SC અનામતથી IPS બન્યા પછી પણ Ganesh Gondal જેવા લોકોના નગ્ન નાચ પર તમે કંઇ ના કરી શકો તો...

Sdílet
Vložit
  • čas přidán 5. 06. 2024
  • Application Link :
    For Android : play.google.com/store/apps/de...
    For ios : apps.apple.com/in/app/jamawat...
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - / jamawatbydev. .
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/channel/0029Va45...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

Komentáře • 528

  • @historyofindia.6627
    @historyofindia.6627 Před 26 dny +53

    દેવાંશી બેન તમારી પત્રકારિતા ખૂબ નિષ્પક્ષ છે, ખૂબ આગળ વધો તેવી શુભેચ્છા.

  • @manilalsolanki5338
    @manilalsolanki5338 Před 27 dny +32

    વાહ બેન તમારી રજૂઆત ને ધન્યવાદ છે. આભાર.

  • @ChetanParghi-pi8oc
    @ChetanParghi-pi8oc Před 27 dny +74

    સલામ છે તમારી બહાદુર તા સ્પીચ ને દેવાંશી બેન અને સત્ય માટે બોલવું જરૂરી છે

  • @ukmadhad1398
    @ukmadhad1398 Před 27 dny +63

    દેવાંશીબેન અભિનંદન, હંમેશા પત્રકાર બની ને રહેશો તેવી શુભેચ્છા 🌱

  • @sameeratheist6856
    @sameeratheist6856 Před 27 dny +43

    વાહ દેવાંશી બેન પાવરફુલ વૂમેન..... તમારી જેમ સાચું કહેવાની હિંમત બધા મા આવી જાય તો દુનિયા સ્વર્ગ બની જાય...

  • @oldgamerff581
    @oldgamerff581 Před 27 dny +88

    વાહ બેન તમારુ પત્રકારત્વ ને સલામ

    • @Krishna369a
      @Krishna369a Před 27 dny

      આમ્ આદમી પાર્ટી ની માટે આ ચેનલ બની છે ભાઈ😂😂😂

    • @user-em4lq3xp3e
      @user-em4lq3xp3e Před 5 dny

      ​@@Krishna369aઊ😢

    • @user-em4lq3xp3e
      @user-em4lq3xp3e Před 5 dny

      ​@@Krishna369a🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉ખખકકૉઊઉઉઘૌઘોએએએખેએએએખુઍધઝકકટ્કટુચંઇઙટઞઠટઠઠઠઠઠટઞઞઞઞઞઝઝઝઝઞખઢગગગઘૉબ ‌ ઠકૉકમટપપટઠઠઠઠખઠ્ઠખખખખકૂકૉઉઉઑઉઉઑઑઑઑઑઑઊટટટપપપપપપપપટટટટગેખખખખખ

    • @user-em4lq3xp3e
      @user-em4lq3xp3e Před 5 dny

  • @sumrasamir1822
    @sumrasamir1822 Před 27 dny +25

    આજે ખરેખર અનામત દ્વારા મળેલ સરકારી પદ ની સાચી વ્યાખ્યા ખબર પડી ....
    આવી જ રીતે એમને સાચી અને સચોટ માહિતી આપી જાગૃત કરતા રહી....સલામ...🎉

  • @babulalrafaliya3581
    @babulalrafaliya3581 Před 27 dny +28

    100 / 100 salaam Devanshiben Joshi nirbhik satya bahaar lavavaa badal...

  • @the_light_of_india
    @the_light_of_india Před 27 dny +42

    ટોલ ભરવાના પૈસા નહિ હોય 😂

    • @user-tb8xe4ov3t
      @user-tb8xe4ov3t Před 24 dny

      મુંગી નો રે આ ટોલે આજ બાપુયે ફટાકડા ફોયડા તા ભુલી ગયો?

  • @chandrajitsamrat9362
    @chandrajitsamrat9362 Před 26 dny +25

    દેવાંશી બહેનને આજની પરિસ્થિતિમાં નીડર પત્રકારત્વ માટે ખૂબ અભિનંદન

  • @ratanparmar2374
    @ratanparmar2374 Před 27 dny +148

    વાહ દેવાંશીબેન..... સલામ છે.... તમને.. તમારી બેબાક પત્રકારીતા ને અને જમાવટ ચેનલને.....🙏🏻🙏🏻બાકી આ હિન્દી અને ગુજરાતી ગોદી મીડિયાએ આવાં તત્વોને સાવર્યા છે 🙏🏻🙏🏻

  • @vimalgohil1920
    @vimalgohil1920 Před 26 dny +5

    Devanshi ben nidar ptrakar. Sachi news nirantar aptaa raho. Salute ben

  • @user-jy6qs3rh6t
    @user-jy6qs3rh6t Před 27 dny +6

    Good work Team Jamavat🙏🏻

  • @dhrafabapu
    @dhrafabapu Před 27 dny +21

    એ તો કોક માથા ના મળે સામે તો કોણ માથાભારે છે એ ખબર પડે બેન..!!😊

  • @rathodpravinbhai4444
    @rathodpravinbhai4444 Před 27 dny +8

    વાહ બહેન જી ધન્ય હો

  • @k.m.chavdam.chavda402
    @k.m.chavdam.chavda402 Před 26 dny +13

    હિમ્મત ભેર સાચી રજૂઆત કરવા બદલ
    સલામ. ધન્યવાદ

  • @chavdarajesh6644
    @chavdarajesh6644 Před 27 dny +16

    નિર્ભય પત્રકારત્વ

  • @sidconnect7309
    @sidconnect7309 Před 26 dny +9

    સચોટ અને નિડર પત્રકારિતા... દેવાંશીબેનને સેલયુટ

  • @pparth5o1
    @pparth5o1 Před 27 dny +48

    અનામત માટે અધિકારિયો થી વધારે દલિત નેતાઓ જે સત્તા માં છે એમના વિશે પણ બોલો

  • @jagdishparmar9503
    @jagdishparmar9503 Před 23 dny +2

    તમારા જેવા નિડર પત્રકાર ને જોઈ ને લાગે છે કે અમુક આવા સમાચારો જોવા અને સાંભળવા જોઈએ..... બાકી બધા ને જ ખબર છે....આભાર બેન

  • @Vipulrgvc
    @Vipulrgvc Před 22 dny +7

    વાહ દેવાંશીબેન તમારી પત્રકારિતા ને સો સલામ છે.

  • @prakashmakwana5387
    @prakashmakwana5387 Před 24 dny +2

    Great job Devanshiben good jernalism !

  • @sureshparmar6259
    @sureshparmar6259 Před 26 dny +3

    Salute બેન તમારી પત્રકારિતા . ધન્ય છે તમારા માતા પિતા ને કે તમારા જેવા નિર્ભય પત્રકાર ને જન્મ આપ્યો.🎉🎉

  • @maheshjariya6385
    @maheshjariya6385 Před 26 dny +14

    વાહ દેવાંશી બેન વાહ તમારું હિમ્મત ને સલામ છે હો

  • @bhumilsolanki3858
    @bhumilsolanki3858 Před 23 dny +2

    Wahhh salute to your journalism

  • @rakeshparmar-tw6eo
    @rakeshparmar-tw6eo Před 27 dny +13

    શત શત નમન બહેનશ્રી આપને 🫡 એક જ ગુજરાતી ન્યૂઝ - જમાવટ 💪

  • @user-we2eo1eb4v
    @user-we2eo1eb4v Před 19 dny +2

    SPL Salut for devanshi Joshi Didi Ji For Such ke Leye Satya mev jayate

  • @Truthspeak2908
    @Truthspeak2908 Před 27 dny +10

    भारतीय जनता पार्टी के लोग हे,,,,,,,, बस इतना समजना जरुरी है,,,,सपोर्ट किसका हे वो अपने आप समज मे आ जाऐगा

  • @jaymatajijaypalsinh8466
    @jaymatajijaypalsinh8466 Před 27 dny +16

    એક ભાઇ એ જુનાગઢના એ લોકો પણ માથાભારે છે એવું કીધુ તે શું સાચું હશે

    • @meruarya4345
      @meruarya4345 Před 27 dny

      Ha e ahi loko par khota cash banavi ne paisa banava nu Kam kare 6e

    • @shoutingViking
      @shoutingViking Před 25 dny

      Kadhach je hoy pn aama a ky lagu nathi padtu

    • @meruarya4345
      @meruarya4345 Před 25 dny

      @@shoutingViking kem lagu na pade Taro rajubhai koik ni mare to lagu no pade ane Tara rajubhai ni koik mare to lagu pade a tara raju na 4 lakhota e mari nazar same ek 6okari ni 6edati kari ane tena badala ma te 6okari e tene ek ati didhi to e lakhotao e astrocity no khoto cash na documents taiyar kari ne kidhu ke hu jav 6u cash karava samadhan na paisa magya ane tara rajya ne kidhu ke ane samajavo to rajyo ke hu tamara paisa o6a karavi dais. A me mari nazare joyelu 6e. Tane bahu gamto hoy to Lai ja ne Tara raju ne Tari ghare tene 2 Bayu 6e Haji te Vidhu ne pahochi vale em 6e

    • @shoutingViking
      @shoutingViking Před 25 dny

      @@meruarya4345 to fariyad kar aaya randirona kar ma Jo police na sambhle to vat alag se aato ky karvu nathi ne pasi kyk thay ty aavi jay yad karava ty te joyu to ky kyru ny ane dhamki thi fati gy tari hve tari bayu ne chd va aave ne ty jrak fariyad karje Jo police kariyavahi ny kare to ame aavsu bs baki vat sabhyata thi pn thy ske ma ben par javani jarur nathi sanskar batav ma

  • @user-jl8ld5qm1e
    @user-jl8ld5qm1e Před 23 dny +7

    ધન્યવાદ મેડમજી આજ સુધી કોઈ પત્રકારે સાચું કીધું નથી આવું

  • @KBBelim
    @KBBelim Před 24 dny +4

    સરકારની સિસ્ટમ મુજબ ચાલી રહ્યા છે આ આઇપીએસ અધિકારીઓ

  • @bhupatmarubhupatmaru8097
    @bhupatmarubhupatmaru8097 Před 25 dny +3

    વાહ દેવાંશી બેન ખૂબ સરસ વાત કરી લાખ લાખ વંદન

  • @cnsolanki2836
    @cnsolanki2836 Před 22 dny +1

    ખુબ ખુબ અભિનંદન તમને નિડરતાથી તમે પ્રજાનો અવાજ સરકારે ને ધ્યાનમાં મુકો છો.

  • @HINDU-7SANATANI
    @HINDU-7SANATANI Před 21 dnem +2

    વાહ બેન વાહ એક એક શબ્દ સાચો બોલ્યા,

  • @Forest_302
    @Forest_302 Před 27 dny +6

    World powerful women.. devanshi joshi🎉🎉🎉🎉

  • @jyotshnachudasama5546
    @jyotshnachudasama5546 Před 23 dny +2

    Aap jeva patrakar ne salaam.🫡

  • @user-we2eo1eb4v
    @user-we2eo1eb4v Před 19 dny +2

    SPL Salut for devanshi Joshi Didi Ji ko

  • @dmrefrigeration5290
    @dmrefrigeration5290 Před 25 dny +1

    Super devanshi ben 👌

  • @MohanlalVaghela
    @MohanlalVaghela Před 24 dny +4

    દેવાંશીબેન-પાવરફુલ મહિલા પત્રકારને દિલથી સલામ

  • @bapunodeewvanojaysiyaram3978

    સલામ છે બેન તમારી બોલવાની શકિત ને

  • @user-to3do4eu7x
    @user-to3do4eu7x Před 26 dny +3

    ખુબ ખુબ સાધુવાદ બહેન

  • @dipakvaljibhai5015
    @dipakvaljibhai5015 Před 27 dny +6

    Vah Ben salam se tamne

  • @vaishyaramesh8147
    @vaishyaramesh8147 Před 28 dny +59

    Baba સાહેબે કહેલ કે મને ભણેલા લોકો એ સાથ નથી આપ્યો. બધા ગુડ બૂક માં રહે છે.

  • @nimeshrathva516
    @nimeshrathva516 Před 18 dny +1

    વાહ દેવાંશી બેન ખૂબ ખૂબ અભિનંદન તમને તમારો આભાર તમારી હિંમત ને સલામ છે

  • @jitudjstar2647
    @jitudjstar2647 Před 25 dny +3

    ખરેખર તમે સાચા પત્રકાર છો બેન... તમારા જેવા નીડર પત્રકારની જરૂર છે આ દેશને.... 🙏🙏

  • @rudra_1892
    @rudra_1892 Před 27 dny +5

    Devanshi ✅ salute to your bravery and truth ✅

  • @rasikbhaivora962
    @rasikbhaivora962 Před 23 dny +1

    ધન્યવાદ બહેન શ્રી

  • @JaysukhbhaiBhayani-uy1vv
    @JaysukhbhaiBhayani-uy1vv Před 25 dny +1

    ખુબ જ સરસ અભિનંદન

  • @shravanrajput1122
    @shravanrajput1122 Před 15 dny +1

    ખુબ જ સરસ રજૂઆત દેવાંશીબેન 🙏🏻

  • @maharshihuman1325
    @maharshihuman1325 Před 27 dny +6

    Salute to devanshiben 😊

  • @narendrasinhvaghela4598
    @narendrasinhvaghela4598 Před 17 dny +1

    ધન્યવાદ તમને દેવાંશી બેન તમારી પત્રકારિત્વ ને સત્ય વાત સત્ય હકીકત જણાવો તું જમાવટ ચેનલ

  • @pratikmodi6080
    @pratikmodi6080 Před 21 dnem +1

    વાહ દેવાંશી બેન... સો સો સલામ... 🙏

  • @kanjimaheshwari7308
    @kanjimaheshwari7308 Před 25 dny +2

    દેવાંશી બેન ને ખુબ ખુબ ધન્યવાદ
    બેબાક પત્રકારીતા

  • @lilavatidhirajlal
    @lilavatidhirajlal Před 27 dny +5

    What a brave speech?

  • @samajik_bat
    @samajik_bat Před 20 dny +1

    પત્રકારિતા ની જે ગરિમા સાચવી છે, સલામ સે આવા પત્રકાર ને

  • @HashmukhParmar-uh2zl
    @HashmukhParmar-uh2zl Před 17 dny +1

    ખરેખર અધિકારી માણસ કઈ જ ના કરી શકે તો નાના માણસ ની તો વાત જ ન થાય દેવાશી બેન બહુ જ સરસ

  • @parmarsumit3580
    @parmarsumit3580 Před 27 dny +5

    Sachi vat Che.

  • @JITENDRAPATEl-rr1mi
    @JITENDRAPATEl-rr1mi Před 25 dny +1

    સલામ.. દેવાંશી બેન તમારા સાહસ ને

  • @makvanadilip6122
    @makvanadilip6122 Před 19 dny +1

    વાહ બેન તમારા માતાપિતા એ એક સિંહણ ને જન્મ આપ્યો છે ❤

  • @kamleshbhairohit7719
    @kamleshbhairohit7719 Před 27 dny +3

    જમાવટ news ને સલામ છે.

  • @ranabhaidharada6199
    @ranabhaidharada6199 Před 25 dny +1

    સતીષ વર્મા જેવા અધિકારીને,,, ગુજરાતના d.g.બનાવો,,, પછી જુઓ....

  • @kkparmar5507
    @kkparmar5507 Před 26 dny +1

    ધન્યવાદ દેવાંશી બેન આપ નીડર અને સાચા પ્રમાણિક પ્પત્રકાર છો પ્રભુ તમારી કીર્તિ માં વધારો કરે

  • @chetansapariya7762
    @chetansapariya7762 Před 18 dny +1

    Great job દેવાંશી બોન....

  • @pravinrathod1924
    @pravinrathod1924 Před 25 dny +1

    સો ટકા સત્ય વાત 🙏

  • @makwananikhil9781
    @makwananikhil9781 Před 15 dny +1

    All gujrat news channels ❌ દેવાંશી બેન ગોપી બેન ✔️

  • @SolankiJemish
    @SolankiJemish Před 27 dny +13

    Toll tax bharvani tevad nathi power kevo kare e 😂

  • @Dharmendra-dd5rr
    @Dharmendra-dd5rr Před 14 dny +2

    દેવાંશી બેન પ્રગતિ કરો બેન ખૂબ પ્રગતિ કરો તમે ખોટા ની વિરુદ્ધમાં લડત સારી લડો છો બેન

  • @belimmustak9407
    @belimmustak9407 Před 27 dny

    Very good.ben I appreciate you for your boldness.

  • @HimmatbhaiRathod-yx4cv
    @HimmatbhaiRathod-yx4cv Před 25 dny +1

    વાહ દેવાન બેન તમારી બહાદુરી ને

  • @kaushikvankar5228
    @kaushikvankar5228 Před 23 dny

    Great job with pure Transparency

  • @aesha4079
    @aesha4079 Před 27 dny +6

    Jay ho repotar❤❤❤❤❤❤

  • @mukeshjani6686
    @mukeshjani6686 Před 25 dny

    Good job

  • @user-dd5hu6tf8s
    @user-dd5hu6tf8s Před 27 dny +2

    Sarash ben

  • @ddk9552
    @ddk9552 Před 27 dny +12

    ખુબ સરસ પત્રકારત્વ કરો છો બેન તમને સાંભડી જુનુન ચડી જાય છે ભ્રષ્ટાચારીઓ પર

    • @hema_yadav2772
      @hema_yadav2772 Před 27 dny

      તલવાર આપુ? બોવ જનુંન આવતુ હોય તો😂

  • @dhirajKantariya-kc6bu
    @dhirajKantariya-kc6bu Před 13 dny

    તમારી નિડર પત્રકારિત્વ ખુબ સરસ છે હંમેશા સત્ય નો સાથ આપજો

  • @yogeshmakwana9732
    @yogeshmakwana9732 Před 22 dny

    Khub saras devanshi ben keep it up

  • @ramanparmar8750
    @ramanparmar8750 Před 27 dny +2

    Very Good speech medam

  • @Pradip_f3j
    @Pradip_f3j Před 15 dny +1

    વાહ બેન તમારી હિંમત ને સલામ છે

  • @navinchauhan8517
    @navinchauhan8517 Před 10 dny

    Very bold and beautiful language used by independent

  • @sampatbhaichaudhari6685
    @sampatbhaichaudhari6685 Před 21 dnem

    Jamavat chenal ne sacha khota no bhed parakhava ni shakti chhe je badal lakh lakh Abhinandan

  • @vckhimaniya41
    @vckhimaniya41 Před 27 dny +3

    Hji vidio ave to mja avee

  • @bgjadeja7818
    @bgjadeja7818 Před 26 dny +1

    ખુબ ખુબ અભિનંદન. બેન.

  • @raviparmar6223
    @raviparmar6223 Před 27 dny +5

    vah devanshi ben

  • @laxmanchavda6089
    @laxmanchavda6089 Před 26 dny

    Vah ben tmari himmt ne hji sachu bolay se baki badhu sta pase juki jay se

  • @hardikgohil2211
    @hardikgohil2211 Před 27 dny

    Great work

  • @shaileshmaheriya7888
    @shaileshmaheriya7888 Před 27 dny +1

    Dcp Rupal Solanki
    Dcp sweta Shrimali
    Dcp Rima Munshi

  • @dharmeshmahyavanshi1540
    @dharmeshmahyavanshi1540 Před 27 dny +4

    જય ભીમ... 👏🏻👏🏻

  • @Mahir4261
    @Mahir4261 Před 27 dny +2

    Wah ben

  • @mayurpatel5059
    @mayurpatel5059 Před 25 dny

    Wah Ben wah ,
    Sachi ane sachot patrakarita,
    Hamesha jadvi rakhjo lemke samajna kachdayel Loko mate no tame ek avaj cho.

  • @ratilalparmar2437
    @ratilalparmar2437 Před 18 dny

    Dhanyavad Ava Ben ne salam jay bhim

  • @Dharmendra-dd5rr
    @Dharmendra-dd5rr Před 14 dny +1

    Very nice 👍👍👍👍👍

  • @sureshghughal8030
    @sureshghughal8030 Před 27 dny +11

    ગુનો કર્યો છે તો સજા થવી જોઈએ

  • @PrakashDodiya-fb4cc
    @PrakashDodiya-fb4cc Před 24 dny

    વાહ બેન અભીનંદન બેન

  • @hasmukhrathod9493
    @hasmukhrathod9493 Před 27 dny +1

    Devanshi ben tamari vat ma sachay che dhanyavad che tamne

  • @r.d.vaghela6741
    @r.d.vaghela6741 Před 24 dny

    Good Episode 🎉

  • @babulalrafaliya3581
    @babulalrafaliya3581 Před 27 dny +4

    Ben only Keshubapa e j gundagardi nabudi abhiyaan chalaavelu Savajibhai Korat jeva neta na samarthan thi...

  • @bhaveshjoshi660
    @bhaveshjoshi660 Před 27 dny

    Very good journalitiom

  • @chauhanrajnikant6376
    @chauhanrajnikant6376 Před 22 dny

    ખુબ સરસ બહેન શ્રી...

  • @contortionist779
    @contortionist779 Před 13 dny +1

    JUNAGDH POLICENE SLAM..

  • @Krishna369a
    @Krishna369a Před 27 dny +11

    દીદી ગણેશ ગોંડલ ને સજા થવી જોયે પણ તમે પત્રકાર ઊઠીને આમ્ આદમી પાર્ટી માટે કામ કરો છો એ વાત ની સ્પસ્ટતા કરવી જરૂરી છે🙏🙏🙏

    • @govt.newsgujarat
      @govt.newsgujarat Před 27 dny +5

      કેમ ગણેશ નું રીપોર્ટીંગ કરે એમાં આમ આદમી જોડે શું લેવા દેવા

    • @harshilshaktidan3535
      @harshilshaktidan3535 Před 27 dny

      દેવાશીજી‌ ગુજરાત ની બરખા દત છે

    • @Krishna369a
      @Krishna369a Před 27 dny +1

      @@govt.newsgujarat are bhai ganesh ne fasi aapi de vala pan aa chenal ma jativad karavani vat j hoy che aa ben ne aam aadmi party sathe samband chhe ane khud ne pachi nispax bole che 🙏🙏🙏

    • @Nature-Lover5788
      @Nature-Lover5788 Před 27 dny

    • @padmaparmar6293
      @padmaparmar6293 Před 25 dny

      ​@@Nature-Lover5788in