před 26 dny +13

    મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દા કોરાણે મુકાયા ગરમી નો મુદ્દે બહાનું છે ઓછા મતદાન નું

  • @sonira230
    @sonira230 Před 26 dny +3

    2019 ની ચૂંટણી સમયે કેટલું તાપમાન હતું એનાં આંકડા તપાસો

  • @mahipalsinhgohil1278
    @mahipalsinhgohil1278 Před 25 dny +1

    ખુબ ખુબ સરસ👍🎉❤

  • @ambedkarambedkarjaybhim1504

    ગરમી તો 2019 માં પણ હતિ.....તો પણ મતદાન સારું હતું....

    • @RakeshVora-zt7gj
      @RakeshVora-zt7gj Před 26 dny +1

      2019 ma April 20 e hatu ...a wakate election late hatu ..

    • @yusufpatel6333
      @yusufpatel6333 Před 22 dny

      Garmi nu reason r vahiyaat vaat . Aa election ni vaat chh

  • @divyatej7599
    @divyatej7599 Před 26 dny +31

    BJP hare chhe

  • @sedhairavat3305
    @sedhairavat3305 Před 25 dny

    Jay congress Party jindabad

  • @dineshthakkar1538
    @dineshthakkar1538 Před 25 dny +1

    રામ મંદિર નો મુદ્દો 30 વર્ષ ચાલ્યો હવે તો લીમીટ હોય ને .

  • @mahipalsinhgohil1278
    @mahipalsinhgohil1278 Před 25 dny +1

    જય ભવાની... ભાજપ જાવાની.....🙏🙏🙏 🚩🚩🚩

  • @palanijayantibhai2791
    @palanijayantibhai2791 Před 26 dny +3

    Surendranagar
    Lakh,mat,thi,jitase, congres

  • @rathavababu7120
    @rathavababu7120 Před 26 dny +14

    સંવિધાન સબસે આગે હૈ...૧૫ ઈન્ડિયા ઈન ગુજરાત...😂😂

  • @maganbhailathiya
    @maganbhailathiya Před 20 dny

    ભાજપ સરકાર થી કંટાળી આપ સાવરણા ને મત આપ્યો છે

  • @lucky_-123
    @lucky_-123 Před 25 dny +1

    ભાજપ ની ટેન્શન ના વધારો બેન , નહિંતર વધુ ટેન્શન માં વધારે ચીટિંગ કરે છે 😢

  • @vijayyagnik2463
    @vijayyagnik2463 Před 25 dny +1

    સુંદર રજૂઆત.....!🎉🎉🎉

  • @arvindsinhgohil4478
    @arvindsinhgohil4478 Před 25 dny +1

    Jay mataji

  • @RajeshDave633
    @RajeshDave633 Před 26 dny +6

    Very good

  • @kishorbhailunagariya2000
    @kishorbhailunagariya2000 Před 26 dny +7

    Jeni ben amreli thi Ave se

  • @jamadvocate7121
    @jamadvocate7121 Před 24 dny

    મશીન પરિણામ જાહેર કરશે?✍️🇮🇳

  • @jayhind798
    @jayhind798 Před 24 dny

    धन्यवाद मोदी जी कितने लोगो को रोजगार दिया है सभी पत्रकार बने बैठे है ।।।।।😂😂😂😂

  • @narendrachauhan6942
    @narendrachauhan6942 Před 26 dny +6

    Jay shree Krishna ❤ Jay shree Ram ❤

  • @ThakorKanchanji-rr8vo
    @ThakorKanchanji-rr8vo Před 26 dny +20

    ગરમીનું કારણ નથી બદલા વનું કારણ સે

  • @govindbhaipatel1058
    @govindbhaipatel1058 Před 22 dny

    Bhaiyo Apde Apda Hom Dyan Apu joye van me armi modi ji🎉🎉

  • @jayantilalpatel1878
    @jayantilalpatel1878 Před 6 dny

    Varya n varya e harya varvana 6 bhai bhai ♥️ 🙏

  • @kishorbhailunagariya2000
    @kishorbhailunagariya2000 Před 26 dny +6

    Paresh Bhai dhanani Rajkot thi Ave se

  • @lalbhaibhuvaji8675
    @lalbhaibhuvaji8675 Před 25 dny +1

    અમિતભાઈ આણંદ થી જીતે છે

  • @rajeahchaudhari4479
    @rajeahchaudhari4479 Před 26 dny +20

    અમે દેશ હિતમાં વોટ આપ્યો છે

  • @Babaji-nl1pu
    @Babaji-nl1pu Před 26 dny +2

    ના. બહેન.. રાજપૂત... બધા.. વોટીંગ.. એ. કર્યું. સે.

  • @user-tl2cw8zk5j
    @user-tl2cw8zk5j Před 26 dny +4

    બનાસકાંઠા અને પાટણમાં પણ. કોંગ્રેસ વિજય ભવ જય શ્રી સદારામ બાપા

  • @pravinbhaikalathiya1667
    @pravinbhaikalathiya1667 Před 26 dny +3

    પરિણામ પહેલા શા માટે સમજવુ છે

  • @GohilBapu4035
    @GohilBapu4035 Před 26 dny +5

    Bhavngr ma aap jite che

  • @NarendraDangar
    @NarendraDangar Před 26 dny +3

    Porbandar ma b.j.p.hare che

  • @HardikloveCricket
    @HardikloveCricket Před 26 dny +2

    पत्रकार मित्रो बस अपना पावर दिखाओ । तो जनता को भी गुमराह ना होना पड़े । कलम की ताकत

  • @harishnatvarlalpanchalkatt8107

    लगता है मतदान तो कम ही हुआ है। जो टकावारी बताई जा।रही है। बोगस वोटिंग से बढाई गई है ऐसा संन्देह पैदा हो रहा है। लगता है।शहरी विस्तार से कोई खास वोटिंग करने के लिए निकले हैं ऐसा लगता नहीं है। भाजपाई के अंधभक्त ने भी मतदान कम किया है ऐसा लगता है।

  • @ranjitsinhjadeja8866
    @ranjitsinhjadeja8866 Před 26 dny +1

    Midiya Mitro N vvechayto sachu Udarn Aave

  • @jakhrabhaiparmar5514
    @jakhrabhaiparmar5514 Před 26 dny +1

    Patrakar saheb kal rakhi dyo sapath samaroh

  • @jadejaaartiba2335
    @jadejaaartiba2335 Před 25 dny +2

    Rajput samaj na 95% matdan chhe ben 😂😂

  • @ranamahendrasinh552
    @ranamahendrasinh552 Před 26 dny +14

    જય માતાજી

  • @malikjaki
    @malikjaki Před 26 dny +2

    Anand ma sure shot Amit chavda win

  • @dhanjibhairaddiya6481
    @dhanjibhairaddiya6481 Před 26 dny +1

    મત ગમે તે પાર્ટી ને આપો પણ મત તો એ ક તરફિ જાય છે તો મત ન આપવો યોગ્ય છે

  • @dipeshbharad4098
    @dipeshbharad4098 Před 25 dny

    Waah Dhaivatbhai 👌🏻👌🏻👍🏻

  • @HardevsinhJadeja-st2je
    @HardevsinhJadeja-st2je Před 26 dny +2

    Bhai ac.ma betha betha fanka no maray.

  • @hirenparmar5790
    @hirenparmar5790 Před 26 dny +1

    ક્ષત્રિયો કેટલા નડશે?? તે જોવું રહ્યું...આ માનસિકતા વિશે શું કહેવું..રિપોર્ટિંગ તો જુઓ..

  • @ChaganSagathiya
    @ChaganSagathiya Před 26 dny +8

    Tana shi bov vdhi gay se

  • @Priydarshilavjibhai
    @Priydarshilavjibhai Před 22 dny

    4 July Rajasthani EVM mein AVM Badal wali se

  • @ktgohil212
    @ktgohil212 Před 26 dny +2

    આણંદ

  • @ndjadeja2300
    @ndjadeja2300 Před 26 dny +22

    Sav sachi vat kare
    Jamnagar ni j.p.vin che

  • @zalashansinh5245
    @zalashansinh5245 Před 26 dny +5

    દસલાખ..........

  • @vegdadharmesh7436
    @vegdadharmesh7436 Před 25 dny +1

    સુરેન્દ્રનગર માં કોંગ્રેસ vin

  • @anilkrathod6339
    @anilkrathod6339 Před 24 dny +1

    Paayalji tmney nathi lagtu k lokshaahi ma vipax nu astitw jaruri chhey?

  • @hiteshitaliya277
    @hiteshitaliya277 Před 26 dny +6

    પાટીદાર સમાજ દ્વારા ઓછું મતદાન કરવા માં આવ્યું છે

  • @BharatsinhGohil-vw3ft
    @BharatsinhGohil-vw3ft Před 26 dny +3

    Garmi b.j.p ne lagi gay che

  • @darbardarbar1287
    @darbardarbar1287 Před 25 dny

    Khub saras patrakar

  • @indrajitsinhvajir9721
    @indrajitsinhvajir9721 Před 26 dny +6

    Congress win

  • @solankiranjeetsinhranjeets942

    Amna rijalt na Ava tay sudhi bjp j dakhase

  • @ChaganSagathiya
    @ChaganSagathiya Před 26 dny +4

    Garmi jvay j nhi

  • @sadikjeebhai3557
    @sadikjeebhai3557 Před 26 dny +1

    Chaitarbhai bharuch win

  • @zaladigvijaysinh5695
    @zaladigvijaysinh5695 Před 24 dny +1

    સુરેન્દ્ર.નગર.કોગ્રેરેસ.જીતે.

  • @BharatTakhor-jh8kf
    @BharatTakhor-jh8kf Před 26 dny +2

    ऐ डफोळ आजा गुजरात नी ऐक वात के कोंग्रेस जीते छे

  • @modih8302
    @modih8302 Před 22 dny

    MURAKH LOKONI CHARCHA SAMBHARVI NAHI.....10 +1 CONGRESS AAP GATHBANDHAN

  • @BLACKgaming-kf8yl
    @BLACKgaming-kf8yl Před 25 dny

    M😊

  • @ll__DHIRAJ_RATHV__ll
    @ll__DHIRAJ_RATHV__ll Před 6 dny

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @kataradurgesh3837
    @kataradurgesh3837 Před 26 dny +4

    સાબરકાંઠા માં કોંગ્રેસ જીતશે 😃

  • @Harshadgadhvi6479
    @Harshadgadhvi6479 Před 26 dny

    Do you have idea booth wise voting