અમદાવાદમાં વૈદ્ય શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા દ્વારા આયુર્વેદ કથા |

Sdílet
Vložit
  • čas přidán 31. 12. 2023
  • 1 જાન્યુઆરી, 2024ના રોજ અમદાવાદમાં વૈદ્યશ્રી મહેન્દ્રસિંહ સરવૈયાનું સ્વસ્થ જીવન માટે આયુર્વેદ કથાનું વક્તવ્ય.
    This is live a streamed video of Vaidya Mahndrasinh Sarvaiya's #AyurvedKatha from Ahmedabad
    'આયુલાઇફ' એક એવો મંચ છે, જ્યાં આયુર્વેદ તથા સંલગ્ન વિષયો પર નિષ્ણાતો સાથે ચર્ચાનું આયોજન થાય છે, તેમજ સ્વસ્થ જીવન માટે ઉપયોગી શાસ્ત્રોક્ત અને પ્રમાણભૂત માહિતી આપના સુધી પહોંચાડવામાં આવે છે. સ્વાસ્થ્ય રક્ષાના અમારા અભિયાનમાં અમારા સહયોગી બનો, આ યૂટ્યૂબ ચેનલ સબ્સક્રાઈબ કરો તથા અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર અમને ફોલો કરો.
    Here we are spreading the wellness awareness through the concept of Ayurveda, We are available on all the popular social media pages. follow us and join the campaign
    Follow us on Twitter / ayulifeofficial
    Like our Facebook Page / ayulifeofficial
    Follow us on Instagram / ayulifeofficial
    Subscribe our CZcams Channel / @aayulife
    #AyurvedicLifestyle #HealthyLife #AyulifeWellness
    #Dihor #ayurveda #healthylife #ayurvedictips

Komentáře • 43

  • @virendrasolanki3009
    @virendrasolanki3009 Před 6 měsíci +1

    વાહ.દેશ.ને.આવા.વેદ.ની.ખૂબ.જરૂર.સે
    સારે.જહા.સે. અસચા.હિન્દુસ્તાન.હમારા

    • @aayulife
      @aayulife  Před 6 měsíci

      🙏 જય ભારત, જય આયુર્વેદ, વીરેન્દ્રભાઈ 🙏🚩

  • @bharatsinhbharatsinh6754
    @bharatsinhbharatsinh6754 Před 6 měsíci +3

    ખુબ ખુબ આભાર ❤

    • @aayulife
      @aayulife  Před 6 měsíci +2

      જય આયુર્વેદ 🙏🚩

  • @vinaranparavinaranpara1043
    @vinaranparavinaranpara1043 Před 2 měsíci

    Vahhhh 🙏🙏🙏👌👌👌

  • @RitaRAheja-pv7xg
    @RitaRAheja-pv7xg Před 6 měsíci +2

    Wah wah Bahu saras vedji

    • @aayulife
      @aayulife  Před 6 měsíci

      🙏 જય આયુર્વેદ 🚩

  • @chetankahodariya5541
    @chetankahodariya5541 Před 6 měsíci +2

    Jay ayurveda

    • @aayulife
      @aayulife  Před 6 měsíci +1

      જય આયુર્વેદ 🙏🚩

  • @shambhubhaisolanki8826
    @shambhubhaisolanki8826 Před 4 měsíci

    જય 🎉ગુરુ.દેવ 🎉

  • @ketulpatel168
    @ketulpatel168 Před 5 měsíci +1

    ખુબ સરસ મજાની વાત

    • @aayulife
      @aayulife  Před 5 měsíci

      🙏 જય આયુર્વેદ 🚩

  • @KiritsinhJadeja-od5rf

    ❤😂🎉😢

  • @hayyya9530
    @hayyya9530 Před 4 měsíci

    Ek duk sachu saheb

    • @hayyya9530
      @hayyya9530 Před 4 měsíci

      Sir tamaru gyan adbhut chhe, you are best and knowledgeble doctor of india

  • @gohilbhaylubha9075
    @gohilbhaylubha9075 Před 6 měsíci +3

    Good work sarvaiyasab

    • @aayulife
      @aayulife  Před 6 měsíci +1

      જય આયુર્વેદ 🙏🚩

  • @adityasinhjadeja1290
    @adityasinhjadeja1290 Před 5 měsíci +1

    Good work saheb

    • @aayulife
      @aayulife  Před 5 měsíci

      🙏 જય આયુર્વેદ 🚩

  • @arjun13378-.
    @arjun13378-. Před 5 měsíci

    Nice

  • @dholehems1967
    @dholehems1967 Před 27 dny

    Cha ni jayaye limbu pani atha limbu sarbat best ne sir?

  • @pandyasaryu5200
    @pandyasaryu5200 Před 6 měsíci +2

    Good job🎉🎉🎉

    • @aayulife
      @aayulife  Před 6 měsíci +1

      જય આયુર્વેદ 🙏🚩

  • @manishamomaya2975
    @manishamomaya2975 Před 6 měsíci +3

    આપણી પ્રકૃતિ કઈ છે કેમ ખબર પડે?... આપની દરેક કથા સાંભળું છું..અદભુત વ્યક્તિત્વ... આયુર્વેદ માં મને બહુજ શ્રદ્ધા છે....

    • @aayulife
      @aayulife  Před 6 měsíci +1

      પ્રકૃતિ પરીક્ષણ માટે વૈદ્યને રૂબરૂ મળવું જોઈએ અને વૈદ્ય દેવાંગી જોગલ દ્વારા લેખિત પ્રકૃતિ પરનું એક પુસ્તક ઓનલાઇન પણ ઉપલબ્ધ છે.. 👇
      yutibooks.com/products/tamara-sharir-ni-prakruti-olakho-ane-nirogi-raho

  • @subhashprajapati1358
    @subhashprajapati1358 Před 2 měsíci

    Sir wats up group number moklva vinanti

  • @dholehems1967
    @dholehems1967 Před 28 dny

    Patrika to attach karo online

  • @prishajakhotra3631
    @prishajakhotra3631 Před 5 měsíci +1

    વોટ્સએપ ગ્રૂપ માં jodava mate no. Hoy to moklo ne... New aayurved વિડિઓ જોવા માટે

  • @bhavnavora1721
    @bhavnavora1721 Před 5 měsíci

    Bansi gaushala kya che?

  • @naynab4471
    @naynab4471 Před 6 měsíci

    Moti dairy na dudha check karavo

  • @nrpatel1485
    @nrpatel1485 Před 4 měsíci

    Jo tani padiki banavi na apavama ava two saru

  • @dhandhlyahitesh8888
    @dhandhlyahitesh8888 Před 6 měsíci +1

    Nathi lidhi

  • @sarman_a_barad250
    @sarman_a_barad250 Před 6 měsíci +1

    Java danvtriababa

  • @nrpatel1485
    @nrpatel1485 Před 4 měsíci

    Pani ma madavvani dava chana jatali lai ya two 60 padiki nathi thati

  • @jignajoshi5995
    @jignajoshi5995 Před 6 měsíci +1

    Sir tamne madvu hoi to

    • @aayulife
      @aayulife  Před 6 měsíci

      વૈદ્યશ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, અષ્ટાંગ આયુર્વેદ ધામ - તળાજા, ભાવનગર
      👉🏻 ૨ વખત થી વધારે વાર આવેલા જુના દર્દીઓને પ્રવચનમાં બેસવું ફરજિયાત નથી,
      👉🏻 આવા દર્દીઓ એ મોડા માં મોડા સવારે ૯ વાગ્યા સુધી આવી જવું.
      👉🏻 દૂરથી આવવા વાળા દર્દી આગળના દિવસે સાંજે અથવા રાત્રે આવીને હોલમાં નિ:શુલ્ક રોકાઈ શકશે.
      👉🏻 નવા દર્દીએ સવારે ૧૧ વાગ્યા સુધી પહોંચવાનું રહેશે.
      👉🏻 જુના દર્દીઓએ ફરજિયાત સવારે ૯ વાગ્યા પહેલાં તેમજ નવા દર્દીઓએ સવારે ફરજિયાત ૧૧ વાગ્યા પહેલાં પહોંચવાનું રહેશે.
      હેલ્પલાઇન નં :- 7284828282
      🪴 સોમવાર - સંપૂર્ણ રજા
      🪴 મંગળવાર - સંપૂર્ણ રજા
      🪴 બુધવાર - ડાયાબીટીસ, Iddm, હૃદય રોગ, બી.પી, થાઈરોઈડ અને કોલેસ્ટેરોલ OPD
      🪴 ગુરુવાર - કિડનીના રોગો, બાળકોના રોગો - 1 થી 16 વર્ષ (આંચકી, શ્વાસ, ખોડખાંપણ, cp બાળકો, વિકાસ ઓછો હોવો, ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટે ગર્ભ સંસ્કાર, સ્ત્રીરોગ (સફેદ પાણી, માસિક ધર્મની અનિમિયતા, વંધ્યત્વ), મ્યુકર (બ્લેક ફંગસ)
      🪴 શુક્રવાર - કેન્સર, કિડની, લિવરના રોગો, વ્યસનમુક્તિ OPD
      🪴 શનીવાર - જનરલ OPD (સાંધાના દુઃખાવા, શ્વાસ, માથાનો દુખાવો, પેટની તકલીફ, ચામડીના રોગો વગેરે વધુ તકલીફ હોય અન્ય તમામ રોગો)
      🪴 રવિવાર - Obesity OPD (વજન ઘટાડા માટે)
      હેલ્પલાઈન નંબર - 7284828282
      🪴 સરનામુ 👇
      અષ્ટાંગ આયુર્વેદ ધામ - તળાજા
      NH 51 સાખડાસર બ્રિજની બાજુમાં, તળાજા - મહુવા હાઈવે, તળાજા.
      જિલ્લો - ભાવનગર, 364140
      લોકેશન 👇
      maps.app.goo.gl/4VrMFLwwC1kdDyBb9

  • @dhanlaxmichauhan1512
    @dhanlaxmichauhan1512 Před 6 měsíci +1

    પિત્ત પ્રક્રૃતિ મા તેનુ તેલ ખાઇ શકાય?

  • @hitalpatel6332
    @hitalpatel6332 Před 5 měsíci +1

    Nice

    • @aayulife
      @aayulife  Před 5 měsíci

      🙏 જય આયુર્વેદ 🚩