#જમીનનો

Sdílet
Vložit
  • čas přidán 23. 09. 2023
  • #ગુજરાત સરકાર દ્રારા તા. ૨૮/૦૮/૨૦૨૩ ના રોજ જમીનના ૧૩ મહત્વના કાયદા અંતર્ગત કબજા કાયદેસર કરી આપવાની સૌથી મોટી જાહેરાત #જમીનનો કબજો કઈ રીતે કાયદેસર કરાવવો
  • Jak na to + styl

Komentáře • 133

  • @safalkhedutkathiyawad485
    @safalkhedutkathiyawad485 Před 7 měsíci +4

    સાહેબ મારી જમીન 2013 થી ટોસ મર્યાદામાં ગયેલી હવે તે જમીન પાછી મળે.સરકાર શ્રી આવી ગયું

  • @user-fn6oo6fz9q
    @user-fn6oo6fz9q Před 6 dny

    મેસાહેબ1979માજમીનવેચાણલિધેલતયારેજમીનસયૂકતખાતેચાલતીહતીનેકરતાહરતાતેનોમોટોભાઈહતોનેતેનેએકદશતાવેજ એક લાએકરીઆપેલનેઅમારેનોધપાડવાઆપેલતયારેતેનેતેનાનાનાભાઈનાખાતેકરીઆપેલતેથીનોધપડીનહીહવેતેનોધરદકરાવીનેહવેમારેશુપગલાભરવા

  • @bhaveshdesai7226
    @bhaveshdesai7226 Před 10 měsíci +2

    Thanx for good informative video ભરતભાઈ

  • @sagarshah3035
    @sagarshah3035 Před 10 měsíci +1

    Thank you so much very nice information sir

  • @vijaymistry253
    @vijaymistry253 Před 8 měsíci

    Nice information.thhanks

  • @amrutbhairaval5624
    @amrutbhairaval5624 Před 10 měsíci +2

    ખુબ ખુબ આભાર સાહેબ 🙏

  • @Shivdangadhavi_5322
    @Shivdangadhavi_5322 Před 8 měsíci +1

    વાહ સરસ સાહેબ

  • @d.mbhoiya4076
    @d.mbhoiya4076 Před 8 měsíci

    વાહ વાહ સાહેબ ખુબ સરસ

  • @pareshramanandi8273
    @pareshramanandi8273 Před 6 měsíci

    ખુબ સરસ સાહેબ

  • @hareshvaja9715
    @hareshvaja9715 Před 10 měsíci +1

    Good work sir

  • @rd9677
    @rd9677 Před 10 měsíci +1

    આભાર સર

  • @hareshvaja9715
    @hareshvaja9715 Před 10 měsíci +1

    Thank you so much sir 🙏

  • @rathodkamlesh4645
    @rathodkamlesh4645 Před 10 měsíci +2

    ખૂબ સરસ માહિતી આપો છો.

  • @pratapsinhzala4875
    @pratapsinhzala4875 Před 9 měsíci +1

    Thanks

  • @user-mj9gi7sd5x
    @user-mj9gi7sd5x Před měsícem

    Pan Mari Jamin padavilidhiceto sukarvanu

  • @vinodkalal6633
    @vinodkalal6633 Před 10 měsíci +4

    🙏
    નમસ્કાર....પંચાલ સાહેબ,
    ખેતીની જમીનના કોઈ પ્રશ્ન બાબતે તમારી મદદ કઈ રીતે લઈ શકાય?
    રૂબરૂ મળવું હોય તો મળી શકાય?
    આપ સાહેબનો ફોન નંબર મળશે?

  • @azharaachi7964
    @azharaachi7964 Před 10 měsíci +1

    nice

  • @gohilomdevsinhd6614
    @gohilomdevsinhd6614 Před 10 měsíci +2

    Sir amari pase jamin se amari j se kabjo amaro j se pn 7/12 nthi nikl thi માહિતિ આપવા Reqwest sir 🙏🙏

  • @HiteshPatel-zh1pr
    @HiteshPatel-zh1pr Před měsícem

    Sir Maro Kuvo khetrna Shedhe avel gouchar ma 45 Varshthi chhe.To shu thay ?

  • @ranchhodbhaizapdiya5936
    @ranchhodbhaizapdiya5936 Před 9 měsíci +1

    અવાજ

  • @gigabhaiparmar1998
    @gigabhaiparmar1998 Před 10 měsíci +1

    Santhni jamin gerkaydesar dharavnar mul malikni samati Vina direct premiyam Bhari potana name karavi shake?

  • @devenkumarraval2412
    @devenkumarraval2412 Před 10 měsíci +1

    Very good vedio Sir. But how to apply is still not clear

  • @thakorkamlesh7698
    @thakorkamlesh7698 Před 10 měsíci +1

    Thanks sir

  • @TalhaChhita
    @TalhaChhita Před 3 měsíci

    સાહેબ, અમોને પ્લોટ વેચનારે માણસે નકશો નથી આપ્યુ અને અમોને કોમન પ્લોટ જોવા માટે નકશા ની જરૂર છે તો અમોને નકશો મણી શકે ?.. ...અને કયાં થી મણી શકે તે જણાવશો. આભાર

  • @SureshbhaiPadhiyar-nn4wi
    @SureshbhaiPadhiyar-nn4wi Před 7 měsíci

    Sir Mari jminma 1980.ma 7/12 na gnotiyama nam che te jmin.1965 thi fajl.jaher.krel che 1982 ma sarkar dakhl krel che

  • @jagdishparmar1399
    @jagdishparmar1399 Před 7 měsíci

    Sir kabja fer bolti jamin ni arji DLR ma apel 6 to kyada o ama lagu pade

  • @JayShriRam118
    @JayShriRam118 Před 10 měsíci +1

    ફાઇલ વાડી જમીન દસ્તાવેજ થઈ શકે

  • @parabatbhaipiprottar3282
    @parabatbhaipiprottar3282 Před 2 měsíci

    Sir kayderar kabjedar kon ganay ketini Jamin kharidnar ke vechnnar janavva vinanti🙏🙏🙏

  • @malisuresh7558
    @malisuresh7558 Před 7 měsíci

    સાહેબ અમે 40 વર્ષ થી સરકારી જમીન પર વસવાટ કરીએ છીએ તો કબજા હક્ક ની રકમ ભરીને નિયમ બદ્ધ થઈ શકે તે જણાવો તમારો આભાર માનું છું અમને કયો કાયદો લાગુ પડે છે

  • @rameshbhaibrahmbhatt5860
    @rameshbhaibrahmbhatt5860 Před 2 měsíci

    Rera જમીન દલાલ લાઇસન્સ લેવા ni માહિતી આપવા વિનંતી આભાર

  • @dharampatel7998
    @dharampatel7998 Před 4 měsíci

    દેવ ઈનામ નાબુદી ધારો ૧૯૬૯ અમલ માં આવ્યા પછી કબજેદારે વહિવટ કર્તા શબ્દ કમી કરવા માટે શું કરવુ? એ માટે ની કોઈ જોગવાઈ માટે નો કોઈ પરિપત્ર હોય તો ક્યા થી કેવી રીતે મેળવી શકાય? એ વિશે ની માહિતી આપવા નમ્ર અરજ છે. આભાર 🙏

  • @user-ls6vt7jj7m
    @user-ls6vt7jj7m Před 10 měsíci +1

    Sir patta ni jamin naam par thay shake

  • @JayPatel-rn6qw
    @JayPatel-rn6qw Před 7 měsíci

    hal ganotdhara jamin ni juni sharat ni jubesh chale ???

  • @user-gu1lj6lo3u
    @user-gu1lj6lo3u Před 5 měsíci

    Refyugi mate kabjo regular karva mate su karvu?

  • @rathodpravin6019
    @rathodpravin6019 Před 8 měsíci

    માહિતી આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર... સર ઇસ 1950 પેહલા રજવાડા વખતે અમારા દાદાને ઈનામ પેટે જમીન આપવામાં આવી હતી ... તે જમીન અમારા ખાતે થઇ શકે અને કેવી રીતે કરાય.
    જવાબ આપવા વિનંતી. ધન્યવાદ.

    • @ravigoswami1543
      @ravigoswami1543 Před 4 měsíci

      આવોજ ભળતો પ્રશ્ર્ન અમારો પણ છે ઈનામ દાર જાગીર દાર હતા

  • @anajigamit561
    @anajigamit561 Před 25 dny

    અમારી.બાપદાદાની.જમીનમાં.અમે.70.80.વર્ષથી.કબજો.ધરાવીએ.છીએ.પણ.7.12માં.બીજાનું.નામ.ચાલે.છે.જેનો.કબજો.નથી.નામે.કરવા.શું.કરવું

  • @gohilnarsinh2768
    @gohilnarsinh2768 Před 8 měsíci

    Hi

  • @narpatsinhpadhiyar3540
    @narpatsinhpadhiyar3540 Před 9 měsíci +1

    Hii

  • @Positive_thoughts1166
    @Positive_thoughts1166 Před 8 měsíci

    Sri sarkar gamtad ni jagaya hoy ane varso thi apne rehta hoi ye to tene kayamik kevi rite karay

  • @user-dt4hu1qs4i
    @user-dt4hu1qs4i Před 7 měsíci

    namsakar saheb su coll kari ne contact kari sakiye chhhe wat karwa mate jamin vise

  • @NarendraBhai_511
    @NarendraBhai_511 Před 9 měsíci +1

    સાહેબ આ 13 કાયદા ની PDF મળશે.

  • @user-te8qu2dl4x
    @user-te8qu2dl4x Před 7 měsíci

    Kabra Hak ni Rakam Bharva no order na thayo hoi and gam nokar Sarkar upyogi jamin hoi and 1951 thi aaj din sudhi no kabjo hoi to Sarkar 20% lai ne regular kari aap se ? Pl janav so.

  • @omsai9482
    @omsai9482 Před 6 měsíci

    Aiyar hal ma pan swi karta nathi collector Loko ane niyam bandh karta nathi to su karvu?

  • @ratansinhrathod9388
    @ratansinhrathod9388 Před 4 měsíci

    અમારા ગામમાં મારા પડ દાદાનું ખલુ રોકેલ છે એઈ રિતે કાયદેસર કરાવવું

  • @pradip8726
    @pradip8726 Před 7 měsíci

    મારી પાસે એક મકાન શ્રી સરકાર માં છે તો એનું શું કરવું

  • @problemismylife198
    @problemismylife198 Před 6 měsíci

    1988 ની સાલ માં વારસાઈ નોંધ લાંબા સમય થી નોટીસ ન બજતી હોય જેથી નોંધ રદ થયેલ છે
    તો સુ કરવું યોગ્ય સલાહ આપવા વિનંતી

  • @umatiyamushrraf301
    @umatiyamushrraf301 Před 10 měsíci +1

    આપની ફી હશે તે આપીશું

  • @amrutbhairaval5624
    @amrutbhairaval5624 Před 9 měsíci +1

    આપનો નંબર આપવા મહેરબાની કરશો જી.

  • @devamgameryt14
    @devamgameryt14 Před 6 měsíci

    Saheb bhudaan ma મળેલ જમીન ઉપર પ્લોટ પાડેલા che to કાયદેસર થઇ shake

    • @BharatPanchal
      @BharatPanchal  Před 6 měsíci

      Sharato lakhi hoy te pramane chalavu pade

  • @vijaypatel4201
    @vijaypatel4201 Před 28 dny

    સાયબર 40વષ પેલારાખિ છે તે જમીન તેનામાં‌લીકે ,10વષ પેલાવેચીદી્‌‌ છે

  • @user-dt4hu1qs4i
    @user-dt4hu1qs4i Před 7 měsíci

    gujarat devasthan inami jamin nabudi dhara 15 11 1969 ma nabud thay gay hati te samaye amara bap dada oye pat ni rakam bharwa ma chuki gaya hata to su aajni tarikha ma te pat ame bharwa mate tayar chhe to bhri sakay su aavi devasthan inami nabud wari jamin kayde sar thay sake 5152 thi amana sudhi na purawa pan chhe to saheb aa vise mahe ti aapwa vinati karso g

  • @mumtazbentheba7420
    @mumtazbentheba7420 Před měsícem

    સર મારે આપને મળવું છે તો ક્યાં મળી શકાય નિશાળમાં

    • @mumtazbentheba7420
      @mumtazbentheba7420 Před měsícem

      સર મારે આપને મળવું છે તો કેમ મળી શકાય આપના કોઈ ફોન નંબર છે સર 2000 ની સાલથી એક મકાન છે વિસ બાય 20 ના ચાર રૂમ છે ત્યાં હું શાળા ચલાવતી હતી પરંતુ જ્યારે ગોધરા કાન થયો ત્યારે મારી શાળા સળગાવી દેવામાં આવેલ હતી અને ત્યારબાદ મારું આમાં કાન મકાનનો દસ્તાવેજ કાગળ નથી કેમકે અમને એક વ્યક્તિ વેચાતી જમીન આપે અમને ખબર ન હતી આ જમીન સરકારી ખરાબ પર છે પરંતુ જ્યારે ગુજરાત માં ગોધરા કાંડ થયો ત્યારે મારો બિલ્ડીંગ સળગાવી દીધેલ હતો એટલે ત્યારબાદ મારા પતિ માંથી ગુજરી ગયેલા હતા એટલે મારી આ જમીન કરાવેલ નથી મારે હવે કરાવીએ તો શું કરવું પડે મને આપશે માર્ગદર્શન આપશો ફોન નંબર9898477307 મારા ફોન નંબર પર આપ શ્રી વાત કરશો મને આપનું સરનામું અને વગેરે મળી શકે તો આપને મળવા આવી શકું ભાઈશ્રી મારો આ કામ એક મને કરી આપશો આપને આપની પાસે આશા છે તમારા ફોન નંબર ઉપર ફોન કરશો માય ફાઈલ ને વિગેરે લઈને આપને મળવા આવીશ આપને આભાર

  • @sanjaybapududhrejiya7646
    @sanjaybapududhrejiya7646 Před 7 měsíci

    મારે રામજી મંદિર ના વ.ક તરીકે જમીન છે તો શું કરવું યોગ્ય સલાહ આપવા વિનંતી

    • @blackhathackerarmy
      @blackhathackerarmy Před 4 měsíci

      Mandir ma aapi do . Kai na karay . Dharmada nu Naa khavay

  • @khubebgorasheth9158
    @khubebgorasheth9158 Před 6 měsíci

    साहेब अम्ने 1944 ब्र्टिश गैवरमेंट फारवेली जमीन जे 8 हेक्टर हती 1950 थी लय 1980 थी दादा पड़ दादा अने मारा फाधर नू नाम 7/12 चलता आवेल पन 1982 मां सर्कल ऑफिसर पैसा नी मांग करेली फाधरे पैसा ना आपता 4 हेक्टर जमीन कलेक्टर साहेब ने खोटी माहिती आपी जमीन खालसा करी कलेक्टर सम सान एने गन कचरा मां 4 हेक्टर फारवी आपेल 2011 मां प्रांत मां अपील पन करेल पन आज सुधी कोई जवाब मरियो नत्थी बीजू के मारा फाधर 2019 मां मृत्यु थायेल तो वरसाई माते मामलदार मां अर्जी करेल पन अर्जी दफतरे करेली आ माते सु करवू सलाह आपसो

  • @user-dt4hu1qs4i
    @user-dt4hu1qs4i Před 7 měsíci

    devasthan inami jamin 15-11-1969 ma nabud thay to te samye pat yani kharid kimmt bhari ne kaydesar na malik banavva ma avata hata to su aajni tarikh ma pat bhari sakay

    • @BharatPanchal
      @BharatPanchal  Před 7 měsíci

      No

    • @user-dt4hu1qs4i
      @user-dt4hu1qs4i Před 7 měsíci

      to saheb maro ak sawal chhe ke gujarat sarkare 31 7 2023 na roz inami jamino na kabja jantari 20% rakam vasuli ne tevi jamino niyamit kari lewa avu jaher karelu chhe to su amara vans parampara thi devasthan inami jamin no kabjo hal ma pan amari pasej chhe 7 12 8 અ મા અને 51 52 થી આજ શુધી વારસાઈ પ્રમાણે કબજે દારોના નાં નામ પણ દાખલ છે
      તો કબજે દારો 20% જંત્રી ભરવા તૈયાર છે તો આનો નિરા કારણ કેવી
      રીતના લાવવુ તો સાહેબ તમે આ વીસે કોઈ યોગ્ય જવાબ આપશો
      તમારો આભાર અમારી પાશે ગામ નમુના નં 6 ની ટોટલ નકલો છે દેવસથાન ઈનામી નાબુદ થય તેની પણ નકલ છે બંધાજ પુરાવા પણ છે

  • @umatiyamushrraf301
    @umatiyamushrraf301 Před 10 měsíci +1

    સાહેબ શ્રી માહિતી માહિતી આપવા બદલ આપનો આભાર આપના અગાઉ ના વિડીઓ માં પણ મેં કોમેન્ટ કરી આપને રૂબરૂ મુલાકાત માટે સરનામું મોં નંબર માંગ્યો હતો . તો પ્લીઝ માંરો કોન્ટેક્ટ કરશો.

    • @BharatPanchal
      @BharatPanchal  Před 10 měsíci +2

      8866009313

    • @rathodpravin6019
      @rathodpravin6019 Před 6 měsíci

      @@BharatPanchal સર અમારા દાદા ને રજવાડા વખતનની 5વીઘા જમીન ઇનામમાં આપવામાં આવી હતી અને તે સમયના રાજાએ તેમના સ્ટેટનો સહી અને સિક્કો કરેલ કાગળ લખી આપેલ છે તો જમીન પોતાના નામે કરવા શું કરવું પડે. Please reply sir.

  • @mukeshhsolanki7116
    @mukeshhsolanki7116 Před 10 měsíci +1

    Sir number aapo tamara

  • @rmdesai4504
    @rmdesai4504 Před 10 měsíci +1

    Saheb tamaro no apjone

  • @gohilnarsinh2768
    @gohilnarsinh2768 Před 8 měsíci

    Jay mataji bhai fon nabar mokalo plz

  • @azharaachi7964
    @azharaachi7964 Před 10 měsíci +1

    saheb Tamro Nember Aapo

  • @vasudevbhaigondaliya7889
    @vasudevbhaigondaliya7889 Před 7 měsíci

    jaminkharidi ske

  • @RDAM_Botad_32
    @RDAM_Botad_32 Před 2 měsíci

    આ પરિપત્ર ક્યાંથી લઈ શકાય છે

  • @kirtibhaipatel5176
    @kirtibhaipatel5176 Před 9 měsíci

    Ganottarkalmbanttaiamarunamkaduttarkanateataraamokajatarseatonamdakalkarvasukrvu

  • @chauhansanjay1879
    @chauhansanjay1879 Před 9 měsíci +1

    સર આપણો કોન્ટેક નંબર આપશો જી

  • @vinoli4859
    @vinoli4859 Před 15 dny

    સાહેબ.. આ પરિપત્રનો નંબર અને તેની કોપી કેવી રીતે મેળવી શકાય?

    • @BharatPanchal
      @BharatPanchal  Před 14 dny

      Online

    • @vinoli4859
      @vinoli4859 Před 13 dny

      @@BharatPanchal આ પરિપત્ર અને તેનો નંબર મળશે? અને ઓનલાઈન કઈ સાઈટ પર મળશે?

  • @kishorsojitra7089
    @kishorsojitra7089 Před 10 měsíci +1

    Thanks sir mo .nubar Aapsho

  • @dixit_talpada_NGO_president_IN

    ગુઉચર જમીન 20 વરસ ના કબજા નુ કાય નામે થાય ????

  • @ArvindBoradUSA91616
    @ArvindBoradUSA91616 Před 10 měsíci +1

    Dhanyavad ! 13 ni detail 1/1 pls apsho , jaruri paper thi la e , payment kem karvu ? Ketla samy maryada ma sarkar finel kari ape ? Vachetiya ne dalalo thi bachav shu karvu ?talati Mamlatdar thi la e mahesul ma ketlu coureption apvu pade ? Kona table par file ketlo samay padi rahe ? Agal vadharva ketlu naived apvu pade ? Talati ne mamlatdar ama kya game rami paisa padave ? Badha ni vigat no 1pchhi 1 em detail apsho pls . Fix divas ma Kam na thy to? Kone rajuat karvo ? Ek sathe darek karyavahi na papers thi lae vishesh vigat apsho pls .

  • @amitkhorasi1980
    @amitkhorasi1980 Před 10 měsíci

    Sar tamaro mobala nabar a pone

  • @barotmehulbhai4420
    @barotmehulbhai4420 Před 4 měsíci

    કુતરા ખાતું અને વહીવટકર્તા જમીન ખરીદી શકાય

    • @BharatPanchal
      @BharatPanchal  Před 4 měsíci

      Sharat bhang na thay to

    • @barotmehulbhai4420
      @barotmehulbhai4420 Před 4 měsíci

      @@BharatPanchal હાં ખેડૂત જ ખરીદનાર છે.આપણો મો નં આપવા વિનંતી ખરીદવા વા શું વિધિ હોય

  • @amrutbhairaval5624
    @amrutbhairaval5624 Před 10 měsíci +1

    ફોન નંબર આપશો સાહેબ.🙏

  • @user-dl5yq1rg9x
    @user-dl5yq1rg9x Před 6 měsíci

    તમારો નંબર આપીને સાહેબ

  • @prabhudaskhakhariya7869
    @prabhudaskhakhariya7869 Před 10 měsíci

    અવાજ નથી આવતો

  • @manhargodia6653
    @manhargodia6653 Před 4 měsíci

    Sir surat district mangrol taluka ma aavel siyalaj gam ma mara pitashri devjibhai muljibhai godia ne vethiya tarike sane 1951.1952 ma malel jamin Nam upar Thayer nathi ganaa praying krava chhta Amara Nam upar Thayer nathi. Ghattu karva maherbani karso sir. Manhar devji godiya siyalaj gam.ta.mangrol.jillo.surat

  • @maheshbhavsar4797
    @maheshbhavsar4797 Před 24 dny

    Saheb tamaro contact number k address madi sakse

  • @DeepakPanchal-wr5qm
    @DeepakPanchal-wr5qm Před 6 měsíci

    Sir hu dipak panchal Mara dada ni jamin chakriyat tari ke Mali hati
    Village Kolvada gandhinagar Kolvada che
    Please tamro whatts up number apoo

  • @kalpeshjithakor9190
    @kalpeshjithakor9190 Před 10 měsíci

    Tamaro contact number aapso???

  • @shaileshbhaiusadadiya812
    @shaileshbhaiusadadiya812 Před 10 měsíci

    Great sir your co no please

    • @bharatbhairabari1461
      @bharatbhairabari1461 Před 10 měsíci

      ખેડૂત ખાતેદાર કેવી રીતે બન્યો પુરાવો ગોતો હોય તો શું કરવું

    • @dashrathbhaidesai2707
      @dashrathbhaidesai2707 Před 10 měsíci

      Saras mahiti aapo6o saheb thank you

    • @BharatPanchal
      @BharatPanchal  Před 10 měsíci +1

      8866009313

  • @narpatsinhpadhiyar3540
    @narpatsinhpadhiyar3540 Před 9 měsíci

    Tamaro contact number apo

  • @azharaachi7964
    @azharaachi7964 Před 10 měsíci

    tamro wahtsaap Nemeber

  • @deepprajapati5187
    @deepprajapati5187 Před měsícem

    SIR PLEASE SHARE YOUR CONTACT

  • @kiranbhaiparmar8097
    @kiranbhaiparmar8097 Před 4 měsíci

    1952Talukdari.nabud.thavathi.mota bhai.nu.nam.dakhal.thayu..nanabhai.nu.nam.khed.hak.ma.thayu.tayarbad1969kabjedar.tarike candarsih.fatsih.nam.liti.nicena.nanabhai.nu.nam.dakhal.thayu.parntu.hal.1969.anti.pakadel.nathi.mota.bhai.varoso.nam.chale..che.hal.jamin.vechan.pan.thayal.che.aap.saheb.mahit.aapsoji..apno.no.aapso

  • @HiteshPatel-zh1pr
    @HiteshPatel-zh1pr Před měsícem

    Sir Maro Kuvo khetrna Shedhe avel gouchar ma 45 Varshthi chhe.To shu thay ?

  • @Sindhavnaranbhai555
    @Sindhavnaranbhai555 Před 6 měsíci

    સાહેબ ભુદાન નિ જમીન વિસે માહીતિ આપૉ