Vikramsinh Jadeja એ Gondal માં ચાલતા જમીન માફિયારાજ પર શું કહ્યું | Gondal News | Jayrajsinh |

Sdílet
Vložit
  • čas přidán 30. 06. 2024
  • #gondal #gondalnews #jayrajsinhjadeja #ganeshjadeja #alpeshdholariya #nirbhaynewsgopi #gujaratbjp
    Vikramsinh Jadeja એ Gondal માં ચાલતા જમીન માફિયારાજ પર શું કહ્યું | Gondal News | Jayrajsinh |
    ________________________________________________________________________________
    Nirbhay News ગુજરાતી CZcams ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
    Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Nirbhay News
    __________________________________________________________________________________
    Follow us on:
    Facebook : / nirbhaynewsofficial
    Twitter : / nirbhaynews1
    Instagram: / nirbhaynewsofficial

Komentáře • 225

  • @RawatMukeshbhai-le3kl
    @RawatMukeshbhai-le3kl Před 6 dny +51

    જાગૃત નાગરિક છે,દાદા

    • @jetubhaJadeja
      @jetubhaJadeja Před 5 dny

      સાચી વાત છે બીજેપી ની તાનાશાહી ગુંડાગર્દી અભદ્રતા ને કારણ આવું થાય છે

  • @JADEJARAJDEEPSINH-lf7kc
    @JADEJARAJDEEPSINH-lf7kc Před 5 dny +17

    આખા ગુજરાતમાં આજ પરિસ્થિતિ છે બાપુ આપને એક જાગૃત નાગરિક તરીકે ફરજ બજાવી ઇ બદલ આપનો ખુબ ખુબ આભાર

  • @rajeshmoradiya7691
    @rajeshmoradiya7691 Před 6 dny +28

    ગુલામ પ્રજાના હાલ આવાજ હોય ભાઈ ....

  • @kapildave5361
    @kapildave5361 Před 6 dny +39

    આવુ તો પુરા ભારતમા ચાલે છે અંધેર નગરી

  • @rameshtirgar6812
    @rameshtirgar6812 Před 6 dny +24

    સમય બળવાન છે ભાઈ, મનુષ્ય નહિ કોઇપણ માણસ નો સમય કયારેય એક સરખો રહેતો નથી ...

  • @LOLOLOLOL68
    @LOLOLOLOL68 Před 6 dny +46

    ગોંડલ શહેર નું 900 વીઘા થી વધારે ગૌચર છે કોણ ખાઈ ગયું

    • @jetubhaJadeja
      @jetubhaJadeja Před 5 dny +3

      બીજેપી નાં સાંસદ નેતા ને પૂછો

    • @Unknownfromgujarat_
      @Unknownfromgujarat_ Před 5 dny

      @@jetubhaJadeja tame j puchi aavo ne 😂

    • @Unknownfromgujarat_
      @Unknownfromgujarat_ Před 5 dny

      @@LOLOLOLOL68 tu gondal no j lage jaa jani ne k news ma 🤣

    • @LOLOLOLOL68
      @LOLOLOLOL68 Před 4 dny

      ​@@jetubhaJadejaગોંડલ શહેરના ખાતા નંબર 191 માં ગૌચર નો ઉલ્લેખ છે પરંતુ સ્થળ ઉપર ,,,,,,,, ,,,,,?

    • @LOLOLOLOL68
      @LOLOLOLOL68 Před 4 dny

      ​@@Unknownfromgujarat_તને કાંઇ વાંધો ?

  • @adhiyanikesh3323
    @adhiyanikesh3323 Před 6 dny +18

    ગોપી બેન ખૂબ સરસ..... નિર્ભય પત્રકાર.....

  • @lonelygoodness138
    @lonelygoodness138 Před 6 dny +42

    vikramsinh tamari himmat ne salaam

  • @kiranpatelofficial3876
    @kiranpatelofficial3876 Před 5 dny +22

    ખુબજ સરસ વ્યક્તિ છે આ વિક્રમ સિંહ

  • @mukeshjogadiya32
    @mukeshjogadiya32 Před 5 dny +14

    વાહ વિકમસિંહ જાડેજા
    આપ સત્ય છો
    અને હમેશા સત્ય નોજ જયથાય
    આપની લડત બોવ તાકાત વારછે

  • @bhimabhaimakanbhai9608
    @bhimabhaimakanbhai9608 Před 6 dny +35

    l અવાજ ઉઠાવવા બદલ ખુબ ખુબ આભાર

  • @LOLOLOLOL68
    @LOLOLOLOL68 Před 5 dny +16

    વિક્રમભાઈ ની લડત ને સલામ છે તમને હિંમત ને સલામ છે

  • @statusvideo8793
    @statusvideo8793 Před 6 dny +30

    ગૌચર છે જ નહી સૌરાષ્ટ્રમાં

  • @tulsivaswanitulsivaswani7167

    હમારી મહા ભૂલ " કમલ " કા ફૂલ ,,,, !

  • @ashokbhaipatel6780
    @ashokbhaipatel6780 Před 6 dny +26

    Gopi ben tamari jigar ne salute che 🙏🙏🙏

  • @dhirubhaizapadiya184
    @dhirubhaizapadiya184 Před 5 dny +5

    ગોપી બેન દાદા ની વાત સાસીછે

  • @maganbhaipaljibhai2992
    @maganbhaipaljibhai2992 Před 5 dny +13

    એ દેસના નેતાઓ આને કર્મચારી પોલીસ કરતા અંગ્રેજો સારા હટા દેશવિરોધી સરકાર ભ્રષ્ટચારી નેતો ને ગુંડાગર્દી પોલીસ જો સંવિધાનિક વિધિ અમલ કરે તો દેશને મહાસતા બંતા કોઈ રોકી સકે નહિ જય ભજય

    • @ravirajsinh2241
      @ravirajsinh2241 Před 5 dny

      Joyu taru savidhan 30.40 vars hudhi saja nathi padti😂

  • @user-re3do1wb8e
    @user-re3do1wb8e Před 5 dny +5

    હાઇકોર્ટે મા ફરિયાદ કરો જાહેર હિતની અરજી કરો.. મિડિયા ન્યાય નહીં આપી શકે😎🤓😍

  • @KamleshChauhan-jj2xy
    @KamleshChauhan-jj2xy Před 6 dny +16

    Gopi.ben.tamare.dhamki.thi.darvu.nahi.sheri.ma.dog.bhase

  • @ParkashMaru-nz3ic
    @ParkashMaru-nz3ic Před 4 dny +3

    ગોપી બેન બોવ સરશ 👌👌👌

  • @ParkashMaru-nz3ic
    @ParkashMaru-nz3ic Před 4 dny +4

    જાગરૂત નાગરી સે વાહ

  • @jayeshmakdiya9774
    @jayeshmakdiya9774 Před 6 dny +8

    Vah jadeja shaheb

  • @j.k.ghusar6558
    @j.k.ghusar6558 Před 5 dny +5

    રાજકોટ.જીલ્લામા.એવુછે. પણ જુનાગઢ..જીલામાપણછે

  • @MeramanLuva-kg3mz
    @MeramanLuva-kg3mz Před 4 dny +8

    વિક્રમસિંહ.બાપુ.ને.ધન્યવાદ.ક્ષત્રિય.આને.કહેવાય.

  • @dhirajchauhan9967
    @dhirajchauhan9967 Před 6 dny +11

    ગજબ ની વાતો કરી 😂😂😂😂😂 સબકા સાથ સબકા વિકાસ

    • @jetubhaJadeja
      @jetubhaJadeja Před 5 dny

      અમિત શાહ નો દીકરો દુબઇ માં બેસી ને મજા કરે છે મોદી ને ખબર છે મોદી નો હાથ છે

  • @arvindbhianimalpram9956
    @arvindbhianimalpram9956 Před 4 dny +4

    गोंडल तालुका मा तमाम वस्तुओं भ्रष्टाचार चले से भूमि माफिया पॉइंट एटलस गोंडल मिर्जापुर बने तरफ जा रहा है गोंडल

  • @babubhaimakwana5359
    @babubhaimakwana5359 Před 5 dny +5

    2014 પછી ની વાત હશે કદાચ !

  • @vinubhaimakvana2644
    @vinubhaimakvana2644 Před 6 dny +8

    Gopiben thaki nirbhay news ne abhinadan jadeja bapu ni sarahniy kamgiri ne pan

  • @kalpeshmori8438
    @kalpeshmori8438 Před 6 dny +7

    Very nice

  • @movies_masala.
    @movies_masala. Před 6 dny +9

    Badha ni mili bhagat hoi pachi to evuj thay

  • @hasmukhdabhi9936
    @hasmukhdabhi9936 Před 6 dny +7

    Gopi ben je ja ja bhoke ne te seri na otlej bedha hoy mate chinta na krta

  • @natvarlalgardhariya291
    @natvarlalgardhariya291 Před 5 dny +2

    Vah re vah Vikram shih ji

  • @kbsolanki9180
    @kbsolanki9180 Před 5 dny +3

    બાપુનૂ કામ સારૂછે, દરેક ગામમા આવૂ હાલેછે,

  • @Babu.Parmar-vp2ow
    @Babu.Parmar-vp2ow Před 4 dny +3

    Good bhai

  • @harshilranpariya4169
    @harshilranpariya4169 Před 5 dny +4

    Vikarm shih khub khub abhindan sachivat karva badal

  • @kanjibhaidabhi1374
    @kanjibhaidabhi1374 Před 5 dny +3

    ગામે ગામ આજ દશા છે... આભ ફાટ્યું ત્યાં થીગડું કેમ મારવું?

  • @parmarbhupat9316
    @parmarbhupat9316 Před 6 dny +6

    Gondal.bhervay.gayu.hoy.aevu.lagese.ben

  • @VanrajJethva-of6wx
    @VanrajJethva-of6wx Před 5 dny +2

    Vah

  • @ramdevsinh_masali
    @ramdevsinh_masali Před 5 dny +3

    તંત્ર ની સંપૂર્ણ મીલી ભગત

  • @stagtrader4409
    @stagtrader4409 Před 6 dny +4

    Sahi che...badhe amaj che.

  • @TruthPrevails-qo2hs
    @TruthPrevails-qo2hs Před 6 dny +5

    Aa ganesh gondal k jayrajsinh ni matter nathi toy emnu naam jodvanu kaam nirbhay news j kari sake😂

  • @user-hw3fn3tb4r
    @user-hw3fn3tb4r Před 2 dny +1

    🙏🙏 મીડિયા વારા બહેન ને સંત સંત નમન કરું છું જય ભીમ જય સવિધાન નમો બુધાય 🙏💐🙏

  • @harunkadiwala8741
    @harunkadiwala8741 Před 3 dny +1

    હવે બોલવા જેવું કંઈ જ નથી, રાજકોટ શહેરના પૂર્વ પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ સાહેબ સામે ધારાસભ્યશ્રી ગોવિંદભાઇ પટેલે ભ્રષ્ટચાર બાબતે લેખિત માં પુરાવા સાથે ફરિયાદ કરી હોવા છતાં આજદિન સુધી કંઈજ નથી થયું કારણકે આટલું બધું થાય છે તેમછતાં મતદારો ખોબલે ખોબલે મત આપે જ છે પછી કોઈનું કઈ આવે ખરું ? જ્યાં સુધી સરકાર બદલાઈ નહીં ત્યાંસુધી આજ પરિસ્થિતિ રહેશે જ, કેન્દ્રમાં ૨૪૦ સીટો આવી છતાં જેને જાહેર સભામાં અમિત શાહે કહ્યું હતું કે નીતીશકુમાર અને લલનસિંહ માટે BJP ના દરવાજા હમેશા હમેશા માટે બંધ છે છતાં સરકાર બનાવતી વખતે તેઓના સહકાર થી સરકાર બનાવવામાં મોદીજી કે અમિતજી કોઈ શરમ વગર સરકાર બનાવી, આજના PM ને પોતાના માજ રસ છે બાકી સ્વમાન જેવું કંઈ નથી, મોદીજી જાણે છે કે આ વાઘ ની સવારી છે નીચે અગર ઉતરીશ તો વાઘ મને ખાય જશે માટે સરકારમાં બની રહેવામાં જ સલામતી છે,

  • @rajeshbhaimagra3300

    Saty se

  • @manojbhaivanol777
    @manojbhaivanol777 Před dnem +1

    Jay mataji bapu

  • @user-cg8cq3le8q
    @user-cg8cq3le8q Před 5 dny +2

    Tanks. Jadeja

  • @user-bq2nm4ct3z
    @user-bq2nm4ct3z Před 6 dny +15

    સમય દરેક નો સારો નથી હોતો ખરાબ સમય આવે છે એટલે દરેક સાથે હળીમળીને રહેવું જોઈએ

  • @jagdishlimbani1838
    @jagdishlimbani1838 Před 4 dny +1

    100 સાચી વાત છે

  • @rjvines5460
    @rjvines5460 Před 6 dny +4

    AA bhai to Gondal MLA na Saga saga che

  • @devendrasinhrauljiipossibl2846

    ગોપીબેન વધારે રસ લાગે છે

  • @mehndrabariyabariya7061
    @mehndrabariyabariya7061 Před 5 dny +1

    Good news gopi Bean 🎉🎉

  • @Jadeja86
    @Jadeja86 Před 5 dny +3

    Vikram sinhe gopi ne dumper ni katha sambhdavi didhi
    Have gopi vikramsinh ne yad karse to dumper yaad avse

  • @RIDERS_LIFE_VLOGS
    @RIDERS_LIFE_VLOGS Před 5 dny +3

    Bhrast bjp hatao Gujarat bachao...

  • @soraninajabhai9798
    @soraninajabhai9798 Před 6 dny +10

    વિક્રમ સિંહે ગણેશ ની વાતનો કરી એટલે ગોપીનેનો મજા આવી 😂😂

    • @jetubhaJadeja
      @jetubhaJadeja Před 5 dny

      તું શાંતિ રાખ વાત છે ખનીચ ચોરી કરે છે તું બેસી જા

  • @fatehsingh356
    @fatehsingh356 Před 4 dny

    Congratulations to Anuj Kumar for being the best state leader in Pvt sector Banks👍

  • @vishalbhaskarvlogs
    @vishalbhaskarvlogs Před 2 dny +1

    વિક્રમસિંહ નું કામ સરહનીય છે આવા જાગૃત નાગરિક હોય ને આપડે સાથ આપવો જોઈએ

  • @jatinkamani1166
    @jatinkamani1166 Před 6 dny +1

    Good 👍

  • @Jadeja86
    @Jadeja86 Před 5 dny +2

    Gopi ne jayraj sunh ne ganesh vishe kharab bolo ama ras che

  • @Jadeja86
    @Jadeja86 Před 5 dny +3

    Gopi ne ras noto modhu bagdi gyu

  • @user-tb8xe4ov3t
    @user-tb8xe4ov3t Před 21 hodinou

    આ ભાય પાસે નામ સરનામા પુરાવા તારીખ સહીત તમામ વિગત છે ગામ તાલુકા ને ગાંધીનગર ના નપાવટ નેતાવ ની માથાભારે તતવો સાથે ની મીલીભગત થી પરજા ની ધોર ખોદી રહયા છે. એકદમ સાચી વાત છે કે સામાનય માણસ થાકી હારી ને જીંદગી હારી જાય પણ આ ભાય ની હિંમત ને સલામ. યુપી બિહારનું તો ખાલી નામ બદનામ છે રુપીયા ઉસડવા માં આ લોકો ઐટલા મગન છે કે માણસાય ભુલી ગયા છે. થોડા દસકા પેલા રીકસા હલાવતા ને ટુટેલા ચપલ પેરી ને આંટા મારતા તા અછત રાહત માં ખોટા અંગુઠા મારી ને ગવસાળા ના પૈસા હજમ કરી કરી ને જાડી ચામડી ના થય ગયા છે 🫡🙏

  • @movies_masala.
    @movies_masala. Před 6 dny +6

    Badhi jagyaye evuj che bhai

  • @jacobdavis9625
    @jacobdavis9625 Před 5 dny

    વીરલા બધે પાકે છે. અભિનંદન.

  • @vishalbaraiya7684
    @vishalbaraiya7684 Před 5 dny

    રક્ષક જ. ભક્ષક બને તો કોની ઊપર વિશ્વાસ કરવો

  • @jadejasidhrajsinh5309
    @jadejasidhrajsinh5309 Před 5 dny +1

    Jayraj sinh sacha se❤ te mana kor sae

  • @dipak.m.prajpatiprajappati

    Mem hachu kahu aa dada ne mari nakhse bachavo samjavo aa dada no makhsad shu che

  • @user-jr7sk9tf9r
    @user-jr7sk9tf9r Před 6 dny +1

    બોગસ તપાસો

  • @kiritnavar3650
    @kiritnavar3650 Před 6 dny +1

  • @punambhaiparmar9935
    @punambhaiparmar9935 Před 6 dny +2

    A achutiyan bija name dampar hatu jay bhim ja savidhan j
    y

  • @user-to4cd2sv2f
    @user-to4cd2sv2f Před 5 dny

    Good sir

  • @parmarbhupat9316
    @parmarbhupat9316 Před 6 dny +3

    Lothada.nu.kiyo

  • @karmshibhaidesai1896
    @karmshibhaidesai1896 Před 5 dny

    Jay mommaaiiiiiiiiii
    Bhaai

  • @Rajput-0007-7
    @Rajput-0007-7 Před 6 dny +13

    વિક્રમસીહ તમે ખોટા ગયા આ ગોપી પાછે તમારી વાત મા એને જરાય પણ રસનથી પણ જો તમે જયરાજસીહ કે ગણેશભાઈ વીશે કય બોલ્યા હોતતો આ એપિસોડ એક કલાક ચાલત અને ગોપીએ વિક્રમસીહ પાસેથી જે આશા હતી એ પુરી ન થય ગોપીએ નામ તો લીધુતુ ગણેશભાઈ નુ અને જયરાજસીહ બાપુનુ પણ વિક્રમસીહ કય સરખો જવાબ ના આપ્યો એટલે ગોપીને મજા નો આવી પણ ગોપી એક જાડેજા બીજા જાડેજાનુ ખોદે નહી બીચારી ગોપીને મજા નો આવી 😂😅

  • @OmdevsinhRana-dh5fh
    @OmdevsinhRana-dh5fh Před 5 dny

    Ha moj ha

  • @kotadiyarameshbhai5593

    દેવાયત પંડિત ની વાણી યાદ કરો

  • @bachubhaimaru273
    @bachubhaimaru273 Před 6 dny +3

    Jay savidhan 🙏🙏.... Sir 🎉🎉

  • @munnabhaijadeja6807
    @munnabhaijadeja6807 Před 6 dny +2

    Aa su ? Kalak add jovani..bandh karo

  • @KamleshAhir-ce3mk
    @KamleshAhir-ce3mk Před 6 dny +6

    Rajput jaati kharab nathi tema amuk manaso kharab chhe jay bhim bahen

  • @solankiraju524
    @solankiraju524 Před 5 dny

    Jay bhim

  • @sumitpatel5564
    @sumitpatel5564 Před dnem

    Watched the video till 22.36 out of 29.59 time. Issue is discussed in very incoherent manner and lacks proper structure. Expected much better quality and proper narration. Half the time u can hear dakhla tarike and jo tamne vaat karu toh...never really speaks properly. In half hour time better organized story is expected. Feels like wasted my time.

  • @danabhaimer4537
    @danabhaimer4537 Před 5 dny

    જય ઠાકર ભાઈ સરસ

  • @OmdevsinhRana-dh5fh
    @OmdevsinhRana-dh5fh Před 5 dny

    Sachi vaat Chy Gopi too Gondal bov Maja avy chy ny have too

  • @vishalbaraiya7684
    @vishalbaraiya7684 Před 5 dny

    💯👌💜💜💜

  • @jethawashivrajsinh303

    Aa bhai nu mati nu kam halva nathi didhu lage

  • @AjayChauhan-oc3fe
    @AjayChauhan-oc3fe Před 5 dny +2

    લડત ચાલુ રાખજો બાપુ

  • @naranvaghasiya6352
    @naranvaghasiya6352 Před 6 dny +1

    Nashkar

  • @jadejasidhrajsinh5309
    @jadejasidhrajsinh5309 Před 5 dny +1

    Bhai bhai ni sukam khodo so

  • @devrajchavda2501
    @devrajchavda2501 Před 5 dny

    ધર્ na ભોપા ધર્ na ગાવીયા

  • @Unknownfromgujarat_
    @Unknownfromgujarat_ Před 5 dny

    COMMENTU MA M KEVA VADA LOKO K GOPI BEN TAMARE DHAMKI NI DARVU NAI TEMNE KAI DAV K AA GOPI JEVA VECHANIYA MEDIA NE DHAMKI APVA GONDAL MA KOI NAVRU NATHI. 😂😂😂 A ANA PAAP A JASE 🤣🙏🏻

  • @user-tb8xe4ov3t
    @user-tb8xe4ov3t Před dnem +1

    બેન આ વિડીયો તમે લય આયવા તે સારી વાત કેવાય પણ જયારે ભાય પોતાની વાત રજુ કરતા હોય તયેં તમે ફોન મા ધુચવાયા છો ઈ બરાબર નો કેવાય તમારે ફોન જ ચુથવો હતો તો કોક બીજાને બેસાડવા ની જરુર હતી વિડીયો પાછો સુટ કરો. ભાય બોવ હીંમત વારા

  • @Unknownfromgujarat_
    @Unknownfromgujarat_ Před 5 dny

    ANE GOPI GANGARI TARE TARU TALENT AVU BADHU BATAVU HOY TO JUNAGADH MA KALWA CHOWK MA EK VAR VEPARI NE PUCHVA JANE KONO KEVOK TRAS CHE.. TYA KALWA MATHI HALTA TOURIST NE PUCH K KON TOD KARVA UBHU RE CHE KON LUKHAGIRI KARE CHE 🙏🏻 PAN ANA PAISA HU NAI APU HO GANESH NA VIRODHI NI JM 😂 AA TO TARE NIRBHAY NO TAG RAKHVO CHE ATLE KAV CHU TANE 😂🫵

  • @jadavharsh3490
    @jadavharsh3490 Před 5 dny

    jamin mafiya lage

  • @solankiraju524
    @solankiraju524 Před 5 dny

    Dalit samj awk var kak એવું કરો કે બીજી વાર આપનું નામ નો લે

  • @user-vg1fc8rv8m
    @user-vg1fc8rv8m Před 5 dny

    Aava Rod - Rastana Kam Badhe Sarakha Thay Chhe.

  • @ravirajsinh2241
    @ravirajsinh2241 Před 5 dny

    Ganesh bhai jel mathi bar av atle aa gopi nu kayk kar 😅

  • @user-nj2tf2pf3f
    @user-nj2tf2pf3f Před 6 dny +5

    બાપુઉભાથાવજાવઘરેજમીલીયોઆમારસકોઈનેનથીગોપીગોનડલનુજગોતતીહશે

    • @jetubhaJadeja
      @jetubhaJadeja Před 5 dny

      તું શાંતિ રાખ તું ઘરે જા

  • @OmdevsinhRana-dh5fh
    @OmdevsinhRana-dh5fh Před 5 dny

    😮😮😮😮

  • @Ironman007-v4p
    @Ironman007-v4p Před 5 dny

    Achanak nirbhay news ne j ne kem mali jai chhe aava badhai 😂😂 nirbhay news mate gondal na samachar share market na bav uchado aave tevi sabit thai
    Gondal=Trp=money 😂

  • @OmdevsinhRana-dh5fh
    @OmdevsinhRana-dh5fh Před 5 dny

    Aa Vikram sinh too dabal dholkee chy pala Ribda baju hato have fari gyo ano viswas bov no karay hoo jojo gopiban aa tanmay bharvee no dai tamy thokai jaso

  • @pravinmakasana5882
    @pravinmakasana5882 Před 5 dny

    Naga parne naga janma jay naga pirse naga khai😂😂😂😂

  • @sohilsonani8376
    @sohilsonani8376 Před 6 dny +2

    CM banavo bapu ne. Okay ✅ original bapu se Gujrat ma aek j se. Okay 👍🏻