||મહા બીજ સ્પેશિયલ||રામદેવપીર નું સ્વ રચીત કીર્તન(લખેલું છે)| ramapir na kirtan|લખેલા કીર્તન

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • 🔹lyrics by -- Bhavika Gondaliya (સ્વ રચીત)
    🙏જય રામાપીર🙏
    તારો અજબ ભર્યો દરબાર જય જય રામાધણી
    તારો મહિમા અપરંપાર જય હો અલખધણી
    દ્વારિકા થી ને ઠાકર આવ્યા
    અમર ડાળી ના પુષ્પ રે આપ્યા
    રાજા અજમલ ને દીધા વરદાન...જય હો અલખધણી
    અજમલ જી ના ઓરડે વાલા
    વાંઝિયા મેના એના ટાળવા
    એના પારણીયે પોઢ્યા નાનાં બાળ..જય હો અલખધણી
    કંકુ કેરી પગલિયું પાડી
    ઉકળતી વાલે દેગ્ ઉતારી
    એવા પરચા નો નહિ પાર...જય હો અલખધણી
    અગિયારસ નો મહિમા મોટો
    ભૈરવ ને વાલે ભો ' માં ભંડારીયો
    એવો ઉતર્યો ભૂમિ કેરો ભાર.....જય હો અલખધણી
    બીજ કેરા પાટ પુરાતા
    નોમ કેરા નેજા ચડતા
    નવેખંડમાં ચડે છે નિશાન...જય હો અલખધણી
    પોકરણ માં પીર પોતે બિરાજે
    લીલાં ઘોડે લિલા નેજે
    એવા લિલુડે અશ્વાર.......જય હો અલખધણી
    ચોખલિયાળા પાટ પુરાતા
    રામાધણી ના સ્થાપન થતાં એવા જ્યોતું માં દર્શન થાય......જય હો અલખધણી
    =========
    #રામાપીર_ના_કીર્તન#રામદેવપીર_ના_ભજન#ramapir #ramdevpir #રામાપીર#રામદેવપીર#ramamandal #તોરણીયા_રામામંડળ #રામાપીર_ના_વિડીયો #ramapir_aarti#રામાપીર_ના_નોરતા#gujaratikirtan
    #gujaratibhajan #dwarikadhis#ઢોલ_નગારા_વાગે_પોકરણ_ગઢ_માં
    #krishnakirtan#kanudanagit#kanuda_bhajan #kanuda_kirtan#radhekrishna#radhakrishna
    #સત્સંગનાગીત#ભજન#ધૂન#કીર્તન#bhajan #kirtan #ધૂનલખેલી#bhavika_gondaliya
    gujarati kirtan
    ramapir dhun official
    સત્સંગ ના ગીત
    ગુજરાતી ગરબા
    કાનુડા ના ગીત
    કાનુડા ના કીર્તન
    કાનુડા ના ભજન
    krishna kirtan
    krishna bhajan
    bhajan
    ram rame shogthe re bhajan
    ધૂન
    ધૂન લખેલી
    ધુન લખેલી
    bhajan kirtan
    dhun bhajan
    kanuda ni dhun
    ramapir ni dhun
    shyam mahila mandal
    vasant ben na bhajan
    કીર્તન
    કીર્તન નવા
    રામાયણ
    સ્વામીનારાયણ સત્સંગ
    bansuri ka dhun
    dhun
    dhun kirtan
    garbo gujarati
    geeta ji
    gujarati bhajan
    સત્સંગ ના ગીત
    krishna mandal
    નવા કીર્તન
    anupama aaj ka episod
    gujarati dhun
    holi na rashiya gujarati ma
    kirtan gujarati
    mataji na garba
    music
    new kirtan
    ramapir na kirtan
    ગરબા ગુજરાતી
    ગરબો
    ગીત
    રામાપીર ના કીર્તન
    શ્રી રામ જય રામ જય જય રામ
    DISCLAIMER :
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, Allowance is made for "Fair Use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship and research.fair use is a permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    IMPORTANT NOTICE :-
    SOMETIMES ALL THE IMAGES/PICTURES SHOWN IN THE VIDEO BELONGS TO THE RESPECTED OWNERS AND NOT TO ME. WE USED SOME IMAGES AND COPYRIGHT FREE BACKGROUND VIDEO FOR RELIGIOUS KNOWLEDGE/EDUCATIONAL PURPOSE ONLY
    *Thnx for watching!
  • Hudba

Komentáře • 77

  • @કૃષ્ણમંડળ
    @કૃષ્ણમંડળ Před 7 měsíci +5

    વાહ ખુબ સરસ વાહ 👌 ખુબ આગળ વધો એવા કૃષ્ણ મંડળ ના આશીર્વાદ 🙏 તમારા સ્વરમાં સરસ્વતી કાયમ માટે બિરાજમાન રહે એવા રામાપીરને પ્રાર્થના

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Před 7 měsíci

      જય રામાપીર ખૂબ ખૂબ આભાર 🙏🙏

  • @vaishalisolanki5406
    @vaishalisolanki5406 Před měsícem +1

    જોરદાર jay ramdev pir

  • @umralasatsangmandal
    @umralasatsangmandal Před 6 měsíci +2

    ખુબ ખુબ સરસ દીદી 👌💐👍🙏 જય રામાપીર 🙏

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Před 6 měsíci

      જય રામાપીર ખુબ ખુબ આભાર 🙏🙏🙏

  • @latagohel7183
    @latagohel7183 Před 7 měsíci +2

    ખૂબ ખૂબ સરસ. જય રામદેવપીર

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Před 6 měsíci

      જય શ્રી કૃષ્ણ 🙏 જય રામાપીર 🙏ખુબ ખુબ આભાર 🙏🙏

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před 3 měsíci +2

    જય ભોળાનાથ ભાવીકાબેન ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન ગાય આનંદ થાયો બેન

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Před 3 měsíci

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏

  • @dineshahirofficial7638
    @dineshahirofficial7638 Před 7 měsíci +2

    🚩જય રામાપીર 🙏🎤ખૂબ સરસ ગીત 🙏👍🙏જય શ્રીકૃષ્ણ 🙏

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Před 7 měsíci

      જય રામાપીર ખૂબ ખૂબ આભાર 🙏🙏

  • @hiteshraj609
    @hiteshraj609 Před 7 měsíci +2

    જય રામદેવપીર જય રણછોડરાયજી

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Před 7 měsíci

      જય રામાપીર ખૂબ ખૂબ આભાર 🙏🙏

  • @nochannel1902
    @nochannel1902 Před 4 měsíci +1

    જય રામા ધણી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર અવાજમાં ભજન રજૂ કર્યું ભાવિકાબેન ખૂબ ખૂબ ધન્યવાદ 🙏🙏🙏

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Před 4 měsíci

      જય રામા ધણી..ખૂબ ખૂબ આભાર...અપ સહું ને ગમ્યું એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ...આનંદ થયો🙏🙏

  • @ShivShaktimandalgadhpur
    @ShivShaktimandalgadhpur Před 7 měsíci +1

    જય શ્રી રામદેવપીર ખુબ સુંદર 👌🙏🌹🙏

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Před 7 měsíci

      જય રામાપીર ખૂબ ખૂબ આભાર 🙏🙏

  • @nilkanthmadanlkalavad9622
    @nilkanthmadanlkalavad9622 Před 7 měsíci +1

    જય અલખ ધણી ખૂબ ખૂબ સરસ ગાયું 👏👏👏👍👍👍👍🙏🙏🙏🙏

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Před 7 měsíci

      જય રામાપીર ખૂબ ખૂબ આભાર 🙏🙏

  • @Ramdevdhunmandal
    @Ramdevdhunmandal Před 6 měsíci +2

    Jay ramapir

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Před 6 měsíci +1

      જય રામાપીર કિશન ભાઈ(પરમાર)..મારી ચેનલ માં આપની હાજરી ને ધન્યવાદ🙏🙏આમ જ કૉમેન્ટ રૂપી આશીર્વાદ આપતા રહેજો ભાઈ...બાર બીજ ના ધણી ની જય🙏🙏🙏👍

  • @shaileshmulani8577
    @shaileshmulani8577 Před 5 měsíci +1

    Jay ho ramapir 🙏🏻🙏🏻🙏🏻

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Před 5 měsíci

      જય શ્રી રામદેવપીર ખુબ ખુબ આભાર 🙏🙏

  • @Varshaben_Pitroda
    @Varshaben_Pitroda Před 7 měsíci +1

    જય હો રામાપીર 🌼🌼🌼🙏🙏🙏

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Před 7 měsíci

      જય રામાપીર ખૂબ ખૂબ આભાર 🙏🙏

  • @hiteshhitesh2234
    @hiteshhitesh2234 Před 5 měsíci +1

    ખુબસરસ જય અલખધણી

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Před 5 měsíci

      જય અલખ ધણી ખૂબ ખૂબ આભાર 🙏🙏

  • @jashodathakur3772
    @jashodathakur3772 Před 7 měsíci +1

    Wah bhu saras bhajan gayu che jay shri krishna🙏🙏🙏

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Před 6 měsíci

      જય શ્રી કૃષ્ણ 🙏 જય રામાપીર 🙏ખુબ ખુબ આભાર 🙏🙏

  • @gondaliyaparul4090
    @gondaliyaparul4090 Před 7 měsíci +1

    જય.અલખધણી ભાવિકા બેન ખુબ સરસ કીર્તન ગાયું સાંભળીને ખુબ આનંદ થયો તો રામદેવજી મહારાજ આપની મનોકામના પૂરી કરે એવી મારી બાર બીજનાં ધણીને પ્રાર્થના મારાજય સીતારામ જયપરબના પીર

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Před 6 měsíci

      જય શ્રી કૃષ્ણ 🙏 જય રામાપીર 🙏ખુબ ખુબ આભાર 🙏🙏 સત્ દેવીદાસ અમર દેવીદાસ..પારુલ બેન કેમ છો?ખૂબ ખૂબ આભાર મારી ચેનલ માં..આપની હાજરી ને ધન્યવાદ 🙏🙏❤️

  • @mayuriparabiya9956
    @mayuriparabiya9956 Před 7 měsíci +1

    જય રામાપીર ખુબ સરસ🙏🙏🙏🙏❤

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Před 7 měsíci

      જય રામાપીર ખૂબ ખૂબ આભાર 🙏🙏

  • @newbhajankirtanvedsmit
    @newbhajankirtanvedsmit Před 7 měsíci +1

    ખુબ ખુબ સરસ 👍👌👌👌👌

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Před 6 měsíci

      જય શ્રી કૃષ્ણ 🙏 જય રામાપીર 🙏ખુબ ખુબ આભાર 🙏🙏

  • @hiraodedara813
    @hiraodedara813 Před 6 měsíci +1

    જય રામાપીર બાપા

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Před 6 měsíci

      જય રામાપીર ખુબ ખુબ આભાર 🙏🙏

  • @PatelSaya
    @PatelSaya Před 7 měsíci +1

    ખુબ.સરસ.છે.હો

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Před 7 měsíci

      જય રામાપીર ખૂબ ખૂબ આભાર 🙏🙏

  • @user-dr2pb9qm4q
    @user-dr2pb9qm4q Před 4 měsíci +1

    Wah Ben jay ramapir 🙏

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Před 4 měsíci

      જય રામાપીર ખૂબ ખૂબ આભાર🙏🙏

  • @user-jq9tn8no7b
    @user-jq9tn8no7b Před 6 měsíci +1

    જય રામદેવપીર મારા તરફથી

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Před 6 měsíci

      જય રામદેવપીર આપને પણ..ખૂબ ખૂબ આભાર 🙏🙏

  • @Smitasheth008
    @Smitasheth008 Před 6 měsíci +1

    Nice Jay Ramapir

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Před 6 měsíci

      જય શ્રી કૃષ્ણ 🙏 જય રામાપીર 🙏ખુબ ખુબ આભાર 🙏🙏

  • @GujratiBhajanKirtan....-jn6mm
    @GujratiBhajanKirtan....-jn6mm Před 7 měsíci +1

    ખૂબ સરસ ભજન ગાયુ તમે 👌👌👌👌
    જય રામદેવપીર 🙏🙏🙏

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Před 7 měsíci

      જય રામાપીર ખૂબ ખૂબ આભાર 🙏🙏

  • @devangidhunofficial
    @devangidhunofficial Před 7 měsíci +2

    જય અલખ ધણી બાર બીજ ના ધણી બહુ મસ્ત❤❤❤🙏🙏👍👍👍🚩🚩🚩🚩🚩🚩🚩

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Před 7 měsíci

      જય રામાપીર ખૂબ ખૂબ આભાર 🙏🙏

  • @ashokandkat5184
    @ashokandkat5184 Před 4 měsíci +1

    🎉બાપાસીતારામ 🎉

  • @mahekvyas8761
    @mahekvyas8761 Před 4 měsíci +1

    🙏🙏🙏🙏

  • @rojasrajanki
    @rojasrajanki Před 6 měsíci +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌👌👌

  • @73riyachunada90
    @73riyachunada90 Před 6 měsíci +1

  • @reenabagtharia8613
    @reenabagtharia8613 Před 7 měsíci +2

    Khub Sara's 🙏🙏 sitaram

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Před 7 měsíci

      જય રામાપીર ખૂબ ખૂબ આભાર 🙏🙏

  • @Alkabenkotak
    @Alkabenkotak Před 3 měsíci +1

    જયરામાપીર😂🎉

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Před 3 měsíci

      જય સીયારામ ખુબ ખુબ આભાર 🙏🙏🙏

  • @user-ie2lr6ll4t
    @user-ie2lr6ll4t Před 6 měsíci +1

    જય હો રામાપીર👌👍લખી ને મોકલો

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Před 6 měsíci

      લખેલું છે વીડિયો માં નીચે👍

  • @Ramabendhunofficial
    @Ramabendhunofficial Před 7 měsíci +3

    જય શ્રી રામ દેવ પીર નેજા ધારી 🙏🌹🙏🌹🚩🚩🚩🚩🚩🚩🚩👍👍

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Před 7 měsíci

      જય રામાપીર ખૂબ ખૂબ આભાર 🙏🙏

  • @rasilasangani7573
    @rasilasangani7573 Před 7 měsíci +1

    જય બારબીજ ના ધણી ખુબ સુંદર બધાબહેનોને વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ તમારો ફોન નંબર મોકલ જો જય શ્રી સ્વામિનારાયણ ❤

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Před 7 měsíci

      જય રામાપીર ખૂબ ખૂબ આભાર 🙏🙏 આમાં નંબર સેન્ડ નથી થતા..

  • @rasilathumbar1741
    @rasilathumbar1741 Před 7 měsíci +1

    જય રામદેવપીર 👌👌👌👌🙏🙏🙏

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Před 7 měsíci

      જય રામાપીર ખૂબ ખૂબ આભાર 🙏🙏

  • @VK_OK_VLOGS19
    @VK_OK_VLOGS19 Před 7 měsíci +1

    ખુબ ખુબ ખુબ સરસ🙏🙏🙏🙏

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Před 7 měsíci

      જય રામાપીર ખૂબ ખૂબ આભાર 🙏🙏

  • @gondaliyaUrvi-xs8vr
    @gondaliyaUrvi-xs8vr Před 7 měsíci +1

    Jay ramapir

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Před 7 měsíci

      જય રામાપીર ખૂબ ખૂબ આભાર 🙏🙏

  • @devanshjani68
    @devanshjani68 Před 6 měsíci +1

    ખૂબ સરસ ગાયું 👌 રાધે રાધે 🙏

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Před 6 měsíci

      જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ આભાર 🙏

    • @devanshjani68
      @devanshjani68 Před 6 měsíci

      તમારા ભજન મારા પ્રોગ્રામમાં ગાય શકું અમારા ત્યાં રામાપીર અને બાપા સીતારામ ને ઘણો મહિમા છે મારૂં મંડળ યુટ્યુબ ચેનલ પર આવે છે એટલે પુછ્યું તમને જો તમારી પરવાનગી હોય તો 🙏 સાવિત્રી જાની રાધે રાધે સખી મંડળ ના જય શ્રી કૃષ્ણ 🙏

  • @user-nh3jl5gi4s
    @user-nh3jl5gi4s Před 6 měsíci +1

    Jay Ramapir