Vikram Thakor - Tu Adhuri Varta No Chedo - Superhit Full Gujarati Movie (HD) | Latest Film
Vložit
- čas přidán 25. 08. 2022
- Watch Vikram Thakur's FULL movie, Tu Adhuri Varta No Chedo, only on Shemaroo Gujarati @shemaroogujarati
Movie : Tu Adhuri Varta No Chedo
Story - Screenplay - Dialogue : Ratna Rabari
Producer : Dixit Ghoda, Dharmesh Shah, Raju Patel, Abhilash Ghoda, Vipulbhai Shah
Director : Annu Patel
Cast : Vikram Thakor, Neha Suthar, Gujju Love Guru, Prakash Mandora, Parth Parmar, Jignesh Modi, Dhansukh Bhanderi ( Vijudi ),Mitresh Varma, Nila Patel, Sharad Sharma, Chaaya Sukla, Shreya Barot ( Tunny ), Rakesh Pujara, Ratan Rangvani, Pooja Prajapati, Vahto Villageboy, Bharat Bakariya, Mukesh jani
Singer : Vikram Thakor, Himanshu Barot, Darshana Gandhi, Nayan Sharma
Music : Maulik Maheta
Lyrics : Devraj Aadraj, Bharat Ravat, Pratap Dataniya
DOP : Annu Patel
Ass. DOP : Kalpesh Prajapati, Shailesh Thakor, Jay Patel
Editor : Hanee Patel
Production Manager : Jatin Mevada
Ass. Director : Pankaj Nimavat, Chandrika Vyas
Fight Master : Ilyash Seikh
Dance : Madhav Kishan, Dipak Turi, Raju Shabana
Watch All Exclusive Gujarati Content Only On ShemarooMe
Download The App Now - shemaroome.app.link/shqLY0U9Dbb
Subscribe to bit.ly/3tLIzoV & Stay Entertained!
More from Shemaroo Gujarati:-
Movies & Natak Available on #ShemarooMe App
bit.ly/2EH6G0r
Best Movie Scenes by Malhar Thakar, Yash Soni and more..- rb.gy/dg8vl
Vikram Thakor - FULL MOVIES Collection - rb.gy/f8k1k
Vikram Thakor Superhit Movie Scenes - rb.gy/q6qwe
Best of Siddharth Randeria (Gujjubhai )- bit.ly/2H4Fufv
Best of Sanjay Goradia - bit.ly/1QJFP3h
Gujarati Comedy Scenes - Gujarati Jokes - bit.ly/2TlMTOg
Gujarati Jokes - Vasant Paresh - Sairam Dave - Gujarati Comedy - bit.ly/2NK2ykh
Follow Shemaroo Gujarati on other Platforms
Facebook - / shemaroogujarati
Instagram - / shemarooguj
Twitter - / shemarooguj
#shemaroogujarati #gujaratimovie #gujaratifilm #shemaroome #shemaroo - Zábava
For More Such Videos Subscribe to our channels -
www.youtube.com/@shemaroogujarati
www.youtube.com/@shemaroogujaratimusic1004
www.youtube.com/@gujaraticomedy5787
www.youtube.com/@shemaroogujaratimanoranjan2663
Follow us on
Facebook - facebook.com/shemaroogujarati
Instagram - instagram.com/shemarooguj
Twitter - twitter.com/ShemarooGuj
. સતત,
W
0
Lm
😂❤❤❤❤❤❤❤
મારી એક્ટીંગ કેવી લાગી જણાવશો😘✨
આપ સૌ ના પ્રેમ થી હુ બઉ ખુશ છુ❤️😍
દીલ થી આભાર 😘😘❤️
બહું સારી એક્ટિંગ છે ગુજ્જુ ભાઈ 👌👌👌
સારી છે તમારી એક્ટિંગ સારી કરવી છે
તમારે એક્ટિંગ બહુ સારી છે ગુજ્જુભાઈ થેન્ક્સ
સુપર છે હોં ગુજ્જુભાઈ
Mast bhai
ફૌજી ભાઈઓ તરફ થી કહું તો બહુ સારું મૂવી છે વિક્રમ ભાઈ
ઘર થી દુર છીએ પણ આપનું ફિલ્મ જોઈ ને ગુજરાત ના દરેક પળ સાથે આપ અમને જોડાયેલા રાખો છો 🙏
Jay mataji t
Wah 😂 Jay SIYARAM
વિક્રમ ની અવાજમાં કઈ ક જાદુ છે.. ❤️
My Favourite Hero Super Star Vikram Thakor........ 🥳
विक्रम ठाकुर हमको कब से वेटिंग था आपकी फिल्म का थैंक्यू भाई अब अपलोड हो गई तो हम पूरी फिल्म देखेंगे बहुत मजा आएगा भाई
1 Days 2 Million Cross Movie
તમારું ફિલ્મ આવે એટલે ગુજરાત મા નંબરવન રેકોર્ડ 🎉🔥🦁🎥
આવુ કોકોનેટ કંપની વાળા નથી સમજતા ડોફા જેવા છે કોકોનેટ કંપની વાળા એક રાધા એક મીરાં મુવી યુટૂબ ઉપર મુકતા નથી અને બીજા કોઈ ને વેચતા પણ નથી
😍સુપર હીટ હો વિક્રમ ભાઈ મુવ્વી જોવા ની મજા પડી ગય😘👌👌👌
Best acting and hair superstar vikram thakor full support 🥰
આજકાલ ના કલાકારો સ્ટુડીઓ પણ નોતો જોયો ત્યાર થી ભાઈ ટ્રેન્ડીંગ માં છે 2009 to 2022
King of gujarati movies
All time favorite kalakar
કેટલાક નવા ચહેરા પણ આવ્યા છે આ મૂવી માં very good 👍👍❤️❤️ gujju love guru.
જોરદાર વિક્રમભાઈ ઠાકોર નુ આ મુવી અમને દિલથી ગમ્યું આ ફીલમ આવા નવા નવા ફિલ્મો લાવતા રહો એવી અમારી દિલથી પ્રાર્થના જોરદાર બુમ પડાવે એવું ફિલ્મ છે વિક્રમભાઈ ઠાકોર નું જોરદાર જો તમને આ ફિલ્મ ગમ્યું હોય તો અહીંયા લાઈક કરવાનું ના ભૂલતા
મારા સમાજ નૂ ઘરેણુ
મારા સમાજ નૂ સોનૂ
મારા સમાજનો હિરો
મારા સમાજમા કામમાં ટાઇમ કાઢનાર ઠાકોર એટલે વિક્રમ ઠાકોર.
What a movie.... really Gujarati movie's are simple but... always heart touching.... pride of dhollywood
હા મોજ હા મારા રંગીલા મોજીલા ભાઈ
જીવન માં ખુબ આગળ વધો મારા ભાઈ
મેલડી માં તમારા સપના પુરા કરે વાલા
જય મેલડી માં
હા મોજ હા મારા રંગીલા મોજીલા ભાઈ
ફિલ્મ ના ગીત નું શુટીંગ સારું છે.
ફિલ્મનો લાસ્ટ સીન પણ ખૂબ સરસ છે .
ખુબ સરસ મુવી છે 🙏🏻 જય માતાજી બધા મિત્રોને 🙏🏻
All time block buster, superb acting by vikram sir and all my favourite Instragram stars,
વાહ સુપરસ્ટાર મારા એકદમ સાઉથની જેવી બનાવી છે આ વખતે વાહ
જોરદાર હો વિક્રમભાઈ 🙏🙏
પિચર સારું છે❤️❤️
કેટલાં ને ગમ્યું 👍👍
વાહ. વી. કે. ઠાકોર. મોજ
બાકી વિક્રમ ભાઈ ના જેટલા પિચર આવે એટલા બૂમ પડાવે છે હો 😘😘✌️✌️✌️
*કેટલા લોકો ને આ ફિલ્મ ગમ્યું વિક્રમ નું*
Jay mataji vipul bhai
Supar avaj film banavo
બોવ જોરદાર @@💯💯💯
@@Raj_Thakor_officail hac
વિક્રમ નહિ કેવાનું વિક્રમભાઈ ઠાકોર કેવાનું
Thank you so much Vikram Bhai ♥️ and all'team'🌸❤️💐🌸💐
છેલ્લા સીન માં હું પણ રડી ગયો તો હું. તમને કવ છું કે છેલ્લા સીન માં કોને કોને આંખ માંથી આશું આવી ગયાં.plz લાઈક કરો
जो भी व्यक्ति ऐ मेरा कोमेटं पढ रहा है भगवान करे उसके माता पिता की उम्र लंभी हो।. 🙏🙏🙏
આખા ગુજરાતની અંદર વિક્રમ ઠાકોર ની ફિલ્મ સુપર-ડુપર
અને બધા ગુરુજીને મારા તરફથી જય માતાજી
આપનો પરિચય સાહેબ
ના હોય
જય મહારાણા પ્રતાપ
જય માતાજી
ખુબ ખુબ અભિનંદન મોજ પડી ગયી મજા આવી ગયી આનંદ હો આ રીતેજ જલ્દી અમરપેમ એક રાધા એક મીરા કોણ પોતાના કોણ પારકા જલ્દી મોકલો
My favorite song Garba classik🤘
My favorite song Garba classik🤘
Aa tame Cho
Adhbut Movie👍🍿🎥 Banaviyu Che🤘👍
Super cute👌
Vikram thakor is my favorite hero ❤️❤️❤️
વિક્રમ ઠાકોર અને તેના દોસ્તો ની એકિટંગ સુપર હો... તમને કેમ લાગી ❤️✌️
MY FEVRET SINGER VIKRAM THAKOR
JAY MATAJI
JAY MELDI MA
બહુ જ સરસ પિક્ચર ભાઈ
આવી રીતે youtube માં પિક્ચર મુક તારો ભાઈ ખુબ ખુબ અભિનંદન
GUJARATI FILM INDUSTRY SUPER STAR ⭐ VIKRAM THAKOR
ગુજરાત ના સુપર સ્ટાર વિક્રમ ઠાકોર ફુલ સપોટ જય માતાજી
સુપર સ્ટાર તો સુપર સ્ટાર કહેવાય ❤️❤️❤️
વિક્રમ ઠાકોર બેસ્ટ ગુજરાતી એક્ટર અને સિંગર છે ❤️
BIG FAN OF VIKRAM THAKOR✌️🤟💥
😊
😊😊
જ😊😊😊
😊
ફ્ક
🤟હા વિક્રમ ભાઈ ઠાકોર હા મારા ઠાકોર સમાજ નુ ગરેણુ હા 👑મસ્ત ફિલ્મ છે બધા કલાકારો એકટિંગ સરસ કરી છે 🥰આ ફિલ્મ જોયા પછી લાઈક👍 કરવાનુ ભૂલતા નહી 🥀જય ગોગા મહારાજ 🙏 જય માં અંબે ભવાની 🙏જય માં સધી સિકોતર માં🙏 જય દ્વારકાધીશ 🙏
ક્યા એકટિંગ હે,🤞❤️ ઓલ ગુજરાતી ભાઈઓની...
વિક્રમ ઠાકોર ના આ ફિલ્મ ની કેટલા લોકો રાહ જોઈ રહ્યા હતા ❤️
સુપર વિક્રમ ભાઈ ખૂબ મજા આવી અને આજે મને પણ પ્રેમ નો અહેસાસ થયો ભગવાન કરે કોઈ પ્રેમીઓ ને અલગ ના કરે,
સાચું જબરદસ્ત ફિલ્મ છે જોઈને આંખો 😭😭💔 ભરાઈ ગઈ પ્રેમ કોઈ દિવસ મરતો નથી મરે સે તો ફક્ત શરીર કેમકે આત્મ અમર છે
ખુબ ખુબ અભિનંદન વિક્રમ ભાઈ ઠાકોર
કેવું ગણું છે પણ કઈ કેવાય એવુ નાથી બસ સુપર star એ સુપર સ્ટાર ભાઈ તમારી વાત નહિ થાય એવી હવે booliwood માં એન્ટ્રી મારી દો
ફિલ્મ મૂકવા.. બદલ. ખૂબ. ખૂબ. અભિનંદન... વિક્રમ ઠાકોર....vinu parmar official 👈
હા ઠાકોર હા
તમારી મુવી મતલબ
1 નમ્બર સુપર સે ભી ઉપર
જીજે 20 🏹 લીમડી થી ફુલ સપોર્ટ❤️
જય માતાજી બધા મિત્રો ને શુભ સવાર
Vikram thakor is very best actress
આઇ લવ યુ વિક્રમ ઠાકોર...... Thanks movie અપલોડ કરવા બદલ...🙏❤🌹🌹🌹❤❤❤❤🕊️🕊️🕊️🌹🌹🌹🌹
ડટઠજઢઞઢઞજઠણઠટજડછટઢઞ
Nice
V
Mk
ખુબ ખુબ અબિનદ મજા પડી ગય ફુલ મજા આવિ ગય
વિક્રમ ઠાકોર ફુલ સપોટ કરજો ભાયો જય અલખ ધણી
ભૂતિયા હવેલીનું સીન મસ્ત છે 💓💓💓
વિક્રમ ઠાકોર અને ગુજ્જુ લવ ગુરૂ ના ફ્રેડ હોય તો લાઈક કરો
જય માતાજી
Ha bhai tamari moj Vikram thakor supar muvi che Full saport ok thanks for your muvie
આપણા હાવજનુ ફિલ્મ હીટ જ હોય વાલા, ગુજરાત નો હાવજ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર
ગુજરાત નાં Super Star Vikram Thakor ને જય માતાજી તમારી આ ફિલ્મ મને બવ ગમી એ બદલ આભાર વ્યક્ત કરું છું કે બીજી આવી ફિલ્મ જલદી યુટયુબ પર મૂકવા વિનંતી કરું છું અમર પ્રેમ ફિલ્મ ક્યારે રિલિશ કરશો 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹😭🙏💐💐💐💐💐💐💐💐💐🙏🌹🌹🙏🌹💐💐💐
Vikram thakor is best popular starr...🔥✌
All jay bahucar MAA bless you 🙏❤️
🙏🙏 વિક્રમભાઈ તમારી દરેક ફિલ્મ લાજવાબ હોય છે અને આગળ પણ જોરદાર ફિલ્મો બને એવી ભગવાન પાસે પ્રાથના કરીએ છીએ . જય દ્વારકાધીશ .જય માતાજી 🙏🙏
વિક્રમભાઈ ઠાકોરના બધા જ ફિલ્મ હીટ જ હોય છે
તમારા બધા ગીતો અને ફિલ્મ જોરદાર હોય છે
સિરા નું સાક નાં થાય અને વિક્રમ ભાઈ ની વાત ના થાય
વિક્રમ ઠાકોર જો હિન્દી ફિલ્મ કરતા હોત તો અત્યારે તેઓ india ના સુપરસ્ટાર હોત
😛😛😛
@@momentsofgaming89 🔥🔥🔥🔥🔥
જય માતાજી વિક્રમભાઈ ઠાકોર......
સૂપર સ્ટોરી છે આ ફિલ્મ ની બવ સૂપર 🙏👍👌👌
આ ફિલ્મ ની રાહ જોવા ને બેઠા હોય છીએ ❤️ જોરદાર બુમ પાડી
My favorite singer and hero Vikram Thakor
કોન્ગ્રેચ્યુલેશન વિક્રમભાઈ એક દિવસમાં one million
મેગા મિલેનિયમ સ્ટાર વિક્રમ ઠાકોર
Mega millennium star Vikram thakor
મેગા મિલેનિયમ સ્ટાર વિક્રમ ઠાકોર
Mega millennium star Vikram thakor
મેગા મિલેનિયમ સ્ટાર વિક્રમ ઠાકોર
Mega millennium star Vikram thakor
હા મોજ હા મારા રંગીલા મોજીલા ભાઈ
જીવન માં ખુબ આગળ વધો મારા ભાઈ
મેલડી માં તમારા સપના પુરા કરે વાલા
Boom 💥 boom 💥
🙏🏻 જય મેલડી માં 🙏🏻
સુપર સ્ટાર કલાકાર . એવા હમારા વિક્રમ ભાઈ ઠાકોર ❤️
અમદાવાદી મેન.. Parth parmar 😊😊😊😊😊
ફિલ્મ સ્ટાર દુનિયામાં સૌથી વધુ સ્ટાર છો વિક્રમ ભાઈ ❤❤❤❤❤
ફિલ્મ...રિલીઝ..કરવા. ખૂબ.. ખૂબ... આભાર 🙏 વિક્રમ ભાઈ.....
Haaa
ખુબ ખુબ અભિનંદન પેહલી ફિલ્મ મા તમારું મનોરંજન આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર 🥰🤝
અને જીવનમાં ખુબ પ્રગતિ કરો એવી ભગવાન માતાજી ને દિલથી પ્રાર્થના 🙏💞
ગુજ્જુભાઈ અને વાહતાભાઈ❤️🔥
Kem cho bhai?
જય માતાજી બધા મિત્રને
Congratulations 🔥🔥1M 🎂🎂
ખૂબ મજા આવે આ ફિલ્મ જોવાના જોરદાર તમારું ફિલ્મ વિક્રમ ઠાકોર ગુજ્જુ ભાઈ પ્રકાશભાઈ
આયો રે આયો રે તારો સાજણ આયો રે તારો પિયુ પરદેશી રે once again come with biggest blockbuster
King of gujrati film industries
આ ફિલ્મ નુ બેગ્રાઉદ music 🎶 ખૂબ સરસ છે
આ ફિલ્મ મને જોરદાર ગયુ Vikram thakor ni
मुझे गुजराती फिल्म बहुत पसंद विक्रम ठाकुर की फिल्म सब देख चुका हूं
ખુબજ સરસ ફિલ્મ છે.અને ગીત બહુજ ગમ્યા મને..મસ્ત મજા પડી ગઈ..
ગુજરાત સુપર સ્ટાર કલાકાર એવા અમારા વિક્રમ જી ઠાકોર ખુબ ખુબ અભીનંદન ખુબજ સરસ મુવી છે😍🥰
મારા સરહદી વિસ્તાર નો ઞૂજજૂ ફિલ્મ માં આવી ગયો ખૂબ ખૂબ આભાર 🙏
મિસ્ટર માલજી ડાઉવા વાળા તરફથી ફુલ સપોર્ટ જય માતાજી વિક્રમભાઈ 😘😘😘
🐑😄
વિક્રમ ઠાકોર ની આ બીજી ફિલ્મ છે ભૂત વાળી .
Waah Vikrambhai superb and Your team too🎉🎊❤
My Favourite 😍 Gujarati Actor & Singar Vikram Thakor
હા જીગર જાન દેવરાજભાઈ ભરત ભાઈ મોજ છે તમારા સોન્ગ ના શબ્દો ની અલગ થી મોજ છે
Ha thakor Ha
અવતાર ધરીને આવુ છુ સુપરહિટ મુવી.... 👍👍👍
King of Vikram Thakor 👌👌
અશોક સનેસડા તરફ થી જય માતાજી🙏🙏
મા બાપ ના આશીર્વાદ ફિલ્મ મૂકો વિક્રમ ભાઈના બીજા પિક્ચર જેવી આમા મજા ના આવી
સરસમારાભાઈ
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં ઈ.સ 2006 આજ સુધી વિક્રમ ભાઈ ઠાકોર નું નામ ચાલેસે હજુ પણ આગળ વધો એવી શુબભેચ્છાઓ.....
Vikram Thakor is the best singer and actor in Gujarati industry
Yes your right
👌👌👌👌👌
@@nikhugaming3059 55...
છેલ્લો સીન ખૂબ સરસ હતો આંખ માંથી આંસૂ આવી ગયા નેહા જ્યારે સ્વીટ ટી ના હાથ માં મહેંદી મૂકે છે એ જોઈને 😂😂😂 અધૂરો પ્રેમ😭😭
Nice
Ha Bhai saci vaat se
જે પણ music ડાયરેક્ટ Kriyu પણ backround music મસ્ત લાગ્યું એના કરતા imotinal music મસ્ત સે
Aa Vikram Thakor ni filam jordar chhe mane gami aavi filmo CZcams per lavjo
એક ડમ શુપર- ડુપર હિટ છે વિક્રમ ભાઈ જોરદાર👍👍👍
❤❤❤❤❤❤
શીરા નૂ શાક ના થાય અને વિક્રમ ઠાકોર ની વાત ના થાય ❤️ સૂપર ❤️ ફિલ્મ ❤️
સુપરસ્ટાર વિક્રમ ઠાકોર ફિલ્મો ગુજરાત માં હિટ ચાલે છે ઓલ રાઉન્ડર વિક્રમભાઇ
કેટલું સુપર હિટ્સ ફિલ્મ છે વિક્રમભાઈ
બીજીવાર આવું ને આવું બનાવજો
બધા ફિલ્મ સુપરહિટ જ છે ભાઈ તમારા પણ આ મને વધારે ગમ્યું
એક રાધા એક મીરા
શક્તિ ધ પાવર
પ્રીત જન્મો જનમની ભુલાશે નહી એકવાર પીયુને મળવા આવજે બેવફા પરદેશી
બધા ફિલ્મ સુપર-ડુપર હીટ જ રહેશે ભાઈના તો
જય માતાજી સુપર ફિલ્મ કેટલા દિવસો થી રાહ જોઈ રહ્યા હતા મિત્રો