Analysis with Devanshi। બોલો! ભાજપને કુંવરજી ભાઈ સિવાય છૂટકો નથી?। ગાંધીનગરમાં ફરી સંગ્રામ

Sdílet
Vložit
  • čas přidán 7. 07. 2024
  • Application Link :
    For Android : play.google.com/store/apps/de...
    For ios : apps.apple.com/in/app/jamawat...
    आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshiofficial
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - profile.php?...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/channel/0029Va45...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

Komentáře • 113

  • @bapunodeewvanojaysiyaram3978

    દેવાંશી બેન ની બોલવાની કળા ખુબ સરસ છે.. સુધ ગુજરાતી.. જય હો

  • @rasikbhaipatel8077
    @rasikbhaipatel8077 Před 21 dnem +7

    વિ્શ્વ માં ભારત એવો દેશ કે બાળકો શિક્ષક વગર ભણી રહ્યા છે મેરા ભારત મહાન

  • @jadavparmar6383
    @jadavparmar6383 Před 21 dnem +23

    હુ ૭૪ વર્ષ નો છુ છતા તમને નમસ્કાર! કારણ.....

  • @JawanjiRathod
    @JawanjiRathod Před 21 dnem +20

    Oll congress come back

  • @makdsmakwana8394
    @makdsmakwana8394 Před 21 dnem +6

    સંવિધાન પણ અભ્યાસક્રમ મા દાખલ કરવામાં આવે જેથી નાના બાળકોને હક અને ફરજ નુ ભાન થાય સરકાર નુ ધ્યાન દોરવામાં આવે

  • @kadiwalakadiwala8572
    @kadiwalakadiwala8572 Před 21 dnem +3

    શિક્ષક એક દેશનો બીજો માતા પિતા છે એ ભણાવે છે ત્યારે દેશનું ભવિષ્ય સુધરે છે તો એમને માનસન્માન આપો આ રીતે તમે કેવી રીતના અપમાન કરી શકો

  • @rajshikhuti6271
    @rajshikhuti6271 Před 21 dnem +3

    ખૂબ ખૂબ અભિનંદન દેવાંશી બેન

  • @patelramesh5035
    @patelramesh5035 Před 21 dnem +1

    દેવાંશી બેન આપણા દેશમાં દીકરી ના લગ્ન થઈ જાય એટલે એના પિયરમાં પણ એને સાથ સહકાર મળતો નથી બહુ ઓછા ફેમિલી છે જેની પોતાની દીકરીને સપોર્ટ કરતા હોય કાલની પણ ખાપ પંચાયત ની આગળ નર્વસ બની જતા હોઈએ અમને કાકા એ મદદ કરી એ ગણી સુંદર છે કારણ એમણે પણ ગામમાં રહેવાનું છે એમની જોડે કોઈ બોલતા જ ના હોય આવા અનેક કિસ્સામાં આપણે જોતા હોઈએ છીએ એમને ન્યાય મળ્યો એ ઘણું સુંદર કહેવાય આ તો સામે આવ્યું એટલે આપણને ખબર પડે બાકી આવા અસંખ્ય કેશો થતા હોય છે ઘણી બાબતમાં તો બહેનોને એનો હિસ્સો પણ આપવા તૈયાર નથી ભાઈઓ એતો જગ જાહેર વાત છે કેટલી બેનો હિસ્સો થાય છે કેટલા કેસો પેન્ડિંગ પડેલા છે વારસાઈના એ આપ પણ જાણો છો બેન આપનો સુંદર કાર્ય બદલ આપને અભિનંદન નમસ્કાર આભાર

  • @nagjiparmar2249
    @nagjiparmar2249 Před 21 dnem +2

    દેવાંશી બેન તમને ધન્યવાદ

  • @rahullimbadiya7532
    @rahullimbadiya7532 Před 21 dnem +5

    બોલવું એ આપણું હક સે પછી સામે ગમે તે હોય

  • @nileshshah4923
    @nileshshah4923 Před 21 dnem +3

    વાહ.. છેલ્લું વાક્ય...શું બોલ્યા છો દેવાંશી મેડમ ... જોરદાર

  • @govindajmera5800
    @govindajmera5800 Před 21 dnem +4

    सत्यमेव जयते।

  • @pravinkhetaliya4651
    @pravinkhetaliya4651 Před 21 dnem +2

    બેન પેલા કાકાને પુછો લગ્ન પેલા કેટલા રૂપિયા લીધા હતા છોકરી કરતા છોકરા ના બાપા ના શુહાલત થઈ હતી લગ્ન વખતે❤

  • @rajanipatel6420
    @rajanipatel6420 Před 21 dnem +2

    ૩.૫ વર્ષથી ૪ જગ્યાના મહેકમ પર કાયમી કે સહાયક કોઈ જ શિક્ષક નથી અમારી શાળામાં

  • @user-oq1zh2uz2z
    @user-oq1zh2uz2z Před 21 dnem +7

    નીતિન પટેલ 😂😂😂😂 સપનાનો cm

  • @editalpesh2731
    @editalpesh2731 Před 21 dnem +1

    હા જે કઈ તમે બોલી રહ્યા જય મહિલા માટે સ્ત્રી પુરુષનો હાથ હરખો અમદાવાદ શહેરમાં પણ ઠાકોર આ બધું કઈક લખાઈ સ્ત્રી ફુલ થઈ જાય સમાજની😊 વાત ત્યારે પુરુષ સ્ત્રીનો અમુક અમુક આવો આ સ્ત્રી પુરુષ જે કઈ તમે વાત કરી

  • @soraninajabhai9798
    @soraninajabhai9798 Před 21 dnem +3

    જનતા ને જાગૃત કરો

  • @balubhaigodhaniya1311
    @balubhaigodhaniya1311 Před 21 dnem

    ખૂબ ખૂબ ધન્યવાદ,

  • @bahadursinhjadeja2203
    @bahadursinhjadeja2203 Před 21 dnem +1

    બહેનશ્રી આ દીકરી પ્રત્યે હમદર્દી છે પણ આતૂર ના જમાનામાં લગ્ન સંસ્થા તૂટવાના કારણ માં સ્ત્રી પાત્ર વધુ ભાગ ભજવે છે સ્ત્રી અત્યાચાર નો બેફામ દુરુપયોગ થાય રહ્યો છે આ બાબતે કેમ તમે કાઈ બોલતા નાથ અત્યારે સમાજમાં પુરુષ જોરૂકા ગલામ બની ગયા છે ઘરડા ને વૃદ્ધાશ્રમ માં જવું પડે છે તેના કારણ માં પુત્રવધૂ છે આજે બધા સ્ત્રીનો પક્ષ લે છે પણ પુરુષ પક્ષે કોઈ નથી એક બાજુ પત્ની અને એક બાજુ માં વચ્ચે પુરુષ પીસાય રહ્યો છે બને સ્ત્રી પાત્રો છે આજે સ્ત્રી પુરુષ થી આગળ નીકળી ગઈ છે હવે પુરુષ પક્ષે આવો

  • @velabhaichauhan3422
    @velabhaichauhan3422 Před 21 dnem

    બઉ સરસ દેવાનશી બેન જોશી