Analysis with Devanshi।Raju Solankiની ધમકી કે Jayrahsinh Gondalને પકડો બાકી મુસલમાન થઈ જશું|Jamawat

Sdílet
Vložit
  • čas přidán 5. 07. 2024
  • Application Link :
    For Android : play.google.com/store/apps/de...
    For ios : apps.apple.com/in/app/jamawat...
    आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshiofficial
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - profile.php?...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/channel/0029Va45...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

Komentáře • 93

  • @bharatdonda7510
    @bharatdonda7510 Před 6 dny +32

    સરકાર માં દમ નથી એટલે પોલીસ
    નો સહારો લેવો પડે છે

    • @enjoylifelearngroup6370
      @enjoylifelearngroup6370 Před 5 dny +1

      Rahul Gandhi Hindu virodhi bayan aapiyu hindu samaj nu apman kariyu
      To jyare swabhi man ni vat aave
      Atle hindu samaj kyarei chup na bese
      to Hindu samaj javab aape to Kem fate che , Rahul Gandhi ne bolavo padiyo
      Papa bachavo papa bachavo
      Janta jove che
      Dogla hindu o temna dharam nu apman karva Vada na khoda ma besi Jai atle to barbad che
      media ma aavi ne loktantra khatra ma , savidhan khatra ma
      Tamaro Rahul Gandhi kamaj nafrati kare che
      Tene su lagiyu 99 sheet aavi gai atle game te samaj nu apman karvanu
      Ye khud pappu che
      Bija des ma rahe che apman karse to muu ni khavi padse
      Ghani var court ma case thaya che samaj na apman karva badle
      Samaj pan tena swabhi man mate jive che
      Pan arajakta vadi nafrati o janijoi ne bayan aape che
      Vides ma Jai ne
      Ke pachi sansad hoi

    • @yogeshchauhan9764
      @yogeshchauhan9764 Před 5 dny

      @@enjoylifelearngroup6370samaj nu apman tyare Nathi thtu jyare ek rapist mate vote mage PM.

    • @valimohmmedv
      @valimohmmedv Před 5 dny +1

      પેહલે ભાઈ તું તારી વિડિયો વરી વાત ને સરખાય થી હોય આવ
      જે તું ભાષણ આપે છે એના ઠીક લાગે છે કે તે આખો વિડિયો જોયો નથી
      અને કે તો તું ખુદ બીજેપી વારો છે અથવા એ ભળવા ની કટ કરેલ અર્ધો વિડિયો હોય ને તું ભાષણ આય આપે છે
      પેહલે આખો વિડિયો જો એને હિન્દુ સમાજ વિશે સારી વાત કરેલ છે સિવ ના ઉદાહરણ થી
      અને આરએસએસ એન્ડ બજરંગ દલ ના પેહરવેશ વાર હિન્દુ ના ઠેકેદાર ને એ હિંસા વાદી કહે છે હવે એ તારા પર છે કે તું કાય કેટેગરી માં આવે છે ​@@enjoylifelearngroup6370

    • @enjoylifelearngroup6370
      @enjoylifelearngroup6370 Před 5 dny

      @@valimohmmedv lukha dharam ekj hoi
      Ema catagory na hoi
      Atle agyanta na lidhe mandbudhi balak na udta teer na lo to saru
      Baki khabar na padti hoi to
      Pahela Rahul Gandhi pase thi training lai ne aav te teni bhasama samjavse
      Kem isai mate na bolyo
      Kem mulla o mate na bolyo
      Janijoi ne bayan aapiyu che arajakta felava mate
      Tamara jeva loko Khali 70 varas thi ek parivar ni gulami Kari sako Biju Kai na Thai
      Jani joi ne aava bayano aapiyu che jethi des ma arajakta no mahol ubho Thai
      Aani pahela pan hindu virodhi bayan aapiyu che je sachi hakikat che
      Ne BJP Ke RSS hindu samaj mate Kam kare to teno adhikar che
      Karan ke te khud Sanatan dharam na anuyai che
      Tenu potanu swabhimani che to saruj che ne
      Rahul Gandhi khud boliyo che ke Congress mulla o ni party che joi le bayan chej
      Ne mulla o Congress nej vote aape che te aavakhte pan joyu tame atle mandbudhi a mulla o vise Kai na boliyo
      Baki kanayakumar ni hatya Kari .
      Love jihad ma des ni bahen beti o ne hatya Kari je mulla o kabuliyu che
      Gau hatya Kari che
      .to su krur manshikta kyathi aavi
      Je sachu che te pan boli sakti hato
      Su neta o na dhram na hoi , potanu swabhimani na hoi to saruj che
      atle khota sadak chap Gyan na aap loko ne tari ghare rakh badhui
      Baki hindu samaj jose
      BJP and RSS des hit mate Kam karej che kare che , badha ne khabar che
      BJP che atle des ma santi che
      Aavi vato
      Pahela tu Jo ke bayan dharam virodhi che
      Rajniti mate nathi ke BJP RSS ni vat karia

  • @maheshganvit8729
    @maheshganvit8729 Před 6 dny +30

    અર્જુન ભાઈ તમે બીજેપી માં જય ને સુ કાંદો કાયધો પસી કઈ બોલો

    • @valimohmmedv
      @valimohmmedv Před 5 dny +1

      અર્જુન કન્સ્ટ્રક્શન ના રોકાયેલા કામ, અર્જુન કોન્સ્ટ્રકશન નેમ મળેલા રાજસ્થાન ની અંદર માઈન્ડ ના કામ
      બસ એ બધા કામ પૂરા થઈ ગયા અર્જુનભાઈ ના એટલે જિંદગી સુધરી ગઈ
      એસો ટકાની વાત છે જો રાજસ્થાનની અંદરમાં ગવર્મેન્ટ ના બદલાણી હોય તો અર્જુનભાઈ પક્ષ પલટો ના કરો
      એનું કારણ એક જ છે કે અર્જુનભાઈ ને મળેલો માઈન્ડનો કામ જેવી સરકાર બદલી એટલે એનું કામ અટકી ગયું
      એ અટકી ગયેલ કામમાં પૈસા ફસાઈ ગયા ને એ પૈસા છૂટા કરવા માટે મોકો જોતો તો બહાર આનો અને બહારનો મળી ગયો અને ભાઈએ પાર્ટી બદલી નાખે

    • @patelchandresh5204
      @patelchandresh5204 Před 4 dny

      E Dosa ne khabar nathi k manipur gyo hato k nai

  • @ChhatrasinhParmar-ip2lz
    @ChhatrasinhParmar-ip2lz Před 6 dny +16

    અર્જુનભાઈ તમે ગઇ કાલે ભાજપ નું ખરાબ ટિપ્પણી કરતા હતા હવે આજે કોંગ્રેસ નુ ખરાબ ટિપ્પણી કરી રહ્યા છો

  • @Felix00007
    @Felix00007 Před 6 dny +20

    દેવાંશી બેન તમે સાચા પ્રત્તકાર છો right wing and left wing બને ને એક સમાન ગણી ન્યૂઝ અપો છો. Love u team જમાવટ ❤

  • @karmajitsinhvaghela9074
    @karmajitsinhvaghela9074 Před 5 dny +3

    Captain Ayushman Singh Sir ne shradhanjali 🙏

  • @ranjitmky7743
    @ranjitmky7743 Před 5 dny +4

    દેવાંશી બેન તમે ખૂબ સરસ અને સાચી વાત કરો છો ! મારી લાઈફ માં તમે પ્રથમ એવા પત્રકાર છો.. જે સત્ય એકદમ ખુલ્લું બોલવા માં જરા પણ અચકાતા નથી કોઈ જાતિ કે ધર્મ ના ટોપિક ઉપર તમે ખૂબ સરસ રીતે લોકો સમજાવવા ના પ્રયત્ન થી આપણા સરહદ માં રહેલા આપણા જવાનો એ પોતાના બલિદાન આપ્યાં અને તેના પરિવાર દુર્દશા પ્રસ્તુત કરી જે થી મને થયું કે ભારત માં હજી પણ આપણે ક્યાંક ને ક્યાંક આપણે અંદરો અંદર નું ઘર્ષણ થી પીડિત થઈ રહ્યા છીએ..અને આપણા માટે જે સૈનિક તરીકે ફરજ બજાવે છે..તે જવાનો ને આપણે દુઃખ પોહચાડી રહ્યા છીએ..માટે હવે આપણા દેશ માં ચાલુ સરકાર ને એક એવી નોંધ આપો કે આપણા દેશ માં એક શિક્ષણ ફ્રી કરે અને મોંઘી સ્કૂલો બંધ થાય અને હોસ્પિટલ માં દર્દી ને ફ્રી સારવાર મળે કાર્ડ ની સુવિધા વગર કોઈ પણ જાતિ હોઈ જેથી દેશ નો વિકાસ 100% થશે બીજી ચીજ વસ્તુ પર ટેક્સ લગાડે ચિંતા નથી મોંઘુ થાય એ બધું પોસાઈ જશે .. દેવાંશી બેન માત્ર શિક્ષણ ફ્રી અને હોસ્પિટલ ફ્રી અને ખોટા મંદિર ના નામે ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો ફંડ આપી રહ્યા છે..મંદિર આસ્થા નું પ્રતિક જરૂર છે..પણ જેને આપણે ઘર માં પણ આરતી પૂજા કરી શકીએ છે.અમુક અમુક ભારત માં મોટા મોટા મંદિર છે..જ્યાં લોકો ઉમટી પડે છે..દાન દેવા એ દાન કદાચ કોઈ ની બીમારી પાછળ કે કોઈ ગરીબ બાળક ના અભ્યાસ પાછળ ખર્ચવા માં આવે તો ? જનહિત કાર્ય સાબિત થાય હું એક નીતિન ભાઈ જાની જે ને કાયમ મારા મૃત્યુ ના અંત સુધી સલામી આપીશ જે વ્યક્તિ દાનવીર તરીકે પોતાનું કાર્ય કરે છે..અને એક તમે છો..બેન કે લોકો ને સાચી હકીકત અને ખૂબ માણસ ને સહેલાઇ થી સમજી શકે તેવી હકીકત પીરસો છો..માટે દેવાંશી બેન I sallute ... દીદી... આપણા દેશ માં જાતિ થી લોકો એકબીજા પ્રત્યે મહાન બને છે..કોઈ એ હું ભારતીય છું એવો ગૌરવ લેવા વાળા ખૂબ ઓછા છે..માટે બેન તમારા કાર્ય અને સાચા સમાચાર આપતા રહો અને લોકો ને સાચું માર્ગદર્શન અર્પણ કરતા રહો તેવા આશીર્વાદ છે..તમારા મોટા ભાઈ ના ...✍️
    લી..રણજીત માકડિયા ( જૂનાગઢ )

    • @rasikpatel-mr7kx
      @rasikpatel-mr7kx Před 4 dny

      Pan Ben jyare pappu a sansad ma bhasan vakhate hindu hinsak 6e Tena vise tamari analysis karo 6o Tema tamara Vicharo janavso

  • @ChanduKaka-fx8xs
    @ChanduKaka-fx8xs Před 6 dny +9

    અજુન.ભાઈ.એટલે.તો.કોગેસ.ને.જાકારો.આપીયો.તો.ભાજપ.ને.તો.કરવુ.તુ.પણ.ભાજપ.ના.તો.બધા.કાટમા.ભાગીદાર.ની.કડીયા.

  • @kbjadeja7247
    @kbjadeja7247 Před 6 dny +5

    અગ્નિકાંડ બોલ ક્યારે ન્યાય આપશો તમે

  • @buntyboxer7299
    @buntyboxer7299 Před 6 dny +4

    Rahul Gandhi rocks

  • @nikufitness9016
    @nikufitness9016 Před 5 dny +2

    Jay congress jay rahul gandhi❤

  • @jagdishmehta3090
    @jagdishmehta3090 Před 5 dny +1

    વાહ બહેન ખુબજ સુંદર રજૂઆત કરવામાં આવી સેલ્યુટ છે આપને

  • @dangasiyasuresh7807
    @dangasiyasuresh7807 Před 4 dny

    ખરેખર સમાચાર આવા હોવા જોઈએ ❤,👍👍👍

  • @nareshbhaiitaliya3401
    @nareshbhaiitaliya3401 Před 6 dny +5

    Modhvadiya saheb E vakhte Rahul Gandhi pase shu hodo hato

  • @makavanashivabhai1319
    @makavanashivabhai1319 Před 5 dny +2

    વાહ બેન સાંભળા જ કરીયે ખૂબ સરસ રીતે મુદ્દા સર સમજાવા ની રીત ખબ સરસ સે

  • @maghiobeedoparmar4221
    @maghiobeedoparmar4221 Před 5 dny +2

    Jago Gujarat vasiyu Jago Jai Hind Jai Bharat Jai bhim 💙💙💙💙💙

  • @maheshpatel6113
    @maheshpatel6113 Před 4 dny

    Devanshi ben vir javano ne yaad apavi ese viro ko ko bar bar salam
    E sir viro ko naman karata he

  • @sandipahir9131
    @sandipahir9131 Před 5 dny +1

    શહીદો ને વંદન બેન આપને વિનંતી શહીદો માટે જવાનો માટે આપ હજુ પણ ન્યુઝ બનાવજો

  • @shayaangajera1272
    @shayaangajera1272 Před 5 dny +1

    આજ સુધી આવા સારા પત્રકાર જોયાં નથી

  • @dineshshrimali8256
    @dineshshrimali8256 Před 4 dny

    hearty salute to Smt Smruti........hearty tribute to Anshuman singh.....Jay Jawan.....Jay Hind

  • @enjoylifelearngroup6370
    @enjoylifelearngroup6370 Před 5 dny +1

    Is ko bolo ki Congress party ek Engrej ne banai thi
    Dusra ki loksabha me mahil o ko 1lakh ka offer deke form bharvake lalach deke vote kharide
    Kyu ki baad me dekha hoga ki mahila a inka gadi ya rok rahi thi
    Isliye un logo ne bhi bola ki lalcha ki vajah se vote de diye
    Lekin ab nahi dega
    In logo ne kuch kam nahi kiya he
    Ese nafrati kido ko bote mat do

  • @ashutoshpatel27
    @ashutoshpatel27 Před 6 dny +2

    Good news

  • @hareshpanchal2322
    @hareshpanchal2322 Před 5 dny

    19:41 should must see every Indian.
    Heartly Thanks Devanshiji..🙏
    My heartfelt tribute to Captain Anshumansingh...🇮🇳🙏

  • @sagarahir271
    @sagarahir271 Před 4 dny

    ખૂબ જ સરસ
    ..

  • @zakirluhar8607
    @zakirluhar8607 Před 6 dny +1

    salute mam ❤

  • @rahullimbadiya7532
    @rahullimbadiya7532 Před 5 dny +1

    Thank you

  • @craftbyartafxn
    @craftbyartafxn Před 5 dny

    Very good👍
    The way you educate us in cast political base and their years long suffering with much best way it possible.
    Last but not least, much touched with teary eyes while listening of shaheed Captain Anshuman singh"s wife sharing 😢

  • @ThakorPrahladbhai-zf4ih

    ખુબ સરસ

  • @honestelectrical8620
    @honestelectrical8620 Před 5 dny +1

    good job

  • @rathvadharmesh5025
    @rathvadharmesh5025 Před 5 dny +1

    અર્જુન મોઢવાડિયા ગાળો ખાવા આવે છે વિડીયો માં 😂

  • @Hlpl-rp5ir
    @Hlpl-rp5ir Před 6 dny +2

    Ben jati ni koi vat nathi BJP loko ne dabavi ne Jamin Lai le chhe gundaraj chalave e tame nai j bolo.. tame Modi na gulam chho aeni gundagardi na gulam chho badha nathi.. congress Kadach game atli kharab pan Garib no Hak nathi lidho

  • @maheshganvit8729
    @maheshganvit8729 Před 6 dny +5

    ગણેશ ભાઈ ક્યાં દૂધ ના ધોયા સે પેલા.તે પણ બતાવો

  • @enjoylifelearngroup6370
    @enjoylifelearngroup6370 Před 5 dny +1

    Congress ke samai gujrat me updrav hi machta tha
    Mahine mahine karfu lagta tha
    Me khud 4 class me tha shirf hangama hota tha
    Asanti felai jati thi yahi kiya he Congress ne
    Gujrat ne bahut bhugat chuka he in Congress ke samai me
    Sale isne apne jivan me kuch kam nahi kiya he
    Hindu virodhi bayan deta he hindu o ka apman karta he
    Or hindu log hi eski god me jake beth jate he
    Ese hi thodi itne salo se des barbad huva he
    Modi ji ne des hit ke liye kam kiya he
    Devlopment kiya he
    Logo ki suraksa ke liye kam kiya he

  • @JesabhaiJotava-lp2tc
    @JesabhaiJotava-lp2tc Před 5 dny

    ગુજરાત ની પત્રકાર દિકરી ને ધન્યવાદ

  • @patelmanish6492
    @patelmanish6492 Před 5 dny

    Ben Akdam sachi vat kari🙏

  • @karmajitsinhvaghela9074

    Salam che Nikitaben ne 👍

  • @hareshpanchal2322
    @hareshpanchal2322 Před 5 dny

    16:20 🇮🇳 Salute...

  • @dangasiyasuresh7807
    @dangasiyasuresh7807 Před 4 dny

    Like you super ❤❤❤

  • @gujjubhai7333
    @gujjubhai7333 Před 6 dny +2

    Halo usa

  • @pTstar-tb9nn
    @pTstar-tb9nn Před 5 dny

    બેન તમે અગ્નિવીર પર બોલી શકો છો???

  • @ajaymakwana1926
    @ajaymakwana1926 Před 5 dny

    Politics is everywhere...in every aspect of Indian life..bad politics...who is responsible,?
    આપડા નેતા ઓ... last 10 વર્ષ થી તો હાલત ખુબ જ ખરાબ થઈ રહી છે..May God bless us.

  • @Hlpl-rp5ir
    @Hlpl-rp5ir Před 6 dny +1

    Amara mate jati dharm thi upar desh chhe atle j BJP sivay game tene mat apsu pan BJP ne kyarey nai apiye

  • @hasmukhbhaisuthar8051
    @hasmukhbhaisuthar8051 Před 6 dny +1

    Patali badalu chhe

  • @MiteshshihTharad
    @MiteshshihTharad Před 5 dny

    અર્જુન મોઢવાડિયા સાવ જુઠું બોલે છે ❤

  • @patelnita7477
    @patelnita7477 Před 4 dny

    ના ક્યારેય નહિ

  • @ravirajsinh2241
    @ravirajsinh2241 Před 3 dny

    Rahul ne pan ena bap ni jem koy upadi lese khabr pan ny pade

  • @SurprisedHardHat-lm1pm
    @SurprisedHardHat-lm1pm Před 6 dny +1

    Aa arjun kya aaviyo che

  • @rajanipatel6420
    @rajanipatel6420 Před 3 dny

    ૧૦૦૧% બનાવી શકે છે

  • @bharvadmachhabhai7042

    Arjun bhai ne sarm nadhi aavti bolta

  • @rasikpatel-mr7kx
    @rasikpatel-mr7kx Před 4 dny

    Pappu I N D I A gathbandan Ayodhya se nahi jita vo to Faizabad se jita hai

  • @ashokbhaidhirabhai2910
    @ashokbhaidhirabhai2910 Před 6 dny +1

    Topa tu kya thi avyo chhe ?

  • @bhaskerpancholi1623
    @bhaskerpancholi1623 Před 5 dny

    Congress Gujarat bahuj wick chhe.State level ko e local leader strong nathi ko e lead karvavala Neta nathi.

  • @INDIAN_LIFE_IN_LONDON.

    Next fight for against acorocity act

    • @PrabhudasRathwa
      @PrabhudasRathwa Před 5 dny

      ગુનો જ નાં કરો તો કોઈ નાં લગાવે ગરીબ લોકો માટે જ છે પરસોતમ રૂપાલા જોવે તમારે તો😂😂

  • @bhanubenpatel5127
    @bhanubenpatel5127 Před 5 dny

    Congress never comeback in gujarat

  • @kantilalsonegara3593
    @kantilalsonegara3593 Před 5 dny

    તમે વેચાવા છીવાઈ કાઈ કર્યુ નહી

  • @bhikhubhachudasama7083

    Tutorial gadarcho

  • @rasanbhaikhujibhairathwa9898

    Arjun lukho che

  • @devendraoza1216
    @devendraoza1216 Před 5 dny +2

    ૨૫ વરસ થી તો ગુજરાત માં બુલ ડોઝર ચાલે છે. હમણાંજ ૨૫ બેઠક જીતા છે એક બેઠક જીતા એટલે ગુજરાત જીતી લીધું! હિન્દુ ઓ ને હિંસક કહેહ્યા એની તો હિન્દુ ઓ એ જવાબ આપવો જ જોઈએ. નૂપુર શર્મા આજે પણ જાહેર માં આવી શકાતી નથી! અને આ પપ્પુ ગધેડો આખા સમજ ને હિંસક કહે તો એની સાથે શું કરવો કેવો સબક સિખવડવો તે હિન્દુ સમાજે નકી કરવાનું છે.

  • @Goga_no_ladlo82
    @Goga_no_ladlo82 Před 5 dny +6

    Rahul gandhi ko pasand karne vale like kare 👍❤️

  • @ghnshyambhaibodara7687

    Are bhai patli badlu BJP ni virudh nu tmaru j bhashan ak var joyalo have korona ma bhastachar khub mota paye same aavya chhe to Kem BJP ni sarkare jantanu na vicharyu ne jantane lutvanu chalu rakho avi niti sukam rakhi Loko vagr kam na dvakha na bill bhari Mari gaya to have bole chhe BJP na neta arjunbhai patli badlu

  • @macwanarpan6024
    @macwanarpan6024 Před 5 dny

    Ben tme awu thyu tare aa kajal Hindustani aa dayara vada kyaa gya badha Rajkot agnikand ma

  • @enjoylifelearngroup6370
    @enjoylifelearngroup6370 Před 5 dny +1

    Sansad ma Rahul Gandhi a hindu samaj nu apman kariyu che
    Nafrat felave che
    Hindu o dhyan rakhjo aava nafrati loko ne vote aapta pahela
    Hindu samaj nu apmna kariyu che swabhi man ni vat che
    Aava nafrati loko ne kyarei na mukta
    Saja to karjoj
    Vides ma jai ne apman karr che hindu samaj nu
    Sansad ma thai ne apman kare che hindu samaj nu
    Case karo saja karo
    Swabhiman ni vat che kyarei chalavi na levai
    Janijoi ne bayan aapiyu jethi aavi updrav mache ane loko jiv gumave
    Pan amuk dogla hinsu o ne aava nafrati na khoda ma besvani aadat thai che atle barbad che
    Potana hindu samaj par

    • @VikramkumarRajgor
      @VikramkumarRajgor Před 5 dny

      તારા જેવા મુરખા ઓ ને કારણે જ દેશ બદનામ છે રાહુલ ને કાઈ ફરક નહીં પડે

  • @KetanJoshi-gb9ds
    @KetanJoshi-gb9ds Před 5 dny +1

    Har Har Mahadev 👍

  • @Siyaram9575
    @Siyaram9575 Před 5 dny

    Hariyana se 24inch aloo.aayega..pappu sona.banayega....sone.ke aloo. Milenge. Khatakhat..khatakhat...😂😂😂😂

  • @SANJAYSHARMA-gi1kk
    @SANJAYSHARMA-gi1kk Před 5 dny +1

    DEVANSHI JI GREAT 👍 👌 🙏 👏