#જમીન

Sdílet
Vložit
  • čas přidán 8. 09. 2024
  • #જમીન મહેસુલ કાયદાની કલમ - ૨૧૧ (બ્રહ્માસ્ત્ર) #BharatPanchal

Komentáře • 72

  • @niranjanpatel5254
    @niranjanpatel5254 Před 2 lety +2

    આપના કુટુંબ પર આવી પડેલી આ દુઃખદ પ્રસંગે અમે દુઃખ વ્યકત કરીએ છે. ઈશ્વર આપને શક્તિ આપે

  • @YogeshSuthar-vx7dn
    @YogeshSuthar-vx7dn Před měsícem

    Sir mare gramya vistarma bin parvangi makan 2o22 ma banayu che tena Paya 2009ma purya hata sarpanch ne mau khik rajuat karta akarni patrake chadava mate pachi 2o22 ma lekhit arji api to tena javab ma maukhik kayu k ana uparto phc no tharav 2020ma thayo che tomane PADI nakhva notic api che to mare regyu laise mate proses Kari saku

  • @playwithmegamerfleetplzbha6711
    @playwithmegamerfleetplzbha6711 Před 9 měsíci +1

    અમારી સાથે પણ ખોટો હુકમ થી ગણોતિયા માંથી કાઢી નાખવામાં આવ્યા છે પણ ટાઈમ બહુ થઈ ગયો છે તે અમે અરજી કરી શકીએ

  • @shreemarutinandanfamilyres1145

    Best advice sir Thanks 🙏

  • @user-ng8le3zd1b
    @user-ng8le3zd1b Před 6 měsíci

    Mo. No. Vaat. Karvi chee. Sir

  • @kamleshprajapati2584
    @kamleshprajapati2584 Před rokem

    ખુબ સરસ માહિતી લોક હિત માટે આપી. 🙏

  • @kaushikachaudhari4406

    Khub aabhar

  • @alkeshdesai5130
    @alkeshdesai5130 Před 2 lety

    સાહેબ જમીન મહેસુલ કાયદા ની કલમ 203 અને કલમ 204 બાબતે માર્ગદર્શન આપવા વિનંતી છે.

  • @jaymakali6677
    @jaymakali6677 Před 5 měsíci

    મારિ પોતાની જમીન બીન ખેડૂત ને વિલના આધારે વેચાણ થઈ છે તો સૂકરવુ

    • @jaymakali6677
      @jaymakali6677 Před 5 měsíci

      જવાબ આપો સાહેબ

  • @habibshaikh7942
    @habibshaikh7942 Před 2 lety +2

    Sir જમીન k પ્લોટ no દસ્તાવેજ રદ karwa k કરાવવા માટે ni પ્રોસેસ ને લગતો વિડિયો બનાવી જાણકારી આપશો ji

  • @advbhumika
    @advbhumika Před 2 lety

    ખૂબ સરસ માહિતી આપી🙏🏻

  • @imaranliyakat5842
    @imaranliyakat5842 Před 2 lety

    આપની સમજાવવાની રીત પણ બ્રહ્મા શસ્ત્ર છે.
    બહુ જ ઉપયોગી માહિતી અને માર્ગદર્શન
    આભાર સર...

  • @harshadmegha2588
    @harshadmegha2588 Před 6 měsíci

    40% કપાતમાં ગયેલ જમીનનું વળતર મળે કે ના મળે

    • @bhavikpatel106
      @bhavikpatel106 Před 5 měsíci

      No male tp area ma road , public infrastructure mate tp / dp area ma 40% diduction farajiyat che and non tp area ma 25% sudhi hoi che

    • @bhavikpatel106
      @bhavikpatel106 Před 5 měsíci

      Urban development act 1976 no main aim che je jamin sampadan kariya vagar development karvanu

  • @kanubhamanek37
    @kanubhamanek37 Před rokem

    સાહેબ હુ છેલ્લા 35થી40 વર્ષ થી એક જગ્યાએ માત્ર મારા પરિવાર નુ ગુજરાન ચલાવવા માટે નાની દુકાન ચલાવુ છુ સરકારી ખરાબા ની જગ્યા છે બાજુમાં મંદિર ટ્રસ્ટ ની જગ્યા છે સમયાંતરે અમારી પરિસ્થિતિ મુજબ અમે મહેસુલ વેરો ભરેછે અને 22 વર્ષ પહેલાં સરકારે અમને દબાણ નોટિસ આપી હતી અત્યારે કબ્જો અમારી પાસે છે અને કાચુપાકુ બાંધકામ કરીને ધંધા કરી રહ્યા છીએ તો આ જમીન કાયદેસર કરવા માટે અમારે શું કરવું?

  • @dhirajnizama786
    @dhirajnizama786 Před 2 lety

    ભારતભાઈ પંચાલ ને મારા તરફ થી ખૂબ ખૂબ રામ રામ
    Subscriber વધે like વધે અને આપની ખૂબ ખૂબ પ્રગતિ થાય એવી મારી શુભેચ્છા

  • @user-ii1xn1lk1g
    @user-ii1xn1lk1g Před 6 měsíci

    Tamaro fon namber apso
    6:35

  • @niranjanpatel5254
    @niranjanpatel5254 Před 2 lety

    નોટરાઈજ પાવર ઓફ એટૅની છે તે વિભાજન કરી દે વેચાણ કરી દે તે માટે ૨૧૧મુજબ દાદ મગાય

  • @YouTubeTk125
    @YouTubeTk125 Před 9 měsíci +1

    Jamin maliko a trahit ne vil thi kabajo sopelo hato.to ame aadi liti na varasdaro a sarat bhang sabit karavi khalsa karavel che.ane amane krusipanche hukam ma ganotiya banavya che.ane jamin malike haicaurt ma apil dakhal kari che.ane jamin uper hal pan trahit ane jamin malik no kabjo che.to aa jamin kone made.saheb mane fon karava vinnti. Mari paristhiti sari nathi atale sarakari vakilmadel che.mari uper manaviy abhigam rakhava maherbani karshoji

  • @mangelatar8103
    @mangelatar8103 Před rokem

    સાહેબ જમીન મહેસુલ અધિનિયમ ની કલમ 211 મુજબ મહેસુલ સચિવ શ્રી અમદાવાદ ના હુકમ શ્રી કલેકટર શ્રી ના હુકમ ને માન્ય રાખવામા આવેલ છે જેમાં પ્રથમ દ્રષ્ટિ એ વિસગતા જણાય આવેલ છે. જેમાં મહેસુલ અધિનિયમ ની કલમ 66 માં જમીન જૂની શરત અને મહેસુલ અધિનિયમ કલમ 68 માં નવી શરત દર્શાવેલ છે તેમજ આ જમીન ચાકરીયાત જમીન હોય અને ત્યારે બાદ 1951 માં ઘરખેડ કાયદો આવતા પુરાદર થી પરત આપેલ હોય

    • @BharatPanchal
      @BharatPanchal  Před rokem

      Details jovi pade

    • @mangelatar8103
      @mangelatar8103 Před rokem

      સાહેબ તમારો નંબર આપો તો તેમાં વિગત મોકલાવી શકું જેથી અમોને યોગ્ય ન્યાય મળી શકે

  • @keshuparmar4321
    @keshuparmar4321 Před 2 lety

    Namskar

  • @MrMbabbar
    @MrMbabbar Před 2 lety

    Nice information 👌

  • @kadavajithakor-sh6ng
    @kadavajithakor-sh6ng Před 10 měsíci

    જમીન મહેસૂલ 2007 નુ ભરેલ ક્યાં જોઈ શકાય

  • @coinbrothers5602
    @coinbrothers5602 Před 2 lety

    Very good sir

  • @bhupendrasinhsolanki1530

    ભુપેન્દ્રસિંહ સોલંકી

  • @anandvaland1519
    @anandvaland1519 Před 2 lety

    Sir Ji Jamin mahesul and ganot dhara ne lagti vadhu mahiti apta rahejo, very nice information

  • @allinformation2424
    @allinformation2424 Před 2 lety

    Nice information sir

  • @niranjanpatel5254
    @niranjanpatel5254 Před 2 lety

    મહેસૂલી કલમ ૨૧૧ થી સાચું સાબિત થાય તો કેવા પ્રકાર ના શું નિણૅયો કોણ અને કેવા કરી શકે

  • @Singham308
    @Singham308 Před rokem

    સાહેબ શ્રી
    મારા જમીન વિવાદ બાબતે કલેકટર શ્રી એ 1972 ની કલમ 108(6) હેઠળ સુઓ મોટો લીધો છે.. આપ તો કલમ 211 નો ઉલ્લેખ કરો છો તો બન્ને માં શું ફરક છે ??

  • @vajarakesbhai2162
    @vajarakesbhai2162 Před rokem

    વારસાઈ જમીન અમારી ત્રણ ના ૬/૧/૧૯૭૮ પસી૧૫/૧/૧૯૭૮ નવદિવસ શ્રી સરકાર મારદ સન આપો

  • @sanjusanjay4291
    @sanjusanjay4291 Před rokem

    ખાતેદારોની માહિતી અથવા ડેટા ઇનપુટ શીટ કઈ રીતે ઓનલાઇન જોવી તે જણાવશો

  • @mustakmalik8107
    @mustakmalik8107 Před 2 lety +1

    જયારે ખેતર માં જવાનો રસ્તો નહોય તો તે ખેતર માં રસ્તો મેળવવા માટે કાયદેસર ની સુ કાર્ય વાહી કરી શકાય તેની જરૂર થી માહિતી આપશો..

    • @BharatPanchal
      @BharatPanchal  Před 2 lety

      mamlatdar court act mujab apil karo.

    • @vaghelamahesh5139
      @vaghelamahesh5139 Před 9 měsíci

      ​@@BharatPanchalઅગર મામલતદાર ખોટો હુકમ કાઢે અને પ્રાન્ત અધિકારી રીવિઝન અરજી નાં મંજૂર કરવામાં આવે તો શું કરવું

  • @halpatibalvantbhai5198

    Nice 👍

  • @user-sz6ez1is3b
    @user-sz6ez1is3b Před 8 měsíci

    હક કમી નોટિસ મળી નથી શું કરવું જોઈએ

  • @solankikaushik1550
    @solankikaushik1550 Před 2 lety

    Sir City survey Varsai online kai rite process che janavo

  • @user-ii1xn1lk1g
    @user-ii1xn1lk1g Před 6 měsíci

    Tamaro fon number apso

  • @sprajgor4623
    @sprajgor4623 Před rokem

    તા5, 7,,,,,,,,2023❤

  • @allinformation2424
    @allinformation2424 Před 2 lety

    Sir namaskar
    73 aa ni permission mate doqment su su joyye ani mahiti apjo sir

  • @jigarvaghela3026
    @jigarvaghela3026 Před rokem

    Sir mara dada nu naam 1960 thi 1972 sudhi chaltu htu psi nikri gyu ane atare kabzo amaro 6e to naam chadava su kru

  • @imaranliyakat5842
    @imaranliyakat5842 Před 2 lety +1

    સર..
    જમીન મહેસૂસ ની કુલ કેટલી કલમો છે.
    Pdf મલશે...

  • @ganpatpatel955
    @ganpatpatel955 Před 2 lety

    Kheti ni jamin nu sayunkt khatu chhe. Mara bhag ni jamin nu khatu alag karva mate margdarshan apva vinnati.
    Sayunkt khatedaro maru khatu alag karva sammanti na aape to su karvu???

  • @avadheshdave1079
    @avadheshdave1079 Před rokem

    આપનો કોન્ટેકટ નંબર આપવા વિનંતી

  • @pratapsinhzala4875
    @pratapsinhzala4875 Před 2 lety

    Thanks sir
    Aapno mobile no aapva vinanti sir

  • @govidbhaipatel876
    @govidbhaipatel876 Před rokem

    Apvano wotsop nambar mokalava vinanti se

  • @dalpatbajak6490
    @dalpatbajak6490 Před rokem

    આના વિષે 211 ની અરજી મારે કરવી

  • @niranjanpatel5254
    @niranjanpatel5254 Před 2 lety

    અમારી જમીન ૬-૬૪-૬૦ ક્ષે. નું વિભાજન પૈકીના ૩-૩૨-૩૦ ના પાવર ઓફ એટૅની ની અરજી થી સહી સંમતિથી થયો તો ૨૧૧મુજબ અરજી કરાય.

  • @gujaraticomedy6244
    @gujaraticomedy6244 Před 2 lety

    તમારો.મો.નંબર.આપો.મારે.જમીન.સરકાર.દાખલ.છે.૧૧.વરશ.પહેલા