શું તમે ક્યારેય ગરીબ 'દાનવીર'ને મળ્યા છો? | Dr. K. R. Shroff Foundation |

Sdílet
Vložit
  • čas přidán 7. 12. 2023
  • અમીર લોકોની અમીરાત વિશે તો બધા વાત કરે છે. પણ અમારે આજે વાત કરવી છે ગરીબની દાતારી વિશે. આ વાતના કેન્દ્રમાં છે સાબરકાંઠાના ડાભોડા ગામના રાવળ સમાજના વૃદ્ધા જસીબેન. આ વિધવા વૃદ્ધાએ ગામની શાળામાં રૂ.20 હજારનું દાન કરી સૌ કોઈ ને ચોંકાવી દીધા છે. કેમકે લોકોના ઘરે કચરા પોતાનું કામ કરી મળતા પૈસા અને વિધવા સહાયની રકમમાંથી બચત કરી આ દાન કર્યું છે. જે શાળામાં દાન આપ્યું છે ત્યાં શિક્ષણ આપતા ડૉ. કે.આર. શ્રોફ ફાઉન્ડેશનના પૂરક શિક્ષક અર્જૂનભાઈ બજાણીયાના ધ્યાને આ પ્રેરણાદાયી કહાની આવી હતી.
    #krsf #pratulshroff #education #school #Donate #sabarkantha #dobhada
    Visit us:
    Website: www.krsf.in/
    Follow us :
    CZcams
    / @drkrshrofffoundation
    Instagram
    / krshrofffoundation
    Facebook
    / dr.k.r.shroff.foundation
    To watch educational videos, click on the link below
    / @tictaclearngujarati

Komentáře • 41