Surat : 'આત્મા ઘરડી નથી થઈ, ઉંમર થઈ છેે’, 60 વર્ષથી મોટાંં ખેલૈયાઓ જે દિલથી હજુ જુવાન છે

Sdílet
Vložit
  • čas přidán 15. 02. 2023
  • #Surat #Garba #Navaratri
    મળો, સુરતની એ મહિલાઓને જેઓ તનથી ભલે વૃદ્ધ હોય પરંતુ મનથી હજુ પણ યુવા છે. સુરતનાં આ 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતાં સુપર 60 ખેલૈયા મહિલાઓ ગરબા રમવાની અને ડાન્સની પ્રૅક્ટિસ કરી રહ્યા છે. જેમનો ઉત્સાહ અને જુસ્સો યુવાઓને પણ સરમાવી દે તેવો છે.
    Video : Dharmesh Amin and Prit Garala
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gujarati​
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

Komentáře • 3