Gujarat Rain Update: સૌરાષ્ટ્રમાં અચાનક આટલો બધો વરસાદ કેમ પડી ગયો? જાણો કારણો

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • #monsoon2024 #gujaratrainupdates #gujaratweatherupdates
    છેલ્લા 24 કલાકમાં રાજ્યના 99 તાલુકામાં હળવાથી ભારે વરસાદ પડ્યો છે. સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકાના દ્વારકામાં છ ઈંચ વરસાદ પડ્યો છે. જૂનાગઢ શહેર અને તાલુકામાં પાંચ-પાંચ ઈંચ વરસાદ વરસ્યો છે. અગાઉ દ્વારકામાં 14 ઈંચ વરસાદ ખાબક્યો હતો. તો સૌરાષ્ટ્રમાં અચાનક આટલો બધો વરસાદ કેમ પડી રહ્યો છે?
    જુઓ વીડિયો
    બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
    Privacy Notice :
    www.bbc.com/gu...
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

Komentáře • 5

  • @SUDHIRBHATT-m8o
    @SUDHIRBHATT-m8o Před měsícem

    राजकोट मां वरसाद आवे तों सारू❤

  • @kadachharamde07
    @kadachharamde07 Před měsícem

    પોરબંદર જિલ્લામાં માં 4 ,5 દિવસ થી જોરદાર વરસાદ ચાલુ છે અને પુર જેવી સ્થિતિ સર્જાઈ છે.

  • @vijaylimbadiya2872
    @vijaylimbadiya2872 Před měsícem

    બોટાદ મા વરસાદ નથી તળાવ ખાલી છે ચેકડેમ ખાલી છે

  • @shiyalgopal1373
    @shiyalgopal1373 Před měsícem

    દિપક ભાઈ કયાં ગયા

  • @amitchavda1651
    @amitchavda1651 Před měsícem

    Botad distric ma varsad nathi bhai