Gujaratની 25માંથી આ 5 બેઠક પર ધ્યાન રાખજો, ગમે ત્યારે ચિત્ર બદલાશે|Devanshi Joshi સાથે સમજો Analysis

Sdílet
Vložit
  • čas přidán 1. 06. 2024
  • Application Link :
    For Android : play.google.com/store/apps/de...
    For ios : apps.apple.com/in/app/jamawat...
    आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshiofficial
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - profile.php?...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/channel/0029Va45...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

Komentáře • 279

  • @m.s6104
    @m.s6104 Před měsícem +101

    અમારો ચૈતર વસાવા જીતશેજ 💪💪💪💪એકજ ચાલે ચૈતર ચાલે 💪💪💪

    • @ultimategaming4106
      @ultimategaming4106 Před měsícem +1

      Modi ji BRAND chale baki India 🇮🇳 ma koe na chale
      Jay sri Ram

    • @ashokparmar7550
      @ashokparmar7550 Před měsícem

      Jhoothi brand​@@ultimategaming4106

    • @m.s6104
      @m.s6104 Před měsícem

      @@ultimategaming4106 એ તારા ઘરે મોદી ચાલે બાકી અમારા ત્યા તો ચૈતર જ ચાલે સમજ્યો અને રામ ના નામે વોટ ના મંગાય કામ ના નામે વોટ મંગાય, અને બધી જગ્યાએ રામ ને ના આગળ કરો અંધ ભગત 😄😄, ખાલી રામ ના નામે ના ચરિ ખાવો કામ કરો બ્રસ્ટચાર ના કરો, આ રાજકોટ માં 28 મર્યા એ ભાજપ ના અને મોદી ના ભોગ ના લીધેજ માર્યા છે કેમ ભાજપ માં ચોર ગેંગ જ પડી છે ખાલી પોતાનો વિકાસ જ કરે જનતા નો નહિ 😄😄😄બળદ

    • @nikufitness9016
      @nikufitness9016 Před měsícem +1

      ​@@ultimategaming4106ha modito taro bapo 6 ne modi ayo an pachito taro janm thayo ne 🎉😂

    • @ultimategaming4106
      @ultimategaming4106 Před měsícem

      @@nikufitness9016
      Tamara ava vichar thi tamara jeva jaya hoy e palti hare
      Kal Jojo

  • @ajitbhaisolanki1820
    @ajitbhaisolanki1820 Před měsícem +96

    ઇવીએમ મશીનમાં ગડબડ ન થાય તો ચોક્કસ પાંચ બેઠકો કરતા વધારે આવશે

    • @hindurashta894
      @hindurashta894 Před měsícem +4

      Delhi Punjab bangal tya EVM bhagvan 6 .. Congressi o

    • @BharatsinhGohil-vw3ft
      @BharatsinhGohil-vw3ft Před měsícem +7

      5 nay bhai vadhare jite pan. E.V.M nadse 💯

    • @hindurashta894
      @hindurashta894 Před měsícem

      @@BharatsinhGohil-vw3ft bdhi vato krvani

    • @user-mg7jr1np9x
      @user-mg7jr1np9x Před měsícem

      ​@@BharatsinhGohil-vw3ftવોટ નો બહિષ્કાર કરવો તો ને

  • @gunvantkamani2821
    @gunvantkamani2821 Před měsícem +56

    26/0 નહી 21/5 થશે જામનગર આણંદ બનાસકાંઠા ભરુચ અને સુરેન્દ્રનગર એ પાંચમા પંજો મારસે

    • @Haresh_Chodhary09
      @Haresh_Chodhary09 Před měsícem

      26 Bjp

    • @Gurmeetkaur-wk9tk
      @Gurmeetkaur-wk9tk Před měsícem +1

      Ek seat na jay Bhai huija Shanti thi bapor no

    • @user-mg7jr1np9x
      @user-mg7jr1np9x Před měsícem

      તારી ગામ પંચાયત નો રીપોર્ટ નથી જાણી શકતા ને પાંચ બેઠક જીતવા ની વાત કરે છે

    • @GUJRATIRIDER
      @GUJRATIRIDER Před měsícem

      Surendranagar na to sapana jovo ... 😂 BJP j aavse . Bhale 10000 thi less lead aave pan aave BJP

    • @musicvideo6088
      @musicvideo6088 Před měsícem

      Bankhatha sapna jovo bjp ave che

  • @thakorhansaji1091
    @thakorhansaji1091 Před měsícem +19

    ગેનીબેન વિજ્ય ભવ❤❤❤

  • @onmodebackbenchers9119
    @onmodebackbenchers9119 Před měsícem +46

    Jay Bhavani BjP javani 🚩

  • @arjandesai1644
    @arjandesai1644 Před měsícem +63

    બનાસકાંઠા ગેની બેન જીતી જાય છે

  • @user-lc9qb4vn1w
    @user-lc9qb4vn1w Před měsícem +56

    ગેલી બેને તો આમંત્રણ આપી દીધું છે કે બધા ચરોતર આવી જજો

    • @user-ze8rd5eq2n
      @user-ze8rd5eq2n Před měsícem +7

      જીત નિશ્ચિત છે ગેનીબેન ની અને જેનીબેન પણ જીતસે

    • @JayeshPatel-ve5ej
      @JayeshPatel-ve5ej Před měsícem +1

      Geni ben ne " ghen " chadi jase 😂😂😂😂😂

    • @parmarNanji-eg8jx
      @parmarNanji-eg8jx Před měsícem

      Nvp

  • @chandupatel5746
    @chandupatel5746 Před měsícem +45

    અનંત પટેલ જીતેજ છે.ચોક્કસ જ.

  • @yakubughratdar942
    @yakubughratdar942 Před měsícem +16

    100 % ચૈતર વસાવા ,ભરુચ સીટ ,

  • @user-lr3pw5kp2d
    @user-lr3pw5kp2d Před měsícem +28

    દેવાંશી જોશી બીજેપી નો ખોળો હવે ખાલી નથી બિચારી ખાસા સમય થી બીજેપી ની ગોદ માં બેસી ગોદી મીડિયા બનવું છે પણ પ્રભુ ઈચ્છા સુ હોય તે તો પ્રભુ ને જ ખબર હોય પરંતુ જો સરકાર બદલાની તો આ મેડમ નું શું થશે

  • @Mogal114
    @Mogal114 Před měsícem +19

    Chaitar Vasava🏹💯🔥

  • @jaydeepsinhvala4246
    @jaydeepsinhvala4246 Před měsícem +16

    આ તારણ પરથી 10/સીટ પર india લઈ જઈ શકે છે.

  • @bhairavdangadhavi194
    @bhairavdangadhavi194 Před měsícem +6

    ધન્યવાદ બહેન આને સાચું પત્રકારત્વ કહેવાય
    બે ત્રણ બેઠકો બાદ કરતા એટલો સ્પષ્ટ અભિપ્રાય ધન્યવાદને પાત્ર

  • @parmarkrunal3888
    @parmarkrunal3888 Před měsícem +6

    Chetarbhai Jitse 🔥

  • @rajurabari1389
    @rajurabari1389 Před měsícem +2

    ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ સરસ વાત કરી. બહેન

  • @Mukesh_Mehta09
    @Mukesh_Mehta09 Před měsícem +8

    Bharuch, Aanand, Banaskatha, SurendraNagar, Amreli, Rajkot....Aa 6 Seat Mathi 5 Seat BJP Gumaava ni Sakyata Chhe.... 🌿🌈🌿

  • @vasanirameshbhai5700
    @vasanirameshbhai5700 Před měsícem +1

    હરહરમહાદેવ ૐનમઃશિવાય જય સોમનાથ મહાદેવ દેવાશીબેન

  • @kavitachauhan6868
    @kavitachauhan6868 Před měsícem +12

    Amit Chavda

  • @rajubhaipatel3195
    @rajubhaipatel3195 Před měsícem +12

    Banaskantha. Bharuch conform win Thase

    • @jagabhaigujrati4767
      @jagabhaigujrati4767 Před měsícem

      બેન જો પચાચ ટકા સરકાર થાય તો સારું કામ થાય અને થોડુંક કરપશન ઓછું થાય

  • @moulviasiruddin2949
    @moulviasiruddin2949 Před měsícem

    Good job powerful madam

  • @raazv17
    @raazv17 Před měsícem +3

    તો પછી ૪ જૂનના પરિણામની જરૂર શું છે? તમે પરિણામ પહેલા મોટાભાગે માત્ર ભાજપના જ ઉમેદવારોને વિજેતા કેવી રીતે જાહેર કરી શકો?

  • @ashokbhaikunjadiya7196
    @ashokbhaikunjadiya7196 Před měsícem +16

    7*sit*bjp*harechhe

  • @jaspaljaspal5496
    @jaspaljaspal5496 Před měsícem +4

    ,,ગોપી બેન ગાંધીનગર કેમ શાહ જ જીતે છે નવસારી કેમ પાટીલ જીતી શકે છે આ વખતે જાતીવાદ પ્રમાણે ચુંટણી નથી આવખતે ઈન્ડીયા ગઢબંધન ગુજરાતમાં બહુમત તરફ બધા મોટાં માથાં ઘરભેગા થાય તો જ પ્રજા માને કે મત આપ્યો ખરો

  • @ShivangHathi
    @ShivangHathi Před měsícem +3

    India 285, NDA 222, others 36 seat. India ki Sarkar banegi. India Delhi 3, Punjab 13, Hariyana 7, Gujarat 6 seat. - the News launcher Ashok Wankhede saheb nu kahevu che. 100per. Perfect.

  • @user-dq7dy7gi4k
    @user-dq7dy7gi4k Před měsícem

    બેનજી આપની સમાચાર. આપવાની રીત બહુજ સુન્દર છે 👍👍👍🙏

  • @mukeshjogadiya32
    @mukeshjogadiya32 Před měsícem +7

    દેવાંશી મેડમ હાય

  • @haribhaipparmar
    @haribhaipparmar Před měsícem

    ખૂબ સરસ

  • @poojaradharmendra8077
    @poojaradharmendra8077 Před měsícem

    .Dewanahiji Aapki speech Bahut Jabardast he sath me parasanality

  • @user-hk2hx9qs4g
    @user-hk2hx9qs4g Před měsícem

    દેવાન્શી. બહેન નમસ્કાર... અત્યારે.. જુનાગઢ મા જે કિસ્સો બન્યો છે. તે આપ મુલાકાત લયો

  • @ashvinbasha
    @ashvinbasha Před měsícem +5

    ખૂબ સરસ સરળ સ્વભાવ વારા અમીત ચાવડા લાયક સાંસદ છે ભલે અમારા વિસ્તાર ના સાંસદ નથી અને હું ભાજપ નો સમર્થક પણ છું પણ અમીત ભાઇ જીતે તો આણદ ની જનતા ને સારા સાંસદ મળી સકે

  • @ramkubhaidhadhal9513
    @ramkubhaidhadhal9513 Před měsícem +6

    જુનાગઢ માં કોગ્રેસ જીતે છે

  • @daltransportation
    @daltransportation Před měsícem +12

    aanand maate aashcharya nahi BJP Aave to EVM bolo

  • @ranjitparmar2707
    @ranjitparmar2707 Před měsícem +2

    ગુજરાત માંથી ઇન્ડિયાગઠ બંધન થી 10 સીટો આવે છે

  • @pankajbhavani4987
    @pankajbhavani4987 Před měsícem

    Excellent analysis mam

  • @mspathan2814
    @mspathan2814 Před měsícem +3

    મેડમ આપની પત્રકારિતા ને સલામ. ખુબ જ ઝીણવટ ભર્યું આંકલન કર્યું આપે તમામ બેઠકો નું. જોઈએ હવે રીઝલ્ટ શું આવે છે.

  • @AndyPatel-uy2wp
    @AndyPatel-uy2wp Před měsícem

    Devanshiben you did super job

  • @notiyar187
    @notiyar187 Před měsícem

    👍

  • @kalariyadignesh5476
    @kalariyadignesh5476 Před měsícem

    devansi khub sarsh analiscis karyu che tame. Good👍

  • @dashrathjithakor1071
    @dashrathjithakor1071 Před měsícem +1

    બેન તમે સારુ બોલો છો સાચુ બોલો છો ❤❤❤

  • @sprajgor4623
    @sprajgor4623 Před měsícem

    ❤ જય બીજેપી બીજેપી નો વિજય હો બનાસકાંઠા વાવ તારીખ 4 6 24 ચૂર્ણ 94 બે ત્યાસી 49 પોઝિટિવ

  • @rathodajay2303
    @rathodajay2303 Před měsícem +4

    Madam khambhat વિધાનસભા...
    મહિપતસિંહ ચૌહાણ

  • @A.DJoshi
    @A.DJoshi Před měsícem

    Har Har mahadev devanshiben

  • @patelsaheb4585
    @patelsaheb4585 Před měsícem +6

    20 ખાજપા 5 કોંગ્રેસ 1આપ

    • @ultimategaming4106
      @ultimategaming4106 Před měsícem

      Takatak Fatafat khatam 😅😅😅😅😅😅😅😅
      Modi ji BRAND 400 par
      Jay sri Ram

  • @PintuBharwad-jc7sv
    @PintuBharwad-jc7sv Před měsícem +3

    તમારી બુદ્ધિ ને નમસ્કાર છે. બેન jay yogeshwar

  • @patelbhavesh604
    @patelbhavesh604 Před měsícem +19

    બેન તમારા જેવા પત્રકાર ની જરૂર છે દેશ મો

  • @kathiriyalaljibhai2093
    @kathiriyalaljibhai2093 Před měsícem +1

    સાંસદ એમને મળતી ગ્રાન્ટ પણ પુરે પુરી વાપરી શકતાં નથી તો,,,, હવે સારા અને ટકાઉ વિકાસ ના કાર્યો કરે તેવી શુભ કામના આપડે રાખીએ,,,,

  • @dineshrathva5412
    @dineshrathva5412 Před měsícem

    ચૈતરભાઈ ❤🎉

  • @alkeshbarotbipinbhai1321
    @alkeshbarotbipinbhai1321 Před měsícem +3

    આ બેન negative બોલે છે nagetive ના બોલો તો કોઈ નોંધ ના લે માટે બોલે છે 👍

  • @dharmeshchaudhari3855
    @dharmeshchaudhari3855 Před měsícem +1

    બેન અનંતપટેલ માટે તમે તાપી પાર લિંક માટે ક્રેડિટ આપતાં હોય તો આભાર પણ અમારા આદિવાસી ઓ માટે એક માત્ર પાણી અમારા ખેતર સુધી પોહચe એ માટે ની યોજના હતી પણ આ સાહેબ ના લીધે હવે અમને પાણી પીવા ના ફાંફા પાડવા ના અને તમે આવતા વર્ષ એ વિડિઓ બનવા આવજો પીવા ના પાણી ના કેવા ફાંફા છે તે ના માટે આજ કારણ છે જો કચ્છ સુધી પાણી પહોંચતું હોય છે પણ ઉકાઈ ડેમ થી 50-100 km માં પાણી આ અનંતપટેલ ના લીધે આવશે નહી આખા સમાજ આદિવાસી ઓ ની હાય લાગશે

  • @dhananjaydave4539
    @dhananjaydave4539 Před měsícem +1

    The reason why JAMAWAT is in favour of Chaitar Vasava is crystal clear……. AAP affiliated you tube channel

  • @user-ld5eg6dy9m
    @user-ld5eg6dy9m Před měsícem +4

    Gujarat ni janta bhale bhukhe mare ke bharshtachar thi mare pan mat jati dharm na name j vot kare.

  • @pradipbhatt9944
    @pradipbhatt9944 Před měsícem +1

    મોટા ભાગના વિડિયો મોટા હોય છે, શક્ય હોયતો, 10 મિનિટની અંદર પૂરો કરો

  • @mahidamahaveersinh3505
    @mahidamahaveersinh3505 Před měsícem +3

    100% amitchavdaa

  • @indrajitsinhvajir9721
    @indrajitsinhvajir9721 Před měsícem +1

    Jay bhavaani

  • @PrabhatsangPadheriya
    @PrabhatsangPadheriya Před měsícem

    બેન,, ચુંટણી ની રાહ ના જોવાય. ! આ ચોથી. તારીખે ,,,પણ. સચોટ તારણ સાચું છે. ? ખરેખર ધન્યવાદને પાત્ર. બેન ,,!

  • @chetansinhjadeja6187
    @chetansinhjadeja6187 Před měsícem +1

    Nice

  • @prakramsinhvaghela3269
    @prakramsinhvaghela3269 Před měsícem

    Very nice episode Devncimedam. Congress vin 16 sits

  • @zakirshaikh3691
    @zakirshaikh3691 Před měsícem

    ચૈતર ભાઈ જીતે છે❤

  • @user-sq8rg2hq7p
    @user-sq8rg2hq7p Před měsícem +1

    Patan congrish win 💯

  • @fojizalabapuzalabapu7867
    @fojizalabapuzalabapu7867 Před měsícem +2

    Surendranagar 100%rutikmakvana

  • @jadejasatyarajsinh7497
    @jadejasatyarajsinh7497 Před měsícem +1

    12 વર્ષ થી મતદાન કરું છુ કોઈ દી અલેખે ગયો નથી હવે કચ્છ માં સુ થય એ જોવી 🖐️

  • @subhashanand9460
    @subhashanand9460 Před měsícem +2

    આ બધું છોડો મેડમ, પુણે પૉર્ચ કેસ પર વિડીયો બનાઓ. આખા દેશ ની નજર એના પર છે. 🙏🙏

  • @anvarkureshi4568
    @anvarkureshi4568 Před měsícem

    nice explaining

  • @asmitapatel3008
    @asmitapatel3008 Před měsícem

    Devansi ben badhi jit bhajap ne aapido kal akho divas sukam bagadso parinam

  • @VasantRathwaVR
    @VasantRathwaVR Před měsícem

    21 chhotaudepur સુખરામ રાઠવા

  • @La.Diplomate
    @La.Diplomate Před měsícem

    This term we need to form a Lok-Army.

  • @ashvinbasha
    @ashvinbasha Před měsícem

    ખૂબ સરસ વિશ્લેષણ

  • @jitendrapatel7572
    @jitendrapatel7572 Před měsícem +2

    કર્ણાટક માં ઈ વી એમ માં ગરબડ ન હતી?

  • @MathurjithakorMathurjithakor
    @MathurjithakorMathurjithakor Před měsícem +1

    Very good devnsiben

  • @Devloper890
    @Devloper890 Před měsícem +1

    Koli power

  • @ghanshiyamjadeja986
    @ghanshiyamjadeja986 Před měsícem +4

    7 thi 8 seat bjp ni demej a seato na ave to evm garabadi

  • @rajendravasava9347
    @rajendravasava9347 Před měsícem

    Ben Pan Chetarbhai J Jitvana Se..

  • @La.Diplomate
    @La.Diplomate Před měsícem

    બધા ના ટ્વિટર હેન્ડલ અને ઈ-મેલ આઈડી પણ આપો

  • @rathodnaranbhai5913
    @rathodnaranbhai5913 Před měsícem +1

    બનાસકાંઠા ગેનીબેન જીતે છે

  • @ShivangHathi
    @ShivangHathi Před měsícem +1

    Modi BJP NDA ko below 250 seat. India ki Sarkar banegi. Kharge sir PM banege.

  • @RAMESHPATEL-on3ui
    @RAMESHPATEL-on3ui Před měsícem

    Saras Analisis karyu ..Bahen

  • @zakirshaikh3691
    @zakirshaikh3691 Před měsícem +1

    Amit chavda jitishe ❤

  • @VISHNU-DABHI
    @VISHNU-DABHI Před měsícem

    Geniben 🤚🤚

  • @RathvaRinkubhaikarsanbhaiRathv

    Congress ne Gujarat ma 8 seat 100 taka

  • @prafulvv
    @prafulvv Před měsícem +2

    BJP 22 inc 4

  • @01.lake.25
    @01.lake.25 Před měsícem

    Jo evm Kai Nai Hoi To 5 to 6 bethak par Congress jitse ❤

  • @vasavadilipkumarvasavadili1803

    C.D . vasava chale bhai

  • @ghanshyambhaipanchal138
    @ghanshyambhaipanchal138 Před měsícem

    ઓલ બીજેપી win

  • @d_a_h_u_...rathva2645
    @d_a_h_u_...rathva2645 Před měsícem +1

    Smart mitar mate tyar rho have

  • @mayank5787
    @mayank5787 Před měsícem

    Vadodara vise tame je kidhu e ulat thase medam

  • @marufpatel4102
    @marufpatel4102 Před měsícem +1

    Jambagar,bhavnagar,kutch,sabarkantha,surendranagar agar bjp jeete tau evm na karane hashe

  • @maheshrathvaofficial9914
    @maheshrathvaofficial9914 Před měsícem +1

    Chhota udepur ma sukharam rathva

  • @user-mp1cg2ms7r
    @user-mp1cg2ms7r Před měsícem

    મીટિંગમાં માણસો ન થાય અને જીતે

  • @dipenvadaliya2342
    @dipenvadaliya2342 Před měsícem +7

    બેન તમે નિખાલસ છો
    કડક પત્રકાર પણ છો

  • @gunvantkamani2821
    @gunvantkamani2821 Před měsícem +1

    Punam har se

  • @rajendrakumargajjar3258
    @rajendrakumargajjar3258 Před měsícem

    7 સીટ

  • @tarikhehindmukammalhistory352
    @tarikhehindmukammalhistory352 Před měsícem +3

    Devansu Ben b.j.p. thi dare chae.awa midiya desh ne nathi joita midiya hamesa satta ne sawal karva joye te nathi karta etle gujarat na logo tayyar rahe rajkot jevo kaand jowa.

  • @RehanKhan-ss2ul
    @RehanKhan-ss2ul Před měsícem +1

    પીનાઝ બેન ને જૉ જૉ ઇન્ડિયા tv નાં

  • @dilipbhaipandya2791
    @dilipbhaipandya2791 Před měsícem

    Devansi Joshi tame congresi Lago chho B'nagar prins no interview yaad che tame karni Sena nayk Lago chho.

  • @ramesvirani2977
    @ramesvirani2977 Před měsícem +1

    મનસુખે.તો.ભાવનગર.કાય.કામ.નથી.કરુ.તમે.કેમ.જીતાડો.છો

  • @ghanshiyamjadeja986
    @ghanshiyamjadeja986 Před měsícem +1

    Gujrat ma 26 ave ke 2. 3 kongres ave to pan. Evm garbad

  • @user-gg3eb2iu3s
    @user-gg3eb2iu3s Před měsícem +1

    Ben jamnagar aave che india

  • @ramesvirani2977
    @ramesvirani2977 Před měsícem +2

    ગાંધીનગર માં.તો.તડીપાર.ગુડો.છે

  • @mohsinmemon4921
    @mohsinmemon4921 Před měsícem

    Superb analysis

  • @Je_hanaman_1681
    @Je_hanaman_1681 Před měsícem +1

    ભાજપ.જિતછે.ઓકે
    જય.શ્રિરામ