રણુજા ના રાય બાર બીજ ના ધણી (કીર્તન લખેલું છે) || રામાપીર કીર્તન || Ramdev Kirtan || Gujarati Kirtan

Sdílet
Vložit
  • čas přidán 15. 12. 2023
  • LIKE SHARE COMMENT SUBSCRIBE
    રણુજા ના રાય બાર બીજ ના ધણી (કીર્તન લખેલું છે) || રામાપીર કીર્તન || Ramdev Kirtan || Gujarati Kirtan
    અમારી Jadavji Official ને Subscribe કરવા નીચે આપેલી લીંક ને ખોલો
    / jadavjiofficial
    આ વિડિઓ તમને ગમે તો ચેનલ ને SUBSCRIBE કરો તમને આવા નવા અપડેટ ની માહિતી મળતી રહે અને SHARE કરો.....આભાર....
    Follow us at CZcams :- / jadavjiofficial
    ====== રણુજા ના રાય બાર બીજ ના ધણી =====
    રણુંજાના રાય બાર બીજ ના ધણી
    આવો રામાપીર તમે ઘોડલે ચડી
    ધૂપ ને ધુવાડા કરું ઘડી રે ઘડી
    આવો રામાપીર તમે ઘોડલે ચડી
    દેશ પરદેશ ના જોયા રે મંદિરો
    રણુજા ના ધામ જોઈ આંખડી ઠરી.... આવો.
    જાત રે જાત ની પ્રસાદી લીધી
    દેગના ખીર જેવી એકેય નહિ... આવો
    જાત રે જાત ના શણગાર જોયા
    તીર ને ભાલા જેવા એકય નહિ... આવો
    પિતા અજમલ ના કુંવર રામદેવ
    માતા મીનળ દે ના જાયા રે રામદે
    આવી ને પરમાણ દેજો હરી... આવો
    કંકુ ની પગલી પીરજી એ પાડી
    ઉકળતી દેગ મારા વાલા એ ઉતારી
    પરચા નો પાર નો આવે રે ધણી... આવો.
    ભૈરવ ને તમે રે ભન્ડાર્યો
    બળીનાથ ગુરૂજી ને તમે રે તાર્યા
    ભૂમિ નો ભાર ઉતારે હરી..... આવો
    ભાવિ ભકતો તારા ગુણલા રે ગાતા
    શરણે આવે એ સાજા રે થતાં
    બે હાથ માથે મારા રાખ તું ધણી..આવો
    --------------------------------------------------------------------------
    #Vasantben
    #કીર્તન
    #Vasantben_Nimavat
    #Gujarati_Kirtan
    #Gujarati_Traditional_Kirtan
    #Gujarati_Bhakti_Geet
    #Satsang_Kirtan
    #Bhajan_Kirtan
    #વસંતબેન
    #વસંતબેન_નિમાવત
    #સત્સંગ
    #ગુજરાતી_કીર્તન
    #ભક્તિ_સંગીત
    #Lilivav
    #લીલીવાવ
    #Mahadevkirtan
    #parul_ben_gediya
    #jadavji_official
    #vrajmanekonlaijay
    #kanudo
    #વ્રજમનેકોણલઇજાય
    બધા જ નવા ગીતો & વિડીયો સોથી પેલા જોવા માટે * Mahadev Kirtan * ચેનલ ને SUBSCRIBE કરો અને પછી 🔔 ( બેલ)આઈકન ઉપર કલીક કરો જેથી નવા ગીતો જોવો સૌથી પહેલાં
    👉View
    👉Like
    👉Share
    👉Comment
    Please subscribe * Mahadev Kirtan * CZcams channel
    LIKE, COMMENT, SUBSCRIBE & SHARE WITH YOUR FRIENDS...
    **** જય માતાજી ***
    Thankyou My All Friends
  • Hudba

Komentáře • 2

  • @Gondaliya.Bhavika
    @Gondaliya.Bhavika Před 28 dny

    મારું સ્વ રચિત ભજન છે..આપને ગમ્યું તે બદલ આભાર

  • @saritaben5942
    @saritaben5942 Před 2 měsíci

    જય રામદેવપીર બાર બીજનાં ધણી