Big Breaking| Ganesh Gondalની ધરપકડ| ગોંડલમાં દલિત સંમેલનના ડરથી ખુલી પોલીસની હિંમત

Sdílet
Vložit
  • čas přidán 4. 06. 2024
  • Application Link :
    For Android : play.google.com/store/apps/de...
    For ios : apps.apple.com/in/app/jamawat...
    आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshiofficial
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - profile.php?...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/channel/0029Va45...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

Komentáře • 523

  • @kanubhaiparmar662
    @kanubhaiparmar662 Před měsícem +220

    બંને પત્રકાર તથા જીગનેશ મેવાણી ભાઈ ને સલામ

  • @mmchauhan1127
    @mmchauhan1127 Před měsícem +53

    દેવાંશી બેન, તમે ખૂબ સરસ કામ કરો છો. બહુ જ હિંમતવાળા છો તમે.

  • @user-bp9ef9ky8l
    @user-bp9ef9ky8l Před měsícem +49

    જીગ્નેશ સાહેબ આપને 100/ સલામ છે જય ભીમ જય સંવિધાન

  • @sureshrathod4095
    @sureshrathod4095 Před měsícem +87

    દેવાંશી બેન આ અમારી દલીત સમાજ ની એકતા અને જીગ્નેશ ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર તમે તો અમારા આમ્બેડકર છો વંદન,

  • @user-kp9gk2ml9j
    @user-kp9gk2ml9j Před měsícem +65

    જીગ્નેશ ભાઈ હુ તમારી જોડે છું સાચી વાત મા સાથ આપવો જ જોઈએ આ સરકાર ફેઇલ છે

  • @Anu_creation_00
    @Anu_creation_00 Před měsícem +41

    સરસ કામ કર્યું જીગ્નેશ મેવાણી સાહેબ 😍❤️

  • @ramjibhai7027
    @ramjibhai7027 Před měsícem +16

    જો ખોટું થયું હોય તો ખરેખર કાર્યવાહી થવી જ જોઈએ બાકી અમુક લોકો આ કાયદાનું ગેરઉપયોગ કરે છે

  • @verabhaibarecha4863
    @verabhaibarecha4863 Před měsícem +30

    જીગ્નેશ ભાઈ ખૂબ સરસ કામગીરી તમારી છે વેરા ભાઈ આહીર કરછ

  • @borichananjibhai6875
    @borichananjibhai6875 Před měsícem +34

    વા સાવજ વા જીજ્ઞેશ ભાઈ જયભીમ

  • @kishan_pandavadra
    @kishan_pandavadra Před měsícem +42

    Kadak saja thavi joye

  • @dhanjibhaigadhiya6535
    @dhanjibhaigadhiya6535 Před měsícem +9

    વાહ જીગ્નેશભાઈ શાબાશ

  • @shilpamavadiya1539
    @shilpamavadiya1539 Před měsícem +41

    Devanshi ben tamaru kaam sarahniy chhe.... jignesh bhai ame tamari sathe chhe.....jay bhim

    • @nileshchaudhary9414
      @nileshchaudhary9414 Před měsícem +2

      To su Kari lesho AA mewadi game tyare upadi Jase Khabar pan nahi pade

    • @hiteshvalmiya4857
      @hiteshvalmiya4857 Před měsícem

      ​@@nileshchaudhary9414મરચું લાગ્યું આ ભાઈ વડગામ આજુ બાજુ નુજ હસે પણ હવે છું તોડી લેસો....હવે ઘરે ઘરે આવા માણશો નીકળશે અને જો તમે એવા મુદ્દા ને સમર્થન આપો છો તો તમે જાતિવાદી છો એતો done છે

  • @manubhaivanza3792
    @manubhaivanza3792 Před měsícem +18

    Great leader mevani sir.

  • @arteducation491
    @arteducation491 Před měsícem +9

    સાચી વાત રજૂ કરવા આભાર જમાવટ ને દેવાંશિબેં

  • @AnadabhaiThakor-jp8zg
    @AnadabhaiThakor-jp8zg Před měsícem +44

    પોલીસ કરતા તો અંગ્રેજ સારી હતી

  • @amitsarikhada7517
    @amitsarikhada7517 Před měsícem +37

    Ganesh lukha ne kadak ma kadak Kariyvai thavi joiyeye 🙏🙏

  • @Vipuldesai4318
    @Vipuldesai4318 Před měsícem +19

    Good Work Ben & Jignesh Bhai

  • @prahladbhaiparmar-uk3cy
    @prahladbhaiparmar-uk3cy Před měsícem +7

    સજા પૂરી થવી જોઇએ જેથી બીજાને પણ ખબર પડે કે અન્યાય ના કરાય

  • @manishrathod2313
    @manishrathod2313 Před měsícem +9

    Jay sanvidhan 🙏🙏🙏

  • @baldevbhaiparmar8480
    @baldevbhaiparmar8480 Před měsícem +20

    Thank you so much jignesh bhai for your support... 🙏🙏🙏

  • @PankajRajput-wd4gy
    @PankajRajput-wd4gy Před měsícem +17

    સાચી વાત છે ભાઈ જુનાગઢ વાળા ભાઈ સાચી વાત છે

  • @askmak
    @askmak Před měsícem +7

    સાચી વાત છે....

  • @AshvinvinzudaVinzudaashv-hs6cf
    @AshvinvinzudaVinzudaashv-hs6cf Před měsícem +10

    Jay samvidhan

  • @mohangohil220
    @mohangohil220 Před měsícem +11

    Good vark,,benji

  • @mihirkarangiya2777
    @mihirkarangiya2777 Před měsícem +27

    સાચું બોલવું સાચી દિશા મા માહિતી મેળવી ને લોકો સુધી પહોંચાડવા એ ન્યૂઝ વાળા ની ફરજ છે આમાં તો આવેશ મા જવાબ આપવા મા આવા

  • @impossiblegamingffshorts
    @impossiblegamingffshorts Před měsícem +53

    સુરેન્દ્રનગર મા આવીજ હાલતસે એમા ચોટીલા ખાસ સે જીગ્નેશ ભાઈ🙏🙏🙏🙏🙏

  • @Pradip_f3j
    @Pradip_f3j Před měsícem +7

    जिग्नेश मेवाणी साहब 🔥🔥🔥🔥

  • @ndjadeja2300
    @ndjadeja2300 Před měsícem +10

    Bane patrakar ne dhanyawad

  • @manubhaithakor5091
    @manubhaithakor5091 Před měsícem +17

    Gundaraj hatavo Gujarat bachavo Jay Hind

  • @user-hk2hx9qs4g
    @user-hk2hx9qs4g Před měsícem +9

    સો સો. સલામ... જીગ્નેશ ભાઈ

  • @DineshVaghela-hh1rq
    @DineshVaghela-hh1rq Před měsícem +7

    જય ભીમ જય સંવિધાન

  • @RaviParmar-wl3gv
    @RaviParmar-wl3gv Před měsícem +6

    Jigneshbhai ne 💯. 💯 Salam

  • @chhaganbhaicharamata8919
    @chhaganbhaicharamata8919 Před měsícem +11

    Jay savidhan Jay bharat

  • @user-pt8fu8bk1o
    @user-pt8fu8bk1o Před měsícem +1

    ફુલ સપોર્ટ ગણેશભાઈ 💪🏻💪🏻💪🏻

  • @pragnesh5869
    @pragnesh5869 Před měsícem +16

    આ ગૃહમંત્રી ના ચાલે બદલો હવે. તેનું કશું ઉપજતું નથી.

    • @marthajones4757
      @marthajones4757 Před měsícem +1

      Pelo 7 chopdi vado nae chale em ko cho tame?

  • @rajeshbhaigajera7529
    @rajeshbhaigajera7529 Před měsícem +13

    બાપુ શેનો ભાઈ

  • @jitendraparmar3061
    @jitendraparmar3061 Před měsícem +10

    ફોર્ચુનેર કાર જમાં લેવી જોઈએ

  • @shayaangajera1272
    @shayaangajera1272 Před měsícem +49

    બને પત્રકાર ને અભિનદન

  • @prpatelsdop6024
    @prpatelsdop6024 Před měsícem +6

    किसीको इतना मत डरावना की डर खत्म हो जाय

  • @jaybhimjaysavidhan809
    @jaybhimjaysavidhan809 Před měsícem +10

    ગુજરાતમાં આંદોલન મોટો થોથ જીગ્નેશ મેવાણી ખુબ ખુબ અભિનંદન

  • @dineshsoni4054
    @dineshsoni4054 Před měsícem +2

    Jignesh bhai you r right

  • @DhavalAhirr
    @DhavalAhirr Před měsícem +5

    "Just watched this discussion video and found it incredibly informative and engaging. Great job on covering the topic thoroughly and keeping the conversation interesting!"

  • @MakwanaBabu-xo3uz
    @MakwanaBabu-xo3uz Před měsícem +5

    પોલીસ ની સજા પગાર 6 માસ બંધ થવી જોઈએ

  • @patelharesh7741
    @patelharesh7741 Před měsícem +4

    Jagdish.bhai..tamari.vat.akdam.sachi.se.ho.bhai

  • @amitbarot9520
    @amitbarot9520 Před měsícem +1

    અભિનંદન મેવાણી સર

  • @parvinbhaidave1295
    @parvinbhaidave1295 Před měsícem +3

    ૧૦૦ % સાચી વાત છે

  • @mevadanayan499
    @mevadanayan499 Před měsícem +4

    Jay ho Jignesh bhai

  • @SahilKumar-np2fd
    @SahilKumar-np2fd Před měsícem +14

    Jigneshbhai Jay bhim --jay Samvidhan

  • @makwanarakesh2798
    @makwanarakesh2798 Před měsícem +7

    Nirlipt roi sir ne muko badha ni charbi utri jay

  • @manubhaiparmar4889
    @manubhaiparmar4889 Před měsícem +2

    Jay bhim jay savidhan jagdis bhai

  • @rajeshr290
    @rajeshr290 Před měsícem +7

    Court system needs to be improved in India 🇮🇳, judges are also corrupt

  • @rajeshbhaigajera7529
    @rajeshbhaigajera7529 Před měsícem +10

    લુખ્ખા તત્વો કહોને

  • @user-pt8fu8bk1o
    @user-pt8fu8bk1o Před měsícem +2

    કોઈ થી કાય નય થાય એક દિવસ આંટો મારી આવતા રે બાપુ 💪🏻💪🏻

  • @makwanarakesh2798
    @makwanarakesh2798 Před měsícem +11

    Junagdh police ni vat j alag che

  • @user-iz6yc6er2f
    @user-iz6yc6er2f Před měsícem +6

    Jigneshbhai , you are right

  • @prakashdhol-hn4em
    @prakashdhol-hn4em Před měsícem +2

    दलित समाज की भी हेरान गति से राजकोट की आम पब्लिक भी बहुत हैरान है राजकोट में दिखाई दे रहा है

  • @PushpaVadher-et4wj
    @PushpaVadher-et4wj Před měsícem +17

    ખૂબ ખૂબ ધન્યવાદ જીગ્નેશ ભાઈ મેવાણી જીગ્નેશ ભાઈ જીનદાબાદ

  • @user-uq4gp2oq1g
    @user-uq4gp2oq1g Před měsícem +10

    Jay Bheem Jay suvidha

  • @arteducation491
    @arteducation491 Před měsícem +4

    અમીર હોય કે ગમે તે હોય સજા કરો

  • @rameshchandraparmar461
    @rameshchandraparmar461 Před měsícem +4

    सरकार कया छे। आपने धन्यवाद।

  • @prakashgoswami1280
    @prakashgoswami1280 Před 23 dny

    જીગ્નેશ ભાઈ સાચી વાત કરી રહ્યા છે. સમાજ ના વિષયો ઉપરાંત બીજા પણ રાજ્ય અને રાષ્ટ્ર ને લગતા વિષયો ઉપર પણ ધ્યાન રાખવું જોઈએ અને તેવા પ્રશ્નો પણ લોકો સામે મૂકવા જોઈએ

  • @prahladbhaiparmar-uk3cy
    @prahladbhaiparmar-uk3cy Před měsícem +1

    Khubaj jordar himtvan chho bhai

  • @ishvarmakwana5066
    @ishvarmakwana5066 Před měsícem +7

    Kadak saja karo

  • @bharatparmar6203
    @bharatparmar6203 Před měsícem +8

    Khub sars dibet kari jamavt Chenal tarafthi ane 1 dam sachot vaat kari 6e…..🙏🏻🙏🏻🙏🏻.

  • @9Maher
    @9Maher Před měsícem +9

    Jay ganesh we are support ganesh bhau

  • @rebellion7133
    @rebellion7133 Před měsícem +2

    Proud of you Ben🙏

  • @kabameet3720
    @kabameet3720 Před měsícem +2

    sav sachi vat che 💯

  • @user-gl2uu3qd4y
    @user-gl2uu3qd4y Před měsícem +1

    Good jegans bhai

  • @user-to4cd2sv2f
    @user-to4cd2sv2f Před měsícem +2

    Good sir

  • @jashodamakwana7936
    @jashodamakwana7936 Před měsícem +3

    જય ભીમ🎉🎉🎉🎉😢😢

  • @chauhanprakash1420
    @chauhanprakash1420 Před měsícem +3

    Jignesh mevani great spich vah jordar mevani sir apni sathe chiye bhai

  • @HarshukhChavda-yf4ey
    @HarshukhChavda-yf4ey Před 23 dny

    Good points

  • @jitendarvankar7174
    @jitendarvankar7174 Před měsícem +1

    Jignesh mevani sir dil thi selyut

  • @vaghelabharat-hp6wv
    @vaghelabharat-hp6wv Před měsícem +4

    આ ગોન્ડલ ના ગધેડા ને કયાંથી પકડયો.

  • @DipakbhaiRaval-hb2lm
    @DipakbhaiRaval-hb2lm Před 6 dny

    જગદીશ ભાઈ મહેતા સાહેબની વાત એક લાખ ટકા સાચી છે

  • @vishalmakwana5584
    @vishalmakwana5584 Před měsícem +3

    Aa lukhha ni dada giri nu bhut utari nakho 🇦🇩🇦🇩🇦🇩👍👍👍

  • @gujaratisong4658
    @gujaratisong4658 Před měsícem +2

    Good job sir

  • @abhiparmarmofficial4646
    @abhiparmarmofficial4646 Před 27 dny +1

    Ha mara samaj no havaj ha

  • @mahidaamrutlala3641
    @mahidaamrutlala3641 Před měsícem +4

    Vah

  • @hareshfuletra3128
    @hareshfuletra3128 Před měsícem +2

    Sachi vat

  • @user-zr8eu4xl8g
    @user-zr8eu4xl8g Před měsícem +2

    पॉलिटिक्स और पुलिस दोनों एक दूजे के पर्याय हैं इसलिए ऐसा होता है, ऐसे में इंसाफ क्या मिलेगा

  • @nirmalSiddharth9547
    @nirmalSiddharth9547 Před měsícem +3

    Criminal ne fortuner ma lay jay chhe..matlab police vhechay gy chhe...sham on junagadh police

  • @bhuteshbhutesh921
    @bhuteshbhutesh921 Před 25 dny

    તમે પણ ઓશાનથી આંબેડકર આમ અને તેમ ❤ ક્ષત્રિય બલિદાન આપીને મરીજયા ❤ જય શ્રી રામ ❤

  • @bharatjhaveri2370
    @bharatjhaveri2370 Před 28 dny +1

    Gujarat is Roll model of Modi ji in Gunda Gardi and Bhastachar today

  • @rashmikachauhan2215
    @rashmikachauhan2215 Před měsícem +7

    Aje pan Sc st taraf aa valan jova male j che..khbr nai kyare loko mansikta sudharse ane aa samaj el banse

  • @chauhanganpatshinhvanrajsh8061

    Tamne 3jana ne 💯 Top ni salam che

  • @arteducation491
    @arteducation491 Před měsícem +3

    દરેક ને સાચી વાત સમજવી જોઈએ

  • @jandkhelpline
    @jandkhelpline Před měsícem

    વાત સાચી છે પત્રકાર ભાઈ બહેન ની 👍👍👍👍👍

  • @dcjadajajadaja1429
    @dcjadajajadaja1429 Před měsícem +1

    બ્રાહ્મણ વણિક અને પટેલ ની શું સ્થિતિ છે. સરકારે કરવું જોઈ. કારણ કે આ શાંત કોમ છે

  • @chiragsolanki22
    @chiragsolanki22 Před 28 dny

    Va jignesh bhai

  • @h.psardarpura8018
    @h.psardarpura8018 Před 28 dny

    Ha. Jignesh Bhai

  • @shiyalbhavesh8792
    @shiyalbhavesh8792 Před měsícem +1

    આમાં પોલીસ ને સ્પેન્ડ કરો..આપો આપ સમય જતા સુધારો આવી જાય

  • @user-mg7sj5cr5j
    @user-mg7sj5cr5j Před 20 dny

    દલિત એક થશે તો દરબારો પણ એક થશે. 💪🙏

  • @borichananjibhai6875
    @borichananjibhai6875 Před měsícem +4

    બને પત્ર કરો નો આભાર

  • @ravalbhautik1411
    @ravalbhautik1411 Před měsícem +1

    hu student chu..... And hamana j election na result sathe j NEET exam nu result aavu che...... Je NTA through conduct thay che....... Pan aema mov moto ghotalo thayo che..... 25 lakh student aa exam aapi che....... Paper leak thayu che...... Have vicharo aa desh na future doctor keva banse.... Plz 🙏🙏🙏🙏🙏🙏🙏 Gujarat ma aana pan koi vat nathi kartu.... Plz tamara par bharoso che.....tame Avaj uthao plz 🙏🙏🙏🙏🙏

  • @h.psardarpura8018
    @h.psardarpura8018 Před 28 dny

    જય ભીમ

  • @jaysukhhanda5057
    @jaysukhhanda5057 Před měsícem +11

    Jai bheem jai sanvidhan

  • @rashminpatel616
    @rashminpatel616 Před měsícem +3

    Jigneshbhai tamari vat sathe 100% sahamat chhiye.
    Atrocities act ma saja thavi jove Pan aa kayada ne nabalo kone purvar karyo? Kayada no jo duruoyog thai to eno koi matlab nathi. 1% pan khota case no Thai e jovo to kayada nu amalikaran pan sachot thai 🇮🇳

  • @nareshshingal7033
    @nareshshingal7033 Před měsícem +1

    Jai bhim bhai...

  • @pravinchandraharsole8940
    @pravinchandraharsole8940 Před měsícem

    जिग्नेश भाई ने लाख लाख सलाम. दलित नही समाज ना कोइने पण अपमानित के हिंसा थी दबावबा जोए नही