ભૂદાન માં મેળવેલી જમીન અંગે ની કાનૂની જોગવાઈઓ

Sdílet
Vložit
  • čas přidán 5. 07. 2020
  • advocatesanjayhpandit@gmail.com
    Mob. 98241 12100

Komentáře • 41

  • @jayjoshi444
    @jayjoshi444 Před 3 lety +3

    ભૂદાન માટે ઉત્તર ગુજરાત માં ક્યો કાયદો લાગુ પડે છે.

  • @sarlapatel9585
    @sarlapatel9585 Před rokem

    સર
    ખુબ જ ઉપયોગી માહિતી આપી.
    આપનો ખુબ ખુબ આભાર

  • @yogeshchandratrivedi7268
    @yogeshchandratrivedi7268 Před měsícem

    પોતાના પુત્રને વારસામાં મળી શકે કે કેમ ?

  • @rajrathud7372
    @rajrathud7372 Před 6 měsíci +1

    Namaste sar .gujrat ni andar 18 parivaro ni jamin. Bhumidan jamin .Vapi taluka ni andar. Garib parvar ni jamin .aajubaju na Loko a hadpi gayela che su karye amo loko

  • @rajkotpost6475
    @rajkotpost6475 Před 4 lety +1

    ખુબ સરસ....

  • @Hrajesh1809
    @Hrajesh1809 Před rokem

    Classic information

  • @vipuljani8605
    @vipuljani8605 Před 7 měsíci

    ધર્માદામાં મળેલ ખેડૂત ખાતેદાર ગણી શકાય કે નહીં નવી જમીન ખરીદી કરી શકશે?

  • @ashvinshukla3260
    @ashvinshukla3260 Před 2 lety

    🙏shorastra shivay Gujarat ma mahisager distik ma Bhu fan kaydo lage javab aapso
    Bhu dan ya inam werds
    aekj kehvay,

  • @bharat4099
    @bharat4099 Před 2 lety

    ગણોતિયા સહકારી મંડળી ની જમીન સભાસદો નામે કરી શકાય ખરી? અને આવી જમીન સભાસદો બિનખેતી ની મંજૂરી મેળવી અન્યોને વેચાણ કરી શકાય છે?

  • @chavadanaresh7612
    @chavadanaresh7612 Před 6 měsíci

    મારી જમીન મા સરકારી રોડ બનેલ છે પણ કે જી પી બનેલ વારંવાર કેજીપી ની અરજી કરવા સતા જવાબમાં કહે છેકે અમારી પાસે માહિતી નથી

  • @anilmandaliya4221
    @anilmandaliya4221 Před 2 lety +2

    Jamin bhudan ma madel chhe te Kem jan thay te kjo sir please ssss

    • @hituaaryann890
      @hituaaryann890 Před rokem

      Utara ma 7 number ma hakk ane boja ma lakhelu hoy chhe

  • @abdulrahimusmanbhai9494
    @abdulrahimusmanbhai9494 Před 3 lety +1

    Sar mari jamin 1952 ne jamin khalsha thi gai to su karvu pade

  • @thakorvishnu4491
    @thakorvishnu4491 Před 3 lety

    Bhudanthi Malel Jamin bhudanthi Melvenarna Name thay? 7/12 ma Nam Ave ke ?

  • @VR_.Thakor_.302
    @VR_.Thakor_.302 Před 3 měsíci

    અમારા પિતા ને ૧૯૭૭ મા સાંથની મા જમીન મંજૂર કરવામાં આવી હતી પરંતુ હાલ તેની કોમ્પ્યુટર નોધ નિકળે છે પણ ૭/૧૨ મા શ્રી સરકાર બતાવે છે.

  • @vijaykumarkhaniya3201

    જમીન જુની સરતમા ફરીગયેલ છે,પંણ માપણી કરાવાનુ બાકી છે,તો સું કરવુ?

  • @beststatusbyjbsolanki7942
    @beststatusbyjbsolanki7942 Před 9 měsíci

    7/12 માં જાગીર ને છોડાવવાનો હક બોલતો હોય તો સૂ કરવુ જોઇએ હક કઢાવવામાટે

  • @kamleshbhaibamniya8561

    Sar kotval ni jamin agale su

  • @vikramparmar3198
    @vikramparmar3198 Před 3 lety

    નવા કાયદા મુજબ જમીન સંપાદન સબંધી વિડિયો બનાવવા માટે વિનતી...sir

  • @bhurubhazala5643
    @bhurubhazala5643 Před 2 lety

    મંદિર ના પુજારી જમીન વેચાણ કરી શકે ખરાં

  • @balochiqbalkhan9804
    @balochiqbalkhan9804 Před 2 lety

    Varsai bad Bhai o bhag ni vehchani thai sake

  • @hirji.harji.rosiyahirji.ha3792

    7/12.e.gram.e.dhara

  • @DevAhir21
    @DevAhir21 Před 4 lety +1

    ખેડૂતો માટે ખાસ માહિતી આપી છે....

  • @ketanparmar265
    @ketanparmar265 Před rokem

    Ye yojnama koi baki Rahi gayu hoy to Mali sake

  • @omkarparekh3659
    @omkarparekh3659 Před 3 lety

    Re.sir
    Sadar Namskar
    Vvnice vidio
    Tnx.

  • @jagubhai9011
    @jagubhai9011 Před rokem

    અમારાગામ્્મા્આવિજમીનવેસાયગયછે્્્્તોછુકરવુ

  • @ashokchavda9011
    @ashokchavda9011 Před 2 lety

    Sir aapno contact no. Malse...pls..

  • @thakarshibhaivaghavi7648
    @thakarshibhaivaghavi7648 Před 11 měsíci

    Gam chodi gyahoy to bhodan samiti frivara avi Jamin Anya koine falavi shake

  • @amrishthakar5979
    @amrishthakar5979 Před 3 lety

    સર દિવેલિયા ની જમીન વિશે માહિતી આપશો