ખેડૂત એક રક્ષક FULL MOVIE OUT NOW | Vikram Thakor | New Gujarati Movie

Sdílet
Vložit
  • čas přidán 19. 07. 2023
  • વિક્રમ ઠાકોરની બ્લોકબસ્ટર ગુજરાતી ફિલ્મ 'ખેડૂત એક રક્ષક' જુઓ માત્ર શેમારૂ ગુજરાતી પર.
    ‪@shemaroogujarati‬
    Son of an hard working farmer, Vikram is a topper in studies. He quits education as his father cannot afford money for fees. Now, he fully focuses time in farming. One fine day, when he goes to village sarpanch's house, he realizes their corrupt attitude and fights for justice of the farmers.
    Watch the FULL Movie now on Shemaroo Gujarati. ‪@shemaroogujarati‬
    Film - Khedut Ek Rakshak
    Starring - Vikram Thakor
    Director - Jitu Pandya
    Producer - Dharmesh Shah
    Co. Producer - Rajubhai Raisinghani
    Story, Screenplay, Dialogue - Guru Patel
    Editor - Kunal Prabhu
    Music - Maulik Mehta
    Watch All Exclusive Gujarati Content Only On ShemarooMe
    Download The App Now - shemaroome.onelink.me/ilnR/yt
    Subscribe to @shemaroogujarati - / @shemaroogujarati
    & Stay Entertained!
    Best Movie Scenes by Malhar Thakar, Yash Soni and more..- rb.gy/dg8vl
    Vikram Thakor - FULL MOVIES Collection - rb.gy/f8k1k
    Vikram Thakor Superhit Movie Scenes - rb.gy/q6qwe
    Best of Siddharth Randeria (Gujjubhai )- bit.ly/2H4Fufv
    Best of Sanjay Goradia - bit.ly/1QJFP3h
    Gujarati Comedy Scenes - Gujarati Jokes - bit.ly/2TlMTOg
    Gujarati Jokes - Vasant Paresh - Sairam Dave - Gujarati Comedy - bit.ly/2NK2ykh
    Follow Shemaroo Gujarati on other Platforms
    Facebook - / shemaroogujarati
    Instagram - / shemarooguj
    Twitter - / shemarooguj
    #khedut #khedutekrakshak #shemaroogujarati #gujaratimovie #gujaratifilm #shemaroome #shemaroo
  • Zábava

Komentáře • 4,9K

  • @shemaroogujarati
    @shemaroogujarati  Před 10 měsíci +362

    Watch Vikram Thakor's EXCLUSIVE Interview for ખેડૂત એક રક્ષક - czcams.com/video/RhE_sfJKJ7E/video.html

    • @user-nr3rv5ro8m
      @user-nr3rv5ro8m Před 10 měsíci +28

      Patel pacho na pada thakor koi thi na dara piz Ripley 🙏❤

    • @Parkash-zr3yc
      @Parkash-zr3yc Před 10 měsíci +1

      ​@@user-nr3rv5ro8m
      पी

    • @lalabharvad9609
      @lalabharvad9609 Před 10 měsíci +16

      ❤❤❤❤❤❤

    • @SureshMeena-uw2ox
      @SureshMeena-uw2ox Před 10 měsíci +1

      ​@user-nr3rv5ro8m 😢😂😢😢🎉🎉

    • @anilthakor6294
      @anilthakor6294 Před 10 měsíci +14

      ‼️અવતાર ધરીને આવું છું..🙏‼️

  • @gujjuloveguru2785
    @gujjuloveguru2785 Před 11 měsíci +208

    ખુબ સરસ ફીલ્મ છે❤️❤️એક સંદેશ આપતુ મોવી ઘણા સમય બાદ આવ્યુ ગુજરાતી મા💙💙💙
    રડાવી દીધા બધાને😢

  • @mahakalidigital5374
    @mahakalidigital5374 Před 11 měsíci +432

    જય માતાજી બધાં મીત્રો ને ખેડૂત એક રક્ષક પીચર કોણ કોણ રાહ જોઈ રહ્યા છે એક લાઈક કરો ...જય શ્રી રામ ....દશામાં તમારિ મનોકામનાઓ પૂરી કરે❤🎉❤

  • @user-bc1qm1wf6
    @user-bc1qm1wf6 Před 10 měsíci +79

    આજ સુધી આવું ફિલ્મ ક્યારે પણ જોઉં નથી લાખ લાખ વંદન વિકરમ ભાઈ
    તમે ખેડૂતો ની પીડા સમજી બસ આવાજ ફિલ્મ બનાવતા રજો દરેક ફિલ્મ સુપરહિટ થાઇ બોજ આગળ વધો ❤❤❤

  • @chavdakishan8994
    @chavdakishan8994 Před 10 měsíci +64

    "ડીગ્રી થી ધન પેદા કરી સકાય ધાન નઈ.." ❤🌾✅

  • @Miss_Pateliya_0852
    @Miss_Pateliya_0852 Před 11 měsíci +307

    આ ફિલ્મ મા બતાવેલુ બધું 100% સાચુ છે.બધા ખેડૂતો ની આજ હાલત છે પણ કોઈ સમજવા તૈયાર નથી 😢😢

    • @Miss_Pateliya_0852
      @Miss_Pateliya_0852 Před 11 měsíci +2

      અમારે પણ ખાતર & પાણી આજ પરિસ્થિતિ છે. તો પણ છેલ્લે અનાજ ની કોઇ કીંમત નહીં મલતી,,,,,, 😢😢😢😢

    • @sundhiyanokingdabhirahul4907
      @sundhiyanokingdabhirahul4907 Před 11 měsíci +2

      100%

    • @vivekrathva2448
      @vivekrathva2448 Před 11 měsíci +2

      Sachi vat chhe bhaii

  • @kishuking1435
    @kishuking1435 Před 11 měsíci +535

    દુનિયા માં ઘણી બધી ફિલ્મો બની હસે પણ ....આ ફિલ્મ ખેડૂત એક રક્ષક..આખી અલગ જ છે ..... જય જવાન ❤જય કિસાન ❤❤

  • @Har_ghar_ki_kahani_0566
    @Har_ghar_ki_kahani_0566 Před 10 měsíci +63

    હિન્દી અને ગુજરાતી ઇન્ડસ્ટ્રી માં આજ સુધી આપણા દેશ નો કરોડરજ્જુ એટલે ખેડૂત વિશે આવી કોઈ મૂવી નહિ બનાવી હોય 🙏🙏આવી ફિલ્મ બનાવવા બદલ ખુબ ખુબ આભાર 🙏🙏
    જય જવાન જય કિસાન ❤️

  • @KishanPadhar-un6gu
    @KishanPadhar-un6gu Před 10 měsíci +34

    આ ફિલ્મ બધાને ગમ્યયુ હોય તો લાઈક કરો
    ખુબ સરસ ફિલ્મ છે.
    જય જવાન જય કિસાન

  • @Mansung_thakor
    @Mansung_thakor Před 11 měsíci +1276

    🇮🇳જય જવાન 🇮🇳 🌾જય કિસાન🌾....❤ ખેડૂત એક રક્ષક યુ ટ્યુબ માં ખુબ ચાલે એવી ભગવાન ને પ્રાર્થના 🎉

    • @d.n.thakor4098
      @d.n.thakor4098 Před 11 měsíci +9

      ખૂબ સરસ મજાની, ફિલ્મ,શે

    • @ssstar6400
      @ssstar6400 Před 11 měsíci +9

      સાલસે નય પણ દોડસે

    • @mahesh_Chaudhary.1
      @mahesh_Chaudhary.1 Před 11 měsíci +7

      Super dupar hit ❤ जय जवान जय किसान 👑

    • @user-cw8lb9pl5x
      @user-cw8lb9pl5x Před 11 měsíci +5

      જય જવાન જય કિશાન ❤ખેડુત એક રક્ષક યુ ટયુબ મા ખુબ ચાલે એવી

    • @thakornathabhai9888
      @thakornathabhai9888 Před 11 měsíci +3

      Nice movie 🎉🎉🎉

  • @Harsh_thakor_001
    @Harsh_thakor_001 Před 11 měsíci +102

    🎉આજે જોઈએ કે વ્રિક્રમ ઠાકોર ના ફેન કેટલા છે જે પણ હોય એ લાઈક કરે જય માતાજી 🎉🎉❤❤

  • @p.s.damorofficial36
    @p.s.damorofficial36 Před 10 měsíci +47

    बहुत जोरदार फिल्म है मुझे आखो में आंसू आ गए एक किसान होने की वजह से भगवान से प्रार्थना करता हूं कि इस हीरो की उम्र हजारों साल करे
    जय जवान जय किसान 🙏🙏

  • @hsgaming265
    @hsgaming265 Před 10 měsíci +30

    વિક્રમ ઠાકોર ની આ ફિલ્મ મને બહુ ગમિ
    આ ફિલ્મ મા કરોડો વ્યુ આવે એવી સૂભકામના 👍👍👍🙏

  • @lalapagiofficial5130
    @lalapagiofficial5130 Před 11 měsíci +995

    ખેડૂત એક રક્ષક ને ખુબ આગળ વધારો ❤

  • @allvillagedance72
    @allvillagedance72 Před 11 měsíci +75

    આજે જાણીએ કે કેટલા વિક્રમ ઠાકોર ને ચાહે છે જો તમે વિક્રમ ઠાકોર ને ચાહતા હોયતો લાઈક કરો

  • @rahulthakor2750
    @rahulthakor2750 Před 10 měsíci +54

    આપણા દેશના તમામ ભ્રષ્ટાચારી સુધી આ પિક્ચર પહોચવું જ જોઇએ ❤

  • @zunzarsingdarabar
    @zunzarsingdarabar Před 10 měsíci +57

    એક ખેડૂત ની વેદના આ ફિલ્મ જીવનમાં ઘણું બધું શીખવાડે છે આ જોરદાર ફિલ્મ છે મને ગર્વ છે હું પણ એક ખેડૂતનો દીકરો છું❤❤❤👌👍

  • @SVEditingGujarati
    @SVEditingGujarati Před 11 měsíci +670

    અરે વાહ.... જોઈતી હતી ને એના કરતાં પણ જોર દાર ફિલ્મ લઈને આવ્યા વિક્રમ ઠાકોર ખેડૂત એક રક્ષક આ ફિલ્મ પણ કરોડો મા જાય તેવી શુભકામના છે.....

  • @SURESH_EDIT.
    @SURESH_EDIT. Před 11 měsíci +219

    વિક્રમ ઠાકોર ના મૂવી કોને કોને ગમે છે તે લાઈક કરો ❤❤❤❤❤

  • @VISHU_THAKOR_EDIT_
    @VISHU_THAKOR_EDIT_ Před 10 měsíci +44

    જે બી ભાઈ ઓ ને વિક્રમ ભાઈ ઠાકોર ની ફીલ્મ ગમી હો તો લાઈક કરો જય જવાન જય કિસાન supar hit movies is vikram thakor ❤❤❤❤❤❤

  • @shrvankuvala3999
    @shrvankuvala3999 Před 10 měsíci +25

    સમાજ ને સરસ ઉદાહરણ પૂરું પાડતી અને ગામડાની સુંદર પ્રકૂર્તિ વર્ણવતી આ ફિલ્મ ખરેખર સરસ બનાવી છે

  • @DIPAKPARMAROFFICIAL17
    @DIPAKPARMAROFFICIAL17 Před 11 měsíci +110

    વિક્રમ ઠાકોર ની હવે પછી કઈ ફિલ્મ આવશે. કોણ પારકા કોણ પોતાના કે પછી એક રાધા એક મીરાં 🙏

  • @hirenrajput6324
    @hirenrajput6324 Před 11 měsíci +130

    આ ફિલ્મ ની સ્ટોરી એક ખેડૂત સમજશે બાકી બીજા ને બકવાસ લાગશે
    જય જવાન જય કિસાન 🙏

  • @sanjaypdabhisanjay8706
    @sanjaypdabhisanjay8706 Před 10 měsíci +26

    ખરેખર આ મૂવી જોઈને આંખ માંથી પાણી આવી ગયું કારણ કે આ અમારી રિયલ મૂવી સે ખુબ સરસ વિક્રમ ભાઈ જય માતાજી 🙏

  • @Valchandrkharadi
    @Valchandrkharadi Před 10 měsíci +22

    खूब खूब जोहार जो हमारे आदिवासी किसान भाईयो का दर्द समझने और समझाने की फिल्म बनाने पर तह दिल से धन्यवाद एव जोहार ✌️👑🏹

  • @sanjuthakor9310
    @sanjuthakor9310 Před 11 měsíci +227

    બેન..બાપુ ની. હત્યા. દર્દ ભરી કહાની 😢😢😢😢😢😢😢😢😢 આંખ માંથી આંસુ આવી ગયાં હો😢

  • @ShriGaneshOfficial.
    @ShriGaneshOfficial. Před 11 měsíci +33

    👉 ખેડૂતના દીકરા હોય તો ખેડૂત એક રક્ષક મુવી દિલથી લાઈક કરોજો જય માતાજી દોસ્તો 🙏🙏

  • @alpeshbhil6236
    @alpeshbhil6236 Před 10 měsíci +38

    મને ગર્વ છે કે હું પણ એક ખેડૂત પુત્ર છું જય જવાન જય કિસાન❤❤❤❤❤❤❤

  • @sunilrathwa2596
    @sunilrathwa2596 Před 11 měsíci +141

    આ ફિલ્મ બો બદુ સુખવી ગય જય જવાન જય કિસાન 🌴🌱🌾 આ ફિલ્મ મા કોય ના આસુ બી આયા હસે🌾🌱જય આદિવાસી લોકોની સાથે અન્યાય ના થવો જોઈએ નહિ 🌱🌴🌾

    • @sanjelinosanedocomedy
      @sanjelinosanedocomedy Před 11 měsíci +4

      જય જોહાર જય આદિવાસી

    • @kailashhatila9881
      @kailashhatila9881 Před 11 měsíci +2

      कैलाश,हटीला

    • @kailashhatila9881
      @kailashhatila9881 Před 11 měsíci +2

      जैजुहर्ज

    • @sureshchaudharisuresh79
      @sureshchaudharisuresh79 Před 11 měsíci

      ભાઈ ઍક ફકત આદિ વાશી માટે ન્ય પણ આખા જગતના તાત સાથે અન્યાય ન થવો જુવે એમ કહો મોટા ભાઈ

  • @SolankiMelaji-ii6kt
    @SolankiMelaji-ii6kt Před 11 měsíci +166

    ઠાકોર..નંબર. 1..છે..નંબર. .1..રહે છે..
    ખેડૂત એક રક્ષક 🙏🙏🙏

  • @user-bc1qm1wf6
    @user-bc1qm1wf6 Před 10 měsíci +21

    ખરખર આશુ આવી ગયા આ ફિલ્મ બને તેટલું શેર કરો 🙏❤️👌

  • @shravanthakor6411
    @shravanthakor6411 Před 10 měsíci +39

    આ ફિલ્મ જોઇ આશુ આવી ગયા😢😢😭

  • @RVGUJARATI
    @RVGUJARATI Před 11 měsíci +80

    આ વખતે આ મુવી બુમ પડાવશે ગુજરાતમાં 🔥🦁 જોરદાર મુવી મારાં ભાઈ વિક્રમ ઠાકોર 🌍❤️✨

  • @rkthakor8285
    @rkthakor8285 Před 11 měsíci +174

    ખેડુત હિતનુ ફિલ્મ બનાવા બદલ વિક્રમભાઈ ઠાકોર સાહેબ ને ખુબ ખુબ અભિનંદન 🌹🙏

    • @vimalsinhdabhi3770
      @vimalsinhdabhi3770 Před 10 měsíci +1

      Khub saras film banavi che vikrambhai thakor saheb💞

  • @katarasunilskatarasunils-wg6tv
    @katarasunilskatarasunils-wg6tv Před 10 měsíci +11

    જય જવાન જય કિસાન જય હિન્દ ખેડૂત એક રક્ષક🇮🇳🇮🇳 ફિલ્મ હાઉસ પુલ જોવા 🇮🇳🇮🇳🇮🇳લાયક છે ગુજરાત ના સુપરસ્ટાર વિક્રમ ભાઈ ઠાકોર સમાજ ઠાકોર છે... ગરીબ નો‌ રખેવાળ 🇮🇳🇮🇳🇮🇳

  • @sunilbirahi610
    @sunilbirahi610 Před 9 měsíci +5

    I'm from Nepal મને આ ફિલ્મ ખૂબ જ ગમી વિક્રમ ઠાકુરની એક્શન ખૂબ જ સારી હતી તમામ ગુજરાતી ભાઈઓનો આભાર

  • @s.d.Thakor.143.2
    @s.d.Thakor.143.2 Před 11 měsíci +294

    ખેડૂત એક રક્ષક ને ખુબ આગળ વધારો મારા ભાઈ ને વિક્રમ ઠાકોર ને ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @gstofficial4978
    @gstofficial4978 Před 11 měsíci +281

    આ ફિલ્મ ઘણું બધું સિખવી ગઈ. જય જવાન જય કિસાન 👍👍👍👍👍

  • @chauhan6753
    @chauhan6753 Před 10 měsíci +24

    જય જવાન જય કિસાન ❤આ ફિલ્મ એક સત્ય હકીકત ❤

  • @ghayal_shayal_123
    @ghayal_shayal_123 Před 10 měsíci +3

    સુપર હિટ ફિલ્મ છે વન નંબર નો રેકોર્ડ કરસે આ ફિલ્મ ખુબ ખુબ અભિનંદન વિક્રમ ભાઈ ને ખેડુત માટે ઘણું બધું શીખવા મળે છે અને પણ આજ આ ફિલ્મ ના એવું ચાલી રહ્યું છે મને ખબર છે કારણ કે હું પણ ખેડુત છું ❤❤❤❤❤❤જય શ્રી સ્વામિનારાયણ ભગવાને કી જય હો ભગવાન તમને આવી રીતે સારી પ્રગતિ કરાવે વિક્રમ ભાઈ રામ રામ દિલથી ❤❤❤❤

  • @cheharrajthakor
    @cheharrajthakor Před 11 měsíci +521

    સુપર મુવી ખરેખર વિકમ ભાઈ ઠાકોર ની વાત ના થાય આખાં ગુજરાત મા આ ફિલ્મ ધુમ મચાવે છે ખેડુત એક રક્ષક અદ્ભુત ફિલ્મ બનાવી છે ❤😊😊 તો આ વિકમ ભાઈ ની ફિલ્મ કેટલાને ગમે છે 👍✍🎸

  • @kiranthakorofficial2449
    @kiranthakorofficial2449 Před 11 měsíci +168

    આ ફિલ્મ ને ખુબજ આગળ વધવજો ❤️

  • @jitubhajadav2998
    @jitubhajadav2998 Před 10 měsíci +14

    ખુબ ખુબ અભિનંદન ખુબ આગળ વધો બધા મિત્રો ♥️♥️

  • @vikramrabari8486
    @vikramrabari8486 Před 9 měsíci +5

    જય જવાન
    જય કિશાન ❤
    ખૂબ ખૂબ અભિનંદન વિક્રમભાઈ ઠાકોર સાહેબ 👏
    હુ ભગવાન ને પ્રાથના કરું છું કે આ ફિલ્મ બહુ સારું ચાલે🙏
    દેશના ખેડૂત મિત્રો ના હિતને લઈને આ મુવી બહું જ સારું બાનાયું છે
    એ બદલ ખૂબ ખૂબ આભાર👍👌❤️
    જય જવાન 🇮🇳
    જય કિશાન 🌾🌱

  • @Kuldevi_Graphic_292
    @Kuldevi_Graphic_292 Před 11 měsíci +277

    જય શ્રી રામ ❤🎉
    જય જવાન જય કિસાન 🙏🇮🇳🇮🇳
    ધરતીપુત્ર❤❤❤❤

    • @alpeshthakor8802
      @alpeshthakor8802 Před 11 měsíci +5

      જય માતાજી

    • @user-so8ow1yt9t
      @user-so8ow1yt9t Před 10 měsíci

      😂😊😅😮😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢🎉🎉🎉🎉🎉🎉🎉🎉😂😂😂😂😂❤❤❤❤❤❤❤❤❤❤❤😢😢😢તેને પિન કરવા માટે ક્લિપને ટચ કરીને થોડીવાર દબાવી રાખો. અનપિન કરેલી ક્લિપ 1 કલાક પછી ડિલીટ કરવામાં આવશે.ક્લિપને પિન કરવા, ઉમેરવા અથવા ડિલીટ કરવા માટે ફેરફાર કરો આઇકનનો ઉપયોગ કરો. 1:21:00 1:21:02 ઓકે ખેતી 1:21:10

  • @kishori.vilsanbhaipbalendi5622
    @kishori.vilsanbhaipbalendi5622 Před 11 měsíci +62

    ખેડૂત અને આદિવાસી ઓની પરંપરાને બવ મોટું સન્માન ધરાવે છે આ ફિલ્મ જય જવાન જય કિસાન ❤❤❤❤❤ દિલ સે સલામ સે

  • @ashvinmalivadofficial2939
    @ashvinmalivadofficial2939 Před 10 měsíci +12

    સેરા નું શાક નાં થઈ અને ગુજરાત નાં સુપર સ્ટાર વિક્રમ ભાઈ ની વાત નાં થાય જય કિશાન જય ગરવી ગુજરાત ❤️🙏

  • @meldidigital3205
    @meldidigital3205 Před 10 měsíci +41

    ઠાકોર સમાજ નું ગૌરવ એટલે વિક્રમ ઠાકોર જય સદારામ બાપા ❤

  • @DIPAKPARMAROFFICIAL17
    @DIPAKPARMAROFFICIAL17 Před 11 měsíci +56

    ખેડૂત પુત્ર માટે 👍 લાઈક કરી નાખો મિત્રો 🙏 જય માતાજી

  • @sureshthakor3662
    @sureshthakor3662 Před 11 měsíci +217

    100 મિલિયન પહોંચે જય માતાજી ફૂલ સપોટ કરજો મિત્રો આ મુવી ને આ મુવી કેટલા લોકે ને ગમ્યું તો લાઇક તો બને જ 👍👍👍👍👍💟💟💟💟🍫💙💙💙❣️❣️👑👑👑

  • @vijaykharatevijaykharate2380
    @vijaykharatevijaykharate2380 Před 10 měsíci +11

    જય જવાન જય કિસાન ખેડૂત એક રક્ષક યુટ્યુબ માં ખુબ ચાલે એવી શુભેચ્છા😊🎉

  • @SK_parmar_01
    @SK_parmar_01 Před 10 měsíci +6

    જોરદાર ગુજરાતી ફિલ્મ છે. વિક્રમ ઠાકોર . ❤❤

  • @ashokvaghelasanesda4113
    @ashokvaghelasanesda4113 Před 11 měsíci +223

    ખેડૂત એક રક્ષક સુપર હિટ થાઈ એવી હાર્દિક શુભેચ્છાઓ ખુબ ખુબ અભિનંદન સુપર સ્ટાર વિક્રમ ભાઈ ઠાકોર.....❤️💯🎉
    .
    હર એકની માં દશામાં મનોકામના પૂરી કરે 🤗 જય દશામાં 🙏🚩🥥

  • @sagarpargiofficial6287
    @sagarpargiofficial6287 Před 11 měsíci +85

    ગુજરાત ના સુપર સ્ટાર એવા વિક્રમ ઠાકોર ખુબ ખુબ અભિનંદન 🎉 ખૂબ સરસ ફિલ્મ બનાવી છે એવી જ ફિલ્મ આગળ બનાવતા રહો અને દેશ ને જાગૃત કરો અને ભ્રષ્ટાચાર દૂર કરો 🎉🎉❤❤❤ જય જવાન જય કિસાન ❤❤❤

  • @user-zg3hq1sk7i
    @user-zg3hq1sk7i Před 10 měsíci +14

    મને ગર્વ સે કે હું ખેડૂત પુત્ર સુ..❤❤❤🎉.. જય જવાન જય કિસાન.......❤❤❤❤❤🎉❤🎉❤🎉

  • @bhopatbhai4141
    @bhopatbhai4141 Před 10 měsíci +6

    અવતાર ધરીને આવું છું એ ફિલ્મ તમે માલું કાટુ ના જંગલ નું લીધું તું ફૂલ સપોર્ટ વિક્રમભાઈ❤

  • @msedit7781
    @msedit7781 Před 11 měsíci +77

    ખેડૂતો માટે એક લાઈક થઈ જાય મિત્રો....હું પણ ખેડૂત છૂ

  • @GujjuFilmsofficial
    @GujjuFilmsofficial Před 11 měsíci +150

    Public Demand Par Khedut Ek Rakshak…… next કોણ પારકા કોણ પોતના ❤

  • @mbkatara3959
    @mbkatara3959 Před 10 měsíci +10

    જય જવાન જાય કિસાન ખેડૂત પુત્ર

  • @computerking-whatsappstatu8093
    @computerking-whatsappstatu8093 Před 10 měsíci +6

    ખેડૂત વેદના એમની પીડા ઓ લઈને ફિલ્મ બનાવી વિક્રમ ભાઈ ખૂબ ખૂબ આભાર તમને

  • @Harsh_thakor_001
    @Harsh_thakor_001 Před 11 měsíci +21

    જય માતાજી જેટલા મારા ઠાકોર ભાઈ ઓ છે એ બધા લાઈક કરે 🎉❤

  • @jivanthakor7225
    @jivanthakor7225 Před 11 měsíci +160

    ખેડૂત એક રક્ષક ફિલ્મ ની કેટલા લોકો આતુરતાથી રાહ જોઈ રયા હતા 👍

  • @J.Bcomedyboy
    @J.Bcomedyboy Před 10 měsíci +7

    ખેડુત એ ખેડુત હો 👍👍👍👍

  • @pkadivasishortfilm8291
    @pkadivasishortfilm8291 Před 10 měsíci +7

    દિલ જીતી લીધું.🎉🎉🎉❤❤

  • @pankajgaming8056
    @pankajgaming8056 Před 11 měsíci +211

    મને ગર્વ છે કે હું પણ એક ખેડૂત પુત્ર છું❤
    જય જવાન જય કિસાન ❤

  • @DZPRODUCTION07
    @DZPRODUCTION07 Před 11 měsíci +42

    જય માતાજી મિત્રો જેની આપણે આતુતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એ movie આજે ગુજરાત નાં સુપર સ્ટાર વિક્રમભાઈ ઠાકોર આપણા પ્રિય તો મિત્રો આ movie 1millon સાથે સાથે મળી support કરીએ....🙏🙏🙏🙏

  • @parmarrohit6896
    @parmarrohit6896 Před 10 měsíci +7

    ખેડૂત એક રશક ને ખુબ. આગળ વધારો મારા ભાઈ વિકરમ. ઠાકોરને ❤❤❤🌾🌾🌾

  • @Jaymataji-hs1ct
    @Jaymataji-hs1ct Před 10 měsíci +7

    ફિલ્મ મસ્ત છે હો વિક્રમ ઠાકોર જોરદાર જય જવાન જય કિસાન

  • @kantitadvi9812
    @kantitadvi9812 Před 11 měsíci +606

    ભલે અમારા ગુજરાત ના સુપર સ્ટાર વીક્રમભાઈ ઠાકોર ની મુવી ખેડૂત એક રક્ષક ની કોન કોન રાહ જોઈ રયા છે મીત્રો ફુલ સપોર્ટ કરજો મિત્રો 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻 જય માતાજી મીત્રો 🙏🙏🙏🙏🙏🙏

    • @VinodVaghela7211
      @VinodVaghela7211 Před 11 měsíci +7

      જય હો મારા ઠાકોર સમાજ નુ ગૌરવ

    • @MIKULTHAKOROFFICEAL
      @MIKULTHAKOROFFICEAL Před 11 měsíci +5

      super movie Vikram Bhai

    • @AsvinVadhrodiya
      @AsvinVadhrodiya Před 11 měsíci

      ભલેમારાગુજરાતનાસુપરસ્સ્ટા રવીક્રમભાઈઠાકોરનીમુવીખેડૂત એકરક્ષકનીકોનકોનરાહજોઈરયાછેમીત્રોફુલસપોર્ટકરજોજયમાતાજીમીત્રો🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @ShukhaBhaichahanShukhaBh-lx1xj
      @ShukhaBhaichahanShukhaBh-lx1xj Před 6 měsíci +1

      ​@@MIKULTHAKOROFFICEAL😮

    • @sumasangada5172
      @sumasangada5172 Před 5 měsíci

  • @tikana_rajsthan
    @tikana_rajsthan Před 10 měsíci +10

    खेडूत एक रक्षक ये मूवी सभी किसान भाई के हित में बनाई है जो की किसानों की पीड़ा और खेडूत की हक उसे मिलना चाहिए जय जवान जय किसान @Vikaramtakhor

  • @mojilo_manish9270
    @mojilo_manish9270 Před 11 měsíci +125

    ખરેખર આ ફિલ્મ જોઈ ને મને આખો થી આંસુ આવી ગયા કઈક નવા અંદાજ માં ફિલ્મ છે વિક્રમ ઠાકોર નાં પપ્પા અને બહેન સાથે અન્યાય થયો છે પણ વિક્રમ ઠાકોરે અન્યાય ને ન્યાય થી બદલી દીધું મારી એટલી અપીલ છે કે ખેડૂત એક રશ્રક 2 બનવું જોઈઈ

  • @vahoniyavikashbhai
    @vahoniyavikashbhai Před 10 měsíci +5

    ખેડૂત પુત્ર

  • @sharvanthakorvlogs5042
    @sharvanthakorvlogs5042 Před 10 měsíci +6

    ખુબ ખુબ અભિનંદન વિક્રમભાઈ ઠાકોર❤

  • @pradippradip5956
    @pradippradip5956 Před 11 měsíci +32

    ખેડૂત એક રક્ષક આ ફિલ્મ આપણને ખેડૂત વિશે ઘણુબધું શીખવી જાય છે આ ફિલ્મ આપણે વારંવાર જોવાનું મન થાય છે . જય જવાન જય કિશાન

  • @zalakismatsinh8633
    @zalakismatsinh8633 Před 11 měsíci +38

    આ ફિલ્મ કોને કોને ગમે છે કમેન્ટ like કરો ✌🏻

  • @parasmakvanavasna6577
    @parasmakvanavasna6577 Před 10 měsíci +10

    જય જવાન જય કિસાન ❤❤

  • @kantitadvi9812
    @kantitadvi9812 Před 8 měsíci +6

    ખેડૂતો માટે એક લાઈક થર જાય મીત્રો...... હુ પણ એક ખેડૂત છુ .. જય જવાન જય કિસાન 💯💯💯💯💯.જય મહાકાળી માં 🙏🙏🙏🙏

  • @parvinthakor2501
    @parvinthakor2501 Před 11 měsíci +20

    જય જવાન જય કિસાન ❤🇨🇮
    ખેડૂત એક રક્ષક ફિલ્મને આગળ વધારો ❤🎉🇨🇮🇨🇮

  • @Mahakaliwriter1600
    @Mahakaliwriter1600 Před 11 měsíci +54

    ખેડૂત જ માત્ર દુનીયા નો 🥰 હિરો છે ❣️ એને દુનિયા નો કોહીનોર પણ કહી શકાય ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @dipscreation5860
    @dipscreation5860 Před 10 měsíci +7

    હા મારા ગુજરાતી હા ❤️❤️❤️‍🔥

  • @shravankumarsadhu1989
    @shravankumarsadhu1989 Před 11 měsíci +36

    સુંદર. આપણી માતરુભાષા ની ફિલ્મ અવશ્ય જોવી જોઈએ 🎉🎉🎉🎉😊

  • @KiranOfficail671
    @KiranOfficail671 Před 11 měsíci +32

    ખેડૂતો નું મહત્વ શું છે તે બતાવવુજ જોઈએ 🙏 ગર્વ થી કહો હું ખેડૂત પુત્ર છું❤💪

  • @vc_official_chenal__5238
    @vc_official_chenal__5238 Před 10 měsíci +3

    મને પણ ગર્વ છે કે હું એક ખેડુત નો દીકરો છું એટલે બોલો જય જવાન જય કિસાન વિક્રમ ભાઈ હજારો ખેડૂતો માટે ખૂબ જ સરસ મજાની મૂવી બનાવી છે ખરેખર ગૂજરાત માં એક વિક્રમ ભાઈ યે જ આવી મૂવી બનાવી શકે છે

  • @MaheshThakor-fp5es
    @MaheshThakor-fp5es Před 7 měsíci +4

    વિક્રમ ઠાકોર ખુબ જ આગળ વધો😊😊😊😊😊😊😊😊😊

  • @SatishThakor-eg3ok
    @SatishThakor-eg3ok Před 11 měsíci +14

    ખેડૂત એક રક્ષક એ ફિલ્મ બહુંજ સારી છે. મે અને મારા ઘરના બધાજ વકતિયે આ ફિલ્મ બહુંજ પસંદ કરી છે..❤️🥰🤞🏻 અને તમે પણ જોવો અને ઘરનાં બધાં સભ્યો ને પણ કહો...

  • @ashokvaghelasanesda4113
    @ashokvaghelasanesda4113 Před 11 měsíci +157

    કિશાન ના હક માટે આ ફિલ્મ છે ખેડૂત એક રક્ષક......❤😊🎉

  • @kmpallvideo2317
    @kmpallvideo2317 Před 10 měsíci +4

    ye movie dekha kar Dil ko chhu gaya I Love kisan I Love Indiaya bhai _bahan ka pyar dekhane ko mila nice Gujarati movie 🇮🇳Jay jawan 🇮🇳 Jay kisan 🇮🇳
    i am from bihar

  • @jayeshthakorofficial963
    @jayeshthakorofficial963 Před 10 měsíci +9

    જય જવાન જય કિસાન❤જય ગોગા મહારાજ🙏

  • @rohitthakor5376
    @rohitthakor5376 Před 11 měsíci +45

    અત્યાર સુધી કોઈ સોંગ પણ આટલું નઈ ચાલ્યું હોય જેટલું આ મુવી માં વ્યુવ આવી ગયા હા મારા વિક્રમ ઠાકોર ❤

  • @vasantPateliya-qe5yz
    @vasantPateliya-qe5yz Před 11 měsíci +51

    ખેડૂત પુત્ર ..જય દશા માઁ🚩🙏

  • @vishalshinzala691
    @vishalshinzala691 Před 9 měsíci +2

    ઘન છે આ મુવી ની કહાની લખવા વાડા ને અને ઘન્ય છે આ મુવી ના એકટરોને જય જવાન જય કિસાન 🙋‍♂🤝🙏

  • @Singerdipakthakor
    @Singerdipakthakor Před 10 měsíci +3

    ખેડૂત એક રક્ષક સરસ ફિલ્મ છે

  • @mehulvatamofficial6595
    @mehulvatamofficial6595 Před 11 měsíci +136

    જય જવાન જય કિશાન😊❤🎉

  • @vijayrathva3974
    @vijayrathva3974 Před 11 měsíci +31

    ખૂબ સરસ આવી જ ફિલ્મ બનાવતા રહો લોકોને જાગૃત કરો ભ્રષ્ટાચાર દુર કરો માતાજી તમને હજુ ખુબ આગળ લઈજાય એવી પ્રાર્થના કરીએ છે...જય જોહાર...જય આદિવાસી...

  • @vishalshinzala691
    @vishalshinzala691 Před 9 měsíci +3

    જય જવાન જય કિસાન જય ઘરતી માતા 🙋‍♂🚩😇

  • @alpeshbhoi5328
    @alpeshbhoi5328 Před 10 měsíci +2

    🙏 જય હિન્દ જય ભારત જય કિશાન 🙏 જોરદાર મૂવી બનાવી છે વિક્રમ ભાઈ જય કિશાન

  • @suryaathakorvahana583
    @suryaathakorvahana583 Před 11 měsíci +17

    ભાઈ તમારું ફિલ્મ ખાલી મનોરંજન માટે જ નહીં પરંતુ ઘણું બધું શીખવી જાય છે એટલેજ તો વિક્રમ ભાઈ સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર કહેવાય છે....love you ઠાકોર...❤❤❤

  • @vijaythakor6868
    @vijaythakor6868 Před 11 měsíci +26

    જોરદાર ફિલ્મ છે ધુમ મચાવશે 🎉🎉🎉🎉100મીલીયમ પહોચવુ જોઈએ

  • @sanjayrathod2966
    @sanjayrathod2966 Před 10 měsíci +2

    *સફળતાના રસ્તે તડકો જ કામ લાગશે,*
    *છાંયડો મળશે તો કદાચ અટકી જશો..*
    *🍁 Super duper movie vikaram sir 🍁*

  • @mukeshparmar7172
    @mukeshparmar7172 Před 10 měsíci +2

    ❤ જય જવાન❤ જય કિસાન