ભીમ પૌત્ર બબરીક નું કીર્તન (કીર્તન લખેલું નીચે આપ્યું છે) વસંતબેન

Sdílet
Vložit
  • čas přidán 8. 09. 2024
  • માતા સરસ્વતી ને લાગુ પાય કે ગણપતિ ને વિનવું રે લોલ
    કે ગરબો બબરિક નો ગવાય ધ્યાન દઈ સાંભળો રે લોલ
    માતા કુંતા ને ખોળે કે પાંડવો જનમિયા રે લોલ
    કે યુધિષ્ઠિર અર્જુન ને ભીમ કે સહદેવ ને નકુલ નામ છે રે લોલ
    આવ્યા એકાદશી માં વ્રત કે ઉપવાસ કરિયા રે લોલ
    બારશે લાડુ જમ્યા કાકા ને ઘેર લાડુ માં જેર ભેળવિયા રે લોલ
    કે નાખ્યો યમુનાજીની માય કે પાતાળે જઈ પડ્યો રે લોલ
    પાતાળે હતી એક નાગકન્યા કે શિવની સેવા કરે રે લોલ
    કે મહાદેવ મનગમતો ભરથાર કે આપજો મુજને રે લોલ
    શિવજી માં પાયે પડી ને માગે ત્યાં આકાશવાણી થઈ રે લોલ
    કે મારા દેવળ ની પછવાડે પતિ તારો પોઢીયો રે લોલ
    જઈ ને જોવે છે નાગકન્યા જેર બહુ ચડિયા રે લોલ
    તેડાવ્યા તેડાવ્યા નવકુળ નાગ કે જેર ઉતારિયા રે લોલ
    પરણ્યા નાગ ની કન્યા ભીમ કે તેને ગર્ભ રહ્યા રે લોલ
    કે તેને જન્મ્યો પુત્ર એક કે શોભા અતિ ઘણી રે લોલ
    કૌરવ પાંડવ નું રચિયું યુદ્ધ કે કુરુક્ષેત્ર માં રે લોલ
    માતા આજ્ઞા આપો મુજને કે કોના પક્ષે રહુ રે લોલ
    દીકરા હારે તેના પક્ષે જરૂર તારે રેવું જોઈએ રે લોલ
    કે હાર્યા હાર્યા ભીષ્મપિતા કે બળિયો યુદ્ધે ચડ્યો રે લોલ
    તરત છેદી નાખ્યું શીશ કે રણંસ્થંભે ચડ્યું રે લોલ
    કે જાતને અવિચળ પદવી આપુ કે મુજ થી અતિઘણી રે લોલ
    કે તારી સ્થાપના લીંબડાં હેઠે કે માનવ સૌ પુજશે રે લોલ
    કે બબરૂ વાહન એનું નામ કે બળિયા બાપ નો રે લોલ
    જે કોઈ ગાશે શીખે ને સૂણે કે એકાદશી આશા પુરે રે લોલ
    #Vasantben
    #કીર્તન
    #Vasantben_Nimavat
    #Gujarati_Kirtan
    #Gujarati_Traditional_Kirtan
    #Gujarati_Bhakti_Geet
    #Satsang_Kirtan
    #Bhajan_Kirtan
    #વસંતબેન
    #વસંતબેન_નિમાવત
    #સત્સંગ
    #ગુજરાતી_કીર્તન
    #ભક્તિ_સંગીત
    #Lilivav
    #લીલીવાવ

Komentáře • 88

  • @gopimandal003
    @gopimandal003 Před 2 lety +1

    Jai shree krishna

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...
      મુરલીધર,સુદર્શન ધારી,દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ ના જન્મ ની હૃદય પૂર્વક વધાઈ....
      કૃષ્ણ નું જીવન જો આપડા વિચારો માં વણાઈ જાય તો બેડો પાર થઈ જાય...
      ભગવાન હરિ અને હર ની કૃપા રહે એ પ્રાર્થના...
      આભાર...શુભેચ્છાઓ...પ્રણામ...💐🙏

  • @kokilajethva8196
    @kokilajethva8196 Před rokem +1

    Radhe Krishna 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...કોકિલા બેન
      રાધે કૃષ્ણ...
      નવા વર્ષમાં કીર્તન માં આપનું હાર્દિક સ્વાગત છે...
      આશા રાખીએ છીએ આપ સૌ અને પરિવાર ના સ્વાસ્થ્ય સારા હશે અને તહેવારો સારી રીતે ઉજવાયા હશે...
      ખૂબ ખૂબ શુભેચ્છાઓ...પ્રણામ💐🙏

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před 7 měsíci +1

    જય ભોળાનાથ વસંતબેન ઉષ્માબેન ખુબખુબ ધન્યવાદ નવુ કીર્તન સરસ ગાયુ બેનો સાભળીને આનંદ થયો

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      એકાદશીના જાજા જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
      ધન્યવાદ આપનો હૃદય પૂર્વક આભાર... ઘટમાં બિરાજતા પ્રભુને પ્રણામ... શુભેચ્છાઓ...🌸🌹💐🙏🏻

  • @bhagwatsingh1090
    @bhagwatsingh1090 Před 5 měsíci +1

    वाह बहुत सुन्दर बसंत बा बार बार सुनने का मन करता हे 💐💐👍🙏💐💐

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      પ્રણામ...આભાર... ઈશ્વર કૃપા બની રહે એ જ શુભેચ્છા... હોળી ધુળેટી ની ખૂબ ખૂબ વધાઈ...🌹💐🙏

  • @vishnubhaipatel6926
    @vishnubhaipatel6926 Před rokem +1

    ખુબ સરસ મજાનુછે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...વિષ્ણુ ભાઈ
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે...
      આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @Jadejasatyarajsinh007
    @Jadejasatyarajsinh007 Před 2 lety +1

    જય શ્રી કૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...
      મુરલીધર,સુદર્શન ધારી,દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ ના જન્મ ની હૃદય પૂર્વક વધાઈ....
      કૃષ્ણ નું જીવન જો આપડા વિચારો માં વણાઈ જાય તો બેડો પાર થઈ જાય...
      ભગવાન હરિ અને હર ની કૃપા રહે એ પ્રાર્થના...
      આભાર...શુભેચ્છાઓ...પ્રણામ...💐🙏

  • @manjulabenvyas3232
    @manjulabenvyas3232 Před 2 lety +1

    Nice bhajan 👌👌👌🙏🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...મંજુલા બેન
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

    • @yuvrajsinhsolanki5895
      @yuvrajsinhsolanki5895 Před 2 měsíci

      ​@@Vasantben.Nimavat😅

  • @Dangarvaishnavi
    @Dangarvaishnavi Před rokem

    વાહ ખુબ સરસ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...
      આપનો હૃદય પૂર્વક ખુબ ખુબ આભાર...
      પુરુષોત્તમ માસ અને કમલા એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ...જય પુરુષોત્તમ ભગવાન...જય કાંઠા ગોરમાં...
      આપની કોમેન્ટ ખુબ જ મહત્વની છે વાંચીને હંમેશા ખુબ જ આનંદ થાય છે...
      આપના આશીર્વાદ નિરંતર મળતા રહે છે એનાથી અમારો ઉત્સાહ ખુબ વધે છે...
      આપનું સ્વાસ્થય સારું રહે એવી પ્રભુ ને પ્રાર્થના...શુભેચ્છાઓ...પ્રણામ...🌺🌹💐🙏

  • @bipinpatel8419
    @bipinpatel8419 Před 2 lety +1

    Bhuj saras Bhajan hu dar roj sambhduchu

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...બિપીન ભાઈ..
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ જ આનંદ થયો...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા... પ્રણામ🙏💐

  • @chandrikaantal5391
    @chandrikaantal5391 Před 2 lety

    Jay Shree krishana

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      જય શ્રી કૃષ્ણ..
      ધન્યવાદ...
      આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ અને ઉત્સાહ વધારવા માટે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      પ્રણામ🙏💐

  • @reshmapatel8735
    @reshmapatel8735 Před 2 měsíci

    ખુબ ખુબ અભિનંદન

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 měsíci

      જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ...ભીમ અગિયારસની શુભેચ્છાઓ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @gitapatel925
    @gitapatel925 Před 2 lety

    Jay shree krishna

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      જય શ્રી કૃષ્ણ
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      આપનો ખુબ ખુબ આભાર...
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      પ્રણામ🙏💐

  • @meenapatel2123
    @meenapatel2123 Před 2 lety +1

    સરસ ભજન વસંત બેન.

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety +1

      ધન્યવાદ...મીના બેન
      આપનો ખુબ ખુબ આભાર...
      પ્રણામ...

  • @pjalaramstudio
    @pjalaramstudio Před 2 lety +2

    Very nice 🙏🙏🙏🙏જલારામ ભજન મંડળ ના જય શ્રી કૃષ્ણ🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      જય શ્રી કૃષ્ણ...
      રાધે રાધે....

  • @rasilatank7234
    @rasilatank7234 Před 2 lety +5

    Bou mast bhjan ghayu vsant masi uasma Ben daxsa Ben Jai Swaminarayan 🙏🙏🙏🙏 mne bou Ghymu tmara bhjan sambdine aanad aanad thay che

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      જય સ્વામિનારાયણ રસિલાબહેન
      આપની કોમેન્ટ વાંચીને ખુબ જ આનંદ થાય છે...
      આપ અને પરિવાર ઉપર ભગવાન ની કૃપા વરસતી રહે એ જ પ્રાર્થના..
      ધન્યવાદ...

    • @rasilatank7234
      @rasilatank7234 Před 2 lety +1

      Thanku masi aava sras aasirvad hu khus thyi ghyi aava bhjan ghay ae masi mne aasirvad aaypa

  • @savitasaparia8907
    @savitasaparia8907 Před 2 lety +1

    Bahuj bahuj bahuj sundar

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...સવિતા બેન
      આપનો ખુબ ખુબ આભાર...
      પ્રણામ...

  • @jyotiravalmaheta5612
    @jyotiravalmaheta5612 Před 2 lety +3

    તમારા ભજન ખૂબ જ સરસ હોય છે.અમારા સત્સંગ મંડળમાં હું ગવડાવું બધાને બવ જ ગમે છે.તમે gata હોય a વિડિયો હું બધાને બતાવું બવ રાજી થાય બધી બેનો તમને જયશ્રી ક્રિષ્ના કેવડાવ્યું છે.અમારા બધી બેનોના તમને જાજા કરીને રામ રામ જેશ્રીકૃષ્ણ.

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety +1

      જય શ્રી કૃષ્ણ
      અમને પ્રોત્સાહન આપવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...
      પ્રણામ...શુભેચ્છા...

  • @kumudsharma6195
    @kumudsharma6195 Před 2 lety +3

    જયશ્રી કૃષ્ણ વસંતબેન અરુણા બેન ઉષ્મા બેન દક્ષાબેન તમારા બધા જ ભજનો સુંદર હોય છે

  • @AjayPatel-be1td
    @AjayPatel-be1td Před 2 lety +1

    Super duper bhajan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...
      આપનો ખુબ ખુબ આભાર...
      પ્રણામ...

  • @shushilamehta7407
    @shushilamehta7407 Před rokem +1

    જયશ્રીકૃષ્ણ ગોપીઓ ખુબ ખુબ અભિનંદન ખુબ ખુબ સરસ ગરબો ગાયો 🌹👌🙏👏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...સુશીલા બેન
      જય શ્રી કૃષ્ણ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ જ આનંદ થયો...
      શુભેચ્છાઓ...પ્રણામ💐🙏

  • @arunabendineshbhainimavat1674

    Vah vah bov mst bbrik nu kirtan gayu nvin sambhlva ni mja avi jyi sreekrishn jyi yogeshavr👌👌🌹🎡🍄♥🌺💐🌷🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      જય શ્રી કૃષ્ણ
      અમને પ્રોત્સાહન આપવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...
      પ્રણામ...શુભેચ્છા...

  • @rinabensolanki9461
    @rinabensolanki9461 Před 2 lety +1

    મસ્ત કીર્તન ગાયું હો વસંતબેન તમને ત્રણે બહેનો ને મારા જય શ્રી કૃષ્ણ તમારા ભજન મને બહુ જ ગમે છે અને હું બધા સાંભળો છો અને લખી પણ નાખું છું થેન્ક્યુ અરુણાબેન વસંતબેન ઉષાબેન 🙏🙏🙏🙏👌👌👌👌👌👌👍👍👍👍

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety +2

      ધન્યવાદ...રીના બેન
      જય શ્રી કૃષ્ણ...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      અષાઢી બીજની શુભકામનાઓ...
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      પ્રણામ🙏💐

    • @varshaprjvarshaprj315
      @varshaprjvarshaprj315 Před rokem

      બહુ જ સરસ ભજન ગાયું છે. બેનો. ખૂબ ખૂબ ધનયવાદ

  • @Urmilpatel-uc1ug
    @Urmilpatel-uc1ug Před 2 lety +2

    Khub Sara's gayu benoye,,Jay Swami narayan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      જય સ્વામીનારાયણ
      ધન્યવાદ
      આપનો ખુબ ખુબ આભાર
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      પ્રણામ🙏💐

  • @natvarbhaipatel4315
    @natvarbhaipatel4315 Před 2 lety +1

    Nice 👍💐💐💐👏👏👏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ..
      આપનો હૃદય પૂર્વક આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા વરસતી રહે...
      પ્રણામ🙏💐

  • @rasilatank7234
    @rasilatank7234 Před 2 lety +1

    Aava sras avaj ma kirtan sambdavva mate tmara khanthma bhgvanno vas hoy to j gvay Jai Swaminarayan 🙏🙏🙏🙏👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      જય સ્વામિનારાયણ રસીલા બેન
      આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે
      ઈશ્વર ની કૃપા વરસતી રહે...
      પ્રણામ...🙏💐

  • @sumitapatel1340
    @sumitapatel1340 Před 2 lety +2

    Jay shree krushan 🙏🙏🙏
    Bhuj Saras 👌👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety +1

      જય શ્રી કૃષ્ણ
      આપનો હૃદય પૂર્વક આભાર...
      પ્રણામ...શુભેચ્છા...

  • @dakshadesai6420
    @dakshadesai6420 Před 2 lety +2

    Saras bhajan chhe koi diwas sambhalyu nathi aanand thayo.saras gayu

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ઈશ્વર ની કૃપા...
      આપનો ખુબ ખુબ આભાર...

  • @geetapancholi4282
    @geetapancholi4282 Před 2 lety +2

    વસંતબેન તથા ઉષ્મા બેન ને જય શ્રી કૃષ્ણ તમારા ભજન મને બહુ ગમે છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      જય શ્રી કૃષ્ણ
      અમને પ્રોત્સાહન આપવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...
      પ્રણામ...શુભેચ્છા...

  • @jagupatel8824
    @jagupatel8824 Před 2 lety +1

    Very nice bhajan 👌👏👏👏👏👏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...
      આપનો ખુબ ખુબ આભાર...
      પ્રણામ...

  • @veenapatel1212
    @veenapatel1212 Před 2 lety +2

    ભજન થી ખૂબ જ સુંદર માહિતિ આપી🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      જય શ્રી કૃષ્ણ
      અમને પ્રોત્સાહન આપવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...
      પ્રણામ...શુભેચ્છા...

  • @pravinpatel2053
    @pravinpatel2053 Před 2 lety +1

    Mane bhajan ni chopdi joiyese

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      અમારી ભજન ની કોઈ ચોપડી નથી...
      ચેનલ માં જેટલા કીર્તન ભજન છે એનાં શબ્દો નીચે લખીને આપીએ છીએ...
      ધન્યવાદ...
      આપ સૌ ને નવા કીર્તનો ગમે છે એ આનંદ ની વાત છે...
      આપ સૌ ના સાથ અને સહકારથી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ હંમેશા કૉમેન્ટ દ્વારા અમારો ઉત્સાહ વધારતા રહો છો માટે તમારો હૃદય પૂર્વક આભાર...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ🙏💐

  • @Smitasheth008
    @Smitasheth008 Před 2 lety +2

    Jay baliyadevbapa Nice

  • @ranjanben8742
    @ranjanben8742 Před 2 lety +2

    ખૂબ ખૂબ સુંદર,,🙏👌🙏👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      જય શ્રી કૃષ્ણ
      અમને પ્રોત્સાહન આપવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...
      પ્રણામ...શુભેચ્છા...

  • @radhegovind4047
    @radhegovind4047 Před 2 lety +2

    સરસ🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ઈશ્વર ની કૃપા...
      આપનો ખુબ ખુબ આભાર...

  • @neelapandya6315
    @neelapandya6315 Před 2 lety +3

    🙏🙏👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ઈશ્વર ની કૃપા...
      આપનો ખુબ ખુબ આભાર...

  • @minabenmodi2453
    @minabenmodi2453 Před 2 lety +1

    Nice🙏🙏🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...
      આપનો ખુબ ખુબ આભાર...
      પ્રણામ...

  • @ranjansuba
    @ranjansuba Před rokem +1

    રાધેરાધેબહેનો🙏🌹🙏👌👋🌷♥️👌👌👌👌👌👌👌👌👌👌👌👌👋👌🌹🙏🌷

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...રંજન બેન
      રાધે રાધે...જય શ્રી કૃષ્ણ...જય શ્રી સ્વામિનારાયણ...સીતારામ...
      આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻
      આપનો સાથ સહકાર અને આશીર્વાદ એ જ અમારી મૂડી છે...
      ગરમી માં તબિયત નું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના 🌹💐🙏🏻
      પ્રણામ💐🙏🏻

  • @sushilakapadi2943
    @sushilakapadi2943 Před 2 lety +2

    Nice Bhajan 🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety +1

      ઈશ્વર ની કૃપા...
      આપનો ખુબ ખુબ આભાર...

  • @gaurangvyas7265
    @gaurangvyas7265 Před 2 lety +2

    Shreee bhaktvatsal bhagvan ki jay ho 🙏🙏🙏bahu prachin aitihasik bhajan, pranam mataji🙏🙏🙏Jay sitaram🌺🌺🌺

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      જય સીતારામ...
      ગૌરાંગભાઈ....પ્રણામ....ધન્યવાદ...
      આપનો ઈશ્વર પ્રત્યે અનુરાગ હંમેશા વ્રેદ્ધિ પામતો રહે પરમાત્મા નો અનુરાગ પામતા રહો એ જ પ્રાર્થના...

  • @vipulgohel8917
    @vipulgohel8917 Před 2 lety +1

    બબ્રિક ગટર ગત નો પુત્ર હતો ભિમ નહીંં

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...વિપુલ ભાઈ
      તમે ધ્યાન દોર્યું એ માટે તમારો આભાર તમારી વાત સાચી છે ભીમ નો પૌત્ર છે બબરીક પુત્ર નહિ અમે સુધારો કરી લેશું...
      આવી રીતે કહેતા રહેજો....
      આપનો હૃદય પૂર્વક આભાર...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા... પ્રણામ🙏💐

  • @kokilajethva8196
    @kokilajethva8196 Před rokem +1

    Very nice Bhajan 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...
      નવા વર્ષમાં કીર્તન માં આપનું હાર્દિક સ્વાગત છે...
      આશા રાખીએ છીએ આપ સૌ અને પરિવાર ના સ્વાસ્થ્ય સારા હશે અને તહેવારો સારી રીતે ઉજવાયા હશે...
      ખૂબ ખૂબ શુભેચ્છાઓ...પ્રણામ💐🙏

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 Před 2 lety +3

    જય શ્રી કૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      જય શ્રી કૃષ્ણ રંજનબેન...
      તમે પણ ખુબ સુંદર કીર્તન ગાઓ છો અને અમને પણ પ્રેરણા આપ્તા રહો છો...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      પ્રણામ...શુભેચ્છા...